🏵️કાના બોલો ને એકવાર🏵️(લખેલું છે) કૈલાશ બેન

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • કાના બોલો ને કાના બોલો ને
    કાના બોલો ને એકવાર
    તમે કેમ રીસાયા આજ. (૨)
    શું ભૂલ થઈ છે આજે રે
    દોડી આવું તમારી પાસે રે
    લાવું તુલસી કેરા હાર
    તમે કેમ રિસાયા આજ
    તારી માયા છે બહુ મોટી રે
    તમે જીદ કરો છો ખોટી રે
    લાવી માખણ મિસરી સાથ
    તમે કેમ રીસાયા આજ
    મોર પંખ કહો તો પહેરાવું
    કેસરિયા વાઘા સીવડાવુ
    આપું મોરલી તમારે હાથ
    તમે કેમ રીસાયા આજે
    હું સામગ્રી બનાવવું કેમ કરી
    તમ પાસે આવું કેમ કરી
    મારો જાલી લેજો હાથ
    તમે કેમ રીસાયા આજ
    તારી સખીઓ તુજે ને યાદ કરે
    નયનો થી તારી ઝાંખી કરે
    મારો કરજો બેડો પાર
    તમે કેમ રિસાયા આજ
    પ્રભુ બોલો ને પ્રભુ બોલો ને
    કાના બોલો ને એકવાર
    તમે કેમ રિસાયા આજા
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 72