Bhai mari bhes ne viyan na 30 divas upar thaya che hu 1.kapasiya 2.kapasiya papdi 3.topra papdi ane bajranu bhadku aapu chhu to barobar chhe ne kai umerva jevu hoj to kejo 4 liter dudh aape chhe
@@Gamdiyo aape mahiti saras aapi saheb pn ek vaat chuvanu rai gyu k hu roj sanje khan aapu chhu to ek vaar ma 1 kilo makai bhardo aapvano ne ? Ane topra ne bajri bandh karidav ? Kem ke topara ni addhi gon vadhi chhe to puri kari nakhu to chale k hu aapna javab ni rah jou chhu abhar.
રાધે કૃષ્ણ જય સીયારામ ઓમ નમઃ શિવાય બહુ સરસ👍👍👍👍👌👌👌🌹🌹🌹
જય દ્વારકાધીશ 🙏🙏
જય મુરલીધર માલદે ભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
ખુબ.ખુબ.આભારભાઈ.સરસ.વિડીયો.છે deshi gamdyo.palbhai
જય દ્વારકાધીશ ભાઈ
Jordar vidiyo motabhai 💯 sachi vat che tamari
Ha bhai Jay dwarkadhish
जय श्री कृष्ण राधे राधे श्याम सुंदर वीडियो भाई
જય શ્રી કૃષ્ણ
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ
જય દ્વારકાધીશ ભાઈ
Jay shree krishna 🙏😊 bhai khub saras
Jay dwarkadhish ben
Jay thakar
જય ઠાકર
Sara's bhai. Desi. Tahiti. Namase
જય દ્વારકાધીશ મહાદેવભાઈ જય માતાજી
Jay dwarkadhish bhai
Jay murlidhar Bhai
જય દ્વારકાધીશ ભાઈ
જય સોમનાથ ભાઈ
હર હર મહાદેવ હર
ખુબ સરસ ભાઈ
જય માતાજી ભાઈ
જય માતાજી માલદેભાઈ 🙏
જય માતાજી ભાઈ
Tame saras mahiti aapi. Chhe. 💯 👍👍
Ha bhai
Ha. Malde. Bhai
જય દ્વારકાધીશ ભાઈ
માલદે ભાઈ રામ રામ
રામ રામ ભાઈ
Jay dwarkadhis ram ram bhai🎉
રામ રામ ભાઈ
જય શ્રી કૃષ્ણ 🙏
જય દ્વારકાધીશ
Jay ramapir bhai
જય રામાપીર
Jay dwarkadhish Bhai
જય દ્વારકાધીશ ભાઈ
Jai hind bhai
જય હિન્દ 🙏🙏
જય દ્ધારકાધીશ 🙏જય મુરલીધર 🇴🇲
જય દ્વારકાધીશ ભાઈ
Jay murlidhr
જય દ્વારકાધીશ ભાઈ
સરસ વલોગ બનાવો છો
હા ભાઈ
રામ રામ જય માતાજી 😮
રામ રામ ભાઈ
Maldenjai tamaru gam kayu se
એ રામ રામ ભાઈ 🙋🙋🙋
રામ રામ ભાઈ 🚩🚩
જય ઠાકર, જય દ્વારકાધીશ આહિર
જય દ્વારકાધીશ ભાઈ
Bhesh levi 6 tamaro no aapo ne
ખૂબ સરસ માહિતી આપી ભાઈ જય માતાજી
સરસ
રામ.રામ.માલદેભાઈ
રામ રામ ભાઈ
જય ગુરુદેવ 🌺
જય દ્વારકાધીશ ભાઈ
જયમુરલીધર માલદેભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
સરસ.ભાઈ
જય દ્વારકાધીશ
જય માતાજી ખુબ સરસ માહિતી આપીભાઈ
Kamco Bhai. Na. Ben Na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. Ok
Jay dwarkadhish ben
Mari bhesh vihana na 1 mhino ne 10 divs thaya se ..have khol bau occho khya se avu 4 vetar j kriyu nhitr brobar htu
..have su kravu bolo😊
Mitha soda aapo 50 gram savare ne sanje saru thai jai pachhi band Kari dejo pela doctor pase sugar chek karavjo
જય ઠાકર ભાઈ
જય ઠાકર 🙏🙏
Jay dwarkadhish ❤
મારીભેસ વિયાય ૩ મહિના થયા છે તો દુધ વધારવા શું કરવું જોઇએ તે ની માહિતી આપજો
જય માતાજી જય ઠાકર 🙏
જય ઠાકર🙏🙏
Jay mataji
જય માતાજી
માદલૅ ભાઈ મારૅ તબૅલૉકરવૉછૅ
ભાઈ કરાઈ પણ ધીરે ધીરે ચાલુ કરજો
Jay muralidhar mama
જય દ્વારકાધીશ ભાઈ
2:11
જય દ્વારકાધીશ ભાઈ
ધય્નવાદન મોટા ભાઈ
Mare 3 dudhal pasu rakhva se 16 gutha viga ni 2.5 vigha jamin se rakhay ko no rakhay janav jo mehnat ma pasa nhi padvi
Aaram thi rakhi shako
🙏🙏🙏🙏
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ ભાઈ
જયશ્રી કૃષ્ણ....
જય મુરલીધર મોટા ભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
Qmari bhes nu gharbhay nikadi Jay che to upay batavo....viyay pasi nikde che
Aeno video mukel chhe
Bhai bhesh na ek asar ma dudh ochu aave che eni koy dava
Pele thi ochhu aave se
જય મુરલીધર ❤
આવ
જય દ્વારકાધીશ
Jay ઠાકર
જય ઠાકર 🙏🙏
ખુબ સારી માહિતી આપી માલદેભાઇ જય મુરલીધર 🎉🎉🎉🎉🎉
હા ભાઈ જય દ્વારકાધીશ
👍👍👍👍🐃🐃🐃
જય દ્રારકધીશ
જય દ્વારકાધીશ ભાઈ
જય માતાજી ભાઈ કેમછે
જય માતાજી ભાઈ મજા મજા છે
ભાઈ મારે તબેલો બનાવવો સે બનાવાય
માલદે ભાઈ મારી ગાય લાંબા સમય સુધી હીટ માં રહે છે કાય ઉપાય છે
બીજદાન કરાવી દો ભાઈ
જય રણછોડ ડાકોર વાડા
રામ રામભાઇ ને જયમુલીધર
નનનનન
જય દ્વારકાધીશ ભાઈ
Good માહિતી આપી
Bhai mari bhes ne viyan na 30 divas upar thaya che hu 1.kapasiya 2.kapasiya papdi 3.topra papdi ane bajranu bhadku aapu chhu to barobar chhe ne kai umerva jevu hoj to kejo 4 liter dudh aape chhe
Topra papdi na aapta bajri bhadku na aapta aeni jagyaye makai bhardo 1 kg aapjo ok
@@Gamdiyo thank you saheb
@@Gamdiyo aape mahiti saras aapi saheb pn ek vaat chuvanu rai gyu k hu roj sanje khan aapu chhu to ek vaar ma 1 kilo makai bhardo aapvano ne ? Ane topra ne bajri bandh karidav ? Kem ke topara ni addhi gon vadhi chhe to puri kari nakhu to chale k hu aapna javab ni rah jou chhu abhar.
Topru chhe a puru kari nakho koi vandho nahi pachhe aapjo makai bhardo pono kilo 1 taime aapjo
@@Gamdiyo thank yu saheb 🥰
સરસ માહિતી આપી છે
હા ભાઈ જય દ્વારકાધીશ
વિયાણાના કેટલા દિવસ પછી ગોળ અને મકાઈ ભૂસુ આપુ શકાય
તરત જ આપી શકાય
જય મુરલીધર માલદેભાઈ તમે ખૂબ સરસ માહિતી આપો છો મારે પણ ભેશો છે તો તમારી માહિતી મને ખૂબ ઉપયોગી છે તમારા નમ્બર આપો ને
તમે આપો ને હુ ફૉન કરી
🎉
જય દ્વારકાધીશ ભાઈ
ભાઈ.મારીભેસ..૧૦દીવસથયાસે..પણદૃધ...ર.કીલો.આપેસે..એનૃસુકરવૃ
માલદે ભાઈ મારી ભેંસ ને 8 દીવસ થયા વિયાની પેલું વેતર સે એને દૂધ નથી વધતું 1.5 લીટર જ સે
Gay na eak achal ma sojo aavi gayo che
જુઓ તો ગરમ છે બીજા આંચળ થી
@@Gamdiyo bhai dhud nathi avtu ગવડા થાય છે સરાવલું કે છે ડોક્ટર લીંબુ બવ પાયા પણ રિઝલ્ટ નથી આચલ જાય એવું લાગે છે કાક sajesann હોય તો કયો please
લીમડા ની સડી આંચળ માં ધીમે ધીમે હળદર વાળી કરી ચડાવો ને આટા ફેરવી ધીમે ધીમે કાઢી લો ત્યાબાદ કપૂર ની ગોટી કેળા માં નાખી ખવડાવો રોજ બે
છેલ્લે જે દવા નું નામ બતાવ્યું તે કયી દવા છે દવા નુ નામ બતાવ જો
Metabolite mix powder અને vitamin h 20 ml daroj
❤
અત્યારે રૂપિયા 40 કિલ્લાનો ભાવ છે પાપડી
સોડા કય આપવા
અપચો જેવુ જણાય તો
Nabhar apo bhai please tamaro
ભાઈ મારી ભેંસ ને આવી નીકડે છે એનો કાય ઉપાય બતવો
એનો વિડિયો મુકેલ છે
મારી ભેંસ ના આચડ માં હોલ પુરાય જાય છે અને દોવા માં પણ કાઠી છે એનો કોઈ ઉપાય ?
દોઈ ને લવીંગ ભરાવી દો ટાણે ટાણે અલગ અલગ લવીંગ લેજો
હા પણ ડોક્ટર કે આચડ ખરાબ થઈ જાય કે એના થી અત્યારે લવિંગ ભરેલા 6
@@SureshParmar-mk1if ok રેળી થઇ જાય પછી લવીંગ ન ભરાવાય
Mari besh 1.500 gram dud ape 6 to vdarva mate su karvu
દુઘ કેવી રિતે વઘારવુ
Mari bhes viyan thay na 20 divas thaya 3 litre dudh ape che dudh vadhare karva su apvu.
Bhes ne bhambhot sadi Jay ane niran na khay to su karavu
સોડા ને dudh એક એક લીટર જેટલું મિક્સ કરીને પીવડાવો
કપાસીયા નથી ખાતા શુ કરવું
ભેંસ વિયાન ને 8 દીવસ થયા 3.5 લીટર આવે વધતું નથી શુ કરવું?
વધુ થઈ જશે નોકરી કરજો
માલદે ભાઇ આજે વીડીઓ જોવા મા મોડું થઈ ગયું આજે રાજકોટ બતાવવા ગયો હતો આવી ને જોયો સરસ માહિતી આપી એ બદલ આભાર જય દ્વારકા ધીશ ભાઇ
જય દ્વારકાધીશ ભાઈ
માલદે ભાઈ ભેંસ વ્યાયેલી છે 15 દિવસ થયા બીજો ચારો ખાઈ પણ ખાન નથી ખાતી તો શું ખવડવવા થી ખાણ ખાય
રોજ 500 ગ્રામ સાકર અને 100 mili aenabolite પીવડાવી
ભાઈ અમારે ઘઉં નું ભડકુ ના પાડે ડોક્ટર
6352657710 phone karjo
ભાઈ મારી ભેસ ને તનખયૌ છે કોઇ ઈલાજ હોય તો બતાવ જો..
એનો ઈલાજ ઓપરેશન
ભાઈ ખાસ જાણ હોતો કેજો ગાય ભેંસ આકર શેડુ હોઈ તો શુ કરવુ જોઈએ તો જોવામાં સરલ
કય સમજાયું નહીં
@@GamdiyoDudh nikalva mate khub jor lagavvu pade
એને અમારી બાજુ કઠણ હોય એમ કીએ હવે એનો ઈલાજ મારી પાસે નથી ભાઈ
Aa video ma che tenu ilaj..
@@RajeshVarchand-q8u ilaj chhe pan sakses nathi થયો
મારે ભૈશ પૈલુ વેતર વીયાણી છે પણ પ્રહાવતા આવડતું નથી
પેલું વેતર હોય તો સુ કરવુ
Makay no khod kalyan naam karine aave6 e khavadavathi 100% dudha vadhai jaase hu khavadavu chu
Khub saras vat Kari 👌👌👌👌
Tmara nbr aapota
Tame aapo hu fon kari
મકાઈ નો ખોળ અપાય
અમે નથી આપતા કેમ કે એ નાથી દુધ વધે પણ પશું ને જેર પાડવા અને વારંવાર ઉથલો મારે જેવા પ્રોબ્લેમ રહે
ભેંસ ની ગરમી કાઢે ,,,કાઢે અને બંધ કેમ કરવો?
એનો વિડિયો મુકેલ છે જુઓ
ભાઇ ભેંસ 1 વેતર સે અને 8 મો મહિનો સે તો તેને ખોરાગ સુ કરવો
નંબર આપજો ભાઈ