આવા દુઃખ તો આ દેશ ની સ્ત્રી જ સહન કરી શકે || Aava Dukh To Aa Desh Ni Stri J Sahan Kari Sake || 2021

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 358

  • @bharatsolanki7570
    @bharatsolanki7570 2 роки тому +28

    વાહ....રાજભા...વાહ....
    વાહ ...ચારણ કવિ....વાહ...
    વાહ...ગીર ના હાવજ વાહ ...
    રાજભા આવી સાહિત્ય ની વાતું આપણા મુખે સાંભળી ને એવું થાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ મા આવા કેટલાય ઇતિહાસ ધરબાયેલા પડયા છે જે આપજેવા ચારણ કવિઓ ....રાજભા આપ ...જીતુદાદ ગઢવી... આપણા વડીલ અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી....સ્વર્ગસ્થ..ઇશરદાનભાઈ ગઢવી ...અનુભાઈ ગઢવી..કચ્છ .. દેવરાજભાઈ ગઢવી ઉપલેટા ...હરિશદાન શુરૂ.... જેવા સમર્થ કલાકારો ને સાંભળી ને આનંદ આવે છે રાત્રે સૂતી વખતે એકાદ કલાક સાંભળીયે નહિ તો નીંદર નથી આવતી .....ધન્યવાદ રાજભા ...આપણે એકવાર જરૂર મળવા ની ઈચ્છા છે આપણા નેહળે.... શક્ય હોય તો રજા અસ્પજો મળી ને મને આનંદ થશે...
    જય માતાજી..જય દ્વારકેશ...
    ભરત સોલંકી ... ના વંદન..

    • @nareshmakvana6931
      @nareshmakvana6931 Місяць тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 Рік тому +4

    વાહ રાજભા વાહ 👍દુનિયાના કોઈ દેશમાં આવી સ્ત્રીઓ પેદા થઈ નથી, ભારત અને એમાંય ગરવી ગુજરાતની ધરતી પર આવા એક નહી હજારો વિરલ કિસ્સા અતીત ના ઇતિહાસમાં અમર થઈ ગયા છે. ધન્ય છે આ ભૂમિને 🙏

  • @bavaliyaalpesh2256
    @bavaliyaalpesh2256 10 місяців тому +7

    ભગવાન આવૂ દૂઃખ કોય નેય આપે નઈ😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😱😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😳😳😳😳😳😭😭😭😭😭😭😭

  • @rasikbavliya6404
    @rasikbavliya6404 3 роки тому +26

    હે રાજ રાતે મને સપના પણ એવા આવે કે મે રાજભા સાથે વાત કરી પણ સવારે ઊઠુ ત્યારે ન વાત થઈ હોય કે ન ચીત થઈ હોય માત્ર સપનુ જ હોય

  • @DhanjiVaghela-k2l
    @DhanjiVaghela-k2l 2 місяці тому +1

    જય માતાજી મારા વિરાને અમારા વિહામાને જય મા ખોડિયાર

  • @kantilalsonisini2434
    @kantilalsonisini2434 Рік тому

    बहुत बढ़िया कविराज आपकी जुबान पर सरस्वती सवार है वरना तो हर किसी के बीच की बात नहीं है ऐसा ज्ञान जनता के सामने रख ना

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +9

    ખુબ ખુબ ધન્યવાદ ગઢવી ખૂબ જ સુંદર અવુ સાહિત્ય સાભંળવુ ખૂબ જ ગમે છે👍👍👌👌💐💐

  • @babubhaipatel59
    @babubhaipatel59 2 роки тому +7

    હવે દેશની
    સહ
    પન કરી શકે

  • @rameshvankar1538
    @rameshvankar1538 Рік тому +8

    તમારી વાત સાંભળીને ઘણું દુઃખ પણ થયું અને ઘણી ખુશી પણ મળી ......પણ બોવ સરસ વાત તમે કરી .........માં ભગવતી ભેલિયા વાળી તમને ખુબ આગળ પહોચાડે એવી પ્રાથના ભગવતીને... જય હો રાજભા ગડવી...🙏👏

  • @miteshrabari4454
    @miteshrabari4454 3 роки тому +26

    અરર બાપ ધન સે મારી ભારત ભોમકા ને જ્યાં આવી જગ્દંબાં મા શક્તિ જેવી નારીયો સત થય ગઈ રુવંટા ઉભા થય ગયા હો રાજભા ગઢવી ગિર ના હાવજ ધન્યવાદ હો મારા ભાઈ🙏🏻🙏🏻❤❤🙌🚩🚩જય જય મોગલ

  • @gopalchauhan3853
    @gopalchauhan3853 2 роки тому +8

    હાં ગીરના કવિરાજ રાજભા ગઢવી

  • @hareshmakwan3912
    @hareshmakwan3912 3 роки тому +7

    વાહ રાજભા વાહ હુ વાર્તા કીધી જય માતાજી રાજભા

  • @chaudhariilaben3412
    @chaudhariilaben3412 3 роки тому +20

    રાજ ભા ગઢવી ધન્ય છે તમારી જનેતા મને જીવવું સૂઝતું નહોતું. પરંતું તમારી વાર્તા સાંભળીને મને જીવતા આવડી ગયું.

  • @AlpeshThakor-e7j
    @AlpeshThakor-e7j 5 місяців тому +1

    Vah kaviraj dhaniya se

  • @SonuParmar-vo4jq
    @SonuParmar-vo4jq 2 роки тому +6

    વાહ બહું સરસ વાત કરી તમારી વાતો સાંભળી ને આખો દિવસ સારો જાય છે very motivational video જય માતાજી 👏

  • @devrajgadhvi331
    @devrajgadhvi331 3 роки тому +11

    Wah wah kya bat jiyo kaviraj jiyo👍👍

  • @chauhanjaysukh3915
    @chauhanjaysukh3915 2 роки тому +2

    Dhany se kaviraj Rajbha gathavi tamne

  • @પચાણચવાણપચાણચવાણ

    જય. હો. કવિ રાજ. મરદાનગી ની. વાત. જય. ભવાની🇧🇧

  • @pareshkarngiya5671
    @pareshkarngiya5671 3 роки тому +6

    Ha charn ha

  • @nareshchaudhary979
    @nareshchaudhary979 8 місяців тому +1

    જય હો

  • @satyamxerox
    @satyamxerox 3 роки тому +5

    હે પ્રભુ હે ઈશ્વર
    હે રાજ હે રાજ હે રાજ
    હા મોજ હા

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +7

    કડવા ના હોય કોઈ માનવી જેની જીભલડીએ જસ હોય.નાના સો હોય કવિ એની વારે સરસ્વતી જો હોય.... જય માતાજી કવીરાજ 🙏🙏

  • @rajubhaithakor9494
    @rajubhaithakor9494 3 роки тому +6

    એક માને કેટલા દુખ સહાન કરવા પડ્યા છે વાહ માં ધન્ય છે તને

  • @gopimandal.kananamandirdra8556
    @gopimandal.kananamandirdra8556 3 роки тому +3

    Jay Ho rajbha

  • @valabhaigadhavi6653
    @valabhaigadhavi6653 3 роки тому +6

    Ha charan ha jay mataji

  • @rajputanabapu7220
    @rajputanabapu7220 2 роки тому +3

    રાજુભા જુગ જુગ જીવો

  • @prabhusandha5360
    @prabhusandha5360 3 роки тому +5

    Jay ho rajbha
    Jay ma bahucar

  • @ashabenmavani3170
    @ashabenmavani3170 10 місяців тому

    Saras video saras vat kari jay mataji

  • @vaikunthbhai
    @vaikunthbhai 3 роки тому +10

    ધન્યવાદ વાહ વાહ કયા બાત હૈ બહુ સરસ જય હો રાજભા

  • @tharechavikram373
    @tharechavikram373 3 роки тому +4

    Ha rajbha gadhve Ha

  • @harshgadhavi3708
    @harshgadhavi3708 3 роки тому +6

    Jay jalandhari bha

  • @rasikbavliya6404
    @rasikbavliya6404 3 роки тому +6

    કવિરાજ તમારી સાથે વાત કરવા રાત અને દીવસ જખના કરુછુ

    • @RajbhaGadhvi
      @RajbhaGadhvi 3 роки тому

      Tamara number cament ma nakho hu vat karis

    • @rasikbavliya6404
      @rasikbavliya6404 3 роки тому

      9327434714

    • @rasikbavliya6404
      @rasikbavliya6404 3 роки тому

      હે ચારણદેવ આપણા બધા જ ડાયરા દીલથી સાંભળુ છુ

    • @rasikbavliya6404
      @rasikbavliya6404 3 роки тому

      કવિરાજ તમારા ટેજમા હુ સાથે રહીને શુરવીરતાની દાતારની જમીરની ખમીરની વાત સાંભળી તોય મારા માટે આ દુનિયામાં બધુજ આવી ગયુ. બસ સંતોષ સંતોષ સંતોષ. જય માતાજી.

    • @RajbhaGadhvi
      @RajbhaGadhvi 3 роки тому

      મેં ફોન કર્યો આપે ઉપાડ્યો નઈ

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +13

    હા સાચી વાત છે જ્યારે સમય સાથ ન આપે ત્યારે કોઈ પોતાનૂ હોતુ નથી

  • @vasavarajesh1372
    @vasavarajesh1372 Рік тому +1

    Lakh lakh vandan tamari janetane

  • @hcparmar6750
    @hcparmar6750 2 роки тому +2

    Wa.raj.bha.nice.woces.j..mataji.

  • @harilambariya3906
    @harilambariya3906 Рік тому +4

    જય શ્રી મોગલ માં જય શ્રી ખોડીયાર માં જય સોનલ માં જય નાગબાઈ માં

  • @rabarirajabhai4674
    @rabarirajabhai4674 2 роки тому +1

    સરસ રાજભા

  • @ambalalmeghwal5774
    @ambalalmeghwal5774 8 місяців тому +2

    Vah bhai bahut sundar

  • @chaudharishivrambhaishivra4301
    @chaudharishivrambhaishivra4301 3 роки тому +6

    Jay maa

  • @akbarparmar9544
    @akbarparmar9544 3 роки тому +3

    Jay mataji kaviraj

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 8 місяців тому

    વારેરાજભાવા

  • @__Ajay___Bharawad__8182
    @__Ajay___Bharawad__8182 2 роки тому +3

    વાહ. જય હો 😍😍😍😍😍😍😍😍

  • @thakorgovind3539
    @thakorgovind3539 3 роки тому +2

    Jordar vaat kidhi rajbhaa khub saras

  • @sodhamahvir3966
    @sodhamahvir3966 3 роки тому +4

    Jaymataji rajbha:ghadhavi🙏🇳🇪🐅🕉️🐆🔱

  • @vikramsinhparmar2545
    @vikramsinhparmar2545 Рік тому +3

    Vah Rajbha vah bohot hi sunder Jay ho jay ho

  • @JalpaAhir-ms2qx
    @JalpaAhir-ms2qx 6 місяців тому +1

    Jay ma mogal 🙏🙏🙏

  • @vishalvavadiya4371
    @vishalvavadiya4371 3 роки тому +3

    Ha bhai Ha

  • @Nileshkalthiya
    @Nileshkalthiya 11 місяців тому

    રામ

  • @sonub6851
    @sonub6851 3 роки тому +3

    Ane khevay atmvishvas ni vat e ben ne naman che, jay ho e bhart ni dharti

  • @vishnujithakor2087
    @vishnujithakor2087 3 роки тому +4

    Jay mataji rajbha

  • @arjunchauhan4828
    @arjunchauhan4828 2 роки тому +25

    ધન્ય છે આ દેશની નારીને અને વાહ રાજભા ભાઈ👌👌👌👌👌👌

  • @jadejakm6148
    @jadejakm6148 8 місяців тому

    વા મોજ

  • @rasikbavliya6404
    @rasikbavliya6404 3 роки тому +16

    હે રાજભા મારા જીવનમાં કયારેક ટેંશન આવી જાય એટલે આપ જેવા પવિત્ર ચારણ સાથે વાત કરીને એ ટેંસનમાથી હળવાસ મળે એટલે તમારા ફોન નંબર માગુ છુ. બાકી તમને જયારે ને ત્યારે ફોન નહી કરુ. 🙏 જય મોગલ માં🙏🙏🙏🙏🙏

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +15

    વાહ કુદરત વાહ તારી લીલા વાહ પવિત્ર સતીનારી

  • @ranapatel3172
    @ranapatel3172 3 роки тому +3

    Jay ho

  • @kapiltankofficial2167
    @kapiltankofficial2167 5 місяців тому

    Khub saras rajbha

  • @ashvinashvinbhojaviyajenti6581
    @ashvinashvinbhojaviyajenti6581 2 роки тому +2

    🥺🥺🥺🥺🥺va rajabha gadhavi va

  • @dhanrajdewasi9100
    @dhanrajdewasi9100 3 роки тому +3

    Wah Bapu

  • @makwanadipak7006
    @makwanadipak7006 3 роки тому +20

    વાહ રાજભા ગઢવી વાહ
    જોરદાર વાર્તા હો
    મારા દિલ માં ઉતરી ગય
    શરીર માં રૂંવાડે રૂંવાડા ઊભા થય ગયા હો
    👍👍👍🙏🙏🙏🙏
    જય માતાજી

  • @ankitparshadiya5740
    @ankitparshadiya5740 3 роки тому +6

    હા રાજભા ગઢવી હા....

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 3 роки тому +11

    Jay murlidhar

  • @SanskarStudioKalsar
    @SanskarStudioKalsar Рік тому

    Jay Ho Surveer Dharohar ni......

  • @virsinhjadav8577
    @virsinhjadav8577 3 роки тому +15

    વાહ કવીરાજ જય હો ખરે ખર આ સાંભડીને આંખ માં આસૂ આવી ગયા જય હો રાજભા

  • @hcparmar6750
    @hcparmar6750 2 роки тому +2

    Wa.bha.your.moter.is.best.son.

  • @pappuparmar9019
    @pappuparmar9019 Рік тому +2

    🙏🏻🚩||સબ સુખ લહે તુમ્હારી સરના ||🙏🏻🚩🌹|| જય શ્રી રામ ||🌹🚩🙏🏻|| તુમ રક્ષક કાહુ કો ડરના||🙏🏻🚩🌹 || જય શ્રી રામ ||🚩|| જય હનુમાન દાદા ||

  • @gayatribenrohit8094
    @gayatribenrohit8094 3 роки тому +2

    Wah wah

  • @HeerSingh-u4p
    @HeerSingh-u4p 4 місяці тому

    Va bhi va rajbha ghadavi 😂

  • @sureshthakor.2167
    @sureshthakor.2167 3 роки тому +4

    વાહ કવિ રાજભા ગઢવી
    સુરેશ ઠાકોર ના જય માતાજી...

  • @srcharanofficial2675
    @srcharanofficial2675 3 роки тому +4

    Vah charan

  • @killer_rajput5953
    @killer_rajput5953 3 роки тому +1

    Ha moj

  • @pravinchauhan7234
    @pravinchauhan7234 2 роки тому

    Jaymataji

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai8327 11 місяців тому +1

    🙏જય શ્રી માતાજી 🙏

  • @rajthakor756
    @rajthakor756 Рік тому

    Wa raj bhai

  • @nayandigitalstudio4009
    @nayandigitalstudio4009 3 роки тому +6

    હા મોજ હા😃👍

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +27

    આ હા શૂ કૂદરત પરીક્ષા કરતો હશે શૂ ઈ બાઈ ઊપર દુઃખ પડયુ હશે અને અત્યારે જરાક દુઃખ પડે ને મરી જાય છે એમને આ વાર્તા સાંભળવાની જરૂર છે 🙏 જય માતાજી

  • @shamjiahir5133
    @shamjiahir5133 3 роки тому +5

    Jay ho🙏

  • @Nayan_koli_1204
    @Nayan_koli_1204 2 роки тому +3

    Jay Ho ben Jay hind Jay Bharat 🙏😔

  • @rafikadeewanmanoj1750
    @rafikadeewanmanoj1750 11 місяців тому

    Wah wah ❤️❤️

  • @jayshreekrishna3280
    @jayshreekrishna3280 3 роки тому +11

    દુનિયા મા ભારત જ એક દેશ એવો છે. જેને ભારતમાં કહેવાય છે.

  • @jaydeepgohil5722
    @jaydeepgohil5722 2 роки тому +1

    Jay ho kaviraj

  • @patelkailashben3544
    @patelkailashben3544 3 роки тому +5

    Vahvah Rajbha gadvi Om Sai Ram

  • @desairabari1240
    @desairabari1240 11 місяців тому +1

    Very nice

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 8 місяців тому

    જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા જયસોનલમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા જયમશાણિમેલડીમા જયમોમાઈમા

  • @PayalPatel-ys3zf
    @PayalPatel-ys3zf 3 роки тому +9

    Aap Aa Bharat desh Na dikra ne pn amuk babt prtye jagrut karva paryantna krjo ji.

  • @RomitVaghela-r1r
    @RomitVaghela-r1r Місяць тому

    હાભાઇ

  • @hamersinggohil4256
    @hamersinggohil4256 2 роки тому +2

    जयहोकविराज

  • @ratenabhai4799
    @ratenabhai4799 3 роки тому +4

    જય માતાજી

  • @bharatmer1810
    @bharatmer1810 3 роки тому +4

    Jordar vat

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +4

    જય માતાજી કવીરાજ રાજભા આપની પાછળ જે કુદરતી સૌંદર્ય છે તે પોસ્ટર મારા ઘરે છે મને બહુ ગમે છે 🙏

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 3 роки тому +5

    🙏જયશ્રી કૃષ્ણ🙏👌👌👌

  • @joshimanu593
    @joshimanu593 3 роки тому +2

    Bhai ha bhai

  • @shaileshgoswamishaileshgos5487
    @shaileshgoswamishaileshgos5487 3 роки тому +1

    Vah Rajbha

  • @vishnujichauhan4543
    @vishnujichauhan4543 3 роки тому +3

    Nice,, story

  • @kiranbensurani2949
    @kiranbensurani2949 3 роки тому +1

    As Bharat se ghdavi shab aapno Des se🇳🇪🇳🇪🇳🇪

  • @RajuSingh-cm7fy
    @RajuSingh-cm7fy 2 роки тому +1

    Jay Ho bapu

  • @khimjirabari9056
    @khimjirabari9056 2 роки тому

    kavi raj me marvadi hoo me aapka asa fen hoo

  • @dhanjivasan7457
    @dhanjivasan7457 8 місяців тому

    જય સોમનાથ રાજભા ગધવી

  • @Sunilbutiya19
    @Sunilbutiya19 2 роки тому

    Varta bov sari lagi

  • @barotvani1169
    @barotvani1169 3 роки тому +2

    jay Mataji KAvi Rajbha Gadhvi..Strong story..