આ રીતે રસ કાઢવાથી બધો જ રસ નીકળી જતો નથી તેમાં રસ હોય જ છે. અને રસ કાઢી નાખીએ તો પણ આદુ માં તેના ગુણો અને સ્વાદ રહે જ છે. અને શિયાળા માં સખત તડકો ન હોવાથી રસ કાઢ્યા વગર સુકવસો તો તે સુકાશે નહી અને બગડી જશે. રસ કાઢ્યા પછી પણ સુકાતા 4 દિવસ લાગ્યા હતા 🙏
સરસ વિડીયો
Saras video
Ayidiyo 👍🏻aadu no super 🎉kotmri na danthl hupn aviritek krusu upyog di 💞 ok 👍🏻
Thank you 🙏
Khubaj saras vidio chhe.. Aa badhi sukavni karya pachhi freeze ma store karvi k bahar rakhvi?
Frize ma rakho to air tight container hovu jaruri che.naitar bare pan rakhi sakai ek varsh khrab nai thai
Bau j pasand aavya ,specialy panipuri nu Pani😋😋
Super Video
Aabadhu dhosa vina sukvyu che to dust na aave?
Dhoi ne sukvvanu
Cut krya pela dhoi skai ane cut krya pchi pan dhoi skai ane kora kapad thi luchhi pachhi sukvvanu
બહુ ભાવે મને
Aadi no ras kadi lidho to team bachiyu su
આ રીતે રસ કાઢવાથી બધો જ રસ નીકળી જતો નથી તેમાં રસ હોય જ છે. અને રસ કાઢી નાખીએ તો પણ આદુ માં તેના ગુણો અને સ્વાદ રહે જ છે. અને શિયાળા માં સખત તડકો ન હોવાથી રસ કાઢ્યા વગર સુકવસો તો તે સુકાશે નહી અને બગડી જશે. રસ કાઢ્યા પછી પણ સુકાતા 4 દિવસ લાગ્યા હતા 🙏
Super all
Aane sunth kehvay
Ha e j kidhu me