સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય | Gujarati Sahitya | 10 કલાક લગાતાર | LIVE @09:00am

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • 💥 GYANLIVE APPLICATION 💥
    DOWNLOAD - play.google.co...
    GYANTEST For android - on-app.in/app/h...
    GYANTEST for IOS - on-app.in/app/h...
    GYAN ACADEMY - GYAN LIVE - / gyanacademy
    Dream GPSC with GYANLIVE - / dreamgpscwithgyanlive
    Gyan Shala - / edumaths
    EverExam - / everexamofficial
    Ever Exam - / everexam
    Telegram - t.me/gyanG
    WhatsApp ગ્રૂપ માં Add થવા નીચે આપેલ લિંક ઓપન કરો.🔗 www.gyanlive24.com
    Instagram - / official_gyanlive
    Facebook - / gyanac
    For more information on GYANLIVE Application
    ► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
    ► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
    ► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
    ► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
    ► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
    ► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
    ► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
    ► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
    ► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
    જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
    (1) ગુજરાતી વ્યાકરણ
    (2) ગુજરાત પરિચય
    (3) ભારત પરિચય ભાગ - ૧
    (4) ભારત પરિચય ભાગ - ૨
    (5) English Grammar
    (6) Maths book
    (7) Reasoning book
    (8) Computer
    (9) Jaher Vahihat
    (10) All required materials
    જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
     વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
     નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
     લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
     તમામ લેકચર્સની PDFS
     દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
     પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
     300+‌ કલાકનું લાઇવ કોચિંગ
     કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
     એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
     એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
     સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
     આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
     સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
     આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
     આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
     કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
     ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
     દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
     ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
    Thank You,
    GYAN TEAM

КОМЕНТАРІ • 226

  • @kishorbaria3477
    @kishorbaria3477 Рік тому +31

    sir ત્રણ દિવસ લખવા અને વિડિયો જોવા માટે લાગિયા અને ખૂબ મજા આયી
    આખો કરે ડખો આ . આ લાઈન બોવ ગમી😅
    savthi વધારે મજા ભાષા સાહિત્ય માં આયી🎉 અને sir તમે જોરદાર પંક્તિ ગાવો છો
    ખુબ ખુબ આભાર જ્ઞાન live no
    jay hind sir ❤

  • @chauhandaxa1511
    @chauhandaxa1511 4 дні тому +1

    આવીડીઓ માં અમિત સર ની મહેનત બહુજ સારી છે જે માંથી ધનુબધુ શીખવા મળે છે જેને ખાતર હું અમિત સર ને ધન્યવાદ કહું છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🤗❤️❤️❤️❤️❤️

  • @akashthakor7999
    @akashthakor7999 Рік тому +4

    Bharat Mata ki jay

  • @patelkrushnakant6447
    @patelkrushnakant6447 Рік тому +3

    Jordar sir aapnu sahity shikhvelu bhulay bi nai a to z point avi jay che thanks sir

  • @chauhansumitsinh9
    @chauhansumitsinh9 Рік тому +4

    sir khub j saras video che...Thank you so much...atalu badhu free ma pirasava mate..🙏🏻🙏🏻

  • @nimishasuthar3029
    @nimishasuthar3029 Рік тому +4

    Are wah Bahu j jinvatbhari mahiti aapi sir

  • @vijaysankhat5735
    @vijaysankhat5735 Рік тому +3

    Wah sab aavu contain peli var dweep ma bhanya 💯🔥

  • @kanchandharajiya4929
    @kanchandharajiya4929 Рік тому +5

    Thank you sir Good morning

  • @GavitPargna-kz9mc
    @GavitPargna-kz9mc 13 днів тому +1

    સાહિત્યના ઊંડા અભ્યાસી અમિત ગુરુજીનો ખૂબ ખૂબ આભાર. આખા વર્ષનો અભ્યાસક્રમ 10 કલાકમાં પીરસી આપ્યો. ધન્યવાદ...

  • @kanchandharajiya4929
    @kanchandharajiya4929 Рік тому +5

    Very good afternoon Thank you Sir

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 Рік тому +4

    Thanks sir mahadev har

  • @Prithvi-2106
    @Prithvi-2106 Місяць тому +5

    I particularly appreciated you respected Amit sir. Great way of breaking down all Gujrati Saahitya,Highlights the key aspects , teach all gujarati sahityakaar with proper details , all concept teaching very nicely also included which types of question exam realated
    Your teaching style is engaging, interactive, attention, observation, manner, knowledgeable, compassionate. I appreciate the way discussion, questioning and creating safe and open environment for us to learn and share our thoughts.
    Words are very less for your knowledge, and teaching style
    Heartly good wishes for uh respected sir✨

  • @CGB-rj6xg
    @CGB-rj6xg Рік тому +2

    JORDAR SAHEB!!!!!!!

  • @komalmakwana3965
    @komalmakwana3965 2 дні тому

    Wow. Nice explanation sir khub j Maja avi.Thank u sir.

  • @AnkitaValvi-b8b
    @AnkitaValvi-b8b 22 дні тому

    Thank you so much sir 🙏
    Shahitya na badha j topic one by one clear karayva ane sathe confusion point pan clear karayva.. Tamari bhanavvani method pan ek dam saras che....Once again Thank you so much tamari ane Gyan live team ni mehnat na badal....tamara jeva guru hoy to bhanvani dhagas ane success thava vada students kyare pashad nay rahe

  • @bhavnabavaghela4389
    @bhavnabavaghela4389 Рік тому +1

    Jay mataji 🙏

  • @kalpeshpurohit743
    @kalpeshpurohit743 Рік тому +2

    Sars bahu mahenat thi a kary karva badal abhinandan🎉🎉

  • @sutharvarsha7149
    @sutharvarsha7149 Рік тому +2

    Khub j saras sir

  • @tanvigosai1833
    @tanvigosai1833 6 днів тому

    Bav j saras video che... akhu sahity cover thy gyu...

  • @rajvichaudhari3141
    @rajvichaudhari3141 3 дні тому

    Video complete krta 3 divas thya kharekhr khub maja aavi sir
    Ane ghanu bdhu janva mlyu 6
    Thank you sir🙏

  • @keyurileuva9952
    @keyurileuva9952 Рік тому +5

    Sir bhu j saras ane useful lacture chhe
    Thanks for your lacture

  • @meetchaudhari1146
    @meetchaudhari1146 Рік тому +3

    Amit sir tame really ma Gujarat literature jordar pirsyu che great 👍😊

  • @payalbaraiya1213
    @payalbaraiya1213 Рік тому +3

    Khubaj saras bhanavyu sir 🙏🙏

  • @surajsinhparmar7521
    @surajsinhparmar7521 Рік тому +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો લેક્ચર જોઈને હવે સાહિત્ય ક્લીઅર થય ગયુ હવે એક્ઝામ માં સાહિત્ય ના ૧૦૦ ટકા ગુણ પાક્કા😘😘😘 🙏🙏🙏🧡🧡🧡🤍🤍🤍💚💚💚

  • @NimishaParmar-i8l
    @NimishaParmar-i8l День тому

    Jabardast lecture 🎉......too useful 😊

  • @BharvadPopat-gh9qo
    @BharvadPopat-gh9qo Рік тому +2

    જોરદાર હો સાહેબ

  • @DivyanjaliBirari
    @DivyanjaliBirari 4 дні тому

    Best video of literature than other academy 👌🏻 👏

  • @kajalbavliya6892
    @kajalbavliya6892 7 днів тому

    Best lacture 🎉🎉🎉🎉

  • @parmartejal5138
    @parmartejal5138 9 днів тому

    Gujarati shahitya no atiyare sudhi no sauthi best lacture che sir tamaro...👍

  • @SureshKalara-l3n
    @SureshKalara-l3n Рік тому +4

    ખુબજ સરસ લેકચર
    Thank you so much sir ji 💐

  • @dipikapurohit7968
    @dipikapurohit7968 Рік тому +2

    Thank you sir

  • @priyanshigohil4496
    @priyanshigohil4496 Рік тому +2

    Thank you so much sir.... gujarati sahitya aatlu Sundar aapva badal...😊

  • @darbarcheharsinh6642
    @darbarcheharsinh6642 Рік тому +2

    Gyan Live tamaro Dil thi abhar thank you amit sir 🥰

  • @onthepage5910
    @onthepage5910 Рік тому +2

    Saheb bhanave etle...bs bhanyaj revanu mann thay😊

  • @ashokrathod1200
    @ashokrathod1200 Рік тому +2

    Thank you so much sir ❤

  • @bamaniyarahulkumar5083
    @bamaniyarahulkumar5083 Рік тому +2

    Khub khub abhar sir avu Gyan aapva badal thank you so much ❤️

  • @suchitpatel2539
    @suchitpatel2539 Рік тому +4

    સર ખુબ સરસ ભણાવો છો.આપના ચરણો ને મારા વંદન છે.🙏

  • @vijaybambhaniya9476
    @vijaybambhaniya9476 Рік тому +2

    Thenkuu you so much sir jii❤

  • @ThakorMiraben
    @ThakorMiraben Місяць тому

    ખુબ જ સરસ sir આવું બીજું લેકચર લઈને આવજો

  • @umeshkanzariya2904
    @umeshkanzariya2904 Місяць тому +1

    Khub khub aabhar....🎉🎉

  • @chaudharydilip5439
    @chaudharydilip5439 21 годину тому

    કળયુગ ના સતયુગ ગુરુજી

  • @Thakorfamily111
    @Thakorfamily111 Рік тому +3

    જ્ઞાન લાઈવ હૈ સંગ તો કિસ બાત કા ડર ❤❤❤

  • @dharmeshkumarvahoniya5911
    @dharmeshkumarvahoniya5911 22 дні тому

    Suparb❤👍❤

  • @TruptiPatel-nd8pn
    @TruptiPatel-nd8pn 4 дні тому

    Sir khub sars , thank you sir ....

  • @vasavanilay3739
    @vasavanilay3739 Рік тому +2

    🙏

  • @gamotramila
    @gamotramila 9 місяців тому +2

    Thank you sir gyan live તરફથી અમને ઘણું બધું જ્ઞાન મળ્યું.... 🙏🙏

  • @chaudharydilip5439
    @chaudharydilip5439 21 годину тому

    Khub sundor

  • @chauhansumitsinh9
    @chauhansumitsinh9 Рік тому +2

    jordar video baki...🔥🔥

  • @RanjanRathod___YOGI-co4wl
    @RanjanRathod___YOGI-co4wl Рік тому +5

    Khubj Saras Lacture 👌🏻
    Thank u so much Sir ji 💐

  • @KamleshPatel-xj9qq
    @KamleshPatel-xj9qq Рік тому +2

    Dayaram

  • @shivrajpal2655
    @shivrajpal2655 7 днів тому

    Maja padi gay saheb 1 number 🎉

  • @KaushikRathva-cw1hx
    @KaushikRathva-cw1hx Рік тому +2

    Thank you so much Sir tamaro khub khub aabhar.

  • @AshvinBhalgamadiya
    @AshvinBhalgamadiya Рік тому +2

    Thanks sir

  • @jagrutir.garchar3541
    @jagrutir.garchar3541 Рік тому +2

    સર, ખરેખર બહુ જ જોરદાર હો ...

  • @ranavikramsinh4654
    @ranavikramsinh4654 Рік тому +1

    ખુબ ખુબ આભાર આપનો સર બોજ સરસ ભણાવ્યું 🎉

  • @Rameshsinhrajput0406
    @Rameshsinhrajput0406 Рік тому +9

    Thank you sir તમારો ગુજરતી સાહિત્ય નો લેક્ચર જોઈને ખૂબ જ શીખવા મળ્યું Sir 😊

  • @yashvavdiya
    @yashvavdiya Рік тому +3

    Good & excellent teaching method in gujarati sahitya by amit sir thank you sir

  • @KiransinhDabhi-v3w
    @KiransinhDabhi-v3w Місяць тому

    અમિત સર

  • @gdvsgdv4530
    @gdvsgdv4530 5 місяців тому +1

    Sir બહુ મજા આવી
    તમારી મહેનત જોઈ ને મને દિલ થી એવું થયું કે આખું વિડિયો આખું સાહિત્ય યાદ ના રહી જાય ત્યાં સુધી વિડિયો જોઈ જ રાખવું છે
    આભાર સાહેબ, બહુ મજા આવી😊🙏

  • @bharatsinhchauhan2128
    @bharatsinhchauhan2128 Рік тому +4

    Thank you so much Amitsir very use full lecture tq so much again❤😊

  • @Kiranparmar-3549
    @Kiranparmar-3549 Місяць тому +1

    ❤❤❤ u sir. 🎉

  • @AnkitaParmar-ss2tj
    @AnkitaParmar-ss2tj Рік тому +2

    Best sir for gujarati sahitya salute sir👍

  • @Kiranparmar-3549
    @Kiranparmar-3549 Місяць тому +1

    હતો નરશી હતો, હતા મીરા ખરા ઇલમી ખરા સુરા... કલાપી

  • @shilachavda1965
    @shilachavda1965 19 днів тому

    Khub j srs🎉🎉🎉

  • @meetchaudhari1146
    @meetchaudhari1146 Рік тому +3

    King of gujrati literature

  • @vicky-rabari-111
    @vicky-rabari-111 Рік тому

    બોવ જ સરસ સર..જે જ્ઞાન પૈસા આપતા નય મળતું તે જ્ઞાન તમે અમને ફ્રી મા આપીયું એ બદલ ખુબ ખુબ આભાર સર

  • @namratavasava294
    @namratavasava294 Рік тому +2

    Thank you very much sir

  • @haranbhavesh2
    @haranbhavesh2 4 місяці тому +1

    Khub saras❤

  • @pankajdamorofficial67
    @pankajdamorofficial67 Рік тому +2

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ

  • @suhajprajapati
    @suhajprajapati 6 місяців тому +1

    જય શ્રીરામ સાહેબ,
    તમારા આ ગુજરાતી સાહિત્યના વિડીયોમાંથી મને ઘણું બધું નવું જાણવા મળ્યું- એ માટે હું તમારો ઋણી છું.બસ તમે આવા ને આવા વિડીયો મૂકતા રો' ને અમને જ્ઞાન આપતા રો'.તેમજ લાંબી ક્ષિતિજ સુધી Gyan liveને ગુજરાતમાં ઉજાગર કરતા રહો. તમે અમારા માટે જે તનતોડ મહેનત કરો છો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
    જય હિન્દ, જય ભારત.
    🖊લિ. આપનો વિદ્યા-અર્થી - સુહાજ 'માટીનો જાયો'.

  • @divanmakbulshadada4544
    @divanmakbulshadada4544 3 місяці тому

    વાહ સર સાહિત્ય મા તરબતોળ કરી નાખ્યાં.. ખુબ ખુબ આભાર ...

  • @KamlabenChaudhary-k9h
    @KamlabenChaudhary-k9h Рік тому +2

    👍👍

  • @ravijadav9096
    @ravijadav9096 8 місяців тому +1

    🎉🎉🎉

  • @zalasanjay7630
    @zalasanjay7630 2 місяці тому

    Thak you soo much sir...❤ mst bhanavyu tame ane samjan pade aevu gyan aapyu ae badal aap no ane aapni teem no આભાર

  • @khyatisagar5942
    @khyatisagar5942 Місяць тому

    Thnk u so much sir really bau j sari rite sahitya samajavyu
    🎉

  • @chaudharitrishula6400
    @chaudharitrishula6400 25 днів тому

    Sir tame saras bhanavo cho pan tme je written work che eni samej ubha raho cho nd tamare ea dhyan rakhvu joie ke students ne board work sari rite dekhai

  • @bhavanapatel7125
    @bhavanapatel7125 Місяць тому

    Tnx sirji

  • @sandipbharvad2386
    @sandipbharvad2386 10 місяців тому +1

    Best teacher of gyan academy ❤ Amit sir 🎉

  • @vaghelajagruti9648
    @vaghelajagruti9648 2 місяці тому

    Thank you so much sir I'm nursing aspirants but aje gujarati sahitya easy lagyu baku mne difficult lagtu and yad pan na retu,tx a lot 🙏🙏

  • @santilaljadav4994
    @santilaljadav4994 Рік тому +1

    Jordar mehnat che tmari saheb🙏

  • @SanjayParmar-xr6du
    @SanjayParmar-xr6du Рік тому +2

    Best Teaching 👌

  • @PadharshiSofiya
    @PadharshiSofiya 8 днів тому

    👏🏻👏🏻👏🏻

  • @asarilaxmibahen5381
    @asarilaxmibahen5381 Рік тому +2

    Thank you so much sir ji

  • @Nsquare04467
    @Nsquare04467 Місяць тому

    Thank you sir,atalu saras lecture and atlu deepma

  • @CHAUHANSANJAY-zf1ct
    @CHAUHANSANJAY-zf1ct Рік тому +1

    Khub saras sr...

  • @vaghelahareshhareshvaghela8525

    Thank you very much sir 👍👍👍🙋🙋🙋🙋

  • @mukeshvadher2460
    @mukeshvadher2460 Рік тому +2

    Jordar

  • @daxaghori2037
    @daxaghori2037 Місяць тому +1

  • @bharatichaudhary1598
    @bharatichaudhary1598 Місяць тому

    ❤❤khub aabhar sir sahitya complete Thai gyi ask j lecture ma

  • @tmkoc_memes_2.2
    @tmkoc_memes_2.2 Рік тому +2

    sir jordar lecture hato ...... Thank you so much Gyan Live and Aamit sir 👏😊👏

  • @tusharvlogsgujarat4973
    @tusharvlogsgujarat4973 Рік тому +1

    Good sir

  • @Indian_2025
    @Indian_2025 Рік тому +2

    ગુરુજી તમે નિસ્વાર્થ ભાવે અમને જે પણ સાહિત્ય જ્ઞાન આપ્યું છે એ અમારા માટે જ્ઞાનનો સાગર છે
    તમારો વિડિયો મે જોયો અને આખી નોટબુક બનાવી છે મને બહુ એટલે બહુ જાણવા મળ્યું છે ❤
    "કે ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ"
    જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની ❤

  • @hasmukhleuva4577
    @hasmukhleuva4577 11 місяців тому +1

    ખૂબ જ સરસ વીડિયો હતો સર આભાર

  • @prachisolanki1476
    @prachisolanki1476 Рік тому +6

    Thankyou sir for explaining this good 👍 no one can teach us gujrati sahitya better than you 🎉

  • @AbhilashaChavda
    @AbhilashaChavda 17 днів тому

    Very helpful this vedio , good explanation sir 👍 thank u so much sir

  • @Lomelvo-c42
    @Lomelvo-c42 4 місяці тому +1

    Sir tum hi great ho Maja ayi gay baki

  • @Thakormehul-ej4fj
    @Thakormehul-ej4fj 6 місяців тому +1

    જોરદાર ભણાવો છો sir ,Thank you so much 🎉🎉🎉❤

  • @jaishreekrishna8177
    @jaishreekrishna8177 Рік тому +6

    સાહેબ તમારું લેક્ચર પણ આપણા સાહિત્ય ની જેમ અદભૂત લાગ્યું બહુંજ મજા aavi❤

  • @gamotramila
    @gamotramila 9 місяців тому +1

    Thank you amit sir🎉🎉

  • @Prithvi-2106
    @Prithvi-2106 3 місяці тому +1

    Thank you for improve lot's of this subject and u encouraged to be a best i could be and i will always thank full for your time, all your afforts and hardwork.
    I appreciated😊🙏
    Thank you so much sirji..