Ghar ka Mahol bohot Emotional ho gaya 😭VLOG_07

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Har janam mai aap hi milo mom🫂

КОМЕНТАРІ • 871

  • @DarshakKathrotiya
    @DarshakKathrotiya  3 роки тому +121

    Miss you so much mom😣

    • @toxicop5406
      @toxicop5406 3 роки тому +8

      Ma te ma ❤️

    • @vanshrabari2744
      @vanshrabari2744 3 роки тому +3

      Shu

    • @priscillacarvalho1359
      @priscillacarvalho1359 3 роки тому +1

      Your mother's blessings are with you.

    • @gdsavaliya9920
      @gdsavaliya9920 3 роки тому +1

      જય સ્વામિનારાયણ શ્રી સિધ્ધેસ્વર મહાદેવ તમાર જીવન મા સુખ શાંતિ એને સમ્રૂધિ આપે એવિ પ્રાર્થના

    • @ramakantpatidar6245
      @ramakantpatidar6245 3 роки тому +1

      Tension na lo darshak bhai hami Tamara sath ma cho .. sahajanand nu name japo aur jivan ma khus raho

  • @niharikapithadiya1679
    @niharikapithadiya1679 3 роки тому +14

    Very emotional video.
    તમારા મમ્મી ને વૈકુંઠ માં સ્થાન મળે એવી પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏

  • @itz_vijaysinh_7
    @itz_vijaysinh_7 3 роки тому +48

    ભાઇ અમે બધા તમારી સાથે છે
    ગુજરાતી એક બોવ સરસ કહેવત છે
    મા ઇ માં બીજા બધા વગડાના વા 🙏

  • @aartivara916
    @aartivara916 3 роки тому +7

    Your such good hearted and God bless you and your family lots of love from Canada 🇨🇦💝🙏 thank-you

  • @digvijaygida7388
    @digvijaygida7388 3 роки тому +29

    Your mom always see you and your family, She's back as your child with new life.

  • @dongahiteshbhai396
    @dongahiteshbhai396 3 роки тому +34

    હિંમત કરીને આગળ વધવું જોઈએભાઈ
    મે પણ મારા પપ્પા ને ગુમાવ્યા છે .
    તમારું દર્દ સમજી શકાય છે

    • @meghnathidhara2506
      @meghnathidhara2506 3 роки тому +1

      સો ટકા સાચી વાત મારે પાપા નથી I missu papa 😢

    • @dongahiteshbhai396
      @dongahiteshbhai396 3 роки тому

      God bless you

  • @dhavalsatodiya8129
    @dhavalsatodiya8129 3 роки тому +7

    Darshak bhai tame aakha ghar ma himat aapi sakso,be brave for ur family...parents r our visual god...

  • @vorajigs2285
    @vorajigs2285 3 роки тому +5

    પરમ કૃપાળુ પરમાત્મા તેમનાં દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના...
    ઓમ શાંતિ 🙏🙏
    Jay Swaminarayan 🙏🙏

  • @kevalgajera1414
    @kevalgajera1414 3 роки тому +8

    last words, I am literally crying.
    be stronger bhai, God bless you all

  • @nafisaimranj
    @nafisaimranj 3 роки тому +7

    Maa jesa koyi nahi 😪 hum sab Aap k sath hai 🙏🏻

  • @payalkalaria9828
    @payalkalaria9828 3 роки тому +9

    Last ma tame bov mast boliya bhai ma to ma hoy che😭😭😭😭 om shanti 🙏

  • @siamesejasmine
    @siamesejasmine 3 роки тому +2

    I only speak English and I live in the US (South Florida). I love your videos and seeing your family, the land and your culture. I am very sorry for your loss. You can take comfort in the fact that your mother loved you very much and always will.
    I am looking forward to another video! Thank you for sharing!

  • @futureofficer6928
    @futureofficer6928 3 роки тому +6

    Bhai radavi didha tame really 🙏🙏 aunty miss you...

  • @krinnavidyarthi7062
    @krinnavidyarthi7062 3 роки тому +4

    Your mom always seeu&yr family 👪 &blessing all of you ❤ today i m crying with you as I m also missed my mom vy vy vy much but Darshakbhi our mom is always with us &yr mom is definitely back as yr child with new life ❤ she was vy beautiful and humble ❤ take care u and yr dad

  • @nasimahamdani4055
    @nasimahamdani4055 3 роки тому +2

    I miss my mom so so much 😢 I know how you are feeling keep strong for your beautiful family 🇨🇦

  • @premvatirecipe6666
    @premvatirecipe6666 3 роки тому +1

    દર્શક ભાઈ તમેતો રડાવી દીધા આ દુઃખ શાન કરવાની શકિત આપે મહારાજ જય સ્વામિનારાયણ તમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છો જાણીને ખૂબ આનંદ થયો પાકા સ્વામિનારાયણ છો પૂજા પાઠ ધર્મ નિયમ રાખો છો??? હું તમારી બાજુનું ગામ તરવડા થી છું જય સ્વામિનારાયણ,,🙏🙏

  • @manishaloriya4333
    @manishaloriya4333 3 роки тому +2

    દર્શક ભાઇ તમે દુઃખી નો થાવ મહારાજ તમારાં મમ્મી ને ધામમાં લયગયા છે તમારા મમ્મી ને અક્ષરધામ માં ખુબ ખુબ શાંતિ મળીગયછે એવી અમે ભગવાન સ્વામિનારાયણ ને 🙏 પ્રાર્થના કરી છી🙏
    🙏જય સ્વામિનારાયણ 🙏
    દર્શક ભાઇ તમે આમ હીંમત હારી બેસસો તો તમારી બેનો ને દુઃખ લાગે ભાઇ તમારા પપ્પા ને પણ દુઃખ લાગે હો એટલે તમારે હવે હીંમત માં રહેવાનું હો
    પપ્પા માં મમ્મી ના દર્શન કરવા 👍

  • @rukhmanisurani8383
    @rukhmanisurani8383 3 роки тому +2

    દર્સક ભાઇ ભગવાન મમ્મી ના આત્મા ને શાંતિ દે અને તમને હિંમત આપે સહન કરવા ની બહુ જ દુઃખ ની વાત છે ૐ શાંતિ

  • @Mika-ck7hr
    @Mika-ck7hr 3 роки тому

    "માં એ માં બીજા વનવગડાના વા" "જનની જોડ સખી નહિ જડે રે લોલ" કોઈ પણ વ્યક્તિ ના જીવન માં નું સ્થાન કોઈ લઈ શકે નહીં, માં ને વંદન 🙏🏻🙏🏻🙏🏻
    મહારાજ તેમના આત્મા ને ચરણસુખ આપે એવી પ્રાર્થના 🙏🏻jai swaminarayan🙏🏻🙏🏻😔😔

  • @dhrushabhanderi6699
    @dhrushabhanderi6699 3 роки тому +3

    Please Emotional mat ho apki mom apke sath hai ap ke dil hai ap sed hoge to usko bhot bura lge ga please ap happy raho apki mom ja bhi ki ho gi bhot khush rehege please be happy

  • @Ms15Rock
    @Ms15Rock 3 роки тому +1

    દર્શક ભાઈ આપ ના મમ્મી ને ભોલેનાથ દાદા મોક્ષ આપે અને આપ નું મન મજબુત રહે તેવી ભગવાન આપને શક્તિ આપે🙏🙏અને તમે હરેક vlog માં આપના મમ્મીજી ના સારા કિસ્સા અમને જણાવજો અને વ્લોગ માં મમ્મીજી ને જરૂર લાવજો તેમની તસવીર દ્વારા .......અને આપ ખૂબ આગળ વધો તેવી મહાદેવ ને પ્રાર્થના🙏🙏🙏🙏🙏 ૐ શાંતિ🙏🙏🙏 જય ભોલનાથ 🙏🙏🙏ઓમ નમઃ શિવાય🙏🙏

  • @devalpatelghetiya2009
    @devalpatelghetiya2009 3 роки тому +3

    God bless you dear😓😪😭😭😪😓👏🙏🙏

  • @niluthakkar2759
    @niluthakkar2759 3 роки тому

    બેટા સારા વ્યક્તિ ની બધેજ જરૂર હોય છે હશે આપણી લેનાદેવી ભગવાને પુરી કરી એમ માનવું ને ક્યારે રડવું તો નહીંજ એનાથી માં ને દૂખ થાય પોતાના બાડકો રડે તે માં સહન ના કરી શકે જયારે માં ની યાદ આવે એટલે એમને ગમતી પ્રવૃત્તિ કરવા ની અથવા પ્રભુ સ્મરણ કરવું જય શ્રી ક્રિષ્ના

  • @zeelpatel9334
    @zeelpatel9334 3 роки тому +12

    ઓમ શાંતિ🙏 બાપા એમને ધામમાં લઇ ગયા છે. જય સ્વામિનારાયણ

  • @nikooforgepvt.ltd.745
    @nikooforgepvt.ltd.745 3 роки тому

    Darshakbhai Himat rakhjo ane parivar ne apjo. Tamara papa ane behno ne pan Himat apjo. Bhagwan swaminarayan tamara mummy ne akshardam nu sukh ape ane emna charnoma Rakhe.
    Jay swaminarayan.

  • @neelammthakkar8256
    @neelammthakkar8256 3 роки тому +5

    God give you strength to bear the loss.Everyone has to face this path of life.
    Stay safe.Jai swaminarayan.

  • @Jshwjajsi13
    @Jshwjajsi13 3 роки тому

    જીવન માં જેમ જન્મ હકીકત છે તેમ મૃત્યુ પણ હકીકત છે....બધુ જ કુદરત ને આધિન છે.....બસ પરમ કૃપાણુ પરમાત્મા ને પ્રાર્થના કે બા ની દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે....
    હર હર મહાદેવ હર

  • @prabhamalavia4886
    @prabhamalavia4886 3 роки тому +2

    Very emotional video your mom is with you all the time & showering her blessings u & your whole family r very strong god bless you ❤️ to Ruhi from Los Angeles California USA

  • @bhavanapatel4344
    @bhavanapatel4344 3 роки тому +1

    Very nice 👌lovely video thanks so much you r mom miss you

  • @kirannimavat3926
    @kirannimavat3926 3 роки тому

    Maa baap k jitna pyar koi hme nhi kr sakta...anmol God gift he santan k liye....baki to har jagah kuch na kuch chukana pdta he pyar k badle...ek maa baap ka pyar hi asa he jo bdle me kuch nhi mangta...👏👏😍 Dharti pr k saxat bhagvan he maa baap 👏👏😍

  • @urjasavaliya5462
    @urjasavaliya5462 3 роки тому +2

    Your mom is back as ur child
    Maa never left us alone she is always around us

  • @dhirubhaichotala7476
    @dhirubhaichotala7476 3 роки тому +1

    darshak bhai ...don't worry....be happy ..ur mother is always happy in heaven..😘😘😘

  • @neetapatel4625
    @neetapatel4625 2 роки тому +1

    ભગવાન પવિત્ર આત્મા ને શાંતિ અર્પે..મંમીને શુ થયુ હતુ.🙏😪

  • @toralsoni707
    @toralsoni707 3 роки тому +1

    Bhagwan tamara mummy na aatma ne shanti aape ane e jya pn hse tya thi tamne Aashirwad aapta j hse darshakbhai Maa ni jagya koi na lai ske.tamne bhagwan aa dukh ma thi niklva himmat ne shakti aape e j prathna 🙏

  • @veenasindhav5492
    @veenasindhav5492 3 роки тому +1

    Tamaro video javani bau maja aave che darshkbhai..and tamari wife ane tamari baby ruhi mast cutee che ...bhagvaan Tamara mammy na aatma ne shanti aape ane tamne jindgi ma aagal vadhavani himmat aape dil se prey..

  • @dipakpatel2528
    @dipakpatel2528 3 роки тому +6

    💐પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના ॐ શાંતિ....શાંતિ.....શાંતિ..💐...🙏🙏🙏 love from USA 🇺🇸❤ bro

  • @krutipatel6062
    @krutipatel6062 3 роки тому

    Darshakbhai me apki new sbcriber hu.mere papa ke mama rehte hai chalala me. Mahadevpara me rehte hai.meni chala kabhi dekha ni sirf ek bar dekha tha jab bahot choti thi me.vase to maine kabhi gav dekha hi ni.kyoki hum log pehle se city me rahte hai.lakin apke blog me maine chalala dekhe.beautiful.bahot accha laga.muje apke blog bahot acche lagte hai.maja ata hai.

  • @gayu.patelpatel7269
    @gayu.patelpatel7269 3 роки тому +1

    Mom ke liye....ૐ શાંતિ...સદગતના આત્માને શાંતિ આપે...🙏🙏🙏

  • @pareshprajapati06
    @pareshprajapati06 3 роки тому +4

    આજના વ્લોગ ની છેલ્લી ક્ષણો માં તો આમ આખે આશું આવી ગયા...😑
    From..botad City..

  • @hiteshjani4378
    @hiteshjani4378 3 роки тому +8

    We all family members..... UA-cam members are with you ....you are such a great person.....good son....keep it up

    • @Ita766
      @Ita766 3 роки тому

      ઇ૧

  • @dhruvipatel7756
    @dhruvipatel7756 3 роки тому +1

    Wow so sweet nice

  • @asharaval2151
    @asharaval2151 3 роки тому +1

    Hi Darshakbhai it is never easy to lose a loved one , it is especially difficult to lose your mother😪your mother kindness was contagious and her memory will live on forever❤️mother’s hold their children hand for a while but their heart forever ❤️take care of yourself and your family 🙏

  • @shantiarjan6700
    @shantiarjan6700 3 роки тому +4

    ભાઈ હિંમત રાખો મારા ભાઈ તમે બોલો એનું બોવ દુઃખ થાય છે

  • @aartipatel4503
    @aartipatel4503 3 роки тому +3

    miss you my mammy aaj muje bhi meri mom ki bhahut yaad aa gai bhai meri mammy bhi hame akela chodke chali gai all miss you mammy 😭😭😭

  • @chiragthesia2065
    @chiragthesia2065 3 роки тому +2

    @darshak I was born and grew up in Chalala. It's great to see all the charity work and help you are doing. I am a software engineer by trait, and I was wondering if you Jay Ho Village would benefit with an online site that people can visit donate and see the progress of each person and where they are.

  • @DeepPadmaniVlogs
    @DeepPadmaniVlogs 3 роки тому +3

    God Bless You All!!!✨

  • @rajdaxaamin5816
    @rajdaxaamin5816 3 роки тому +1

    We are with you I know there is no words for mom the love she gives to kids be strong Darshak

  • @pinkyiyer3099
    @pinkyiyer3099 3 роки тому

    You are such a pure soul..Please stay strong..You have to take care of your father too...

  • @CommonManDiaries
    @CommonManDiaries 3 роки тому +1

    Ramesh ko bolo UA-cam channel chalu kare ko , he is so pure ❤️

  • @ashachaudhari6241
    @ashachaudhari6241 3 роки тому +2

    મારા પણ મમ્મી પપ્પા નથી આ દુનિયા માં એટલે હું સમજી શકું છું દુઃખ શું છે

  • @mahendrakumarshrotriya7715
    @mahendrakumarshrotriya7715 3 роки тому

    Darshak bhai don't loose your heart..maa ki kami koi purify nahi kar sakta...phir bhi...samay sare zakhma bhar deta hai..love you bro...this is my first comment on ur vlog...take care..

  • @umangsarvariya6675
    @umangsarvariya6675 3 роки тому +1

    Jay ho

  • @urmidhakkan6634
    @urmidhakkan6634 3 роки тому

    Darshak bhai u r a golden hearted person... ur parents have given all u sibling so simple down to earth growth simple lifestyle n kinjal is also very simple as well ..n ruhi little princess ...🍬🍬💫💫JAI SWAMINARAYAN frm mumbai

  • @nitawalia4790
    @nitawalia4790 3 роки тому +1

    Waheguru jis blessings always upon you and your family and everyone Waheguru 🕉🕉🙏🏻

  • @varshazala8699
    @varshazala8699 3 роки тому

    Nice video bhai

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા 6 місяців тому

    જય સ્વામીનારાયણ દર્શક ભાઈ તમારા મંમી નેં તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🙏😭😭

  • @prashantparmar4223
    @prashantparmar4223 3 роки тому +1

    દ્વારકાધીશ ને પ્રાથના કરી એ તેના આતમને શાંતિ મળે
    જય શ્રી કૃષ્ણ

  • @hadodia9982
    @hadodia9982 3 роки тому +2

    Darsakbhai aapka vlig dekhkar aaj muje bhi rona aa gya meri mamy bhi nahi rhi so ma to ma he bhot yad aate he😭

  • @dharashah361
    @dharashah361 3 роки тому +2

    God bless you and your family members....

  • @cndesai5954
    @cndesai5954 3 роки тому

    દુનીયા મા માં ની જગ્યા ખુદ ભગવાન પણ ના લઇ સકે માં વગર દુનીયા અધુરી લાગે 👏 ભગવાન સ્વામિનારાયણ તેમના દિવ્ય આત્મા ને અક્ષરધામ નુ સુખ આપે તેવી પ્રાર્થના 🙏🙏

  • @NaitryRamani
    @NaitryRamani 3 роки тому

    Without her nthg can be possible...but there is a hope for rise
    More strength to her beautiful amd brave children and her family
    🙏🏻🙏🏻

  • @gdsavaliya9920
    @gdsavaliya9920 3 роки тому

    જય સ્વામિનારાયણ દર્શક ભાઈ હું જેસીંગપુરા માં જ રહું છું તમે આ બાજુ આવો ત્યારે ઘરે આવવાનું આમંત્રણ છે આપને હાલ અમદાવાદ પણ રહું છું અને ભદ્રેશ રાદડિયા જે તમારા જીજાજી થાય કેનેડા રહે છે એ પણ અમારા સંબંધી છે હવે અમરેલી જેસીંગપુરા માં આવો ત્યારે જરૂર પધારજો

  • @Ghanshyamlakhani111
    @Ghanshyamlakhani111 3 роки тому

    માં એ માં છે તેના જેવુ કોઈ નહી આ સંસાર મા. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે એ પ્રાર્થના🙏

  • @saraswatiparmar4040
    @saraswatiparmar4040 2 роки тому

    Hi I’m from London I have 7-7 Stone in my boat kidney
    I have a lots of pain I’m suffering too much I did lots of treatment
    But now I’m planning to come in India I’m from Kutch Gujarat but now I’m living in London can you give me some information about the kidney stone please
    And I’m so sorry for your mum 🙏🙏🙏😥😥

  • @dimpalahir1716
    @dimpalahir1716 3 роки тому +2

    God bless you bhai

  • @umangsarvariya6675
    @umangsarvariya6675 3 роки тому +1

    👍

  • @lalithirapara1463
    @lalithirapara1463 3 роки тому +1

    Dear brother
    I am so deeply sorry to hear of your mother passing. Please accept my condolences and know that you will be in my prayers.
    We pray that his soul may rest in peace jay swaminarayan 🙏🙏

  • @amitpatel9393
    @amitpatel9393 2 роки тому

    Ma to MA hoti he, hum bhi hamari MA ko bhut miss karte he, duniya me MA jesa koi nahi hota

  • @vandanasharma6899
    @vandanasharma6899 3 роки тому

    It's a difficult time for your family .But don't cry as she will feel hurt .Her ashirwad will be always be their with you . Take special care of your father at this time he shouldn't feel lonely.

  • @darshanadate2693
    @darshanadate2693 3 роки тому +3

    I also lost my mom..😭😭😭😭 I miss a her sooo much 😭😭 stay strong bhaiya

  • @piyushpatel8442
    @piyushpatel8442 3 роки тому

    ભગવાન શિવ તમારા ઉપર કાયમ કુપા વરસાવતા રહે તમે અને તમારા પરીવાર ને ખુબ ખુબ હસતો રહે….અને દશક ભાઈ તમારા મમી ના આતમા ને શાતી આપે.અને ફરી વાર તમને કાયમ આમને આમ હસાવતા રાખે તેમજ નીરોગી રાખે….એવી ભગવાન શિવ ને ખુબ ખુબ પાંથના….🙏🙏🙏🙏🙏🙏 કોઇ લખવામા ભુલચુક થઈ હોય તો માફ કરજો……. ભાઈ… 🙏ચાલો તયારે સુરત આવો તયારે આવજો સહ પરીવાર સાથે……😊😊😊😊😊 ઘરે આવજો…

  • @indianrecipes6811
    @indianrecipes6811 3 роки тому +1

    ભગવાન તમારા મમ્મી ના દિવ્ય આત્મા ને શાંતિ આપે🙏🙏🙏🙏🙏

  • @gopidarshanpatel3981
    @gopidarshanpatel3981 3 роки тому +2

    Gujarati kehvat che ne ke (God vina modo kansar ane Maa vina suno sansar )stay strong 🙏

  • @gopalgajjar3722
    @gopalgajjar3722 3 роки тому

    🙏 Jai Swaminarayan, I saw your video for the first time, it felt good to miss your mummy so much, I also miss my mummy, there is no one like mother who can take a place in this world ... I also remember 😭🙏 hu dhari avto hau chu...

  • @chandrikadholakia6866
    @chandrikadholakia6866 3 роки тому

    Khub saras atam hati tamari mom ni , etle atla sara sankar tamne apya ne sarika ne pan
    Bus khus raho tame badha tyare j emni soul ne anand malse
    Yaad karo emne , pan khub naa rado , shanti thi yaad karo
    Bless u bhai

  • @1979GUDDI
    @1979GUDDI 3 роки тому

    Your last words made us also cry dear... 😢.. parents are always with us..feel her ..she showering you blessings everytime...even in those rain drops...I hv lost papa at age of 8yrs..so I can feel pain you going through...aaj bhi after 30yrs of his that day I feel same moment.. cheer up..pray for her soul rest in eternal peace

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki5796 3 роки тому

    પરમકૃપાળુ પરમાત્મા તમારી મમ્મીની આત્મા ને પરમ શાંતિ આપે એ વી પ્રાથના.....જય સ્વામિનારાયણ.

  • @dharashah361
    @dharashah361 3 роки тому +1

    She will come soon in your family. .Be brave and take care of yourself,, your father and family 🙏

  • @hiteshchavda85
    @hiteshchavda85 3 роки тому +1

    Dusro ka pata nahi lekin me to sach me tumse dil se jud gaya hu yaar.... emotional thai gayo hu pan................,.........

  • @premvatirecipe6666
    @premvatirecipe6666 3 роки тому

    તમે તો અમારી સાથે તમારું દુઃખ શેર કરો છો પણ તમારા પાપા કેટલા એકલા પડી ગયા હશે ભાભી ને કેટલુ એકલું એકલું લાગતું હશે તેને હળવા કરવાની કોશિશ કરજો

  • @shubhamanghan2820
    @shubhamanghan2820 3 роки тому +1

    તમારી હિંમત સારી કે વાય આ માહોલ માં પણ તમે બધા ને ખુશ રાખો છો દર્શક ભાઈ

  • @Gujju.YouTuber
    @Gujju.YouTuber 2 роки тому

    Mom is in a good place watching you guys growing .. rip aunty 🙏

  • @shahjigar2110
    @shahjigar2110 3 роки тому

    Very emotional 😢 vedio.......last month lost my grandmother ......Tamari last line ......mane amni yad karavi.........God blessed you and your family

  • @ramakantpatidar6245
    @ramakantpatidar6245 3 роки тому

    Jay Swaminarayan , jay kasthabhanjanji ki...🙏
    Apki mataji ko bhagwan Swaminarayan apne shricharno me sthan de...om shanti...🙏

  • @yogeshpanchal16
    @yogeshpanchal16 3 роки тому

    ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય આત્મા ને અક્ષરધામ નું સુખ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

  • @Nirali_Shah
    @Nirali_Shah 3 роки тому

    Last word video na sambhdi sachu bau j radu avi gyu.Mara baa jemne hu maa manu k baa badhu ae j hata khbr nai km mne muki ne jata rhya ...bau j yad ave che aemni

  • @Maaumiyasidsar
    @Maaumiyasidsar 3 роки тому +1

    ભગવાન વીમળાબેન્ ને આત્મા ને શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ

  • @ramatukadiya394
    @ramatukadiya394 3 роки тому +4

    Bhagvan temni aatma ne santi aape 🙏🏻

  • @itz_vijaysinh_7
    @itz_vijaysinh_7 3 роки тому +14

    ભાઇ મારા ગામ થી ૧૫ km tai દેડકડી થાય છે ભાઇ બધા ને સારું થાય જાય છે

  • @sunitashah6680
    @sunitashah6680 3 роки тому

    Hu pan potana mummy pappa ne thodak mahina ma khoy didiha che hamnaj . Sache Tamara last line hu roje kav chu .mari to duniya ma Bejan bhi nathi rahya kone faryad kevu bhai apne badha ekaj taklif thi gujarta cho.. 😭.......

  • @renukapandav6897
    @renukapandav6897 3 роки тому

    Darshak bhai bhagwan tamarae bal gopal aapse ❤️ tamara badha na man e diwas mota thyee jase ene joy ne god bless you bhai

  • @hetaldave1699
    @hetaldave1699 3 роки тому

    Very emotional vlog..😑😒

  • @kinjalninama6469
    @kinjalninama6469 3 роки тому

    Om shanti 🙏.pathri ka video achha helpful tha.🙏🙏

  • @priyapatelpriya7127
    @priyapatelpriya7127 3 роки тому

    Bhai ur mom is in ur way she coming back in form of ur new child don't be sad her blessing r all with u ❤️

  • @kelinpitroda5919
    @kelinpitroda5919 3 роки тому +3

    Jai shree krishna 🙏🏻 Om Shanti 🙏🏻

  • @kasturlalji3965
    @kasturlalji3965 3 роки тому +1

    Darshak ruhi kijal papa good morning Jay shree swaminarayan kem cho darshak I am very sorry to hear about your mammy varshithi maema baki vagdana va darshak bhai tamara mammy bhagvan na dhama sukhi che bhagvan aemna khode beshadiya che himat rakhjo bhagvan ne sabhadjo darshak beta mane mara mammy papa yad ave che pan akhina asusukata nathi himat rakhjo mane bi radvu avi gau khash kijal nu dhayan rakhjo pls pls ne papa nu Jay shree swaminarayan 🙏🙏from London Kastur lalji

  • @amishapatel5315
    @amishapatel5315 2 роки тому

    Aa video joini bhu dhuk tya che darsakbhai I miss you anti bhai tamre may ni su tyu tu jarak miso amne

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 3 роки тому

    Very nice video

  • @AshaAsha-bx2iq
    @AshaAsha-bx2iq 3 роки тому

    I cry after seen ur video Bhai good bless you Bhai ur mum
    Is with u

  • @ishauchat2989
    @ishauchat2989 3 роки тому

    Darshak bhai tamara mom tamara 2nd child na rup ma jrur aavse... And aunty god and hands ma j hse and happy hse so don't worry we all are with you ❤️😊