Umaben gadhvi & radhuben ahir || રાસ ની રમજટ || ઉમાબેન ગઢવી અને રાધુબેન આહીર || ભાગ ૪
Вставка
- Опубліковано 9 лют 2025
- સરપંચ શ્રી જૉગરા ધરણાંતભાઈ નારણ ભાઇ બરાઈ અને તેના પુત્ર આર્યન ના જન્મ દિવસ નિમિતે આયોજિત ભવ્ય રાસ રમજટ
આયોજક: ધરણાંતભાઇ નારણભાઈ બરાઇ
કલાકાર : ભાવેશ આહિર
ડેવિન ઓડેદરા
ઉમાબેન ગઢવી
રાધૂબેન આહીર
વીડિયો : ઓમકાર સ્ટુડિયો (જામનગર)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#omkarcreation #omkarstudio #umabengadhvi
Vah odhni maa tamare. Super
Khub sundor abhinandan uma ben abhinandan 🙏
Ha moj ha
વાહ બહેનો વાહ અભિનંદન સાથે મ્યુઝિક ગ્રુપને પણ તથા આવું મજાનું આયોજન કરનાર પણ અભિનંદન.
જંયમાતાજી ❤
વા.બેન. સરસ.રજુવાત.વા.રામવાળ
Ha મોજ
જય.વસરાજ.દાદા
Umaben gadhvi singing like Kiran gadhavi
Khub saras bhai
thanks bhai
VA adbhut
Very good
Thanks
જયમાતાજી
👍👍👍👍
સરસ. પ્રગતિ કરતા જ રહો.
thanks
@@rgb_films ml
Ml
MN
લગન પ્રસંગ મા બારવટીયા રાહડાકક્યાય ભાળ્યા છે એલા પ્રસંગ પ્રમાણે બોલોતો રુડુ લાગે મરણ નો પ્રસંગ હોય લગનો પ્રસંગ હો એપ્રમાણે એના ગીત હોય
બોલ્યા તો બોલ્યા રામ વાળા નો રાહડો
શોર્ય રસ નો છે એમા હલક રાગ મા ક્યાય દેખાતુનથી
એકલી રાડ્યુ પાડવાથી શુ એમા મીઠાશ ભેળવો ધરે મનન કરો કે આગીત આમ ગાઈશ તો સારુ થશે બસ એજમ મનન કર્યા વગર નીકળી પડવાનુ ચારણ થય ને
ભુલ કરે તો બીજા નો શુ ધોખો કરવો
તમારી વાહ વાહ કરવા લોકો તૈયાર છે પણ તમે મેનત તો કરો માતાજી ગળુ આપીદે એમા મીઠાશ તમારે ભેળવવાની છે મીઠાશ વગર નુ ગાવુ એને રાડ્યુ પાડિ
કેવાય કવી કાગ નીચુ ગાતા પણ મીઠાશ હતી નારાયણ નીચુ ગાતા પણ મીઠાશ હતી એટલે સારુ ગાય શક્યા સારૂ કરી
શક્યા કોઈ એ તો સાચુ કહેવુ પડેને એમજ વાહ વાહકરી એતો આવડત હોવાસતા સારુ ન કરીશકે પેલા નીચા રાગ નુ એકાદૂ ગીત ગાવ ગળુ ખુલે પસી
ઉચુ ગાવ સીધુ ગાશો તો ગળુ સાથ નય આપે દુહા સાખી એટલેજ લોકો ગાય
છે ત્યાસુધીમા માયક પ્રમાણે ગળુ સેટ થય જાય સીધુ આવતાવેત વટ પાડિ દેવામા લાબુ નય ગાય શકો
Ha moj ha
👍👍👍
ઢ આ અંટ્વીટ જોવા અઃખફઠઢ
Very nice