Welcome🙏🏻Papa aur unke JIVAN SATHI Ka Phool Har ho gaya🙌🏻

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Papa aur unke jivan sathi ki life saf aur sab k ashirwad se achi jaye aur sab bhagavan ki krupa se khush rahe🫂🙏🏻aaj papa k JIVAN SATHI ka phool har huva aur ghar pe welcome kiyaa🙌🏻jay swaminarayan..

КОМЕНТАРІ • 1,5 тис.

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 11 місяців тому +152

    દર્શકભાઈ તમારા જેવા દીકરો
    અને કિંજક જેવી પુત્રવધૂ કે તે પુત્ર થી પણ વધારે છે ભગવાન બધાને આવા સંસ્કારી દીકરો અને વહુ આપે 🙏🏻

    • @nilusrasoi
      @nilusrasoi 8 місяців тому +1

      બેન તમે એકદમ સાચી વાત કરી 🙏

  • @Minaxi5601
    @Minaxi5601 11 місяців тому +8

    વાહ દર્શક ભાઈ કીંજલ બહેન બહુ જ સરસ ઉત્તમ અને સમાજમાં એક સારી શરૂઆત કરી છે ખરેખર બિરદાવવા લાયક છે.
    ઘણા પુરુષો અને સ્ત્રીઓ પોતાના જીવનમાં ઉત્તરાર્ધ બહુ જ પીડા દાયક અને ખરાબ હોય છે.
    એક સરાહનીય નિર્ણય છે તમારા બંને નો. ❤

  • @sagarsurani8301
    @sagarsurani8301 11 місяців тому +21

    સારા માણસો સાથે હમેશાં સારું થાય છે અને કુદરત પણ સારા નિર્ણયમાં સહાય કરે છે. ખૂબ સરસ કામ, સમાજ માટે પ્રેરણાદાયી છે બધા પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે માં બાપનું કોઈ વિચારતું નથી આવા સમયે તમારા જેવા સારા વ્યક્તિઓ સમાજમાં એક સારી રાહ ચીંધે છે ખૂબ ખૂબ અભિનંદન 💐 ઉમદા કાર્ય 🙏🌹

  • @ashokvyas9931
    @ashokvyas9931 11 місяців тому +30

    એકદમ સરસ ભગવાન સોને તમારા જેવો દીકરો મલે એકદમ સરસ ડીસીજન લીધું સમાજની અંદર નવો દાખલો બેસાડ્યો જય માતાજી👍👍👍👍

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 11 місяців тому +383

    કિંજલ તમે એક સમજું દીકરી , સુંદર માતા , બહેન , ભાભી તેમજ ખુબજ સમજદાર જીવન સાથી છો , તેનાથી વધારે પણ કિંજલ એક ખુબજ ડાહી પુત્રવધુ છો નમસ્કાર કિંજલ તેમને ✨🙏🏻

  • @hansagujarati6938
    @hansagujarati6938 11 місяців тому +10

    ખુબ સરસ કામ કરીયુ છે ભાઈ બહેને થય ને અને વહુ એ ભેગા મલી ને પપ્પા ની જીંદગી બદલી નાખી ખુશી આપી ને સેલીયુટ છે બધા ને❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanitapatel7797
    @vanitapatel7797 11 місяців тому +8

    આજે તો વ્લોગ જોઈ ને રડું આવી ગયું ખૂબ સરસ નિર્ણય દર્શકભાઈ પપ્પા ની સંભાળ લેવા તો તમે હતા જ પણ આ ઉંબરે સસરા બધી વાતો છોકરા વહુ સાથે શેર નહી કરી શકે જે પોતાના પત્ની સાથે શેર કરી શકે ખૂબ ખૂબ શુભેચ્છઓ તમારા પપ્પા મમ્મી ને 💐💐

  • @kailashbhatt9080
    @kailashbhatt9080 11 місяців тому +11

    દિકરા, વહુ ને ખૂબ ધન્યવાદ
    પિતા માટે સારો વિચાર કર્યો
    સમાજ છે તેને જે બોલવું હોય તે ભલે બોલે ભગવાન સૌ ને આવા વહુ દીકરો આપે 👍

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 11 місяців тому +13

    જીવન મા સુખ દુઃખ , ઉતાર ચડાવ આવિયા કરે
    આવીજ રીતે પરિવાર મા એક બીજા નો સહારો બની એક બીજા ના પુરક બનવું એ જ સારા પરિવાર અને સંસ્કાર ની નિશાની છે ભાઈ
    સહરાની બધા ને જ જરૂર હોય છે
    ભગવાન બાધા નું જ સારું કરે 👏🏻

  • @chavdasangeeta8986
    @chavdasangeeta8986 11 місяців тому +8

    જીવનસાથી વગર જીવવું મુશ્કેલ છે .આજે કાકા ને જોઈ ને ખુબ જ દ્દુઃખ થયું તેને રડતા જોય ને મારા થી પણ રોવાય ગયું .કાકા ની જીંદગી ખૂબ જ સરસ મજાની જાય તેવી ઈશ્વર ને પ્રાથર્ના .❤❤

  • @rashmijoshi5698
    @rashmijoshi5698 11 місяців тому +26

    ખૂબ ખૂબ અભિનંદન દશૅક ભાઈ તમારા મમ્મી અને પપ્પા ને આ પ્રસંગ જોઈ ને આખમા આસુ આવીગયા તમારાં જેવા દીકરો અને વહુ બધાને આપે ભગવાન ❤

  • @vimlaparmar6627
    @vimlaparmar6627 11 місяців тому +39

    ભાગ્યશાળી ને આવા દીકરા ને વહુ મળે. Congratulations ❤

  • @cndesai5954
    @cndesai5954 11 місяців тому +12

    ખુબ સરસ આ મારી જિંદગીમા પ્રથમ વખત સુખ દુઃખ ના સાથીનો લગ્ન પ્રસગ જોવાનો લહાવો મળ્યો દર્શક ભાઈ આપનો દિલ થી આભાર માનવો પડે👏 બાકી અત્યારે માબાપ ને સાથે રાખવા વાળો વર્ગ પણ ઘટતો જાય છે બીજાના વિશે ખરાબ લખનારા નુ પોતાનું જ ઘરમા કંઇજ સાલતું નથી હોતુ 🤔 આપના માતા પિતા ને અભિનદન સાથે સમસ્ત પરિવાર સદાય હસતો ખેલતો રહે તેવી પ્રાર્થના ❤ જય મહાદેવ 👏

  • @Swaminarayan1987
    @Swaminarayan1987 11 місяців тому +25

    જય શ્રી સ્વામિનારાયણ સર્વ ને. આજે વ્લોગ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. મા, પપ્પા, ભાભુ, કિંજલબેન, બધાના આંસુ હતા. તે સુખ માટે હતું. આભાર ગુલાબ કાકા. તમે આ ભાવનાત્મક વાતાવરણમાં કોમેડી કરી હતી. ભલે હું નાનો છું, ભગવાન તમારા બધાને હંમેશા આશીર્વાદ આપે. એકંદરે સુખી કુટુંબ. અમે આજે સારિકા અને રિંકુને મિસ કર્યું.

    • @harshadkotadia4137
      @harshadkotadia4137 11 місяців тому +4

      Darshakbhai ruhi ne Baa jamadta hata te joine Mane radu aavi gayu. Ruhi baa ne ketala miss karti hase? Congratulations badhane 🙏

  • @mpvankar1726
    @mpvankar1726 11 місяців тому +22

    સરસ સમાજના ડર થી લોકો આવુ કામ કરતા અચકાય છે પોતાના માતા પિતા અને ભાઈ બહેન ની ખુશી માટે જે પગલુ ભરેલ તે ખૂબ આવકાર ને લાયક છે તમારુ ફેમિલી પૂણૅ ફેમિલી થય ગયુ વિમલાબેન ની ખોટ તમારા આવનાર મા પુરી કરશે વિમલાબેન ના આશીર્વાદ થી જ આ થયુ છે તેમની આત્માને શાંતિ મલશે કિજલ ને સાસુને બે બહેનો ને મા મલી ગયા દિકરી ઓ ને તેમના પિતા ની ચિંતા નહિ રહે બધુ સારું થશે

  • @kinjalpatel9380
    @kinjalpatel9380 11 місяців тому +5

    ખૂબ સરસ વિચાર દર્શકભાઈ તમે તમારા પપ્પા માટે આટલુ વિચાર્યું અને એમને જીવનસાથી લાવી આપ્યા અને નાની નાની તમારી દીકરીઓને બા અને તમે અને કિંજલ દીદી ને નવી માં મળી છે.

  • @ashokpatel1718
    @ashokpatel1718 11 місяців тому +27

    બધા હળિમળિ ને રહો એવિ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું congratulations 🎉

  • @ashapatel4402
    @ashapatel4402 11 місяців тому +4

    આવા દિકરો ને વહુ હોવા જોઈએ મારી આંખ માં આંસુ આવી ગીયા બો સરસ કેમ સ્વામિનારાયણ જોડાયલા તે ને એટલે વિચાર હોઈ જો ફેમિલી પાછી પહેલા ની જેમ થઈ ગયો 👏🏻👏🏻👍👌👌❤❤❤🙏🙏🙏જય સ્વામિનારાયણ

  • @naynagoswami-du1wz
    @naynagoswami-du1wz 11 місяців тому +10

    વાહ દર્શક ભાઇ છેલ્લા સીન માં રોવું આવી ગયું રૂહી ને તેના બા જમાડતા હતા

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 11 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ સરસ જોડી છે ભગવાન તમારી જોડી બનાવી રાખે પરીવાર મા ખુસી આવીતમને મા મળી ગયા રુહી આરોહીને બાસરસ રીતે જીવન પસાર થાય ઘરમા સુખ શાંતી રહે એવી શુભકામના 🎉🎉💐💐

  • @pratikgandhi8168
    @pratikgandhi8168 11 місяців тому +43

    God bless you, Dharshak bhai...hope the family stays together all the time.... You have a heart of an ocean to be able to do this....this is not for everyone. Very commendable in today's generation.

  • @humbleheart5034
    @humbleheart5034 11 місяців тому +5

    Had tears in my eyes. Proud of you Darshakbhai and Kinjal🙌🏻👏🏻Stay blessed all🙏🏻Jai Swaminarayan🙏🏻

  • @rajeshkanani495
    @rajeshkanani495 11 місяців тому +26

    દર્શકભાઈ તમે ખૂબ સરસ કામ કર્યુ છે સાહેબ તમને સો સો સલામ

    • @RKGAMER-rm2uz
      @RKGAMER-rm2uz 11 місяців тому +3

      Sanje Bijo Vlog Rakho Bhai

  • @amreenafshan2755
    @amreenafshan2755 11 місяців тому +25

    Congratulations papa n mummy.. so so happy to see this broad minded society. May God bless your entire family

  • @PratimaBenJoshi
    @PratimaBenJoshi 11 місяців тому +21

    જય શ્રી કૃષ્ણ બધાને કિંજલ બેન બહુ ડાયા અને સમજદાર વ્યક્તિ છે

  • @mitavyas7298
    @mitavyas7298 11 місяців тому +11

    Very heartwarming to see this. What a humble son and daughter in law. God Bless this United family ❤🎉🎉

  • @dkmakwana7146
    @dkmakwana7146 11 місяців тому +5

    ખુબજ સરસ તમારા પપ્પાના જીવન માં ખરા અર્થ ની દિવાળી ઉજવાણી બંને ને ભગવાન હર હમેશ ખુશ રાખે અને પરિવાર મા કાયમ આવો ને આવો પ્રેમ જળવાય એવી રિદયથી પ્રભુ ને પ્રાર્થના....!!!🙏🙏🙏

    • @muktaupadhyay
      @muktaupadhyay 10 місяців тому

      jay shri swaminarayan very good for both life .❤🎉

  • @bhavanapatel4344
    @bhavanapatel4344 11 місяців тому +1

    Congratulations 🎊 very good video all Thnkas so much Jay shree Swaminarayan good work papa nu new life partner good luck

  • @linatrivedi1219
    @linatrivedi1219 11 місяців тому +6

    કિંજલ ના માતાપિતા ખૂબ સંસ્કારી છે વિરાલી નો બ્લોગ જોઈએ છીએ કિંજલ ખૂબ સરસ રીતે ફેમિલી સાથે ખુશ. છે હમેશા ચહેરા પર સ્મિત દેખાય છે દર્શન ભાઈ ખૂબ સરસ સારું કાર્ય કરે છે પણ આજે ઈશ્વર ની કૃપા થી સૌભાગ્ય નુ કાર્ય કર્યું માતાજી તમારી ફુલ ફેમિલી સુખી રાખે 💞💞💐🏡 તમે જે કાર્ય કરે છો તેમાં હંમેશા સફળતા મળે છે માં આશિર્વાદ સાથે રહે 🏡 ઘર માં પ્રેમ લાગણી સ્નેહ મિલન હસી ખુશી મીલે તુમારે ઘરે મેં જય સ્વામિનારાયણ

  • @bmkathiya4142
    @bmkathiya4142 11 місяців тому +4

    ધન્ય છે કિંજલબેન તમારા સંસ્કાર ને....... ભાગ્યશાળી ને મળે તમારા જેવા જીવન સાથી

  • @hetaldave1699
    @hetaldave1699 11 місяців тому +40

    No words to say for your wise nature n kindness.. vety happy when see marriage vidhi.. tears also in my eyes.. .. kinjal, big big salute to you as u accepet other woman in your house as mummy.. big hearted people.. congratulations to pappa n mummy .. be happy n enjoy all.. gud luck.. god bless all.. ❤❤❤🤗🤗💐💐💐🙏🙏

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 11 місяців тому +2

      Yes 👍 kinjal is very nice Doughter in low she is not jealous

  • @amitkumarshah5521
    @amitkumarshah5521 7 місяців тому +1

    Excellent life changing event, you both are wonderful supportive children, your parents are very loving too - excellent families, wishing everyone all the very Best, congratulations 👍🙏🙏

  • @Jigneshv74
    @Jigneshv74 11 місяців тому +18

    You've done a great job raising awareness about the fact that everyone needs support from others and has the right to live a happy life. You've also done a great job of finding your father a partner, which, as an adult son, I'm sure must not have been an easy decision, but you've thought about your father's happiness without being selfish, and that's a wonderful awakening and awareness. God bless, God bless,

  • @kpatel811
    @kpatel811 11 місяців тому +19

    પુરા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન,માતા થી વધારે આ દુનિયા મા કઈ નથી

  • @zehrahita4462
    @zehrahita4462 11 місяців тому +3

    Ishwer aap jaisa beta sb ko de ,aapki himmat ki daad deni padegi aap apni maa ki jagah doosri maa ko le aaye ye sb ishwer ki kripa se hi hota hai but ye her kisi ke bs mai nahi hota hai hum yahi dua karenge ki aapki family hamesha khush rahe nai maa ghar mai khushhali le ker aaye ....🌹🌹💞💞

  • @VIR-l1u
    @VIR-l1u 11 місяців тому +2

    ખુબ કઠોર પણ સરસ પ્રયાસ કર્યો દર્શકભાઈ... તમારા સગા માતા નું મહત્વ હમેશાં પહેલા જેવુ બન્યુ રહે તેનુ ધ્યાન જરૂર રાખજો..જય સ્વામીનારાયણ

  • @naynathanki5021
    @naynathanki5021 11 місяців тому +71

    Congratulations to the family. Kinjal you are a very organised person, you prepared all the food by 8.00 am😮 Lots of blessings to you all 🙌🏼

  • @cmparekh3081
    @cmparekh3081 7 місяців тому

    Khubj saras aayojan 👌
    સૌને મા ગાયત્રીના સદાય આશીર્વાદ રહે અને જીવન ભર એકબીજાને આવીજ હુંફ રહે... God bless to all

  • @radhikanarendhiran9324
    @radhikanarendhiran9324 11 місяців тому +101

    This what we call progressive society! 👏👏👏👏

    • @hematarun9515
      @hematarun9515 11 місяців тому +3

      તમને રડતા જોઈ ને મને પણ રડવુ આવી ગયુ

    • @leelapatel7868
      @leelapatel7868 11 місяців тому

      Congrutulation

    • @flurryfluff9164
      @flurryfluff9164 11 місяців тому

      Congratulations to the family, you should all stay together and happy 🎉

    • @kalpanagosalia895
      @kalpanagosalia895 11 місяців тому

      Congratulations darshak bhai nice family

  • @jyotigohil5227
    @jyotigohil5227 11 місяців тому +15

    After seeing this video, im very proud of you and seeing this decision that you made for uour father. Im happy that you took a stand ahead this society's knowledge. I myself am a widow and after seeing you this vlog, you gave me hope to move ahead in life. Potanu dukh potanej khabar hoi. Awa chhokrao duniya ma bou ochha chhe je maa baap nu dukh samji sake ne awu decision laisake. Im very happy for your family. Kinjal beta ne bhagwan sukhi rakhe tamne be ne. Bolwa vara ghanu bolse pan koinu sambharvanu nai. Bhagwan ne khabar chhe ke koi nawu jeevan dewama kai paap nathi poon nu kaam kairu chhe tame.
    Your fan and subscriber.
    From Africa Kenya 🇰🇪
    God bless you all 🙏

    • @yaminitrivedi2108
      @yaminitrivedi2108 11 місяців тому +1

      Yes. I am from Japan. I like your special this vlogs. ❤

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 11 місяців тому +7

    જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ ખુશ રહે આપનો પરિવાર.
    હા રુહી માટે ભગવાને બાને મોકલી દીધાં. ❤❤...
    ધન્યવાદ આવજો જય શ્રી સ્વામિનારાયણ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ..

  • @TessaP96
    @TessaP96 11 місяців тому +2

    Emotional. Was crying when Papa was looking at the picture of Darshakbhais Mom. It’s a very hard situation but now your home is complete. You will have more happiness in your family and good times. Jai Swaminarayan.

  • @RohitChauhan-lv5jy
    @RohitChauhan-lv5jy 11 місяців тому +15

    અભિનંદન ઘનશ્યામ ભાઈ ઘરની બધી વ્યક્તિઓ ના સ્વભાવ સેટ
    થય જાય તેવી સ્વામિનારાયણ ભગવાન ને અમારી પ્રાથૅના ❤થી

  • @bansarimmothariya6838
    @bansarimmothariya6838 11 місяців тому +9

    દર્શક ભાઈ આજે મને ગર્વ થાય છે કે તમારા જેવા દીકરા દરેક ઘર માં ભગવાન આપે એવી ભગવાન પાસે પ્રાથના કરીશ ..

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 11 місяців тому +20

    તમે દીકરા થઈને બહુ સારું કામ કર્યું દર્શક ભાઈ🙏🙏🤗🤗👍😊😊

  • @sweetsursangeet9897
    @sweetsursangeet9897 11 місяців тому +1

    Tamara papa ni khushi mate tame ne kinjale pahel kari chhe te khrakhar prasansaniy chhe ane aavi pahel free minded person naj ghar ma sakya chhe khub klhub khushi ape bhagvan tamne ne tamara parivar ma 👏👏

  • @bhavnazinzuvadia7753
    @bhavnazinzuvadia7753 11 місяців тому +22

    Congratulations 🎊 to both of your parents ❤bhot accha decision hai aapka ❤god bless to your family 🎉

  • @rekhagosai2456
    @rekhagosai2456 11 місяців тому +3

    ખુબ સરસ વિચાર કરિયો કિંજલ ખુબ ડાયી દીકરી છે તેના માતપિતા ને વંદન

  • @manishaloriya4333
    @manishaloriya4333 11 місяців тому +2

    મા ના આગમન ની ખુબ ખુબ શુભેચ્છા ઓ છે દર્શક ભાઇ અને કિંજલ ને મહારાજ તમને બંધાય ને આગળ ની જીંદગી ખુબજ આનંદમય અને શુખી રાખે આજે ફરી તમારો પુર્ણ થયોછે પરિવાર 🎉🎉🎉🎉
    ભગવાન ને પ્રાર્થના છે કે હવે અમારા ગુલાબ કાકા માટે સરસ મજાના કાકી ગોતી આપે 🙏🏻 જય સ્વામિનારાયણ

  • @jayu8874
    @jayu8874 11 місяців тому +14

    Aap jesa beta hona hi sab se badi blessing hai....aapke achhe karmo ka fal aapko jaroor milega ❤❤❤

  • @mohitghelani
    @mohitghelani 11 місяців тому

    Really Heart Teaching.God bless you😢😢
    Jay Swaminarayan🙏

  • @dhirajsthankiya9579
    @dhirajsthankiya9579 11 місяців тому +7

    Congratulations to your family
    Baa said very nice word Jethani is happy because she got company which she lost as your mum but now is she got it back
    You both make your Papa happy

  • @Dimpalfamilyvlog
    @Dimpalfamilyvlog 11 місяців тому

    Aap samaj k liye sabse bada udharan hai congratulations God bless u r parents

  • @Shrushti-p6p
    @Shrushti-p6p 11 місяців тому +18

    વારેવા ભગવાન તો સૈ ભાઈ ભગવાન તમાને હમેશા ખુશ રાખે ભાઈ તમારા જેવા દીકરા હર ઘર મા હોય ભાઈ તો કોય માવતર દૂખી ના થાય જય સ્વામિનારાયણ ભાઈ

  • @ilabensidhpura3270
    @ilabensidhpura3270 11 місяців тому

    Very nice 👍👏👏 Congratulations All Family 👏🎊🎉🎁🎈💐💐
    GodB Bless you and your family 🙏
    Jai shree Krushna 🙏
    Jai Swami Narayan 🙏

  • @official_mishu
    @official_mishu 11 місяців тому +11

    દર્શકભાઈ તમારા જેવો દીકરો અને ભાભી જેવી વહુ ભગવાન બધાને આપે ❤❤❤❤❤

  • @mandapatel7581
    @mandapatel7581 11 місяців тому +11

    Congratulations to Dharshak, your papa, new Mum, Kingel , and Ruhi & Arohi, GOD BLESS YOU ALL 🙏now Dharshak find nice patner for Gulabkaka. This all written in our kismet, what happenes it all
    Happens for good 🙏Dharshak you knows a lot, we all can hear you from your speech. Your parents have given you lot of sanskar, we looking your videos since long and we see you knows a lot. You all rounder . Your daughters are also clever & cute 👌👌 Jai Shree Swaminarayan to All 🙏

  • @sunitanair6753
    @sunitanair6753 11 місяців тому +11

    Darshak and Kinjal ❤... God bless you all ❤️... Praying that your New Mother keep you all united and happy as you all have been... Congratulations ❤

  • @dipzdes2480
    @dipzdes2480 9 місяців тому

    Bahot achhi baat hai...kuchh umar ke baad akelapan jyada lagta hai aur sahara ki jarurat hoti hai....all the best from toronto ❤️👌🙏

  • @rinapujara4442
    @rinapujara4442 11 місяців тому +14

    Congratulations 🥳
    So happy and pleased for you all.
    God bless your papa and new mum🙏🙏💕

  • @anishadoesyoga
    @anishadoesyoga 11 місяців тому +9

    દર્શક તમે બહુ પુણ્ય નું કામ કર્યું તમને બહુ આશીર્વાદ મળશે મને રડવું આવી ગયુ❤

  • @nidhibarot3050
    @nidhibarot3050 11 місяців тому +50

    અઘરું છે ભાઈ તમે પણ બહુ સારું કામ કર્યું તમારા જેવા દીકરા ઓછા હોય મને આ વિડીયો જોઈને બહુ રડવું આવી

    • @dimplesrimalv5061
      @dimplesrimalv5061 11 місяців тому

      Sahi me bhai muje bhi Rona aa gya video dek ke Aisa beta Bahu sabko nasib kre Darshak bhai ke jo Apne papa ke liye Kiya h botha acha decision Liya hey Kinjal. Proud of you.😢 Bhagwan ap SB Ko khush rkhe hame sa dua hey ♥️🙏 Karnataka se dimple🙋‍♀️

  • @nishapradeep3910
    @nishapradeep3910 11 місяців тому

    It’s a sign of gud son and daughter in law for such a thought gesture

  • @khushiitaliya3112
    @khushiitaliya3112 11 місяців тому +5

    It's very inspiration idea
    🎉have a great nd joyful life ❤️ both of you❤

  • @gunvantigada7707
    @gunvantigada7707 11 місяців тому

    બહુ સરસ કામ કર્યું ભાઈ આવા દીકરા વહુ જેના ઘરમાં હોય ત્યાં માં બાપ ક્યારે દુઃખી નાં થાય દેવકી માતા નથી પણ જશોદા માતા તમને મળી ગયા કિંજલ ને સાસુ ને બેટીઓ ને દાદી મળી ગયા papa ne સંભાળનાર જીવન સાથી મળી ગયા બધા ખૂબ ખુશ રહો ને તમારા પરિવાર ને કોઈ ની નજર નાં લાગે

  • @alkashah5273
    @alkashah5273 11 місяців тому +5

    Congretulations darshak bhai kinjal n all family members realy hats of u both ankh ma thi ansu avi gya ishvar tmne khoob khush rakhe wah kinjal dhanyvad bhuj Sara's kam salute che hji ramvu ave che ketlu Sara's kam karyu che jay shree krishna jayswaminarayan

  • @komalslife
    @komalslife 11 місяців тому +2

    No words....very very good decision...so proud of you & your wife.....plzzzz mere papa ke liye bhi prey kare ki ...unhe bhi koe acha sa mil jaye...aur family bhi agree ho jage ..ae kary karne ke liye...me bhut khush hu apke liye...apne jo ae kiya hai uske liye😊...

  • @katbasunny9077
    @katbasunny9077 11 місяців тому +6

    Congratulations uncle aunty..🌹👏👏🙌akhand saubhagya vati bhav:||

  • @Harry-wb3qc
    @Harry-wb3qc 11 місяців тому +7

    You have taken this very good initiative, every son should take such initiative for their family Well done.. Credit goes to your wife also who support you for this decision.. 👍

  • @Shivay8892
    @Shivay8892 11 місяців тому +6

    Bhagavan ni krupa thi j tmara mind ma aavyu hse..emna dvara j koi pn thoughts aave..karm karie 6iye...aama pn tme bdha nimit hso sara kam ma emni happiness mate 📿✨️🌟💫🌈

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 11 місяців тому

    🙏જય શ્રી સ્વામિનારાયણ બહુજ સરસ 🙏દર્શક ભાઈ કીજલ
    ભગવાન તમારા પરિવાર મા ખુશી આનંદ આપે 👍❤🎉
    એવી અમારી પ્રાથના 🙏જય શ્રીકૃષ્ણ

  • @shivanifataniya2191
    @shivanifataniya2191 11 місяців тому +15

    Younger generation should learn this from both of you darsakbhai and kinjal bhabhi.
    Always stay blessed
    jai siyaram 😇🙏

  • @villagewithhiten...9283
    @villagewithhiten...9283 11 місяців тому +1

    Kinjal bahut acchi Bahu hai... Sab thik ho Gaya ajj... aapke Papa aur ma ko humesha kush rakhna... Bahu beti Jaisi hona to SAS Ko maa Banna padta hai...

  • @Ritsmaniyar
    @Ritsmaniyar 11 місяців тому +3

    Sachu kav darshakbhai Aa joi ne mane bav rovu aavi gayu … Khushi na Aasu aavi gaya

  • @archanadandekar6583
    @archanadandekar6583 11 місяців тому

    जय स्वामी नारायण, दर्शक भाई आप सबका नये मेहमान के स्वागत के लिये अभिनंदन!

  • @kevalramani8425
    @kevalramani8425 11 місяців тому +7

    God bless your family. and congratulations to you all..🎉🥳

  • @b.k.chauhan1949
    @b.k.chauhan1949 11 місяців тому +2

    ભગવાન શ્રી સ્વામિનારાયણ આપના કુટુંબ ને ખુબ સુખી અને આવું જ હર્યુંભર્યું રાખે એવી પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻

  • @Princegopi123
    @Princegopi123 11 місяців тому +13

    Wah darshak bhai 🥰 tamara mate su bolavu ke sabadaj nt aavadata tame ane kijal bhabhi bane mate vadhare to mane nt aavadatu pn ma khodal aagad prathana karish ke tamane hamesha khush rakhe 🥰🥰🥰🎉😘

  • @parulardeshna6263
    @parulardeshna6263 2 місяці тому +1

    Khubaj saras kam kariyu Che darsakbhai Aama Kai khoto nathi jati zindagi ma ek zeevan saathi ni ketli jarur hoi che e koi na samji sake baki vatu karva vada ne biju koi kam nathi bhagvan tamara jeva dekara ane putrvadhu badha ne aape aavoo nernay levo Kai sahli vat nathi khubaj saras kam kariyu bhagvan tamara parivar ne sadaye kush rakhe

  • @minaxipatel7757
    @minaxipatel7757 11 місяців тому +12

    આપ
    ના પુરા પરીવાર ને તમારી આગળ ની જિંદગી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા પપ્પા ની અને તમારા મમ્મી ને આગળ ની જિંદગી માટે ભગવાન ને પ્રાર્થના કે તેઓ તેમની નવી જીંદગી ખૂબ જ આનંદ થી પસાર કરે અને તમારા બધા વચ્ચે આપસમાં ખૂબ જ પ્રેમ વધતો રહે ❤❤❤

  • @VandanaPokar-nb1xh
    @VandanaPokar-nb1xh 11 місяців тому +1

    દર્શક ભાઈ વાહ બહુ સરસ તમારા જેવો દીકરો બધાને દે ભગવાન કિંજલબેન નો પણ બહુ સ્વભાવ બહુ સરસ છે ભગવાન તમને બધાને સુખી રાખે❤❤❤❤❤

  • @manishamakwana9555
    @manishamakwana9555 11 місяців тому +5

    Jay shree Krishna
    Congratulations both of your parents 🎉

  • @madhuripatel771
    @madhuripatel771 11 місяців тому +1

    Congratulations to you and your family 🎉 Jay shree krishna

  • @krishnabhuva2744
    @krishnabhuva2744 11 місяців тому +4

    ખુબ સરસ ભાઈ આવું કામ કરવું ખુબજ અધરૂ છે ધન્ય છે તમને ભાઈ

  • @vishvamaradiya1468
    @vishvamaradiya1468 11 місяців тому +2

    Tamaro aa video joi ne hu bau emotional thai.god bless your family and always be happy.lots of love and blessings 🤗 Tamara badha nu ek navu jivan aayu 6 swaminarayan ni dya ane Krupa thai 6 tamari family uper🙏🙏jai shree hari🙏🙏

  • @alkapatel4209
    @alkapatel4209 11 місяців тому +6

    Jay shree krishna Congratulations both of your parents 🎉🎂🎉❤️God bless you all family members Jay shree Krishna !!!

  • @hasutrivedi729
    @hasutrivedi729 9 місяців тому

    Congratulations 🌹🌹ભાઈ તમે ખુબજ સુંદર કાર્ય કર્યુ છે,ખુબ ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય પ્રાપ્ત થાય,સહપરિવાર ખુબ ખુશ રહે એવી પ્રાર્થના, ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🌹

  • @baldhachirag6165
    @baldhachirag6165 11 місяців тому +5

    Samaj ne sachi disha ma influence kari 6o❤❤❤
    This is called a right influencer..

  • @vibhutijasani2638
    @vibhutijasani2638 11 місяців тому

    Darshak bhai tme duniya ma aek new example diidhu che .ne aapna samaj ma aa bhu jaruri che so very Weldon. And God bless your family ❤.

  • @nainasolanki2032
    @nainasolanki2032 11 місяців тому +3

    દરેક સંતાને આવી જ રીતે પોતાના વિધુર પિતા કે વિધવા માતા ની ઢળતી ઉંમરની એકલતા ને સમજી આવો ઉમદા વિચાર કરવો જ જોઈએ. તમે ખૂબ સુંદર ઉદાહરણ સમાજને આપ્યું છે.🌷

  • @rakshazala5140
    @rakshazala5140 11 місяців тому +1

    Congratulations papa wife she looks very kind person all the family well come so well new mum stay happy together and god bless you all.

  • @DharmendraDhandhalya
    @DharmendraDhandhalya 11 місяців тому +13

    અભિનંદન 🎉🎉
    તમારા પાપા ની જીવન ની નવી જિંદગી માં ..❤
    સાંજે બીજો vidaio part -2 મુકોને...

  • @hansapatel3950
    @hansapatel3950 11 місяців тому

    Congratulation
    કિંજલ, તમારો ખૂબ ખૂબ આભાર, તેં ઘણું સામાજિક કાર્ય કહ્યું છે, સારું કામ કર્યું છે, હકીકતમાં, આ યુગમાં, એક સાથીદારની જરૂર છે, કેટલીક વસ્તુઓ એવી છે જે સંતાનોને કહી શકાતી નથી, પુત્રવધૂ સમજે દિ કર તા પણ વધારે અગત્યનું છે, સમજો કે આ બહુ મોટી વાત છે, બહુ સારું કામ બધાએ મળીને કર્યું છે, ખુશ રહો

  • @chandrikafaldu9586
    @chandrikafaldu9586 11 місяців тому +6

    Congratulations uncle & Aunty. Bahu aannad thayo aajno vlog joi ne. Hamesha khush rho. Jay swaminarayan darshak bhai 🙏

  • @chandrikaparbadia2369
    @chandrikaparbadia2369 11 місяців тому

    Great example for samaj
    Congratulations 🎉

  • @chefpravinajoshi
    @chefpravinajoshi 11 місяців тому +12

    એક જ પ્રશ્ર થાય છે દર્શક ભાઈ મને કે આ જગ્યા તમારા મમ્મી એકલા હોત અને તેમને આમ બિજા જીવન સાથી ની જરૂર પડે તો પણ તમે આમ નિણૅય લઈ શકયા હોત? બાકી સૌ ની પોતાની લાઈફ છે જેમ ઠીક લાગે એમ કરે પણ મારો સવાલ પણ વ્યાજબી છે તમને સવાલ સારો લાગે તો જવાબ જરૂર આપજો નહિ તો કાંઈ વાંધો નહીં 😳

  • @hasmukhpatel997
    @hasmukhpatel997 11 місяців тому +1

    DARSHAKBHAI tamara pappa ni jem Gulabkaka nu pan jaldi gothvo please... Jayswaminarayan

  • @devangagravat4471
    @devangagravat4471 11 місяців тому +9

    વિમણા બાના આશીર્વાદ હંમેસા તમારી સાથે રહે 🙏

  • @sumisojitra4033
    @sumisojitra4033 11 місяців тому +1

    Gulab kaka nu have goto darshak bhai khub khush raho badha jay svaminarayan God bless you darshak bhai

  • @bhartiraval4837
    @bhartiraval4837 11 місяців тому +8

    Congratulations to you all.God bless your family.🎉🎊