ક,ખ થી ક્ષ,જ્ઞ સુધીની સમજ આપતું ગુજરાતી કીર્તન(લખેલું)| New Gujarati Krishna Kirtan | Satsang mandal
Вставка
- Опубліковано 11 лют 2025
- Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
=== ક,ખ થી ક્ષ,જ્ઞ સુધીની સમજ આપતું ગુજરાતી કીર્તન ===
કૃષ્ણને ભજો ભાવે તો જન્મ મરણનો આવે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ખાલકના ખેલ ખોટા જગતમાં મારા પ્રભુ મોટા
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ગરજ વિનાના ગાજો ભક્તિથી સુખિયા થાજો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ઘરમાં ધ્યાન રાખો મારુ મારુ ન ભાખો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ચતુર થઈને ચેતો પછી થાશે ફજેતો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
છેલછબીલાને ભજો પ્રભુને વંદન કરજો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
જરૂર જાવું પડશે ત્યાં જમડા આડા ફરશે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ઝટપટ કામ કરજો ભક્તિનું ભાથું ભરજો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ટાઈમ વિનાના જશો તો ફોગટ ફેરો થાશે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ઠગીને કોઈને જશો તો પાછળથી પછતાશો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ડાહપણમાં શું ડોળો ભવસાગર છે બવ બોહળો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ઢગલા ધનના જોશો તો આયખું એળે ખોશો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ત્યજોને ઠાઠ ઠાલો જાવું છે હાથ ખાલી
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
થર થર કાયા ધ્રૂજે ગાઢપણમાં કઈ નો સુજે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
દયાને ધરમ રાખો મારુ મારુ ન ભાખો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ધરણીધર છે સાચો બીજાનો ખેલ કાચો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
નટવરનું નામ લેવું પાપીથી આઘા રેહવું
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
પરમેશ્વર છે મોટા જગતના ખેલ ખોટા
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ફકળ થઈને ફરીયે તો ચોરાશીમાં પડીયે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
બડાઈ મેલી દેવીને નાના થઈને રેવું
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
ભક્તિ કરીયે ભાવે તો હરિ હૈયે આવે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
મન મારકણું પકડો એને પ્રેમની સાંકળે બાંધો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
યતીત આવે આંગણે એને અન્નનું દાન દેવું
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
રામનું નામ લેવું આઘાપાછી ન કરવી
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
લેજો નામનું નાણું પછી નઈ મળે ટાણું
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
વર વિઠ્ઠલને વરિયે તો અવિચળ ચૂડલો પેરીએ
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
શેષ જગતને જોયું તો રામ ધન મળિયું
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
શાંતિ હૈયે રાખો તો પ્રભુ આવે સામે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
સકલ જગત છોડ્યું રામ ચરણે ચિત્ત ચોળ્યું
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
હળધર વરને વરિયે કીર્તનમાં ધ્યાન દઈએ
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
અક્ષર ધરમને પાળો તો મોહ માયાને ટાળો
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
જ્ઞાન ગંગામાં નાયે તો સ્વર્ગને કેળે જાયે
આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે
Album: ક,ખ થી ક્ષ,જ્ઞ સુધીની સમજ આપતું ગુજરાતી કીર્તન
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar
#સત્સંગ #mahilamandal #gujaratikirtan #satsang_world #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #viralsong #newsong #krishnakirtan #gujaratisong #satsang #viral #krishnabhajan #krishnalove #tikar
Very good Krishna Bhajan. All Team explain each topic.
Thank You.
Jay Shree Krishna 🙏🙏🙏
D D14bk @@RasilabenThummar❤D
Jay shree Krishna khub saras gayu
Jay Shree Krishna 🙏🙏🙏
Vah Ben vah Jay Sri Krishna Jay mataji
ધન્યવાદ 🙏🙏🙏🙏kem છો? 🙏🙏🙏🙏🙏
Annand ma
Jay shree krishna 🙏
Khub saras
🤗🤗🤗dika🤗🤗🤗🤗❤🤗🤗🤗🤗🙏🙏🙏
Jay shri krishna🙏👌
🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏
વાહ ખુબ સરસ મજાની વાત👌👌👌👌
🙏🙏🙏🙏❤🙏🙏🙏
સરસ
🙏🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏
Wahhhh khub khub saras chhe kirtan ben👏👏👏👏👏
🤗🤗🤗થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏🥰🥰🥰
Jay Shree Krishna. Sara's kirtan
🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🙏🙏🙏🎉🎉🎉🙏🙏🙏
સરસ ગાયા આનંદ થયો
🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏થૅન્ક્સ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ બેન સરસ કિર્તન છે એકતા મંડળ વડિયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી કૃષ્ણ બધા બહેનો ને
ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
જય શ્રી રામ 🙏🙏
જય શ્રી ram🙏🙏🙏🙏🙏🙏🎉🙏🙏🙏🙏🤗🤗🤗🤗
Bahu saras kaki , keep it up , Jay shree Krishna 🙏🏻🙏🏻
🙏🙏🙏🙏થૅન્ક્સ 🤗🤗🤗🥰🥰🥰🥰🙏🙏
જયશ્રી કૃષ્ણ.બહુ સરસભજનછે. લખી ને મોકલો તો સારું. 6🎉🎉❤
Ha મુકીશુ 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
સરસ ભજન છે
થૅન્ક્સ 🤗🤗🙏🙏🙏🙏🌹🙏🙏🙏ધન્યવાદ 🙏🙏
બહુ સરસ ભજન છે
🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
બેન. ભજન બહુ સરસછે
🤗🤗🤗🤗q🙏🙏
થૅન્ક્સ 🙏🙏🙏🙏
વાહ વાહ મસ્ત ભજન છે રસીલા બેન👍લખીને આપો🙏
Ha🙏🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏
બવ ગમ્યું ❤👏👏👏
ધન્યવાદ 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ભજન સાંભળીને આનંદ થયો🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
જય શ્રી કૃષ્ણ 🙏
વાહ બેન બવ એટલે બવ સરસ ગાયું છે તમે
માણસ બીજો કંકાસ મૂકી આ કક્કો સિખી લ્યે તો ધકો વસૂલ થય જાય હો👏🙏
મને તો ખૂબ ગમ્યું🥰
ખૂબ આગળ વધો ને ભગવાન ના નામ લ્યો🙏
ખૂબ સૌભાગ્યશાળી છો તમે ભગવાનના આવા સરસ નામ લઈ શકો છો👏
સર્વે સત્સંગી બેનોને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
Thankyu 🤗🤗🤗ધન્યવાદ તમને બધાને gmyu તેથી અમારો ઉત્સાહ વધે bdha કીર્તન સાંભળતા રહેજો 🤗🤗🤗🥰🥰🥰🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
બહુ સરસ ગાયું હો
Jay shree krishna 🙏🙏
બહુ કિતન ગાયુ જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏
Jay.mataji.srs.gayu.bhjn
જય માતાજી🙏🙏
હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
વા.. રસીલા બેન..વા ખુબ સરસ કિર્તન સંભળાવુ જયહો.. જયરામાપીર
જય ગુરુદેવ ❤❤❤થી ગમ્યું બેન
જય ગુરુદેવ 🙏🙏🙏🤗🤗🤗🤗થૅન્ક્સ didi🥰🥰
વાહબેનબહુસરસભજનછે
થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏🙏
KhubJ Sundar bhajn 🎉🎉🎉🎉
ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Wah khub saras
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏
Saras❤
Thank🙏🙏🙏🙏🤗🤗👌🥰
Bhavna. Thumbar😅khub sarad
🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
Khub Sundar bhajan🙏
જય શ્રી કૃષ્ણ 🙏
કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
સરસ ભજન છે ❤❤❤ ધન્યવાદ બે ન
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Wah ben bhu saras bhajan gayu🙏🙏🙏
Jay Shree Krishna 🙏🙏
Bhu mst kirtan chhe bdha kirtan lkhine moklva vinanti moklayto
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏 હા મુક્યું છે
જય શ્રી કૃષ્ણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ લખી ને મુકો
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏🙏
nice nice bhajan yogini Baroda yoginishah and voice nice
થૅન્ક્સ didi🙏🙏🙏🙏🤗🤗🤗🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
બહુ સરસ ભજન છે લખીને મોકલવા વિનંતી
Description ma lakhelu chhe 🙏🙏
જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏
Lakhi ne mukjo ssarkhu nathi samjatu please
Ha 🙏🙏🙏🙏જય રામદેવપીર 🙏🙏🙏🙏🙏🤗🤗🤗
આ ગીત લખેલું તાત્કાલિક આપો
Ha મુકીશુ 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏
@@rasilathumbar1741 થેન્ક્યુ
Jay Shree Krishna ❤ nice bhajan 🎉👏
🙏🙏🙏🌹🙏🙏🙏
Jay Shree Krishna 🙏🙏
સરસ ભજન ક ખ
🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏🙏
Vah vere nays
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ રોજ ગાય આનંદ થાય છે બેન
જય ભોલેનાથ 🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Saras cha
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊😊🙏
Sarah Rasilaben 🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Lakhine mokloto saru Plz
નીચે લખેલું છે 🥰🥰🥰🙏🙏🙏🙏🙏
જય❤❤❤❤
❤❤❤❤🙏🙏🙏🙏❤❤❤❤થૅન્ક્સ q🙏🙏
ખુબ ખુબ સરસ ગાયું છે મસ્ત ભજન છે
નીચે લખેલી ને આપો
🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏
Super
🙏🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗
Lkhi ne muko
Ha🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
બેને બહુજ સરસ કીર્તન ગાયુ પ્રણામ
પ્રણામ 🙏🙏🙏🙏🤗🤗🙏🙏🙏🙏
Khu sars Tamara bha kirtan khubh game hu tenu rtan kru su
જય શ્રી કૃષ્ણ 🙏 ભગવાન હંમેશા નિરોગી રાખે
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
Vary vary nice❤
જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏❤️સતસંગમાં માં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે❤️
ખુબ ખુબ જ સરસ ભજન 🙏❤️❤️❤️🙏❤️
થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏🤗🤗🤗🤗
ખુબ ખુબ સરસ ગાયું રસીલાબેન ખુબ જ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤
🤗🤗🤗🤗🤗🥰🙏🙏🙏🌹🙏🙏🙏🙏thank🥰🥰🥰
@@rasilasangani7573 Jay Shree Swaminarayan 🙏🙏
Khub Khub Aabhar Amaru Protsahan vadharva mate 🙏🙏😊
Bhajano niche boxma lakhine mukava vinanti please
Bdha ભજન લખેલાજ છે 🙏🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏
લખીને મૂકો કીર્તન મસ્ત છે અક્ષર બરાબર સમજાતા નથી
🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏
👌👌🙏
જય શ્રી કૃષ્ણ મીના બેન🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🌺🙏
❤❤
જય શ્રી કૃષ્ણ મીના બેન 🙏
દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Very very very good good
જય શ્રી કૃષ્ણ અલ્પા બેન🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🌺🙏
બેન ખુબ સરસ ભજન બનાવ્યું છે ધન્યવાદ સાથે લખી ને મુકશો એવી આશા
🥰🥰મૂકેલુંજ છે નીચે 🙏🙏🙏🙏🤗🤗🤗
❤❤❤❤🚩🚩🚩
થૅન્ક્સ 🤗🤗🤗🤗ધન્યવાદ 🙏🙏🙏🙏kem chho👌👌🥰🥰🥰🥰
सरस भजन छे
જય શ્રી કૃષ્ણ 🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
Lakhi ne muko Bhajan Bahu saras 6
🙏🙏🙏🙏ha🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌
થૅન્ક્સ 🤗🤗🙏🙏🙏didi
Jay Shree Krishna 🙏🙏
સરસભજનછેલખીનેમોકલોજયરામદેવજી
લખેલું મૂકેલુંજ છે 🙏🙏🙏🙏🙏
ખુબ સરસ
🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏
બહુ સરસ ભજન છે ❤❤
🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏thank
લખીનેમોક્લો પણ સમજાય
🙏🙏🙏🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏
લખીને આપો તો સમજાય બરાબર સમજાતું
😱🙏🙏🙏🙏thankyu🙏🙏🙏🙏🙏
jay shree krishna.
આભજનસરછેલખીઆપો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏
Jay shree krishna 🙏
Bv saras👌👌
🤗🤗🤗🤗🤗🙏🙏🤗🤗🤗🤗
વાહ સરસ ભજન છે 🌹❤❤❤❤
થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏
Jay Shree Krishna 🙏🙏
❤Vary nice
જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે
સત્સંગમાં તમારી હાજરી ને સત સત પ્રણામ 😊🙏
બહુ સરસ ભજન ગાયું હો
થૅન્ક્સ 🙏🙏🙏🙏
બહુ સરસ ભજન છે ❤
Thanky🙏🙏🙏🙏
બહુ સરસ ભજન છે .
Jay Shree Krishna 🙏🙏