ખૂબ સરસ માહિતી આપી હુ સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધા તાલુકામાં ગુજરવદી ગામ નો ખેડૂત છું ગયા વરસ કરતાં આખા જીલ્લા મા દિવેલા નુ વાવેતર ઘટાડો વીશ ટકા જેટલો છે અને અમારે વરસાદ પણ ઓછો છે કોઈ પણ તલાવ કે ખેત તલાવડી ભરાણા નથી
bahuj ochha che aernda.kem ke aernda pakama gano badho dukho aavi giyo che.jene kevay .katri . jivak.je mud mathij aerndo khai jay chhe ne dhi dhime sukai jay che.aek parkar no tav.jem ke koro aaciyo ne aakha des ma felava madyo .aem aama pan dukho aaviyo chhe.ne dhime dhime dhime aernada sukai gaya che.hikad ne hikad sukava madiya chhe
1995 ma 590 rupes teji avi hati adhdhdh bad next1996 ma mey june ma variyali 1742 rs and jiru ma 3000 upr plas teji hati te vars avta varse jiru ma thase ak study
જય ભારત ... બનાસકાંઠા સુંઇગામ તાલુકા નાં વિસ્તારમાં સૌથી જબરજસ્ત એરંડા થાય છે પણ આ વખત 65% વાવેતર 28.8 2022 નું થયુ છે આ વખતે ખેડૂત પાસે સુઈગામ તાલુકા માં 43 ગામડાં છે જેમા એક ગામ દીઠ 10000 થી 15000 બોરી સરેરાસ ખેડૂત પાસે દિવેલા નો સ્ટોક છે સચોટ માહીતી છે આવખત હવે પાછૉતરો વરસાદ થાય તો ઉત્પાદન સારુ રહે શે નહિતર ઉત્પાદન ઘટ વાની સંભાવના છે
Bhai kisan farmer channel vara chor che sarkari dalal lage che Bolo.tame sachi rajuvat Kari 100 %.. Tame Khedut putra lagocho. Biju ke biyaran na okada vadhu aetle aaviya ke pahelu vavetar (ropani) vadhu varsad ne karane fel gayu. Biji var khridi biyaran ni karvi padi. Jena karane okada vavetar na uncha batave che.
❤❤
Hari Om 🙏🙏
2023/2024 એરંડા નું બજાર કેવું તે જણાવશો
Sr guvar nu su bhav rahese
4042 .potato.variyari jamine Anukul se
Good information..atar ni position prmane to evu lage chhe . Jo vatavarn ma sudharo nai. Ave to . Je utpadan mde chhe ema pn ghatado avse .
मे वेच्या नथी भाई
Khub saras mahiti saheb
Arandanu,,,vavatar,,,,15/osusa,,,, gaya varskarta
ખૂબ સરસ માહિતી આપી હુ સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધા તાલુકામાં ગુજરવદી ગામ નો ખેડૂત છું ગયા વરસ કરતાં આખા જીલ્લા મા દિવેલા નુ વાવેતર ઘટાડો વીશ ટકા જેટલો છે અને અમારે વરસાદ પણ ઓછો છે કોઈ પણ તલાવ કે ખેત તલાવડી ભરાણા નથી
Kisan ...4247 .Castrol best Jamin Anukul se
Te hissavali milkat
Kadut,,,,pasay,,,,,arandanati
Good mahiti
V j patel
ભાવ ક્યારે ચડસે સાહેબ
Khub saras
Saro
Good
બહૂ સારો છે.
પાટણ, સાંતલપુર, મા, ઈરઆવીગગી
Jay Kishan
nice mahiti sir
A,,,varsay,,,,magfalinu,,,,vavatar,,,,vadarasa
🙏🌹જય માં મોગલ હષૅદભાઈ🌹🙏
સરસભાઇ
એરંડા ભાવ ૧૧૫૦ થઇ ગયા છે હવે કોઈ ખેડૂત ભાઈઓ એરંડા બજારમાં વેચાણ કરતા જ નહીં.
farmer pase castore stock 6ej nagi.. ane have aernda nahi pan winter seasone mate khedut farm taiyar kare 6e.. like ziru suva raydo chana etc...
bahuj ochha che aernda.kem ke aernda pakama gano badho dukho aavi giyo che.jene kevay .katri . jivak.je mud mathij aerndo khai jay chhe ne dhi dhime sukai jay che.aek parkar no tav.jem ke koro aaciyo ne aakha des ma felava madyo .aem aama pan dukho aaviyo chhe.ne dhime dhime dhime aernada sukai gaya che.hikad ne hikad sukava madiya chhe
Sar biyarn vadare vadhyu se Anu karn 4thi 5Vakhat vavyu se atle vadare biyaran vechayu se baki vavetar to ochuj se 🙏
sachi vat amare pan fari vavaya
સરસ.. માહિતી..આપી..
Khedut ne mar se game te b hisab karo only mahenat karvani
Near to showing deta 👍
Good information sir
એરંડા બીયારણ ના ભાવ કિલાે ના ૫૦૦ વેચે છે એગ્રો વાળા ૨૦ કિલો ના ૧૦૦૦૦ લેસે ખેડુત ની ઉઘાડી લૂટ
Arada divali upr vavae ke nhi
Saras mahiti aaposo bhai
Jira na bajar bhav ni mahiti aapjo
✍✍✍✍✍
રામ રામ જીરા મા તેજી આવશે કે નહીં તે વીડિયો મુકશો જી?
Full teji avse
1995 ma 590 rupes teji avi hati adhdhdh bad next1996 ma mey june ma variyali 1742 rs and jiru ma 3000 upr plas teji hati te vars avta varse jiru ma thase ak study
1995 ni vat divela ni
@@dhirajbhaipatel5372 કેમ શું થયું હતું કહેશો?
@@dhirajbhaipatel5372 વિસ્તાર થી જણાવો
Very nice 👌
ગાંધીનગર મા નવા દસ અગીયાર તારીખે કૃષિ મેરો છે સાચી વાત છે જવાબ આપવા વિનંતી જય શ્રી કૃષ્ણ
Ha
ખૂબ સરસ બહુ સારી માહિતી આપી હર્ષદભાઈ અમારા ધ્રાંગધ્રા તાલુકા માં એરંડા નું વાવેતર માં ઘટ જ સે અને ખેડૂતો પાસે એરંડા ના સ્ટોક પણ નથી
.
જય જવાન 🌱 જય કિસાન
Jira vise video moklo
Are bhai kampani su ke chansma. Talukama. Eranda nu vavetarj. Bilkul nathi
કપાસ ની માહિતી આપો ભાઈ
ખૂબ સરસ માહિતી આપી રહ્યા સો બસ આવીજ માહિતી આપતા રહો
આભાર..
પાણી પર્ત્રકત્રણવસરથીથયૃનથી
Kutch na kheduto atyare gathinagar ma aandolan ma betha chhe teni mulakat lo to saru saheb
Mara pase arenda 1500 guni che bhav vadche ke
Veri Truth Guidelines for kisan Thanks
જય ભારત ... બનાસકાંઠા સુંઇગામ તાલુકા નાં વિસ્તારમાં સૌથી જબરજસ્ત એરંડા થાય છે પણ આ વખત 65% વાવેતર 28.8 2022 નું થયુ છે આ વખતે ખેડૂત પાસે સુઈગામ તાલુકા માં 43 ગામડાં છે જેમા એક ગામ દીઠ 10000 થી 15000 બોરી સરેરાસ ખેડૂત પાસે દિવેલા નો સ્ટોક છે સચોટ માહીતી છે આવખત હવે પાછૉતરો વરસાદ થાય તો ઉત્પાદન સારુ રહે શે નહિતર ઉત્પાદન ઘટ વાની સંભાવના છે
👍
Aamare banshkatha ma gya varsh karta mad 30 taka vavetar 6e divali pela varap nahi pani bharayela 6e khetro ma
ભાઈ અદાણી નો ખેલ છે જે 2019 માં કરેલ તેનું પુનરાવર્તન નો પ્રયત્ન છે પણ ડિમેટ માં માલ નથી તેથી લાંબી મંદી નથી કરી શકતો
એરંડા 2/3 વખત વાવવા પડ્યા છે માટે બિયારણ ઘણું વેચાયું છે. પણ એરંડા ઉતરો કાપશે
ua-cam.com/video/BlKsZ5OdyQw/v-deo.html
Good 👍👌
સાહેબ તમારી સો ટકા વાત સાચી છે મોરબી થી આમરણ ચોવીસીના જે કાંઠા નો વિસ્તાર રહ્યો ત્યાં સુધીમાં તમે કહો એવી જ પરિસ્થિતિ છે
એરંડા
બધા એ થાકી ને 1450 મા વેચી દિધા.સ્ટોક નહીવત છે.
તમારા વિડીયો ગમ્યો.
Sibabik acid kevi rite bane teni mahiti aapo
Juno stock hal huocho che
સરસ માહિતી ખેડૂતો એ એકતરફ ખેતી ન કરવી જોઈયે દરેક ખેતરમાં જુદું જુદું વાવેતર કરવું જોઈયે આનાથી ભાવ દરેક પાકમાં સારો મળી રહે
સરસ તમારું કહેવું એમ થાય છે કે જે ખેડૂત પાસે એરંડા છે તે હમણાં દેતા નહીં બજાર સરસ જ મળવાની છે પાછળ પણ
ઉત્તર ગુજરાત ગઈ સાલ જેટલું વાવેતર છે પણ રાજસ્થાન બીયારણ ગઈ સાલ કરતા વધારે વાવેતર થયુ છે વરસાદ સારો હોવાથી ઉત્પાદન વધશે નવી સિઝન ભાવ કેવા રહશે
जिरा का भाव केसा रहेगा
, ગવાર ની બજાર જણાવજો
ભાઈ હવે એરંડાના ભાવ વધવાની શક્યતા ક્યારે છે
Vavetar to ghanu nahi thay
મેં તો વેચી દીધા છે મારા ગામમાં ઘણાં ખેડૂતો પાસે ઓછામાં ઓછાં
૪ હજાર મણ એરંડા તો હશે જ
મારી પાસે એરંડા છે ભાવ વધવાના છે કે ઘટવાના એ જણાવજો
અમારા વિસ્તાર મા ગયા વર્ષ કરતા ઓસું વાવેતર છે. એરંડા નું
અસટોક નથી. વાવેતરનો વિસ્તાર ગયા વર્ષે જેટલો જ છે ઉતર ગુજરાત મા અમારા વિસ્તારમાં જ.
ઘણા વિસ્તારોમાંપાણી ભરાવાથી બળી ગયા
જીરાની તેજી મંદી વીશે માહિતી આપો
જીરૂ આ વખતે કોહીનૂર સાબિત થશે હમણાં વેચતા નહિ
હષૅદ ભાઈ, એરંડા, વાવેતર માં,, ગયા વર્ષ કરતાં, ઓછું છે દિયોદર નાગજીભાઈ પુરોહિત
ચણા ની બજાર વિષે વાત કરજો હર્ષદ ભાઈ
હષૅદ ભાઈ જીરૂં ના ભાવ વિશે માહિતી આપજો
ડુંગળીનો વિડીયો મુકો આગળના સમયમા કેવા ભાવ રહેશે
Mota mil vada ni monopoli che
ભાઈ જીરૂ ના વાવેતર કરવુકે નહી
ધાણા મા તેજી થશે કે કેમ
ચણામાં તે જી આવશે તે વિશે માહિતી આપો
અમારા વીતાર માં એરંડા નશામાં નથી
Bhai kisan farmer channel vara chor che sarkari dalal lage che Bolo.tame sachi rajuvat Kari 100 %.. Tame Khedut putra lagocho. Biju ke biyaran na okada vadhu aetle aaviya ke pahelu vavetar (ropani) vadhu varsad ne karane fel gayu. Biji var khridi biyaran ni karvi padi. Jena karane okada vavetar na uncha batave che.
Good information
farmer pase castore stock 6ej nagi.. ane have aernda nahi pan winter seasone mate khedut farm taiyar kare 6e.. like ziru suva raydo chana etc...