લીલાં દેશી ટામેટા અને ગોવિંડા નું શાક.village cooking channelvillage lifegujarat village life food

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 433

  • @madhusolanki8601
    @madhusolanki8601 6 місяців тому +6

    બહુજ સરસ જમવાનુ બનાવો છો અમને મન થય જાય કે અમે ક્યારે દેશ મા જાય એ સરસ લાઇફ છે બને જણ કેટલા ખૂશી થઈ જીદગી જીવો છો ગુડ 👌👌😁👍👍

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ મધુબેન
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @charumehta993
    @charumehta993 6 місяців тому +4

    સાદગી અને સંતોષ સાથે બહું જ ઓછી જરૂરીઆત થી પણ ખુબ આનંદ થી જીવાય. એનું તમે જીવંત ઉદાહરણ પુરું પાડો છો. બહુ જ સરસ 👌👌🙏❤️

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      એક દમ સાચી વાત કહી આપે.

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 27 днів тому +1

    સીતારામ.....
    જય દ્વારકાધીશ......
    વાડીએ....જલસા છે.

    • @Blvadivlog
      @Blvadivlog  25 днів тому

      જય દ્વારિકાધીશ
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-zq4om1ze9u
    @user-zq4om1ze9u 29 днів тому +1

    દેસી ચુલા ની રસોઇ વા 😊મોઢામાં પાણી આવી ગયું માસી

    • @Blvadivlog
      @Blvadivlog  27 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @user-jh8yl3yn8x
    @user-jh8yl3yn8x 20 днів тому +1

    ખરેખર તમારું સુખી જીવન છે. આવા ખેતરમાં રહેવાની ફરવાની મજા કંઈક ઓર હોય છે

    • @Blvadivlog
      @Blvadivlog  18 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel8161 7 місяців тому +6

    મને પણ વાડીએ રહેવાની અને કાચા ટામેટા નું શાક ખાવાનું ખુબજ ગમે છે આપનો આ વીડિયો જોવા ની મોજ પડી ગઈ જય સીતારામ🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ પ્રહલાદભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું અને આપ વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

    • @ramilachasaiya7051
      @ramilachasaiya7051 5 місяців тому

      Ramiluk uk

  • @walajipatel3413
    @walajipatel3413 2 місяці тому +1

    બાપા સીતારામ બજરંગ દાદા જય હો બહુજ સરસ જમવાનું બનાવવા નું ચાલુ છે અમારા પોતરા ને બહુજ આનંદ થાય છે બટેટા નું રસ વળું સાખ સરસ બનાવ્યું હતું અમારી પોતરી બંસી આનંદ થયો આવા માટીના વાસણો માં જમવાનું સારુ છે જય હો સીતારામ

  • @amitatrivedi7986
    @amitatrivedi7986 7 місяців тому +4

    ખૂબ સરસ બધું માસી એ Bnaviyu છે. આ શાક ખાવાનું મને મણ થયું છે. કાલે बना वीस. તમારો खूब આભાર. 👌🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      આશા રાખું છું ટામેટા નું શાક બનાવી ને ખાધું હશે .
      આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો.
      સીતારામ
      અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @Itz_shivam_.9
    @Itz_shivam_.9 6 місяців тому +9

    બોરડા ગામ તળાજા વાળું તો નહિ ને ...હું ભાવનગર થી જ છું મારા પપ્પા ખારડી નોકરી કરતા તા તળાજા પાસે 😊🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому +3

      સીતારામ
      ના એ ગામ નય
      બોરડી ગામ શિહોર તાલુકા નું.

    • @Itz_shivam_.9
      @Itz_shivam_.9 6 місяців тому

      @@Blvadivlog thik aaviye to tya kyarek 😀

  • @rajivthoriya1520
    @rajivthoriya1520 6 місяців тому +3

    Jabardast kathiyawadi gamda nu jamva nu 😋😋

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @ilaraja6986
    @ilaraja6986 7 місяців тому +6

    જય શ્રી કૃષ્ણ હા માસી સાચી વાત છે પહેલા તો આવું દેશી ખાવાનું મજા આવે આ પહેલા મહેમાન અચાનક આવતા હવે ફોન કરીને આવે બધી સુવિધા છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      એક દમ સાચી વાત છે.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
      વિડિયો શેર કરતા રહેજો

  • @parulupadhyay7849
    @parulupadhyay7849 6 місяців тому +2

    તમારા બધા short video અને blog જોવાની ખુબ મજા આવે છે. તમારા બન્ને ની જોડી ખુબ સુંદર છે અને ભાષા ની મીઠાશ પણ તમારી જેવી જ છે. 👌🏻👌🏻અતિ સુંદર

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @manusihora7622
    @manusihora7622 7 місяців тому +2

    કાચા ટામેટાં નુ ચાક બહું જ સરસ લાગે
    જય શ્રી શિહોરી માં. 🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ મનુભાઈ
      ખુબ ખુબ આભાર
      કેમ છો મજામાં ને?🙂🙏🏻

  • @vibhanaik5494
    @vibhanaik5494 5 місяців тому +1

    તમારા વાડીની દિનચર્યાનો અને રોઢાનો વીડિયો જોઈ ખૂબ આનંદ થયો.
    તમારા પરોણા થયા હોઈએ એવું લાગ્યું !
    માટીના વાસણ ક્યાં ભાવનગરથી?
    ક્યાંથી મળે જણાવશો .

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનદ થાય છે અમે આવા નવા નવા વિડિયો બનાવતા રહીશું તમે સાથ અને પ્રેમ આપતા રહેજો 😊🙏🏻
      ભાવનગર ટેકરી કુંભારવાડા થી લાવીએ છીએ

  • @perrypatel964
    @perrypatel964 7 місяців тому +5

    Where are you from in Gujarat , I’m from USA I watching your video all time I like it you enjoy your life very good

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      sitaram
      we are from bhavnager gujrat
      thanks for comment
      plz support us
      like share and subscribe 🙏🏻🙂

  • @ritabenraval161
    @ritabenraval161 5 місяців тому +1

    સરસ વરસો પછી માટીના વાસણમા બનાવેલી રસોઈ જોઈ આવી રેસિપી આપવા બદલ ધન્યવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @JaymahakalBhole
    @JaymahakalBhole 14 днів тому +1

    બાવલા થી વિઠ્ઠલભાઈ ફુલાભાઈ પ્રજાપતિ ભોલેનાથ તમારા દરેક અમે વિડિયો જોઈએ છીએ મારા ધમૅ પત્ની ગોદાવરી બેન એનૅ દિવસ માં એક એક વિડિયો તો જોવો પડે

    • @Blvadivlog
      @Blvadivlog  9 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @VarshaChauhan-o3j
    @VarshaChauhan-o3j 7 місяців тому +3

    Jay shree Krishna 🙏 babubhai n Geeta ben tamara video jovani bahuj maja aave che khub mahenti cho bane Rasoy saras banavo Cho Rotli mast fule che geeta ben tamari vat sachi che jaja mehman aave to mujay javay che 😊tamaru svabhav saras ne hasmukh a cho 👌 sitaram 🙏

  • @alpadonda1253
    @alpadonda1253 7 місяців тому +1

    Sitaram saras saak rotli and khichdi vah tamari Jamavat vah tame bhu mast sweet bolo cho like BHAREJMAVAT🙏🙏 bhai bhabhi ne jsk🙏🙏❤️

  • @ankitajoshi6458
    @ankitajoshi6458 2 місяці тому

    વાહ.દાદા.મોજે.મોજ

  • @user-jk9sy1tg8x
    @user-jk9sy1tg8x 4 місяці тому

    Good

  • @ushamakwana1127
    @ushamakwana1127 7 місяців тому +2

    તમારો વાડી વ્લોગ જોવા ની મજા આવે છે બહુ સરસ વિડિઓ બનાવો છો જય શ્રી કૃષ્ણ🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @lilaamin
    @lilaamin 7 місяців тому +1

    V nice healthy taju veggi. Shaak. 👌👌🙏matti na cooking vashan 👌👌 tamari boil 👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @arunadave5806
    @arunadave5806 7 місяців тому +2

    ketalu sundar saral jivan ...Aadarsh Dampati ...bahen ni Rasoi khub j saras hoy chhe ..Shuddh Kathiyawadi Bhasha ...waaah kai j na ghate video ma ...tamara video jova khub j game chhe👌👌👌🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ આભાર
      સીતારામ અરૂણાબેન
      કેમ છો મજામાં ને?
      આપનો પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો.
      અમારો ઉત્સાહ ખુબ વધે છે.

  • @KiranBenvlog
    @KiranBenvlog 5 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  4 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 7 місяців тому +1

    Jai Sri Krishna Waah sundar Tameta nu sahak banavyu yummy yummy 😋 👌👍tamari wadi jovani maja Aavi sundar vaadi chhe Nice video 👍🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ આપના પૂરા પરિવાર ને.
      સીતારામ
      પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો 🙂🙏🏻

  • @BT-md5bf
    @BT-md5bf 7 місяців тому +2

    Ben bahuj saras tameta nu Shak banavyu 👌👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય માતાજી
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @rammy20235
    @rammy20235 6 місяців тому +1

    Jay Shri Krishna 🙏Babubhai and Geeta Ben tamara mattina vashan ma cooking joe na Maja avegae na healthy taju .ane tamari Gujarti buj sweet cha.mari Dadi bolta hata . hu Canada 🇨🇦 cu i see your video and i love you so much i watch your videos Thank you for sharing this video with us ❤️👍👌🙏 🇮🇳 jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      જય માતાજી
      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      વિદેશ ની ધરતી પર પણ તમે દેશ નું કલ્ચર ભૂલ્યા નથી ખુબ સરસ વાત કેહવાય.
      આપનું નામ ચોક્કસ જણાવજો.
      બસ અમારા વિડિયો જોતા રહેજો અને બને તો શેર કરજો 🙏🏻🙂

  • @urvashigandhi8445
    @urvashigandhi8445 7 місяців тому +1

    ખૂબ ખૂબ સરસ 🎉મઝા આવી ગઈ 🎉ત્યાં આવીને રેવા નું મન થી ગયુ

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @meenu7896
    @meenu7896 5 місяців тому +1

    Wow Aato swarg ne pan bhulavi tevu chhe very nice khub sars

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @tejalpurani1196
    @tejalpurani1196 6 місяців тому +3

    બોવ સરસ દાદા દાદી સરસ્

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-ix2fy8yv3d
    @user-ix2fy8yv3d 5 місяців тому +1

    Rasoi sari banavi che matina Vasan no upyog saro karyo che

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @pravinabhatt4946
    @pravinabhatt4946 4 місяці тому +1

    Jamva
    aaviye
    Saras
    Banavyu

    • @Blvadivlog
      @Blvadivlog  4 місяці тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @kapilamistry9025
    @kapilamistry9025 7 місяців тому +2

    Bav mast rasoi banavo cho ben 👌👌 tamaro video jovani bav maja aave che raah joti hov hu tamara video no roj video muko ne

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      અમને પણ ખુબ જ આનંદ થાય આપની સારી સારી કૉમેન્ટ વાંચી ને
      બસ આવી જ રીતે વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @pravinabhatt4946
    @pravinabhatt4946 4 місяці тому +1

    🎉😂👍🙏🌹

    • @Blvadivlog
      @Blvadivlog  4 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-ii1jf2tk3w
    @user-ii1jf2tk3w 7 місяців тому +2

    ખૂબ સરસ ગીતાબા

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @bedcodno15
    @bedcodno15 7 місяців тому +2

    🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @rajeshbhaisakariya1204
    @rajeshbhaisakariya1204 7 місяців тому +7

    તમારા વલોગ જોવાની મજા આવે હો સીતારામ‌🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @vijyagohel-rx4fr
    @vijyagohel-rx4fr 5 місяців тому +1

    બહુજ. સરસ. હો. જમવાનુ. મન. થાય. ખાવાનુ. આવશૂ. જરૂર. બાઈઈઈ

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @mitashah4357
    @mitashah4357 7 місяців тому +1

    વાહ ભાઈ..તમને જોઈ ને અમને મોસાળ નું ગામ તળાજા યાદ આવી ગયું..😊

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @user-eh6fl7ws6d
    @user-eh6fl7ws6d 7 місяців тому +2

    Ba Bahu saras rasoi banave 6 mara shasu pn saras Shak banave 6

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      ખુબ સરસ વાત કેહવાય.
      બસ તો વિડિયો જોતા રહેજો અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙏🏻🙂

  • @harshacharadva7840
    @harshacharadva7840 5 місяців тому +1

    Mara pappa yaad aavi gaya!! Aanay bahuj shokh hatu!!

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો આવો પ્રેમ જોય ને ખૂબ આનદ થાય છે

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 7 місяців тому +2

    VAH MOJ AAVI JAI VIDEO JOI GAM YAD AAVI JAI

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો.
      વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @varshazala8699
    @varshazala8699 7 місяців тому +3

    Sitaram Kaka kaki ❤ kaki saras rasoi banavo

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ વર્ષાબેન
      ખૂબ ખૂબ ધન્યવાદ

    • @varshazala8699
      @varshazala8699 7 місяців тому +1

      Thank you kaki ❤ kaka

  • @MSRathva-ls1vp
    @MSRathva-ls1vp 7 місяців тому +1

    આપના બધાજ વિડિયો ખુબજ સરસ છે. વાડી માં જાત જાત ના શાકભાજી અને જાતે જ કામ કરો છો આ બધુ જ વિડિયો મા જોવા ની ખુબ જ મજા આવે છે. જય સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      કૉમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો.
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @nileshpatel6983
    @nileshpatel6983 6 місяців тому +1

    kaki mara sokra ni . ariben bav sras vido nabavyo chhe

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 5 місяців тому +1

    Sita Ram babubhai & Gitaben 🙏👍very nice shak

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો.
      કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.
      પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું .
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @champavaghela8271
    @champavaghela8271 7 місяців тому +2

    Sir moj padi gai

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ ચંપાબેન
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @user-eh6fl7ws6d
    @user-eh6fl7ws6d 7 місяців тому +2

    Mast tameta 6 ne vadini ronak e saras6

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ🙏🏻
      સો ટકા સાચી વાત છે

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 7 місяців тому +2

    જય ગુરૂદેવ મોટા ભાઈ સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય ગુરુદેવ
      સીતારામ🙏🏻
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 7 місяців тому +3

    sitaram kaka ne kaki ne tamaru makan ne tametanu shak deshi khavanu joine bahuj anand Avese ho. sitaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🌹💐💐👍🌸🌸

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ સવિતાબેન
      અમને પણ ખુબ જ આનંદ થાય આપની સારી સારી કૉમેન્ટ વાંચી ને .
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @user-du2en8no8d
    @user-du2en8no8d 7 місяців тому +2

    સીતારામ કાકા સરસ મજા આવે જોવા ની

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @NirubenShrimali-g5y
    @NirubenShrimali-g5y 7 місяців тому +2

    Wah ree wah

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ

  • @familyrealvlogs
    @familyrealvlogs 7 місяців тому +1

    Wah...khub saras🎉

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો .
      🙂🙏🏻

  • @hunnykhudia4303
    @hunnykhudia4303 7 місяців тому +1

    Wow mitti ke bartan ka khana kya baat h👌🏻

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @girishjani1514
    @girishjani1514 7 місяців тому +1

    જય ભોલેનાથ
    ખુબ ખુબ મહેનત કરીને વાડી ખુબ સરસ બનાવી નાખી
    રામ રામ ભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ આભાર
      જય ભોલેનાથ
      સીતારામ ગીરીશભાઈ
      વિડિયો જોતા રહેજો હજી તો શરૂઆત છે .
      વાડી શણગારવા ની તો બાકી છે હજી .
      વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻

  • @jayshreekhilosiya2227
    @jayshreekhilosiya2227 7 місяців тому +2

    Very beautiful vlog both of you very nice

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @nishaparmar831
    @nishaparmar831 6 місяців тому +2

    Me aje pelicakht joyo tamaro video bhu maja avi bhai

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      અમારા વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @ramilapatel7118
    @ramilapatel7118 7 місяців тому +2

    स्वर्ग जेवू सुख सेभाई हो राम राम❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ રમીલાબેન
      રામ રામ
      કેમ છો મજામાં ને.
      વડીલો ના કર્મો ના ફળ મળે છે.
      વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻

  • @indujethava6559
    @indujethava6559 5 місяців тому +1

    Vah Bhai vah moje moh😀👌

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 7 місяців тому +2

    Khub srs Jay mataji sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ યુવરાજસિંહ
      જય માતાજી
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @jayshreeoza4420
    @jayshreeoza4420 6 місяців тому +1

    khavanu man thaigyu avooo mast jamvanu. tameta dhokli nu shak. badhu chulaper baneli. Rasoini. vat j alag che. original. 😊

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ
      આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @makwanasanjay8592
    @makwanasanjay8592 7 місяців тому +2

    રામ રામ સિતારામ ૐ નમો નારાયણ જય હો સંતવાણી

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      રામ રામ સંજયભાઈ 🙏🏻
      ઓમ નમો નારાયણ
      જય હો સંતવાણી

  • @jaanhema-jp2ts
    @jaanhema-jp2ts 7 місяців тому +2

    સીતારામ🙏 સરસ વાડી સરસ વીડીયો

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @rameshgondliya6203
    @rameshgondliya6203 7 місяців тому +2

    સીતારામ 🙏 દાદા દાદા ને બોવ સરસ વિડિયો બનાવો સવો 🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ રમેશભાઈ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ
      આવો ને આવો સહકાર આપતા રહેજો

    • @rameshgondliya6203
      @rameshgondliya6203 7 місяців тому

      મારા મમ્મી પપ્પા ને તમારા વિડીયો બોવ ગમે દાદા સીતારામ 🙏🙏🙏

  • @RuchaJoshi-vc6fr
    @RuchaJoshi-vc6fr 6 місяців тому +1

    Tamaro gagro khub saras che aavo kya male

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      જૂના કોઈક પાસે પડ્યા હોય તો મળે
      બાકી એવું ભરત કામ બોવ ઓશું જોવા મળે .🙏🏻🙂
      આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @mamtachauhan2809
    @mamtachauhan2809 6 місяців тому +1

    Vahh su mja ave jamvani

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @hansharamesh4005
    @hansharamesh4005 7 місяців тому +2

    જય શ્રીસિતા રામ જય સ્વામિનારાયણ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ હંસાબેન
      જય સ્વામિનારાયણ

  • @naginpadariya5448
    @naginpadariya5448 6 місяців тому

    તમારૂ ગામ કયુ તમારી પશુ પ્રત્યે લાગણી અમને ગમી અમે તમારા વિડીયો ની રાહ જોતા હોય

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @meenachauhan8280
    @meenachauhan8280 7 місяців тому +1

    Kake Maja aave ghey govida su Joyner Maja aaveghey me Indore maru sasru che or Rajkot maru peyar che hu aavu banavesh❤❤❤😊😊❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      દિલ થી આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      ચોક્કસ બનાવજો મજા આવશે.
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww 7 місяців тому +2

    બોવ સરસ માશી

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ

  • @damyantishah386
    @damyantishah386 7 місяців тому +1

    દેખાયછે કાકી તમને જરાય આળસ નથી કેટલી સરસ વસ્તુ બનાવોછો કાકા કાકી મજામાને તમોને જયજીનેદ્ વાળીમા મજા બવ આવે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય જિનેન્દ્ર દમયંતી બેન
      સીતારામ
      અમે તો એક દમ મજા માં.
      તમે કેમ છો?

  • @ShreeYamunaRasoiGhar
    @ShreeYamunaRasoiGhar 7 місяців тому +2

    Saras

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો 🙏🏻🙂

  • @Jaya-ql5uf
    @Jaya-ql5uf 6 місяців тому +1

    Shantiwalu jivan. Mumbae ma avi shanti nathi malti . Gamda nu jivan bahu saru che. Saras kacha tameta nu shak ane khichadi banavi.

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      અમારો વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

    • @Jaya-ql5uf
      @Jaya-ql5uf 6 місяців тому

      @@Blvadivlog Sita ram. Tamaro video receipy bahu game che. Gamda nu jivan khetar wadi joi Shanti male che. Thank you.

  • @saraswatimsolanki5240
    @saraswatimsolanki5240 6 місяців тому +1

    Khub saras sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @ritamathur6712
    @ritamathur6712 7 місяців тому +1

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો 🙏🏻🙂

  • @mafatbhaidesai5970
    @mafatbhaidesai5970 6 місяців тому +1

    જયસીતારામ બહુ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @NirubenShrimali-g5y
    @NirubenShrimali-g5y 7 місяців тому +3

    Bhu mst

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @nirmalabenprajapati4369
    @nirmalabenprajapati4369 6 місяців тому +2

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @damyantidavewithnaturallif9576
    @damyantidavewithnaturallif9576 6 місяців тому +1

    ખુબ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-lt2lp9mm8z
    @user-lt2lp9mm8z 5 місяців тому

    Bov saras banavyu jamvanu mara dada dadi ni yad avi gy

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @vikrambapu1836
    @vikrambapu1836 7 місяців тому +2

    😊😊વાહ જોરદાર મને પણ ખુબ જ ભાવતું કાચાં ટમેટા નું સાક અને એમાંય દેશી રસોઈ ની મોજ 😊 લાજવાબ જય સીયારામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ બાપુ
      સીતારામ
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

  • @babubhaipatel15
    @babubhaipatel15 7 місяців тому +1

    સુપર જમવાનુછે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @user-dg6uv5tl3w
    @user-dg6uv5tl3w 7 місяців тому +3

    Mast video

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

  • @nikunjparmar9985
    @nikunjparmar9985 2 місяці тому +1

    Sitaram
    Surat
    Thi
    Arvind bhai

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @rajivthoriya1520
    @rajivthoriya1520 6 місяців тому +1

    😋😋😋😋😋

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @parmarvg6102
    @parmarvg6102 5 місяців тому

    રામ ને સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  4 місяці тому

      રામ રામ
      સીતારામ

  • @daxapatel1174
    @daxapatel1174 6 місяців тому +1

    Masi tamari rasoino rang
    Joyne. Mishima pani avi gayu
    Tame nd masa Kayan Ava khush raho tevi prarthna

    • @daxapatel1174
      @daxapatel1174 6 місяців тому

      Modhama pani. Avi gayu

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @hasumatikakad4575
    @hasumatikakad4575 6 місяців тому +1

    જય ‌સીતારામ‌ મને વાડીએ ગમે છે તમારી ચુલાની ‌દરેક વાનગી મીઠી લાગે છે.

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 7 місяців тому +1

    વાહ સરસ લીલા ટમેટા ગોવિંદા નું શાક

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ 🙏🏻🙂

  • @SanajayGeetatj3fw
    @SanajayGeetatj3fw 5 місяців тому

    જય માતાજી સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      જય માતાજી
      સીતારામ

  • @ShreeYamunaRasoiGhar
    @ShreeYamunaRasoiGhar 7 місяців тому +1

    માસી સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 7 місяців тому +1

    બધું બવ સરસ બનાવોછો

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ ભાઈ
      પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ.
      રામ રામ

  • @gohilankitaba6469
    @gohilankitaba6469 3 місяці тому

    Jay mataji kya na cho tame loko tamaro vidiyo maE bovj gaymo

  • @alkaakolkar3257
    @alkaakolkar3257 6 місяців тому +1

    Very much super

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 7 місяців тому +1

    Nambar 1 video 👌🏼👌🏼👌🏼

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ કલ્પના બેન
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @mafatbhaidesai5970
    @mafatbhaidesai5970 6 місяців тому +1

    મફતભાઈ દેસાઈ અમદાવાદ જય ચામુંડા માં જય સધી માં જય

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ મફતભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      જય ચામુંડા માં
      જય સંધી માં

  • @aarohi02
    @aarohi02 5 місяців тому +1

    Super nice recipe amazing food an new subscribe

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 😊🙏🏻

  • @jagadishgohil4712
    @jagadishgohil4712 7 місяців тому +2

    Dada Amare Pan Ghar Banavanu Chhe To Tamari Pase Banavavani Ichhaa Chhe Help Karsho...🙏🏼👍🏼💐☺️😊

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      ચોક્કસ મારા લાયક કય પણ કામ હોય તો
      ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની લીંક આપેલી છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો .
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 7 місяців тому +2

    જય માંગલ કૃપા

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય મોગલ કૃપા
      સીતારામ 🙏🏻