આ છે છોટે જલારામ પાસે કશું જ નથી છતાં મફત જમાડે છે

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 125

  • @mayuriladhani8424
    @mayuriladhani8424 2 роки тому +2

    Jay jalaram bapa

  • @prakashdhiravani2417
    @prakashdhiravani2417 3 роки тому

    વાહ... સરસ... આ છોટે જલારામને સલામ... અને વિશેષ સલામ કે, તમે આ વ્યક્તિને સોશ્યલ મીડિયા સામે મૂકી... 🙏

  • @S.K.S.Bhajan_mandad
    @S.K.S.Bhajan_mandad 2 роки тому

    ચીનુભાઈ ને ભગવાન બહુ સરસ આરોગ્ય રાખે એવી Prathna

  • @હરિપ્રસાદશાસ્ત્રીભાવેશવ્યાસ

    તમારાં ચરણોમાં મારા અનંત કોટી કોટી કોટી કોટી કોટી કોટી દંડવત્ પ્રણામ સાથ મહાદેવ હર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય જલારામ બાપા જય જલારામ બાપા જય જલારામ બાપા જય જલારામ બાપા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ચીનું ભાઈ વાહ વાહ વાહ વાહ વાહ બહુજ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ આભાર ભગવાન હું તમારાં ચરણોમાં મારા અનંત કોટી કોટી કોટી કોટી કોટી કોટી

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 3 роки тому +6

    ધન્ય છે એ માતાને જેણે આ દયાળુ દીકરાને જન્મ આપ્યો છે આ ભાઈને તેમજ તેમની માતાને મારા દિલથી 100/100 વંદન છે

  • @sumanchandrapandya4168
    @sumanchandrapandya4168 3 роки тому +7

    ધન્ય છે તેમનામાતાને જીવનતેમનું સાર્થકથયું ઈશ્વર તેમનેસાથ આપે

  • @AlphaRomeo007
    @AlphaRomeo007 3 роки тому +4

    " આભ ના ટેકા "🙏સૃષ્ટિ ઉપર પ્રલય ના આપવાનું કારણ આ પુણ્ય છે.🙏🙏🙏 જય જલારામ 🙏🙏

  • @navrozehodiwala9586
    @navrozehodiwala9586 3 роки тому +1

    Awesome! The world needs more like him.

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 2 роки тому

    RADHE RADHE RADHE RADHE RADHE KRISHNA RADHE KRISHNA:
    JAI BHARAT JAI BHAGWAN;
    God bless boths of you sir.
    🙏🙏🙏🙏🌺🌺JAI JALARAM BAPPA.
    JAI JALARAM BAPPA 🙏🙏🙏🙏🌺🌺

  • @shefaliashar8219
    @shefaliashar8219 3 роки тому

    કોટી કોટી વંદન કરીએ છીએ અને જલારામ બાપા હંમેશા તેમની સાથે રહે તેવી દિલ થી પ્રાર્થના....આગળ કોઈ એ કૉમેન્ટ્સ કરી છે કે એટલે જ પ્રલય ક કઈ આવતું નથી....એનું કારણ આ જ છે ક ભારતીય sanskruti માં આ જે પુણ્યશાળી લોકો વસે છે....

  • @AlphaRomeo007
    @AlphaRomeo007 3 роки тому +1

    હું તો એવી પ્રાર્થના કરું કે આખું ગુજરાત, તમામ લોકો
    અભૂતપૂર્વ સમૃદ્ધિ ને પામે આધ્યાત્મિક અને આર્થિક 🙏🙏🙏

  • @sheileshgohil4682
    @sheileshgohil4682 3 роки тому

    जय हो चिनु भगत aapnaa चर्नोमा शैलेस दास ना कोटि कोटि वंदन जय गुरुमहाराज प्रभु 🙏🙏

  • @kaushikadesai1191
    @kaushikadesai1191 3 роки тому

    ઘણી જ સારી વાત છે. ચીની ભાઈને ઘન્ય છે.

  • @narsungbhaipatel1620
    @narsungbhaipatel1620 3 роки тому

    સરસ અભિનંદન ખૂબ જ સુંદર

  • @jeegnasapatel8749
    @jeegnasapatel8749 3 роки тому +3

    Kai side che aamnu sadavrat ae to kaho to ame pn kai phool nhi phool ni pankhadi aapi sakiye...

  • @rajputmukesh243
    @rajputmukesh243 2 роки тому

    Manhar Bhai aap n Parivar n bhu shukhi rakh Har mahadev Radhe Krishna Jay Maldi Maataji Jay mahakali Maataji Jay Annapurna Maa jay SADHi maa

  • @vikramparekh283
    @vikramparekh283 3 роки тому +1

    Jai Bhagwan Chinu Bhai is very Nice work Jai Jalaram God Blessed to Chinu Bhai 👍👍🙏🙏

  • @Jiten_Patel
    @Jiten_Patel 3 роки тому +1

    jay jalaram chinubhai 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 3 роки тому +2

    એવાં હલકી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો પાસે થી કોઈ અપેક્ષા ની આશા ના રાખવી જોઈએ 🤔🤭😔
    ભાઈ શ્રી ને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 👍👌🙏🏼

  • @devenpandya3111
    @devenpandya3111 3 роки тому

    ધન્ય છે ચીનુભાઈ ને.... અને ધન્ય છે આપની માતા ને....! 🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 роки тому +4

    જય ભગવાન 🙏 જય જલારામ બાપા 🙋

  • @karshanbhai4843
    @karshanbhai4843 3 роки тому +1

    જય જલારામ આ ભાઈ નું સરનામું આપશો

  • @cmvaghela8158
    @cmvaghela8158 3 роки тому +2

    ધન્ય છે તમારા આ ઉમદા કાર્ય ને

    • @sudhapatel6646
      @sudhapatel6646 3 роки тому

      જય જલારામ બાપા 🙏🙏

  • @rdgadhvi5383
    @rdgadhvi5383 3 роки тому +2

    औरों को खिलाने के लिए मन चाहिए पैसा नहीं कितने अमीर हमने ऐस देखे हैं किसी एक गरीब को भी खाने को नहीं देते

  • @krishnanathwani8015
    @krishnanathwani8015 3 роки тому

    Jay jalaram bhai bapa tmone khub a Kary ma agad vadhare n tmo bdha mate khub Adarsh cho🙏🚩🙏🌹🙏🙏🚩🙏

  • @LimbachiyaVeer
    @LimbachiyaVeer 3 місяці тому

    Dhanyavad Chinubhai😊

  • @prafulmakwana8445
    @prafulmakwana8445 3 роки тому +2

    આ ભાઈશ્રી નું પૂરું એડ્રેસ, લેન્ડમાર્ક સાથે, મોબાઈલ no. મળશે તો ગમશે.

    • @nageengohil5042
      @nageengohil5042 3 роки тому

      Jalaram mandir ni Bajuma , Bedhiya
      Ta- Kalol Di- panchmahal

    • @nageengohil5042
      @nageengohil5042 3 роки тому

      Jalaram mandir ni Bajuma , Bedhiya
      Ta- Kalol Di- panchmahal

  • @khuntnayan8277
    @khuntnayan8277 3 роки тому +1

    Khub saras jay jlaram

  • @maheshbhaichaudhari6536
    @maheshbhaichaudhari6536 3 роки тому +1

    Jay Shree Jalarambapa🙏🙏🙏🙏🙏

  • @mansukhbhaipatel9338
    @mansukhbhaipatel9338 2 роки тому

    Heartly Namaskar,
    You have welcomed the greatest
    Ways to be helpful to everyone without
    any source of income .
    I salute your Human being did.

  • @gbdulera
    @gbdulera 3 роки тому +2

    આત્મા જાગૃત થઈ જાય એ જ ભગવાન નું સ્વરૂપ છે..પણ પાખંડ ના યુગ માં સત્ય નું ભાન કોઈક સતકરમી પુર્ણ પુરૂષોત્તમ ને જ થાય છે.

  • @shivshivadurga736
    @shivshivadurga736 3 роки тому +1

    Jay bhagvan motabhai,pranam🙏🙏 chinu bhai ne pan jay jalaram🙏🙏.

  • @mukeshparmar2022
    @mukeshparmar2022 3 роки тому +2

    સતસંગ ભાગવત ગીતા

  • @rastaohm4148
    @rastaohm4148 3 роки тому +3

    Hi i am kirit from usa does he have a bank account so i can send money for the good work he is doing

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  3 роки тому

      આપ મને ફોન કરશો..મનહર ડી.પટેલ..9574488773

  • @avanipatel1092
    @avanipatel1092 3 роки тому +3

    Jay jalaram

  • @hareshsoni7914
    @hareshsoni7914 12 годин тому

    ચીની ભાઇ ને ધન્યવાદ

  • @vijayrathod2381
    @vijayrathod2381 3 роки тому +2

    Jay jalaram bapa

  • @jitendrasavant9951
    @jitendrasavant9951 2 роки тому

    Jai shree jalaram bapp🌹🙏

  • @hasmukhdaxini9299
    @hasmukhdaxini9299 3 роки тому +1

    Jay jalaram..in whuch village..this sadvrat is working

  • @bhmkj
    @bhmkj 3 роки тому

    God bless Chuni Bhai. Jay Bhagwan.

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 3 роки тому +1

    જય ભગવાન જય જલારામ

  • @gbdulera
    @gbdulera 3 роки тому +1

    જય જલારામ.. વંદન

  • @rajendrasinhmahida2970
    @rajendrasinhmahida2970 3 роки тому

    Jay jalaram. Manav seva aj prabhu seva.

  • @mahendrjivani5483
    @mahendrjivani5483 3 роки тому +1

    Jai jalaram jai aapagiga

  • @mahendrjivani2237
    @mahendrjivani2237 2 роки тому

    Jai jalaram napa 🙏🙏🇮🇳

  • @parmarabc9140
    @parmarabc9140 2 роки тому

    Dhanyavad chinubhai ne

  • @ashokravalraval8938
    @ashokravalraval8938 3 роки тому

    Jai jalaram. Aa kya avyu address apso please

  • @amitkumarkhimani1510
    @amitkumarkhimani1510 3 роки тому +1

    JAY JALARAM BAPA

  • @riteshpatel2212
    @riteshpatel2212 3 роки тому

    Me RITESH patel. Jay jalaram bapa. ..Mara vaar thoda khari gaya che.manhar patel Bhai upay batavo .please. .

  • @jagdishpatel5639
    @jagdishpatel5639 3 роки тому +1

    😀❤️🇮🇳🌅💐 AUM . 🙏🙏🙏🙏🙏.....

  • @bhupendrapatel4301
    @bhupendrapatel4301 3 роки тому +1

    👍👍🙏🙏

  • @cutiepie5692
    @cutiepie5692 3 роки тому

    Manharbhai a kam bahu sarasa karyu che loko ne jamade che punya nu kam che tamaro number apjo

  • @rakeshjani523
    @rakeshjani523 3 роки тому +1

    ખુબજ સરસ

  • @mahendrazala7108
    @mahendrazala7108 3 роки тому +3

    જય ભગવાન

    • @sushilkanabar312
      @sushilkanabar312 3 роки тому

      Jay jalaram manharbhai addres ane mobile number khas aapo jethi loko contect kari sake

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga7243 2 роки тому

    khub khub dhanyvad

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 3 роки тому

    Khub khub dhanyavaad 🙏 Jay bhagvan🙏

  • @patelbhikhabhai5342
    @patelbhikhabhai5342 3 роки тому

    Jayshree Krishna

  • @dineshmehra8659
    @dineshmehra8659 3 роки тому

    Khub saras manharbhai

  • @prafulvajani2176
    @prafulvajani2176 3 роки тому +1

    जयरामजीकी भाई तमारो फोन नं आपोने

  • @hardikkesariya7868
    @hardikkesariya7868 3 роки тому +1

    Jay jalaram bapa 🙏🏻

  • @sampathjain9150
    @sampathjain9150 3 роки тому

    Chinubhai saheb ne , Manaharbhai Patel saheb ne shat shat Naman

  • @jigneshvankar9310
    @jigneshvankar9310 3 роки тому

    કયા ગામમાં છે

  • @dineshbariya6537
    @dineshbariya6537 2 дні тому

    Jay mataji

  • @vijaymavani492
    @vijaymavani492 2 роки тому

    Jay ho

  • @vipuljadav8219
    @vipuljadav8219 3 роки тому

    Jay ho tamri chinubhai

  • @anantpatelanantpatel7723
    @anantpatelanantpatel7723 3 роки тому

    Bhagwan amne lambu ayushya aape

  • @kantilalpatel9396
    @kantilalpatel9396 3 роки тому

    Jay Jalaram

  • @parshbhaik.p2381
    @parshbhaik.p2381 3 роки тому

    જય ભગવાન મનહરભાઈ

  • @rajeshraja8742
    @rajeshraja8742 2 роки тому

    ચીનુ ભાઇ ઞામ કયું છે

  • @namratadattani2824
    @namratadattani2824 3 роки тому

    જય જલારામ 🙏🙏🙏

  • @khantmukesh3375
    @khantmukesh3375 3 роки тому

    Jay jalaram Bapa

  • @arnarendrabpchitroda4331
    @arnarendrabpchitroda4331 3 роки тому

    His full name & Address ? Please

  • @vinodvaria562
    @vinodvaria562 2 роки тому

    Chinubhai nu sarnamu aapo....

  • @naynagolakiya842
    @naynagolakiya842 3 роки тому

    💯💯var namaskar

  • @jagdishtandel8147
    @jagdishtandel8147 3 роки тому

    Aa bapa nu dham kya se

  • @vipuljadav8219
    @vipuljadav8219 3 роки тому

    Manhar bhai aa kyani jagiya che

  • @naransanghar4097
    @naransanghar4097 3 роки тому

    JyeBgvan.Manhrbhai.BhuJ.Saruche

  • @vijaychvda3409
    @vijaychvda3409 3 роки тому

    JAYJALARAM

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 3 роки тому

    जय भगवान
    सादर नमस्कार

  • @badarsinhparmar3920
    @badarsinhparmar3920 3 роки тому

    Aa bhai no numbur aapo. Sarnamu aapo. Help kravi chhe

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga7243 2 роки тому

    tamari bolvani chata khub sari che

  • @bipinchandrapatel7811
    @bipinchandrapatel7811 3 роки тому

    Dhanya chhe chinubhai ne

  • @tradingandstrategies5988
    @tradingandstrategies5988 3 роки тому

    Salute

  • @rajeshpatel7892
    @rajeshpatel7892 3 роки тому

    Location kya 6

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  3 роки тому

      બેઢિયા..ખડકી ટોલ નાકા...ગોધરા હાલોલ હાઇવે..પંચમહાલ

  • @MDPrajapati
    @MDPrajapati 3 роки тому

    🙏🙏🙏

  • @bhaliyaom240
    @bhaliyaom240 3 роки тому

    Jay jalaram saheb chote jalaram kya na che janavo

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  3 роки тому

      બેઢિયાં..ખડકી ટોલ નાકા....ગોધરા હાલોલ હાઈ વે..પંચમહાલ

  • @maheshthakkar170
    @maheshthakkar170 3 роки тому

    , જ ય જલાં રા m

  • @swetpatel8960
    @swetpatel8960 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @dharmisthasatani7761
    @dharmisthasatani7761 3 роки тому

    🙏

  • @hardikkesariya7868
    @hardikkesariya7868 3 роки тому

    Manhar bhai chinu bhai ne kay aapvu hoy to tamaro contact kevi rite karu🙏🏻

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  3 роки тому

      મને ફોન કરશો જે આપવું હોયતે હું પહોંચાડી દઈશ..9574488774

  • @shubhamboricha9787
    @shubhamboricha9787 3 роки тому

    😊🙏

  • @madhutuli5514
    @madhutuli5514 3 роки тому

    Manhar bhai mane gud for chai and ganjethi nu powder Malta nathi ,e kyan thi mangawan nu rehashe?

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  3 роки тому +1

      ગાંધી ની દુકાને ગંજેથી મળશે..ચા નો ગોળ ગણેશ બ્રાન્ડ નો છે

  • @saurabhpatel2086
    @saurabhpatel2086 3 роки тому

    મનહરભાઈ ગાડી ચલાવતા વિડિયો ના ઉતારશે

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 3 роки тому

    Jay bhagvan

  • @sampathjain9150
    @sampathjain9150 3 роки тому

    Bedhiya khadaki tollnaka ,near Godhara HALOL highway

  • @vijaychvda3409
    @vijaychvda3409 3 роки тому

    Jai Bhagwan

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga7243 2 роки тому

    neta jevu bhasan che

  • @bariaanilkumar4413
    @bariaanilkumar4413 3 роки тому

    Good

  • @pravinbhaikadia3542
    @pravinbhaikadia3542 3 роки тому

    Jay jalaram Chinubhai. Address phone no aapsho

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  3 роки тому

      બેઢીઆ..ખડકી ટોલ નાકા..હાલોલ ગોધરા હાઇવે..પંચમહાલ

  • @jigneshdesai8189
    @jigneshdesai8189 3 роки тому

    manhar Bhai tamaro contect number aapo