આભાર ભાઈ આ પૉડકાસ્ટ માટે, જો કોઈએ ધ્યાન થી જોયું હોય તો નૈષધભાઈ ના મુખમાંથી અંગ્રેજી શબ્દો વારે વારે નીકળી પડતાં હતા પણ રઘુવીર સાહેબ એ છેલ્લા સુધી સરળ ગુજરાતી જાળવી રાખી એ સારા લેખકની બિરદાવવા જેવી બાબત છે. 22:23 પર લોકો ઘટતા ગયા અને એમના ચહેરા પરનો ગમ, આપણી ગુજરાતી પેઢી માટે સંકેત ભાઈ 45:40 પર રડવું આવી ગયું.
Saheb, Podcast bau saras che!🙏 Raghuveer chaudhari jeva sahitykaar ne khali pustako ma j joya, vachya che. Aaje evu lagyu k temni sathe ame pan vato kri rahya chie!🙌 Khub khub Naman 🙇♂️🙇♂️! Jode jode ek Request pan hati k... Ram Mori no pan podcast Lavo saheb.🙏khub Aanand thase.
ભાઈ, સ્વામી સચ્ચિદાનંદ જી સાથે એક પૉડકાસ્ટ કરો, હું એમના વિચારો, લેખન અને સરળતાથી ખૂબ પ્રભાવીત છું, એમને 100 થી વધુ પુસ્તકો અલગ અલગ વિષયો પર લખ્યા છે અને લગભગ આખું ભારત અને પૃથ્વી ફર્યા છે અને બધુ વર્ણવ્યું છે. આપનો ખૂબ આભારી રહિસ, એમના જીવનના અંતિમ પડાવમાં છે તેઓ.
કેમ છો નૈષધભાઈ? પપ્પાજી સાથેનો તમારો સંવાદ તો ઘરે સાંભળ્યો જ હતો પણ અત્યારે વર્જિનિયામાં બેઠાં વિડિયો જોયો.તમારી સજજતાને દાદ દેવી પડે. તમે સરસ તૈયારી સાથે આવ્યા અને એટલે જ સહેજે અચકાયા- ખચકાયા વગર ધાર્યા પ્રશ્નો પૂછી શક્યા અને એના સ્પષ્ટ, સકારાત્મક અને ભાવવાહી ઉત્તર મેળવી શક્યા. હજી કેટલાક મુદ્દા પર વાત થઈ શકે. જલસોના સ્ટુડિયોમાં આ મુલાકાતનોબીજો ભાગ કરવાની તમારી ઈચ્છા આપણે સાથે મળીને પૂરી કરીશું… ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ સાથે…
રઘુવીર ચૌધરી જેવા જ્ઞાની સાથે ગુજરાતી ભાષામાં જલસો કરાવવા બદલ આભાર.
લેખકો મોટી મોટી નવલકથા પોતાની કલ્પનાથી લખી જાય છે આ મોટી આશ્ચર્યની વાત છે. અમૃતા થી જ મે રઘુવીર સાહેબને ઓળખ્યા. એમને મારા વંદન 🎉
હવે, ખેતી નો ધંધો કરવામાં ખોટ છે. સાવ સાચું✅
નૈષધભાઈ,
બહુ સરસ વાતો જાણી. રધુવીરભાઈને આ રીતે ઓળખવા તે લહાવો છે. મોજ પડી ગઈ. એમને જોવાનો આનંદ જ બહુ હોય છે. સાંભળવાની મોજ તો જબરી... ધ્રુવ
ખૂબ ખૂબ આભાર
આભાર ભાઈ આ પૉડકાસ્ટ માટે, જો કોઈએ ધ્યાન થી જોયું હોય તો નૈષધભાઈ ના મુખમાંથી અંગ્રેજી શબ્દો વારે વારે નીકળી પડતાં હતા પણ રઘુવીર સાહેબ એ છેલ્લા સુધી સરળ ગુજરાતી જાળવી રાખી એ સારા લેખકની બિરદાવવા જેવી બાબત છે.
22:23 પર લોકો ઘટતા ગયા અને એમના ચહેરા પરનો ગમ, આપણી ગુજરાતી પેઢી માટે સંકેત
ભાઈ 45:40 પર રડવું આવી ગયું.
વિવિધ મુદ્દાઓ પર પિતાજી સાથેનો સંવાદ નૈષધભાઈએ બહુ સરસ રીતે રચ્યો છે.
Thank You Very Much. આપ ને આ પોડકાસ્ટ ગમ્યો તે વાત જાણી ને આનંદની લાગણી અનુભવીએ છીએ
દાદાને સાંભળીને ખુબ મજા આવી. એમનું જીવન અમારા માટે પ્રેરણા છે 🙏🏼
સાંપ્રત સમયનું મર્મ સમજી તેમણે ખૂબ સરસ વાત કરી ખેતી એ ખોટ નો ધંધો હોવા છતા.
હું નસીબદાર વિદ્યાર્થી છું . મારા નવા વર્ષ ની શરૂઆત 2024 ની આપણા રઘુવીર ચૌધરી જી ના દર્શન થી થઈ છે❤ તેમના આશીર્વાદ હજી પણ મને સંતોષ આપે છે
નૈષધ ભાઈ આપનો ખુબ આભાર આ પોડકાસ્ટ માટે. આપશ્રી ને વિનતી કે આપ બાનો વાડો પાઠ ના સર્જક શ્રી પ્રવીણ દરજી નો પણ લાભ સૌને આપજો.
Khub khub saras samvad raghuvir bhai sathe. Dhanyavaad🙏🙏
૧૯૯૮માં તારંગા હિલ પર સાહેબના કંઠે ‘ચલત મુસાફિર...’ સાંભળેલું, આજે ફરી એ શબ્દો એમના મુખેથી સાંભળી અતીતની સ્મૃતિઓ તાજી થઈ. સાહેબની સ્મરણશક્તિ અદ્ભુત રહી છે.
સરસ સંવાદ માટે અભિનંદન!
ખૂબ ખૂબ આભાર
Most favourite podcast ❤
ખૂબ સરસ સંવાદ રહ્યો
રઘુવીર ભાઈ ને સાંભળવા ની મજા આવી
ખૂબ ખૂબ આભાર
અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત કવિ
વાહ ખુબજ સરસ અનુભવ જાણવા મળ્યો
મૂર્ધન્ય સાહિત્યકારશ્રીને વંદન 🙏 આપશ્રીને જોવા, સાંભળવાનો લ્હાવો મળ્યો... આનંદ આનંદ...!! આભાર..!!
આપ ના અ પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર
જલસોના ભાષાકર્મને વંદન સહ અભિનંદન🎉🎊
ખૂબ ખૂબ આભાર
સાહેબ ને કયા વિદેશી લેખક પસંદ છે ,એ પુછવુ હતુ!!
Saheb, Podcast bau saras che!🙏 Raghuveer chaudhari jeva sahitykaar ne khali pustako ma j joya, vachya che. Aaje evu lagyu k temni sathe ame pan vato kri rahya chie!🙌
Khub khub Naman 🙇♂️🙇♂️!
Jode jode ek Request pan hati k... Ram Mori no pan podcast Lavo saheb.🙏khub Aanand thase.
Very nice and Inspirational Thanks Jalso Team
આ સંવાદ અમર રહેશે 🙏
ખૂબ ઊંડા ગજના વ્યક્તિ છે સાહેબ...બવ નજીક થી જોયા છે લોકભારતી માં
Same too you....
ભાઈ, સ્વામી સચ્ચિદાનંદ જી સાથે એક પૉડકાસ્ટ કરો, હું એમના વિચારો, લેખન અને સરળતાથી ખૂબ પ્રભાવીત છું, એમને 100 થી વધુ પુસ્તકો અલગ અલગ વિષયો પર લખ્યા છે અને લગભગ આખું ભારત અને પૃથ્વી ફર્યા છે અને બધુ વર્ણવ્યું છે. આપનો ખૂબ આભારી રહિસ, એમના જીવનના અંતિમ પડાવમાં છે તેઓ.
બહુ સુંદર સંવાદ...❤
Ati sundar.
Namaskar Dear R.Dada
Wahh enjoyed it ❤
Bring yashwant gadhvi (lamba) in next episode
Thank you 🙏🙏🙏🙏
ખૂબ સરસ. રઘુવીર દાદાને સાંભળવા એક લ્હાવો છે.
સરસ વાર્તાલાપ. અભિનંદન.
ખૂબ ખૂબ આભાર
Very good. Sahityakar ne sambhadine bahuj gamyu . Vadhare sahitya na ne loksahitya na podcast gamse.
Jay shree radhekrishna
આદરણીય રઘુવીર ચૌધરી સાહેબને વંદન
Wah khub saras vaat kari
અદભૂત વાતો.
ધન્ય છે ગુજરાતી ભાષા.
Khub maza avi. Bija pn sahityakar jode podcast karo.🎉🎉
રઘુવીર સાહેબને કોટી કોટી વંદન😊.
હું પહેલો લાઈક કરવામાં...બહુજ સરસ.... રઘુવીર સાહેબ મારી બાજુના ગામ ના છે.....
Lxb
Kayu gam bhai temnu???
@@dipakbharvad172 બાપુપુરા, તા. માણસા જી. ગાંધીનગર
Good work
अनुभूत,रसप्रद सत्यकथा।
હું આજે પણ સાહેબની કૃતિ અમૃતા વાંચું છું
❤🙏🏻🙏🏻 અદ્ભુત વાતો.
બહજ સરસ
@23:10, if one understands and embraces this simple principle, it can change lives.
સરસ.....
❤
સર, તમે મને નામ આપ્યું એ માટે આભાર
કેમ છો નૈષધભાઈ? પપ્પાજી સાથેનો તમારો સંવાદ તો ઘરે સાંભળ્યો જ હતો પણ અત્યારે વર્જિનિયામાં બેઠાં વિડિયો જોયો.તમારી સજજતાને દાદ દેવી પડે. તમે સરસ તૈયારી સાથે આવ્યા અને એટલે જ સહેજે અચકાયા- ખચકાયા વગર ધાર્યા પ્રશ્નો પૂછી શક્યા અને એના સ્પષ્ટ, સકારાત્મક અને ભાવવાહી ઉત્તર મેળવી શક્યા.
હજી કેટલાક મુદ્દા પર વાત થઈ શકે. જલસોના સ્ટુડિયોમાં આ મુલાકાતનોબીજો ભાગ કરવાની તમારી ઈચ્છા આપણે સાથે મળીને પૂરી કરીશું…
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ સાથે…
આપ ને આ પોડકાસ્ટ ગમ્યો તે વાત જાણીને ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર
ખુબ જ સરસ ઈન્ટરવ્યુ
ખૂબ આભાર
ખૂબ સરસ
કેટલો અનુભવ અનુભવાય છે!!!!
સાચી વાત છે😊
નમન ❤😊
નમસ્તે સાહેબ રઘુવીર ચૌધરી સાહેબ નો પોડકાસ્ટ જોયો તેમને લોકસાહિત્ય વાત કરી તેમાં મને ખૂબ રસ છે તો આપની સાથે મારે લોકસાહિત્યના સંવર્ધન માટે જોડાવું
વંદન
રાજાધિરાજ જેવું ગુજરાતીમા સંગીતમય નાટકનું સર્જન કરે.. તો એ માઇલસ્ટોન બની શકે..
જલસો એપ પર આ પોડકાસ્ટનું ફૂલ વિડિયો નું ફીચર ક્યારે available થશે?
Please do podcast with MANU PAREKH....about art....
મુલાકાતનો આ રીતનો પ્રકલ્પ પણ મજાનો
Abhar...
What is the name of the anchor?
તમે ભાગ્યશાળી છો કેમકે રઘુવીર ભાઈ તમારી પાસે સામે છે
Bhai raghuveerbhai ne bolava eto brbr chhe pan tamaru reasearch and saval kem karva e tamaru nablu chhe
Gyanpith લખો
ભાઈ અતિથિને બોલવાનો સમય વધુ આપો. તમે જ લાંબુ લાંબુ બોલો છો.
વંદન