માયાભાઈ જે 'ભૂરા'ના જોક્સ કહે છે તેમનો પહેલો ઇન્ટરવ્યૂ,તોતડુ બોલે છે? કેટલા લાડવા ખાય છે? | Mayabhai

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • માયાભાઈ જે 'ભૂરા'ના જોક્સ કહે છે તેમનો પહેલો ઇન્ટરવ્યૂ, તોતડુ બોલે છે? કેટલા લાડવા ખાય છે? | Mayabhai
    #mayabhaiahir
    #mayabhaiahirjokes
    #jokes
    #dayaro
    #mayabhaiisliveshorts
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujarati

КОМЕНТАРІ • 207

  • @baraiyabharat8600
    @baraiyabharat8600 5 місяців тому +10

    અમારા વડીલો છે. ભુરા કાકા. એમ ને

  • @sanjayghaskata6172
    @sanjayghaskata6172 11 місяців тому +3

    વાહ દિનેશ ભાઈ વાહ

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 11 місяців тому +2

    હું કઈ પણ નહોતો ત્યારે પણ મારે ચાર મિત્રો હતા
    ખૂબ સરસ

  • @dharamsinhsolanki6622
    @dharamsinhsolanki6622 10 місяців тому

    અત્યારે લાડવા ખાય એવી વેજા ના પાકે. પહેલા ના માણસો કામ પણ એવુ કરતા હતા અને ખાતા એવા

  • @nutanthakor6409
    @nutanthakor6409 11 місяців тому

    W,w😂😅

  • @BipinKharti
    @BipinKharti 11 місяців тому

    Khay te khame

  • @hardikr805
    @hardikr805 10 місяців тому

    Mai gyo kayo ne msi gyo bhuro...kam ni vat lav ne patrakar

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 11 місяців тому +43

    વાહ ખુબ સરસ ઇન્ટરવ્યુ લીધું બહુ આવી જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ વઢિયાર

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 10 місяців тому +60

    મિત્રતા તો મિત્રતા છે માયાભાઈ આપનો દિનેશભાઈ સાથે ની મુલાકાત ખુબ ખુબ ગમી છે ઘણું બધું કહી જાય છે આપનો એક એક શબ્દ ભરત ના લગ્ન ની વાત કરી ભુરાભાઈ સાથે મુલાકાત થઈ મારા મિત્ર એવા દિનેશભાઈ સાથે ખુબ ખુબ ખુશી થઈ છે બીજું ખાસ ભુરાભાઈ નું સપનું છે એરોપ્લેન માં બેસવાનું એરોપ્લેન માં બેસાડ જો અને દિનેશભાઈ ને સાથે લેતા આવજો એરોપ્લેન માં બેસાડીને બેસાડીને માયાભાઈ ભુરાભાઈ અને મારા મિત્ર એવા દિનેશભાઈ બધા મારા મહેમાન બનજો જાહેર આમંત્રણ આપું છું ખાસ મારા હૃદયથી આમંત્રણ આપું છું હૃદયથી નીકળેલા બે શબ્દો લખ્યા છે સારા લાગે તો વધાવજો વધાવજો મનસુખભાઈ સી પટેલ કાકડિયા પરિવાર સુરત

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c Місяць тому

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @maheshshah1194
    @maheshshah1194 6 місяців тому +8

    કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા, માયાભાઈ તમે ખરેખર પુજનીય છો...

    • @Daki_Hitesh
      @Daki_Hitesh 5 місяців тому +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kishan_0p598
    @kishan_0p598 11 місяців тому +60

    આને કેવાય મિત્રતા ભલે પૈસા થઇ જાય પણ જુના મિત્રોને નો ભૂલવા વાહહ

  • @OnePick-wu5gb
    @OnePick-wu5gb 11 місяців тому +58

    My Father ❤(BHURABHAI)

  • @KesurKarangiya-g5t
    @KesurKarangiya-g5t 6 місяців тому +5

    બારીયા અટક સોરઠીયા આહીંર

  • @sureshbaraiya3989
    @sureshbaraiya3989 11 місяців тому +36

    વાહ માયા ભાઈ ની જુની મિત્રતા અને ભુરા ભાઈ બારૈયા મારા તરફથી ખુબ ખુબ અભિનંદન

  • @daverajesh5181
    @daverajesh5181 10 місяців тому +8

    ભુરાભાય તમારુ કુટુંબ ખાધે પીધે લોઠકુ હો😂

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 10 місяців тому +16

    માયાભાઈ ભુરાભાઈ ની ઈસ્સા પુરી કરજો હો ❤👌👍🙏

  • @mylifemeditationmusic7125
    @mylifemeditationmusic7125 11 місяців тому +6

    સાચિ વાત છે અમારે એક કાળું મામા છેં તે બે તાસ મોહનથાળ ખાતાં કોય સામે તાણ કરવાં વાળું હોવું જોઇએ

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 11 місяців тому +6

    દિનેશ ભાઈ કયારેક હળવદ ના બ્રાહ્મણ ની મુલાકાત લયો કેટલા લાડવા ખાય છે તે ખબર પડે

  • @Mehuljani97
    @Mehuljani97 10 місяців тому +10

    ભૂરા ભાઈને સાંભળીને ખરેખર હસવું આવ્યું...ખુબજ સહજ અને સરળ સ્વભાવના પણ,બોલીમાં જ એવો લહેકો કે સાંભળો ત્યાં જ હસવું આવે.😅😅😅

  • @r.d.moladiya3990
    @r.d.moladiya3990 11 місяців тому +5

    DineshBhai please *dhyey digital Film* chenal ni mulakat karo please Bhai

  • @ALAKHADHANI_DJ_KANKOT
    @ALAKHADHANI_DJ_KANKOT 9 місяців тому +2

    હા મારું બારૈયા પરીવાર
    ભુરાભાઈ ની મોજ
    માયાભાઈ ની મોજ
    @ALAKHADHANI_DJ_KANKOT

  • @valjimakwana3553
    @valjimakwana3553 5 місяців тому +2

    ભૂરાભાઈ એ લડવા ખાવા માં, હળવદ ના બ્રાહ્મણ ને પણ પાછળ પડી દીધા !😂

  • @thakorarvind7131
    @thakorarvind7131 10 місяців тому +3

    Arvind thakor કાઠી ta હારીજ ji પાટણ.. ખુબજ વિશેષ મોજ આવી દિનેશ ભાઈ ખૂબ ખૂબ આભાર ❤❤. આવા ને આવા કલાકારો ની મુલાકાત કરાવતા રેજો જય માતાજી

  • @dulabhaikhasiya9550
    @dulabhaikhasiya9550 11 місяців тому +9

    આખી ડોલું લાડવા ખાય જાય એવાય છે, અમાંરા ગામમાં😂

  • @DineshbhaiThakor-qg4sp
    @DineshbhaiThakor-qg4sp 4 місяці тому +1

    वाह ભૂરા ભાઈ જમીને બેઠા તોય 58 લાદવા ખાઈ ગયા તમને બે દિવસ ઉપવાસ કરાવી ને જમવા આપે તો કેટલું ખાઈ જાય કોઈક ના ઘર વેચાઈ દો હો 😂😂😂😂😂😂

  • @shaileshb.kunatiya8903
    @shaileshb.kunatiya8903 10 місяців тому +2

    બીજા ગામના સો અને સોલડી ના છ , ...આવો અમારા હળવદ - ધ્રાંગધ્રા પંથકમાં હજુ સો જણા નું છ જણા ખાય એવા લોકો પડ્યા છે...

  • @Gamdiyo
    @Gamdiyo 10 місяців тому +3

    ખુબ સરસ વિડિયો દિનેશ ભાઈ અને રિપ્લાઇ આપજો

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  10 місяців тому +2

      Thanks

    • @Gamdiyo
      @Gamdiyo 10 місяців тому +1

      @@VisheshwithDinesh આવો કયારેક અમારી ભૂમિ માં

  • @karshanbharai4479
    @karshanbharai4479 11 місяців тому +5

    ભીખુ દાન ગઢવી નો interview લ્યો ભાઈ

  • @premchauhan2606
    @premchauhan2606 10 місяців тому +12

    વાહ માયાભાઈ. વાહ.. ગામની વાત કરો એટલે ગામને કેટલું બધું ગૌરવ થાય એ ગામના લોકો જ જાણે છે .. આટલા મોટા માણસ થયા છતાં પોતાની જમીન સાથે જોડાયેલા રહ્યા...

  • @girdharsuthargirdharsuthar6435
    @girdharsuthargirdharsuthar6435 11 місяців тому +7

    સરસ દિનેશભાઈ ધન્યવાદ સરસ મિત્રતા માયાભાઈ ની ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ

  • @nkmasura8144
    @nkmasura8144 11 місяців тому +4

    વાહ દિનેશભાઈ વાહ તમે માયા મામા ના સ્પે. " ભુરા " ને તમે આખરે ગોતી લીધા હો...😂

  • @JaysukhChauhan-d1u
    @JaysukhChauhan-d1u 11 місяців тому +13

    ભુરાભાઈ ને જોવાની ઈષા પુરી કરી મારી દિનેશભાઇ ધન્યવાદ.માયાલુ માયાભાઈ

  • @kathadmakavankathadmakavan7223
    @kathadmakavankathadmakavan7223 11 місяців тому +3

    હા ભુરાભાઈ હા માયાભાઈ નો દોસ્તાર માયાભાઈ 20 લડવો તો કઈ જાય જય મા મોમાઈ મારી જમીન આપીને હો આવ્યો છું જયસુખભાઈ રવજીભાઈ મકવાણા જય હો માયાભાઈ

  • @savanjakhotra5850
    @savanjakhotra5850 11 місяців тому +2

    દિનેશ ભાઈ શાહબુદીન ભાઈ રાઠોડ સાહેબ નો પણ અત્યારે ઇન્ટરનેટ કરો

  • @gopaljitiya
    @gopaljitiya 11 місяців тому +8

    વાહ ભુરાભાઈ
    આતા ના બાળપણના મિત્ર

  • @GopalbhaiDutt-h3i
    @GopalbhaiDutt-h3i 9 місяців тому +3

    માયાભાઈ, ભુરાભાઈની મુંબઈ જવાની ઈચ્છા પૂરી કરજો. જય માતાજી

    • @mr.prinsh3750
      @mr.prinsh3750 28 днів тому

      વાહ માયા આતા તમારી મિત્રતા ને શત શત નમન

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 11 місяців тому +9

    જય દ્વારકાધીશ દિનેશભાઈ માયાભાઈ ની અને ભુરાભાઈ ની મિત્રતા આમને આમ જળવાઈ રહે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના

  • @Daki_Hitesh
    @Daki_Hitesh 5 місяців тому +2

    હા મારૂ ગુજરાત 👏🏻

  • @hamirahir3173
    @hamirahir3173 Місяць тому +1

    ભૂરા ભાઈ તો ભુરાભાઈ છે હો

  • @minaraval7262
    @minaraval7262 11 місяців тому +5

    DINASHA BHAI. HAPPY 😊 😃 😀 😄 😁 DIPAVLI

  • @prakashpadhiyar9862
    @prakashpadhiyar9862 8 місяців тому +1

    બાપુ હુ તમને મારા પરિવાર ના સદસ્ય માનું છું જય માતાજી❤❤❤❤❤

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 11 місяців тому +4

    ભુરા ભાઈ ને સલામ અને વંદન અને આ મિત્રો ને ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ

  • @devrajrabari5814
    @devrajrabari5814 11 місяців тому +5

    વેરી વેરી ગુડ ભૂરાભાઈ

  • @rajubhaikamaliya4058
    @rajubhaikamaliya4058 11 місяців тому +7

    દિનેશ ભાઇ સિંધવ એક નમ્ર વિનંતી છે કે તમે વીઆઇ ને જીઓ ના ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે પણ પ્રયાસ કરો દિવ ઉના અને ઉના તથા દિવ વિસ્તાર ના ઉન્ડાણ ના ગામ મા ને દિવ વાડી વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે

  • @Maheshbagodariya
    @Maheshbagodariya 11 місяців тому +4

    આને કહેવાય મિત્રો જોવુ ગમે કેટલા પૈસા હોય મિત્ર ને કૈઈરે ભુલે નહિ વાહ માયાભાઈ વાહા

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 11 місяців тому +10

    🙏જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩
    વાહ માયાભાઈ આહીર વાહ ભુરાભાઈ વાહ દિનેશ ભાઈ સિંધવ

  • @rajubhaikamaliya4058
    @rajubhaikamaliya4058 11 місяців тому +17

    દિનેશ ભાઇ સિંધવ તમે શોધી લીધા ભુરા ભાઇ ને ધનય

  • @rjdodiya2273
    @rjdodiya2273 10 місяців тому +11

    જોરદાર હો ભુરાભાઈ જોરદાર..... આવી લાઈવ ચેનલમાં આવવા બદલ આભાર અને અભિનંદન.....
    માયાભાઈ ના જોક્સ... દ્વારા વારંવાર લોકોના હસવાના માધ્યમ બનવાનો પણ એક અનેરો આનંદ હોય છે....

  • @bhikhabhaidhameliya9706
    @bhikhabhaidhameliya9706 11 місяців тому +4

    જુની વાતુ સાભળવામાં બોવ મજા આવી દીનેશભાઈ

  • @HirubhaRajpoot
    @HirubhaRajpoot 11 місяців тому +3

    સુ વાત છે દિનેશભાઈ સિંધવ.. ભૂરાભાઈ જોડે વાર્તાલાપ કરો છો એમને..... સરસ

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c 10 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊🎊💯💯💯💯💯💯👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🙏🙏🙏

  • @SingerSanjuThakor-ww9rd
    @SingerSanjuThakor-ww9rd 10 місяців тому +2

    ભાઈ અમારુ પણ ઈન્ટરીયુ લો ફેમસ થવુ ભાઈ અમારે

  • @Mrjainam
    @Mrjainam 11 місяців тому +4

    જય માતાજી દિનેશ ભાઈ તમે ભુરા ને જોવા તરસતા

  • @kks8408
    @kks8408 11 місяців тому +2

    Bhura Bhai khre Khar aannbi savbhav man's dhanyvad

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 11 місяців тому +3

    અમે તો ઓળખીયે જ છીએ દિનેશભાઈ

  • @ukeshparjapti
    @ukeshparjapti 10 місяців тому +3

    હા ભૂરા ભાઈ ની મોજ😂😂

  • @rabarivelabhai2872
    @rabarivelabhai2872 11 місяців тому +4

    લાઈવ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @vipulasodiya2852
    @vipulasodiya2852 9 місяців тому +1

    52 ladva 😂😂😂

  • @aaljirathod4575
    @aaljirathod4575 Місяць тому

    Bhai bhai Krishna Sudama ne jodi mayabhai Jay Ho🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @karshanbhainadoda9792
    @karshanbhainadoda9792 25 днів тому

    કરશનભાઈ સિધવ ગામ કાઠી વઢીયાર તા સમી જી પાટણ

  • @barothemaben9805
    @barothemaben9805 11 місяців тому +2

    Balpana ni mitrrata... 🎉
    Happy Diwali.... All

  • @Safar00123
    @Safar00123 10 місяців тому +3

    વાહ ભાઈ વાહ " ભૂરા "👌💐🙏

  • @kukadiyalalit8975
    @kukadiyalalit8975 10 місяців тому

    Khubaj saras...mne mja aavi👌👌👌
    Chotila no su ne amdavad job kru su.😊
    Etlq mate me mara vishe kidhu k video bnavnar ne pn Khabar pde k tene je video bnavyo se te kya kya jovay se.
    👍

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 11 місяців тому +3

    Super

  • @Rupalsamazingworld
    @Rupalsamazingworld 11 місяців тому +2

    Jay ho

  • @kakubhaibaraiya1467
    @kakubhaibaraiya1467 11 місяців тому +2

    વાહ બારૈયા વાહ જે હો માયાભાઈ

  • @maheshmakwana7382
    @maheshmakwana7382 28 днів тому

    ગાજરા ઠોકે છે, 52 લાડવાવાળી

  • @kashyapjani4983
    @kashyapjani4983 6 місяців тому

    વિજયભાઈ તમે s.b. hindustani team નું intreview લેવા જાઓ...

  • @mahendrajoshi6374
    @mahendrajoshi6374 16 днів тому

    Veveshbhi dobhada avi Gaya chhe ❤

  • @maheshdigitalstudio6818
    @maheshdigitalstudio6818 10 місяців тому

    ગોપનાથ આવો તો ફોન કરજો દિનેશભાઈ હું નાનો સિંગર છું. મારે તમારી બહું જરૂર છે. ભાઈ દિનેશ ભાઈ હું તળાજા નજીક રહું છુ ભાઈ તમે આવો એટલે કોલ કરજો

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 11 місяців тому +3

    Jay Ho

  • @divyeshulava
    @divyeshulava 6 місяців тому

    દિનેશ સિનધવ એટલે રબારી ?

    • @KingGameslink
      @KingGameslink 5 місяців тому +1

      आयर? , दरबार?

    • @sureshbharwad1110
      @sureshbharwad1110 5 місяців тому

      ભરવાડ પણ હોય શકે

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 10 місяців тому +1

    ખુબ સરસ માયા ભાઈ તમે ભુરા ભાઈ ના દર્શન કરાવ્યા હો જય મુરલીધર ભાઈ

  • @SatishbhaibhikhabhaiVagh-yn9ij
    @SatishbhaibhikhabhaiVagh-yn9ij 4 місяці тому

    58 લાડવા તો હજી હમણાજ ખાધા

  • @dineshthakor7033
    @dineshthakor7033 10 місяців тому +1

    Moj moj 😂😂😂 maja aaye gaye

  • @કિસાનખેડૂતB
    @કિસાનખેડૂતB 11 місяців тому +3

    ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @rameshsindhav1798
    @rameshsindhav1798 26 днів тому

    Hii

  • @shikariprogamer9935
    @shikariprogamer9935 5 місяців тому

    Aa diabetic thai jase

  • @umeshshiyal29
    @umeshshiyal29 11 місяців тому +1

    અમારા બોરડા ગામના ભુરાભાઈ

  • @tarunptl328
    @tarunptl328 11 місяців тому +1

    માઇક 2 રાખો ને ભાઈ......

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 11 місяців тому +1

    Very nice

  • @SanjayTadhani-d2s
    @SanjayTadhani-d2s 3 місяці тому

    Maya ataa

  • @BharatbhaiKalsariya-og4vv
    @BharatbhaiKalsariya-og4vv 2 дні тому

    Ok

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 10 місяців тому +1

    વા માયા મામા વા ભૂરા મામા મોજ આવી ગઇ વા વા.......

  • @ramthakkar3817
    @ramthakkar3817 9 місяців тому

    Interview mst pan mike 3 hot to vadhu maja padat ..baki ❤❤ maya bhai bhura bhai dinesh bhai

  • @jaalimsinhjaadejaa8283
    @jaalimsinhjaadejaa8283 6 місяців тому

    भूरा भाई ने हवे लाडवा नू आमंत्रण चारे बाजू थी शरू थई जशे😄

  • @hamirbarad5762
    @hamirbarad5762 11 місяців тому +1

    ભુરાભાઈ ને મળી ખુબ આનંદ થયો

  • @ridham544
    @ridham544 11 місяців тому +2

    Jay ho

  • @veerc2295
    @veerc2295 10 місяців тому +1

    ❤❤❤❤❤❤❤

  • @dabhihirabhai6273
    @dabhihirabhai6273 10 місяців тому

    Mayabhai tamara dost majana se 15ladva hu khato dayabitis gari gayu bhura bhainu Dyan rakhajo

  • @yamunawallcompound6097
    @yamunawallcompound6097 7 місяців тому

    Maya bhai bhura bhai ne balun ma BESADJO

  • @gopallahir1649
    @gopallahir1649 11 місяців тому +2

    જયહો

  • @baldevdassadhu5120
    @baldevdassadhu5120 11 місяців тому

    વાહ ભુરા વાહ
    જય સીતારામ દિનેશભાઈ
    અમેરિકાથી ડો બળદેવદાસ સાધુ

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 10 місяців тому +1

    જય હો માયાભાઈ

  • @rathodbhadresh9668
    @rathodbhadresh9668 Місяць тому

    Jay mataji bhurane joya Maya bhai maja Aavi

  • @suranidhaval9802
    @suranidhaval9802 9 місяців тому

    ભૂરા ભાઈ ને તો ગોતિયા હવે આ ઘુઘુ કોણ છે એને ગોતો 😂😂

  • @VijayBhai-p4t
    @VijayBhai-p4t 9 місяців тому

    Maya aata jeva purush apan ne malya ye aapdu sobhagya kevay valaaa

  • @dabhihirabhai6273
    @dabhihirabhai6273 10 місяців тому

    Vdhare khavu joiye dava khatar vinanu khavu khota ghi na ladu n khava

  • @bhaveshbhil494
    @bhaveshbhil494 Місяць тому

    વાહ ભાઈ વાહ સરસ ઇન્ટરવયૂ😊

  • @pachabhairaval
    @pachabhairaval 10 місяців тому

    જય માતાજી ખુબ સરસ માયાભાઈ આહીર તમારી ભાઈબંધી વાહા રાવળ પાંચા ભાઈ મસાભાઈ ગામ નાની ચંદુર તા સમી જી પાટણ વઢીયાર

  • @chauhanashvin5236
    @chauhanashvin5236 11 місяців тому +8

    વાહ ભૂરા મામા વાહ ❤