krishna kirtan - સુણો ઓધવજી હરિ વિનાનાં કેમ વસિયે ગોકુળગામમાં (લખેલું છે)| suno odhavji Hari vina

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    વાલો મથુરાથી મધરાતે આવ્યા છે
    એને નંદ જશોદાએ મોટા કર્યા
    એનું રૂપ જોઈ રાધા એને વરી
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    વાલે ગિરિરાજ કરમાં ધર્યો છે
    વાલે ઇન્દ્રનો મદ ઉતાર્યો છે
    ગોપગોવાળીયાની વાલે રક્ષા કરી
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    વાલો કાલિંદ્રીનાઘાટમાં કુદયા'તા
    વાલે કાળીનાગને નાથ્યો છે
    યમુનાના પાણી પાવન કર્યા
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    અમે ગાય દોતાને હરિ આડા રેતા
    સુખ દુઃખની વાતું કરતા' તા
    હાથ તાળી દઈને હસતાં'તા
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    અમે દૂધમાં સાકાર ભેળવતા
    હરિ જમતાને અમે પાસે બેસતા
    પાસે બેસીને વહોલીયાં ઢોળતા
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    વાલો મીઠી મીઠી મોરલી વગાડતા'તા
    એના સુર ગગન સાંભળતા'તા
    રઢિયાળો રાસ રચાવતાં'તા
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    અક્રુડ રથ લઇને આવ્યા' તા
    વાલો રથમાં બેસીને મથુંરા ગયા
    હવે ગોકુળીયામાં ગમતું નથી
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    નરસૈંયાનો સ્વામી શામળો
    ગોપીજનોને બહુ વાલો
    પુરુષોત્તમ છે પ્રાણ પ્યારો
    સુણો ઓધવજી હરિ વિનાના કેમ વસીયે ગોકુલગામમાં
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #કીર્તન #satsang_world #newsong #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #kirtanbhajan #ram #shivratrispecial #shivshankar #shiva #newsong #ramapirnuakhyan #ramdevpir #krishnastatus #krishna #rukshmani #shishupal #dwarika #rukminikrishna #rukmini #rukminidwarkadhish #somnath #mallikarjuna #bhimashankar_jyotirling #nageshwar

КОМЕНТАРІ • 45

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 9 місяців тому +3

    વાહ રસીલાબેન વાહ ખૂબ જ ગમ્યું કીર્તન❤❤❤.. હરિ વિના કેમ વસ્ય ગોકુળમાં ખૂબ મસ્ત ભજન છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому +2

      જય શ્રી કૃષ્ણ ભાવિકા બેન 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 9 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ
    ખૂબ સરસ👏👏👏🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw 9 місяців тому

    Jay shree Krishna Rashila Ben ❤ srs che Bhajan 😊

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @PakabhaiDabhi-g6w
    @PakabhaiDabhi-g6w 9 місяців тому

    વાહ રસીલા બેન ખૂબ સરસ કીર્તન છે🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 9 місяців тому

    જયશ્રી કૃષ્ણ જયરામાપીર રસીલા બેન
    તમારા કિર્તન બહુ સરસને સાંભળવા જેવા હોયછે ખુબ ખુબ ધન્યવાદ
    મારા જયગુરુદેવ જય દ્વારકાધીશ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      સત્સંગ માં અચૂક હાજરી અમને બહુ વાલી લાગે😊🤗

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 місяців тому +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ રોજ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે બેન ભગવાન તમને કાયમ નીરોગીને સ્વસ્થ રાખે ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય ભોલનાથ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

    • @Hiraben-rk5u
      @Hiraben-rk5u 4 місяці тому +1

      0:06

  • @bhartibenjada
    @bhartibenjada 9 місяців тому

    Jay shree krushna 🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @vishwakamani7799
    @vishwakamani7799 9 місяців тому

    ખુબ સરસ ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 3 місяці тому

    ❤vary nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ નીરૂબેન 🙏 રોજ કૉમેન્ટ રૂપી આશીર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે ખૂબ આભાર
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
      સત્સંગમા તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️

  • @jayshreejani3154
    @jayshreejani3154 9 місяців тому

    ખૂબ જ સરસ રાધે રાધે,જય દ્વારકાધીશ બધા ભજન બહુ સરસ છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ilabhalala5175
    @ilabhalala5175 9 місяців тому

    Jay shree krishna 🙏🏻💐💐❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 9 місяців тому

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc 9 місяців тому +1

    અશોક ના જય શ્રી કૃષ્ણ ડાકોરથી❤🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @aratitrivedi2832
    @aratitrivedi2832 9 місяців тому

    બેન નીચે લખીને મૂકો તો વધારે સારું ભજન સરસ છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      બહુ જલ્દી લખીને મુકી દેસુ

  • @UmeshPatel-v6m
    @UmeshPatel-v6m 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ લખી ને મુકો

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      બહુ જલ્દી મુકી દઈશું

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 9 місяців тому

    કેવા સરસ જૂના જૂના ગાવ છો

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      તમને ગમે છે એ જાણી ઉત્સાહ બમણો થય જય હો🤗

  • @mahekvyas8761
    @mahekvyas8761 9 місяців тому

    Lakhi ne muko

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      બહુ જલ્દી મુકી દઈશું

  • @lilabenchitaliya4668
    @lilabenchitaliya4668 9 місяців тому

    લખી ને મુકો

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      હા જલદી મુકીશું

  • @DevAhir-i3w
    @DevAhir-i3w 9 місяців тому

    વાસરસખુબસલસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏