Best - સુર્ય તે વંશમાં દીવડો પ્રગટ્યો(લખેલું છે)| Surya te vanshma divdo| shree ram new kirtan 2024
Вставка
- Опубліковано 6 лют 2025
- Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
સૂર્ય તે વંશમાં દીવડો રે પ્રગટ્યો
અવધમાં અંજાવાળા થાય
વાલો મારો અવધમાં આવ્યા
રાજા દશરથને ઘેરે રામ પ્રગટ્યા
સુંદર ચાર ભાઈની જોડી
વાલો મારો અવધમાં આવ્યા
ચારેય ભાઈને લઈને દશરથ ફરવા હાલિયા
માતા કૌશલ્ય હરખાયા
વાલો મારો અવધમાં આવ્યા
કૈલાશમાં શિવજીને સમાધિ નો લાગે
સમાધિમાં રામ દેખાય
વાલો મારો અવધમાં આવ્યા
મદારીનું રૂપ લઈને મહાદેવ આવ્યા
સાથે હનુમાન નાના બાળ
વાલો મારો અવધમાં આવ્યા
અવધની શેરીયુંમાં હનુમાનજી ખેલે
દશેય દિશમાં દેખાય
વાલો મારો અવધમાં આવ્યા
માતા કૌશલ્ય રામને જમવા બોલાવે
જમવા પધારો મારા બાળ
વાલો મારો અવધમાં આવ્યા
માતા બે માસ પેલા મદારીને રોકો
તો જ હું જમવાને આવું
વાલો મારો અવધમાં આવ્યા
માસ બે માસ માં મદારીને રોકીયા
સાંભળ્યું છે કૈલાશધામ
વાલો મારો અવધમાં આવ્યા
કૈલાશમાં પાર્વતી પૂછવાને લાગ્યા
શિવજીને પાર્વતી પૂછવાને લાગ્યા
ક્યાં રે રોક્યા બે માસ
વાલો મારો અવધમાં આવ્યા
આયોધ્યામાં મારા ઇષ્ટદેવ પ્રગટ્યા
ત્યાં રે રોકાણ બે માસ
વાલો મારો અવધમાં આવ્યા
માથે ટોપલો લઈને પાર્વતી હાલિયા
રમકડાં વેહચવાને હાલિયા
વાલો મારો અવધમાં આવ્યા
શેરીએ ને ગલીએ માતા સાદ જ પાડે
રમકડાં લ્યોને નાના બાળ
વાલો મારો અવધમાં આવ્યા
માતા કૌશલ્ય રમકડાં જોવે
રામને લાગે પાર્વતી પાય
વાલો મારો અવધમાં આવ્યા
સૂર્ય તે વંશમાં દીવડો રે પ્રગટ્યો
અવધમાં પડ્યા અંજાવાળા
વાલો મારો અવધમાં આવ્યા
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal