Bhai mahiti bov saras api chhe... pan tamari bhes ni pag ni khario vadhi gai chhe kapavani jarur lage chhe bhai... khotu no lagadta pan mane lagyu etle kidhu... baki tamari mahiti bov j kam lage evi chhe bhai thank you for mahiti...
Jay dwarkadhish bhai khariyu paka tabela ma bov vadhe atyare ola kapva vada nathi aavta siyada ma aavse tyare kapi nakhsu je tame joy ae bhes to Hama lidhi chhe🙏🙏🙏
જય દ્વારકાધીશ ભાઈ સુગર ઓછું હોય તો તત્કાલ માં 250ગ્રામ સાકર નાખીને પાણી પીવડાવો બે થી ત્રણ દિવસ સુધી સાથે anabolite અથવા gluco boost આ બે માંથી એક દવા 100મિલી સવાર સાંજ પાણી સાથે પીવડાવી
ખૂબ ખૂબ સરસ ભાઈ 😊 ખૂબ ઉપયોગી માહિતી આપી 👍👍👌👌😊😊
જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙏🙏🙏
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય દેવાયત બાપા માલદેવ ભાઈ સોમનાથ આવો જરૂર લોઢવા આવજો
જય દ્વારકાધીશ ભાઈ આવશું ચોક્કસ અમે આવશું એની પહેલા વિડિયો બનાવશું ત્યારે સરનામું આપજો
Jay dwarkadhish 🙏. Ram & viju vlogs
Jay dwarkadhish bhai
Nice vlog
Thanks big bro
બહુજ ઉપયોગી માહિતી ભાઈ 🎉
જય દ્વારકાધીશ ભાઈ 🙏🙏🙏
જય માતાજી માલદે ભાઈ ખૂબ સરસ માહિતી આપી ભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય માલધારી
જય દ્વારકાધીશ ભાઈ
જય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ
જય દ્વારકાધીશ ભાઈ
રામ રામ ભાઈ 🙏 જય દ્વારકાધીશ, સુપર 👍❤️
Ram Ram
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ભાઈ 👍🏻👍🏻
જય શ્રી કૃષ્ણ ભાઈ
Jay dwarkadhis ram ram malde bhai first comet
Jay dwarkadhish bhai khub khub aabhar 🙏🙏🙏🙏🙏🙏🙏
આભાર
🙏
🙏
🙏🙏
જય દ્વારકાધીશ જય મુરલીધર
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ ભાઈ
Jay murlidhar malde Bhai
Jay dwarkadhish bhai
જયમાતાજી માલદે ભાઈ
જય માતાજી
જય શ્રી કૃષ્ણ❤❤
જય શ્રી કૃષ્ણ ભાઈ
જય દ્વારકાધીશ ને જય માતાજી
જય દ્વારકાધીશ ભાઈ 🙏🙏
જય દ્વારકાધીશ
જાયફળ થી પારહો નથી મુકતી તો સુ કરવુ
જય દ્વારકાધી માલદે ભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
❤🎉
🙏🙏
Jay
Jay dwarkadhish
Bhai Mari bhes ne mati khase chhe...Ani dava batav
Chenal par video mukelo chhe
રામરામ માલદેભાઈ ધવલભાઈમજામાછે
રામ રામ ભાઈ
જય માતાજી જય શ્રી કૃષ્ણ માલેદભાઈ ભેંસ પારહો મોણોવારલગાડેસે એનામાટે તમે કિધુ કરાઇ
જય દ્વારકાધીશ ભાઈ જાયફળ એક જાયફળ નાં ચાર ભાગ કરી એક ભાગ આપો દોહવાની પહેલા વીસ મિનિટ
Jay mataji Bhay
જય માતાજી ભાઈ
જય ઠાકર ભાઈ
જય ઠાકર મારા વાલા 🙏🙏🙏🙏🙏🙏
JAY SHREE DAWRKADHISH KRISHNA BHAGVAN
JAY SHREE MATAJI
HAR HAR MAHADEV BHAGVAN
જય દ્વારકાધીશ ભાઈ
મોટા ભાઈ
મારી ભેસ તાજી વિયાણ છે ખાલી ૧ લીટર દૂધ આપે છે સુ કરૃ?
Love from તાપી જિલ્લો ❤
જય શ્રીકૃષ્ણ ભાઈ
Jay shree krishna
Jay Dwarakadhish maldebhai🙏
જય દ્વારકાધીશ ભાઈ
Jay dwarkadhis malde bhai
Jay dwarkadhish bhai
Jay dwarkadhish maldev bhai
જય દ્વારકાધીશ
જય મુરલીધર માલદે ભાઈ તમારા પરીવારને
જય મુરલીધર ભાઈ
Bhai dudh vadharva sokha no loth juvar no loth makay no lot bhego gol 100gm ne ray nu tel aapo
Vah khub saras haju aava upai hoi to kejo
જય દ્વારકાધીશ ભાઈ🙏
જય દ્વારકાધીશ
Jay mataji maldebhai
Jay mataji bhai 🙏🙏
1લીટર મા 7 ફેટ અાવે તો કેટલા રુપીયા નુ લીટર જાય.?
૫૬ રૂપિયા
60
53.9
Bhai mahiti bov saras api chhe... pan tamari bhes ni pag ni khario vadhi gai chhe kapavani jarur lage chhe bhai... khotu no lagadta pan mane lagyu etle kidhu... baki tamari mahiti bov j kam lage evi chhe bhai thank you for mahiti...
Jay dwarkadhish bhai khariyu paka tabela ma bov vadhe atyare ola kapva vada nathi aavta siyada ma aavse tyare kapi nakhsu je tame joy ae bhes to Hama lidhi chhe🙏🙏🙏
@@Gamdiyo k bhai thanks for reply 👍 🙏
Jai hind bhai
Jay hind sir
Tamri..bheshni..kimmt..janavo
ઓકે ભાઈ
Jay somnath
Jay Somnath dada
@@Gamdiyoમોટાભાઈ આજે ભેંસ જોવા જવ છું, તમને ફોટા મોકલી તો જાણકારી આપશો
Ok
તમારા વિડિઓ જોઈ ને થોડી સરુવાત એક ભેંસ થી કરી
તમને ફોટા કેમ મોકલું
Jai dwarkadhish maldebhai
Jay dwarkadhish bhai
જય દ્વારકાધીશ માલદે ભાઈ ને ભાભી ને કેમ છો બધા
Jay dwarkadhish bhai
ભેસને અડાણ વધારવા માટે શું કરવું
Vita h નામ થી દવા મળશે મેડિકલ માં થી લઇ એ દવા ને રોટલી માં 10 મિલી ચોપડી ખવડાવી સકાઈ
Sugar ghate to su karvu
જય દ્વારકાધીશ ભાઈ સુગર ઓછું હોય તો તત્કાલ માં 250ગ્રામ સાકર નાખીને પાણી પીવડાવો બે થી ત્રણ દિવસ સુધી સાથે anabolite અથવા gluco boost આ બે માંથી એક દવા 100મિલી સવાર સાંજ પાણી સાથે પીવડાવી
@@Gamdiyobe char divash shudhi bataka khvrava joye sugar leval pachu ghtva na de.
જય દ્વારકાઘીશ
જય મુરલીધર ભાઇ
જય દ્વારકાધીશ ભાઈ
ગાભણી ભૈશ ને જાયફળ આપી શકાય કે નય
હા
જય મોલીધર ભાઈ
જય મુરલીધર
जय श्री कृष्ण राधे राधे भाई अ मारे बारिश हे चालू अ भी मेरा राम राम 🙏🙏
જય દ્વારકાધીશ ભાઈ
bhai pasu vise mahiti sare apo chho
Ha bhai Jay dwarkadhish
ગાય નુ દૂઘ વધારવા માટે
આજનો વિડિયો જોજો
કોતરણી વાળી થાભલીસારીછે
જય દ્વારકાધીશ ભાઈ
જય મુરલીધર માલદેભાઈ ને મેહુલભાઇ ના રામ રામ
જય દ્વારકાધીશ ભાઈ
માલદે ભાઈ રામ રામ
રામ રામ ભાઈ
Kamco Bhai. Na. Ben Na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. Ok. To. Bay
Jay dwarkadhish ben
Hii
Hi
Sarso nu tel kevi ritana apavu
દાન હારે
માલદે ભાઈ મારી એક ખડેલી વ્યાણી એક મહીનો થયો પણ દુધ બેજ લીટર આવે છે એને ભડકુ ગોળ સરસવ નુ તેલ આપું છું પણ કય ફેર નથી પડતો
7 લીટર વારી ભેસ ની કેટલી કીમત થાય.?
ભાઈ અમારે તો 7લીટર વારી ભેંસ ની કિંમત 80/85 ગણાય
@@Gamdiyo Aek time nu 7 litar kav chu.?
હા એના 80/85ગણાય
Dalda dhee ketlu day sakai pasu ne
Sarso nu tel garam kri ne devu joy ke aem nam devanu jem aave aem j botal ma thi dayrek day devanu
Jay mataji bhai aem j aapvanu garm nahi
ત્રણ દિવસ થી દુધ ઓછું થયું ગયુ છે ૩૦ ટકા ઘટાડો થયો છે તો દુધ વધારવા શું કરવું
તાજી વિયાનેલ છે કે
અમારી ભેશ કટકે કટકે પ્રહવે એનો કોઈ ઈલાજ
અડધું જાયફળ આપો દોહવા ની ૨૦ મિનિટ પહેલા
જય murlidhar
Jay murlidhar bhai
દુધ ઉતારતી નથી શું કરવું
જાયફળ આપો
મારેય એક જાફરી ભેશ લેવી તો
હા ભાઈ મારે પણ લેવી છે
ભાઈકિડુકાઢવાનોઉપાયબતાવોને
કેમાં કીડા છે
જય દ્વારકાધીશ 🙏જય ઠાકર 🇴🇲અમારે તબેલો નથી. એટલે અમને ખબર નો પડે.ભાઈ
હા ભાઈ જય દ્વારકાધીશ
fate vadharva mate
Jay dwarkadhish bhai fet vadharva mate kapasiya ne bafi ne khavdavo sathe sarsav nu tel 100 mili aakha Divas ma aapo
૯૬૮૭૦૫૮૮૩૩
Ok
ભાઈ તમારાં નંબર આપો ને
તમે આપો હું ફૉન કરી
Dhor ne aafaro chade atale giris no lodo khavarava thi aafaro utari Jay che
Ha bhai sachi vat chhe tame jate upai karyo chhe toj bija mitro ne hu janavu 🙏🙏
ભેસસેરતીહોયતમનેસુકરવુ
બોવ લીલો ચારો નાં ખવડાવતા
પારુ ને ઝાડા થઈ ગયા તમારા ફોન નંબર
દૂધ સાથે મગફળી નું તેલ 50મિલી આપો અથવા મામેજો નામ ની વનસ્પતિ હોઈ એ વાટી ને પીવડાવો
પારુ ને તેલ પાવાથી હમુ થય ગયુ
100ટકા
સરસ ભાઈ
Tamaro Mobil number apso
Tame aapo hu fon kari
Tamara Contact Number Aapo ne Please
Tame aapo hu fon kari
જય મુરલીધર ભાઈ
જય મુરલીધર ભાઈ 🙏🙏🙏