Sharda Maa ko Pautra Chahiye🥰Pehla din ki khushiya 🙏🏻aur welcome bhoomi didi

Поділитися
Вставка

КОМЕНТАРІ • 746

  • @RajPatel-wk2mj
    @RajPatel-wk2mj Рік тому +3

    તમારો પૂરો પરિવાર આજે થયો છે.પેહલા પણ તમારા પપ્પાની અને મમ્મીની બંને શિવજી અને પાર્વતીજી જેવી જોડી હતી. હવે પણ તમારા પપ્પાની અને મમ્મીની જોડી શિવજી અને પાર્વતીજી જેવી જોડી છે.આ બધું જોઈને તમારા મમ્મીનાં આત્માને ખૂબ આનંદ થયો હશે.❤❤

  • @gitagohil5149
    @gitagohil5149 Рік тому +11

    ખુબ સરસ આંખમાં આંસું આવી ગયો બસ ભગવાન તમારા પરિવારને ખુશ રાખે અને મમ્મી પહેલાં ની હિરોઈન જેવા લાગે 🙏🙏🙏

  • @cndesai5954
    @cndesai5954 Рік тому +14

    ખરેખર દુધ મા સાકર ભળે તેમ પરિવાર મા ભળી જાય તેમનું નામ માં કહેવાય 👏 આપનો આજનો વ્લોગ જોઇને લાગ્યું કે આ માં ને આજથી જુના દુઃખ દુર થઇને પોતાના પરિવાર ના સુખના દિવસો સાલુ થઈ ગયા બસ દરેક માનવી પોતાનો અહંકાર છોડીને આવી રીતે બીજાને પ્રેમ અને મદદ કરે તો સ્વર્ગ અહિયાજ છે ઉપર ગોતવા જવાની જરૂર નથી 🤔❤️ Jay Mahadev 🙏

  • @dakshakeshav825
    @dakshakeshav825 Рік тому +12

    I'm so happy for everyone, more for ShardaBa.. She is a wonderful person and deserves all the happiness.. God bless you all.. 🙏🙏🙏

  • @anjanavaghadia154
    @anjanavaghadia154 Рік тому +33

    દર્શક ભાઈ મને ખુબજ ખુશી થઈછે. અને તમારા મમ્મી એ જે આશાવાદ રુપે જે રુપિયા આપ્યા છે તે સાચવી ને રાખજો.

  • @mandapatel7581
    @mandapatel7581 Рік тому +28

    SARDABAA is nice lady, GOD ALWAYS KEEP YOU ALL
    HAPPY 🙏🙏🙏🙏🙏

  • @HareshDudakiya-np1pj
    @HareshDudakiya-np1pj Рік тому +99

    બહુજ સરસ માસી નો સ્વભાવ છે વાત સાંભળી ને ખુશી મળી તમે બઘા ની સેવા કરો છો તો મહારાજ પણ તમારી સાથે જ છે વિડિયો જોઈ ને આંખ માં આંસુ આવી ગયાં

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 Рік тому +15

    જય શ્રી કૃષ્ણ સારદા માસીનો સ્વભાવ સરસ છે બધા સાથે મસ્ત વાત કરેછે ભગવાન તમારા પરિવારમાં ખુશીની લહેર આવી વિડીયો જોઈને બહુ ખુશી થઈ એકબીજા ને સહભાગી થવાનું

  • @jasanivinisha9596
    @jasanivinisha9596 Рік тому +6

    દર્શકભાઈ વિડિયો જોઈને આંખમા આશું આવી ગયા મમ્મી નો સ્વભાવ ખૂબ સરસ છે God bless you.

  • @mitavyas7298
    @mitavyas7298 Рік тому +3

    Really perfect addition to your family. Only possible with divine grace to find such loving person . God bless.salute to your family.

  • @kinjalpatel9380
    @kinjalpatel9380 Рік тому +15

    જોઈ ને ખુબ સારું લાગ્યું કે તમારા પરિવાર માં હળીમળી ગયા અને સારી સારી વાતો કરે છે સમજદારી ની

  • @jennifersimmons2135
    @jennifersimmons2135 Рік тому +6

    Congratulations to the newly wedded couple. God bless them and may they stay happy n blessed always!

  • @hansapatel3950
    @hansapatel3950 Рік тому +1

    ખૂબ સરસ એકબીજા સાથે જલ્દી ભળી જાવ ને ખુશ રહો આવા સમજદાર સંતાનો ભગવાન સવ ને આપે

  • @jacquelinedias3343
    @jacquelinedias3343 Рік тому +11

    Beautiful person Sharda Ben God blessed her with a nice home and family may you all continue to always be happy by the grace of God 💗 Happy for Kinjal she got someone to share and look upon and the house is always beautiful with more people

  • @anjusoni5804
    @anjusoni5804 Рік тому +2

    बहुत ही अच्छी व शानदार प्रेरणा दायक शुरूआत की है। दर्शक भाई आपको भगवान बहुत आशीर्वाद देंगे। आपकी मम्मी भी बहुत अच्छी है।जय स्वामि नारायण 🙏🙏

  • @ashapatel4402
    @ashapatel4402 Рік тому +3

    માસી સરસ વાત કરે આ તારો દિકરો બો સરસ છે વહુ પણ માસી તમને આ પરિવાર સારું મળ્યું હવે તમને સુખ મળશે તો આ બધું ભગવાન સ્વામિનારાયણ સારું કરે વહુ ને દિકરા સારા હોય તો માં બાપ ને શું જુવે👏🏻👏🏻👏🏻👏🏻❤❤❤❤🤲🙌🙏🙏🙏🙏

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Рік тому +2

    સારા છે બા બસ એક બીજા સબંધ ની રિસ્પેક્ટ રાખી પરિવાર મા એક માં ખોટ હતી તે ભગવાન ને પુરી કરી સુખ શાંતિ થી બધા રહે
    દર્શકભાઈ કિંજલ તે શુકન છે પ્રેમ થી આશીર્વાદ માં એ આપ્યા છે ✨👏🏻

  • @Barefootinthedharma
    @Barefootinthedharma Рік тому +9

    Congratulations to your Dad and family! I am so happy to see that your mom is a nice addition to your family! 🙏🏾🕉️

  • @RatanMulji
    @RatanMulji Рік тому +5

    🙏 mataji nature is very kindness and sensibility she will look after all of family and she is very friendly and helpful god bless both and have a great life ❤💕

  • @s.purabia779
    @s.purabia779 Рік тому +2

    આપ કી લીલી વાડી કી ત રાહ આપકી ફે mily hamesha khili khili rahe. Kinjal vilage મે ભી કિતની ખુશ રહતી હૈ.you and your lovely family hamesha Khushi bate.God bless you all.

  • @dimplevaid7012
    @dimplevaid7012 Рік тому +7

    Better late then never. This was missing in ur house. Ur new mom has filled the space .Things r looking smooth. Badhaa na mann thhaira .Complete family thai gayu. Happy for ur father. 🙏

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 Рік тому +15

    ભાવનગર થી કૈલાસબા જય માતાજી સારો સ્વભાવ છે તમારા મમ્મી નો જોયાં ને સાંભળી આનંદ થયો

  • @rampatel1867
    @rampatel1867 Рік тому +10

    કિંજલ bahut achhe se apni sas ko rakhti hai god bless you kinjal ben

  • @saileshmersurat9735
    @saileshmersurat9735 Рік тому +25

    દર્સક ભાઈ તમારા મમ્મીનો સ્વભાવ બહૂ સારો છે એ તમને બહૂ દૂવા આપસે તમે આજે એક દીકરાની જગ્યા લૈ લીધી

  • @hetalpurohit3091
    @hetalpurohit3091 Рік тому +4

    જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
    શારદાબેન નો સ્વભાવ ખૂબ લાગણીશીલ છે
    બસ તમે સૌ હળી મળી ને સુખ શાંતિથી જીવો એજ પ્રભુને પ્રાર્થના 🙏

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 Рік тому +3

    દશૅકભાઈ તમાંરો પરીવાર હવે પુરો થયો ગયો છે 👍 જય સ્વામિનારાયણ દોસ્તો 🙏🙏 vipul Family Vlogs તરફથી ખુબ ખુબ અભિનંદન આપ્યા છે મિત્રો બઘાં ને ગઢડા સ્વામી

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 Рік тому +1

    Darshak ne kinjal tme tamara papa ni khushi mate khub srs nirnay kryo
    Bless yu both💐💐

  • @nishadhokia1249
    @nishadhokia1249 Рік тому +1

    Darashak bhai god bless you and your beautiful family. Koini paan najar na laage 🙏🏽
    Your family is so lucky to have you. Such caring and amazing son. Whole family is amazing. Sharad Ben bhagwan ganu ganu sukh aape. Kinjal jevi bahu badhai ne maale. Tamaro jovani bovaj maja pade che. ❤

  • @meenapatel7053
    @meenapatel7053 Рік тому +2

    Jay swaminarayan Congratulations lovely family 🎉

  • @bhadravora5623
    @bhadravora5623 Рік тому +1

    Khub anand thayo.
    Sardaben no swabhav khubsaras che avi rite hamesa smile karta raho avi prabhu pase prarthna che.
    Be Happy n Healthy all family
    God bless all of you.

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Рік тому +2

    🙏જય શ્રી સ્વામી નારાયણ
    દર્શક ભાઈ કીજલ બહુજ સરસ તમારી
    મમ્મી નો સ્વભાવ હસતો જ છે
    તમને બે જણા ને 👌 આર્શિવાદ 🙌
    કેવા સરસ આપ્યા ❤😊
    બસ ભગવાન તમારા પરિવાર મા ખુશી આનંદ આપે 👍🎊

  • @bhaminipatel8526
    @bhaminipatel8526 Рік тому +3

    Jay swaminarayan 🙏🙏🙏 I'm so Happy for everyone, more for shardaba ...she is a Wonderful person and deserves all the Happiness...🌹🌹🌹God bless you all...👌👌👌very nice vlog che

  • @bapasitaramsatsang4838
    @bapasitaramsatsang4838 Рік тому +1

    દર્શન ભાઈ તમને ને કિંજલ બેન ને ધન્યવાદ તમારા પપ્પા નો વિચાર કરયો તમારા પરીવાર ઉપલ હમેશ ને માટે બાપા સીતારામ ના આશીર્વાદ? રહે એવી મારી પાર્થના છે અમદાવાદ થી

  • @truthseeker4226
    @truthseeker4226 Рік тому +3

    Kinjal should get the most 😂 appreciation.. now a days girls do not prefer mother Inlaw in their life ,where she is happily welcoming Step mom Inlaw . Hope The whole family realize and respect her for that. This new mom is very lucky to get son and Daughter-in-law like Darshak and Kinjal. Hope she showers her love like how Yashoda ma showered her to Krishna.. May God bless the whole family ❤😊

  • @tarapatel1304
    @tarapatel1304 Рік тому +10

    દર્શક ભાઈ આજે તમારી પૂર્ણ થયેલી ફેમિલી જોઈને બહુ સરસ લાગે છે

  • @sonalrakholiya4557
    @sonalrakholiya4557 Рік тому +9

    દર્શક ભાઈ તમારા પરિવારને માતાજીસુખી રાખે જયસ્વામિનારાયણ દર્શક ભાઈ તમે મમ્મી મમ્મીકહેશો ને તો તમારા પર એને પ્રેમઉભરાશે

    • @અમરેલી
      @અમરેલી Рік тому +1

      સાચી વાત છે

    • @manalichaudhari4823
      @manalichaudhari4823 Рік тому

      Pan mummy to aek j hoi ne game te karo pan mummy to mummy j hoi. Aa word aapna jivan ma amulya hoi aetle kosis kare to pan mummy ni jagya na apay

  • @vasubarot705
    @vasubarot705 Рік тому +1

    V good bhai kinjal kush rho moj bhgvan Shri kusi milae 👌👌🙏🙏🙏👌👌👍🌹🙏👌sarsh mast

  • @meenapatel7053
    @meenapatel7053 Рік тому +1

    Jay swaminarayan 🙏🙏

  • @dimpaljaviya1245
    @dimpaljaviya1245 Рік тому +16

    જય સ્વામિનારાયણ કેમ છો દર્શક ભાઈ તમારા મમ્મી કઈ ગામના છે અને તમે કેમ મમ્મી નથી કહેતા માજી કહો છો

  • @hemd6444
    @hemd6444 Рік тому +2

    Jay Swaminarayan to all family
    bhagvan ki Krupa se nayi maa ka nature life time Aisa hi rahe.
    Specialy for aap 3 bhai bahen aur Kinjal Ben ke liye

  • @hardikatrivedi8334
    @hardikatrivedi8334 Рік тому

    Tamara ghar ma have khushiyo ja khushiyon 6 bhai tamara mummy ni jagya bija mummy e lai lidhi 6 . God bless you katharotiya family

  • @kalpanasevak1119
    @kalpanasevak1119 Рік тому +17

    દર્સક ભાઈ હવે તમારા જીવન માં ખુબજ ખુશી આવશે

  • @kirtidivecha4341
    @kirtidivecha4341 Рік тому +1

    .sharda Ba looks to me nice person looks like she needs family love which she didn't get.God has now bless her with loving family.we are soooo happy for all of you.❤❤

  • @pritibhavshar5495
    @pritibhavshar5495 Рік тому +1

    Masi ketla confident Che ❤, UA-cam par avine ketly confidently bole Che ❤

  • @veenabijloll296
    @veenabijloll296 Рік тому +10

    Darshak u look v happy ,v nice vlogs,new mummy nice looking,kinjal is v nice daughter in law,stay blessed ❤

  • @mansukhgolaviya6009
    @mansukhgolaviya6009 Рік тому +3

    દર્શક ખુબ ખુબ ધન્યવાદ તમારા જેવા દીકરા દરેક માતા-પિતાને મળે માતા-પિતા નું દુઃખ સમજી શકે તમે એક રેકોર્ડ તોડ્યો કહેવાય દીકરા તરીકેની ફરજ નિભાવી હજી સુધી આવું સમાજમાં બહુ ઓછું બને છે ભગવાન સ્વામિનારાયણ તમારા પરિવારને આવી જ રીતે હસતો ખેલતો રાખે સુખ શાંતિથી ભરપૂર રાખે શારદાબાની આતરડી કેટલી ખુશ થતી હશે કે તેમના આશીર્વાદ તમને હંમેશા મળતા રહેશે

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 Рік тому

    Khub sundor svabhav 6e ba no Jay shree krishna

  • @payalilesh5365
    @payalilesh5365 Рік тому +1

    Welcome your mom and Bov mast se tamara mom and savbhav bov saro se happy family god bless u and bhagvan tamri isha puri kare and ba ne k tamari story, kev badhi ❤🥰🧿😊🤗🙏🏻form india 🇮🇳 diu pan uk 🇬🇧 ma reye se

  • @MitalPanchal-y4o
    @MitalPanchal-y4o Рік тому +1

    Sharda baa akha family ne Jodi ne rakshasi saras vaat khai emni video ma.... congratulations baa

  • @virendrapatel6025
    @virendrapatel6025 Рік тому

    Jai swaminarayan masi no swabhav nice che

  • @JadejaJosnaba
    @JadejaJosnaba Рік тому +5

    બહુ સારો સ્વભાવ છે તમારા મમ્મી નો માતાજી તમને હંમેશા ખુશ રાખે

  • @sana2414
    @sana2414 Рік тому +5

    I am extremely happy to see your new mother. Now u and Kinjal start calling her mummy because she also deserve to be called by that beautiful name. And she is very lucky but don't forget to consider that you all are extremely lucky to have her, a beautiful mother just love her and call her Maa or mummy ❤😃😃😃 lots of love for u all and specially very happy for kaka now he and your family look complete cheers jayshrikrishna

  • @Shreekrish700
    @Shreekrish700 Рік тому +1

    Aaj na vlog ma ghanu positive sikhva malyu che.
    1) kinjalben hats off to you👏🏻👏🏻👏🏻well done ben,,,sarika amd rinku ni jem mithu mithu boli ne badha na dil win karva sehla che ne ae to badha kari sake ne potana vakhan kari ne vah vahi badha kari sake pan kharekhar dhanywad ne patra to tame cho kinjalben ek dikari pan na kari sake aa kam chata 2-2 dikrio karta ek vahu ae dikri the ne kam kari batavyu.👏🏻👏🏻👏🏻dil jit lidhu tame badha nu👏🏻👏🏻👏🏻🙏🏻😇😍
    2) kinjalben tame real women faminist cho aane real women kevay je ek lady biji lady ne sath aape (women lift each other)ae real women just kari sake,tame aavta ni sathe auntie ne mummy mummy karva lagya ae tame support karyo kevay k aapda ghar ma aavnaru vaykti ne tame dil thi ne je gun che aena ma aene sathe svikar karyo che ae aa real dikri(vahu) kari sake👏🏻👏🏻👏🏻
    3) Dhanay che kinajl ben tamari janeta ne jene aavi dikri ne janam aapyo che tamara mummy papa ne kul ne koti koti vandan🙏🏻🙏🏻
    4)darshakbhai and ghanshyam kaka tamara ghar ma game te niranay ma hasta modhe kinjal ben ae sath aapyo che aene kadi bhulta nahi tame ketla punay karya hase tyare tamara ghar ma kinjalben laxmi tarike aavya ne tamne fully support karyo che 🙏🏻🙏🏻😍
    5) badha vlog banave che pan real khushi tame j share kari che hard che pan dil thi svikari che ae khushi badha nu sara mate j karyu che tame pan..
    6)kinjal ben again tamne koti koti vandan aaje kharekhar vimla masi bhagwan na dham ma betha betha proud feel karta hase ne tame bov ashirvad pan aapta hase 👏🏻🙏🏻😇

  • @nitadoshi9282
    @nitadoshi9282 Рік тому +3

    Congratulations to all family 👪. Love you all.

  • @savitanimbalkar7043
    @savitanimbalkar7043 Рік тому +8

    Darshak bhai आपकी new mom very... sweet he...

  • @beenatamakuwala2083
    @beenatamakuwala2083 Рік тому +3

    Khush Saras swabhav che Masi no. Ghar na Chirag ni ichca ek maa j kari shake. Saras. Badha j khush lage che.

  • @poojagadher5795
    @poojagadher5795 Рік тому +3

    Tamara mummy no sawbhav khub j Saro cheee ,❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @swetapatel6076
    @swetapatel6076 Рік тому

    Kub nice che anty jay Shree krusan Radhe Radhe anand khushiya sub apko mile thakorji jiv matra ka Kalyan karana prbhu sukh santi prem dena harabhara sadev apka privar rhe Thkorji chrno ma prathana 🙏🙏🙏🙏

  • @neelamsingh3039
    @neelamsingh3039 Рік тому

    Inka baat sunkar bahut achcha laga aap logon ko kabhi bhi man ki kami mahsus nahi hone denge Kinjal Sarika Rinko Hardik aapka decision sar aankhon per bahut bahut sunder video jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @ravishingala4465
    @ravishingala4465 Рік тому +9

    દરશકભાઇ તમે મમી કહી ને બોલાવજો સારૂ જલદી એક બીજા નો જીવ મળી જ છે

  • @hasumatipatel6105
    @hasumatipatel6105 Рік тому +10

    ઘરમાં આવ્યા નવા મા ના વિચારો અને સ્વભાવ સારા છે બધાને પ્રેમ થી રાખશે.

  • @neelsuthar2841
    @neelsuthar2841 Рік тому +1

    Is there a way to purchase your products as I live in Ahmedabad?

  • @sataniramnikbhai819
    @sataniramnikbhai819 11 місяців тому

    દરશનભાઈતમૉ ખુબ ખુબ બૉવસરસકામકરૂ ખુબતમારૉપરીવારસુખશાતીથીરૅ

  • @namitadesai1101
    @namitadesai1101 Рік тому

    Very very nice nature of Sardaben. Sardaben needs only love. She was alone her life. I proud of thinking to Darshanbhai-Kinjal n your father.( I don’t know your father’s name) long year ago I was thinking same way.
    Love
    Namita Desai
    Atlanta ga
    USA

  • @vruddhi123
    @vruddhi123 Рік тому +4

    Duniya ni badhi j maa ne mudi nu vyaj vadhare vahalu hoy atla mate masi aavta ni sathe j garno dipak magyo ❤❤❤ I like masi's thought ❤

  • @vidyabudhkar8789
    @vidyabudhkar8789 Рік тому +3

    दर्शकभाई आपकी‌बहने क्यूं नहीं आयी!आपकी मां से आप सबको बहुत प्यार मिलेगा जसा लगता है उनको देखके

  • @hiralavaiya3045
    @hiralavaiya3045 Рік тому +2

    Tamara mummy no nature bahuj fine chhe tame badha khush raho aevi bhagavan ne prathna

  • @janupandya2349
    @janupandya2349 Рік тому +1

    Masi no Nature bau saro che..emni pela ni life ma su thayu tu?have nu life bau sari jase kem k tamara ghare aavya ..God bless you always

  • @Kkkajaha
    @Kkkajaha Рік тому

    Masi no svabhav bahuj saras chhe akdam lagnishil chhe dil na sacha chhe

  • @kiritpatel9300
    @kiritpatel9300 Рік тому +1

    Bachapna ma dukh saru budhapa ma sukh ej param shanti che darshk mummy bolse to anand avse

  • @rajesh80175
    @rajesh80175 Рік тому

    Khub srs bhai

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 Рік тому

    Bahu j saras swabhav che masi no . Badha saras aavi rite happy raho family’s

  • @jayeshdani8964
    @jayeshdani8964 Рік тому

    Nice 🙏🙏

  • @pratikgandhi8168
    @pratikgandhi8168 Рік тому +5

    Time will tell...everyone is nice in the beginning....see how it goes 🤔

  • @ashokvyas9931
    @ashokvyas9931 Рік тому +59

    હવે મારી એક રીકવેશ છે ગુલાબ કાકા ને કોઈ જ
    સારી જગ્યાએ ગોઠવી દો જય માતાજી👍👍👍

  • @jagrutishah6927
    @jagrutishah6927 Рік тому

    Jai shree Swaminarayan 🙏 🌹 🌻

  • @daxadave8915
    @daxadave8915 7 місяців тому

    Beautiful family 💕

  • @rupaljani9465
    @rupaljani9465 Рік тому +1

    Sharda auntie bathu dukh bhuli jau and sukhe enjoy karo...😊

  • @tadhashlesh2507
    @tadhashlesh2507 Рік тому +2

    અરે કિંજલ બેન આવું નહોતું ધાર્યું બા નો સ્વભાવ ખૂબ જ સારો છે જય સ્વામિનારાયણ

  • @mamtabhatti1053
    @mamtabhatti1053 Рік тому +17

    દર્શક ભાઈ તમારા મમ્મી નો સ્વભાવ ખુબ સરસ છે,તો તમે અને કીજંલ બેઉ જણ એને ખુબ પ્રેમ આપજો,અને ખુશ રાખજો ,તમને એના આશીર્વાદ મળશે,😊😊

    • @mamtabhatti1053
      @mamtabhatti1053 Рік тому +5

      દર્શક ભાઈ તમે એમને માજી ના કહો ,મમ્મી કહો,😊😊😊😊

    • @arnavazbulsara3303
      @arnavazbulsara3303 Рік тому

  • @puraniyadein9895
    @puraniyadein9895 Рік тому +2

    *sardaba nu kai rite nakki karyu ane kone nakki karyu darshak Bhai*

  • @niteshbavarava5903
    @niteshbavarava5903 Рік тому

    દર્શક ભાઈ તમારા બેન ને બહુ દુઃખ થીયું હસે ભાઈ આ નિર્ણય બવ ખોટો લીધો સે ભાઈ

  • @parulmandaliya746
    @parulmandaliya746 Рік тому

    Saras mahiti api health ane orgenic vastu mate

  • @redrose8983
    @redrose8983 Рік тому

    Very true b Happy

  • @naukashah2964
    @naukashah2964 Рік тому

    Mug and badam how u eat .everyday u cook in the morning..let me know pl.

  • @BhavanabenGarala
    @BhavanabenGarala Рік тому

    Very nice 👌

  • @igr2598
    @igr2598 Рік тому

    incredible to see that still the girl child is not enough

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 Рік тому +1

    Bahu saras darshak bhai machinon swabhav👌👌👌😊

  • @chaudharisomabhai6222
    @chaudharisomabhai6222 Рік тому +4

    દુઃખ પછી સુખ દરેક ને આવી

  • @Shreekrish700
    @Shreekrish700 Рік тому +1

    Wahhh darshakbhai bovj mast masi no nature che have ghar bharu bharu lage che😍😍😍👏🏻👌🏻👏🏻👏🏻ghanshyam maharaj aam ne aam badha ne khush rakhe ne ashirvad sada tamari par rahe🙏🏻🙏🏻😇

  • @ritajoshi6028
    @ritajoshi6028 Рік тому

    Darshak bhai n kinjalben bhagvan Tamara jeva dikra vahu badhane ape

  • @sushiladalal5397
    @sushiladalal5397 Рік тому

    Your papa found jivansathi best example community.Now he can travel,give more love .so salute with teary eyes.what a nice example for society.step in right direction.welcome to your Jashodaba.

  • @ranjanbengevariya2513
    @ranjanbengevariya2513 Рік тому

    Good

  • @veerjogani-gv1sq
    @veerjogani-gv1sq Рік тому

    Good ideas he Aapka Sarawak bhai

  • @kusumchauhan9235
    @kusumchauhan9235 Рік тому +27

    ભગવાન તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે

  • @preetishah9754
    @preetishah9754 Рік тому +4

    Tamara.mummy no nature bahuj saras che....❤

  • @meenaramani521
    @meenaramani521 Рік тому

    Very nice vediyo

  • @fatmasidat1635
    @fatmasidat1635 Рік тому +1

    Very nice vlog che tamune baddah ne khush joy ne mane pan boj khushi thay che .Aunty nice che bhai tame baddahi maji ni seva Kare etle Allah e tamune pan mummy aaypi
    Lots of love & duva from 🇬🇧

  • @harshsolanki9102
    @harshsolanki9102 Рік тому

    Jay swaminarayan darshak Bhai jordar che masi no caring nature

  • @NaynabaArvindsinhRathod-we1kv

    જય