સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ એક જ વીડિયોમાં | Gujarati Vyakaran | જાગતે રહો - Ep 2

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 2,4 тис.

  • @WebSankulAcademy
    @WebSankulAcademy  4 роки тому +2222

    વિડીયોમાં ઠોકો લાઈક...અને વધુમાં વધુ શેર કરો...😃😃😃

  • @denver7479
    @denver7479 3 роки тому +1563

    TIMESTAMP
    0:04:21 - છંદ
    1:49:00 - છંદના ઉદાહરણ
    3:30:33 - અલંકાર
    5:37:27 - સંજ્ઞા (નામ)
    5:49:40 - લિંગ અને વચન
    6:03:32 - નામ નું વચન
    6:05:50 - સર્વનામ
    6:24:03 - નિપાત
    6:31:33 - વિશેષન
    6:49:29 - ક્રિયાપદ
    6:57:07 - કૃદંત
    7:01:27 - દ્વિરૃક્ત અને રવાનુકરી
    7:04:00 - અનુગ
    7:05:58 - નામયોગી
    7:07:35 - કેવળપ્રયોગી
    7:09:35 - વાક્યના પ્રકાર
    7:24:14 - સંયોજન
    7:30:55 - સમાસ

  • @girishchaudhary5110
    @girishchaudhary5110 3 роки тому +63

    મે જોયેલું અત્યાર સુધીનું ગુજરાતી વ્યાકરણનું શ્રેષ્ઠ લેક્ચર. કોરોનાની મહામારીમાં પણ તમે GPSC Online વિદ્યાર્થીઓ માટે જે કંઈપણ કરો તે ખરેખર અદ્ભુત અને પ્રશંસાપાત્ર છે. A big thank you to the entire GPSC Online team.

  • @jaypalpandya5362
    @jaypalpandya5362 2 роки тому +20

    આવી મજા તો ક્યારેય મૂવી જોવામાં પણ નથી આવી
    ગજબ સર 8 clock 🕣 continues lecture જોવાય gyo ગુજરાતી વ્યાકરણ ઘૂઘરા જેવું થય gyu
    Thank you so much sir 🙏 😊 atlu સારું અને એ પણ ફ્રી મા ખૂબ ખૂબ આભાર ગુરુજી 🤗

  • @jahal_ahir_08
    @jahal_ahir_08 2 роки тому +610

    હુ રક્ષા બેન દવે ને સામત સર ગઢવી બંને પાસે ગુજરાતી વ્યાકરણ શીખી શીખી ને ૩ વર્ષે કંટાળી તોય ના આવડ્યું છેલ્લે મહેશ સર ના gpsc ની એપ મા ને અહી વિડિયો જોયા ને બધુ એક અઠવાડિયા ની અંદર શીખી ગઈ અે પણ કન્સેપટ થી 👏👏👏👏 જીવાદોરી. GPSC online 🙌🙌🙌

    • @allvideos8918
      @allvideos8918 2 роки тому +6

      તમે ક્યાં ના છો ?

    • @ranakirankumar1174
      @ranakirankumar1174 2 роки тому +4

      Aem👍❤️

    • @vikrambaria1438
      @vikrambaria1438 Рік тому +4

      @@allvideos8918 ગોંડલ 😄

    • @khushbuthakkar6103
      @khushbuthakkar6103 Рік тому +45

      Samat gadhvi nu pn jordar j 6e gujrat ma 1 eva sir k bdha j subject bahu sari rite bhanavi sake 6e
      Pan Mahesh sir etle 1st kai no ghate

    • @gujaratjobinfo7795
      @gujaratjobinfo7795 Рік тому

      તમે જ ભૂલ મા લાગો હો

  • @oldisgold494
    @oldisgold494 4 роки тому +196

    "જીવન મે કભી મોકા મીલે તો, સારથી બનના સ્વાર્થી નહીં. "એ વાત GPSC online ને સાબિત કર દીયા GPSC online નિસ્વાર્થભાવે કામ કરી રહી છે I salute GPSC online

  • @Kano_1998
    @Kano_1998 4 роки тому +64

    સર તમારા ભણવાની શ્ટ્રીક બવ સારી છે અને બધું સમજાઈ છે ... અને તમે વચ્ચે મજાક પણ સારી કરો છો ...you are great sir....🙏

  • @PruthviRajsinh1800
    @PruthviRajsinh1800 4 роки тому +533

    👍👍સર હવે કાઈ બાકી નથી રહ્યું દિલ ની સાથે ફેફસાં, જઠર બધું જીતી લીધું😊😊😊 thankyou gpsc online

  • @DivyangiChaudhari
    @DivyangiChaudhari 3 роки тому +67

    Everybody is focusing on English.. And we're going to forget this level of Gujrati in a few years... Some Gujrati videos on UA-cam focusing only on Gujrati accents but this language is so rich and deep... Even I am not able to describe this with beautiful ALANKAR (Lame 😛)
    I have watched the video for the exam purposes but really enjoyed a lot... 🤗
    Grammar + GK + Entertainment

    • @rrr-ld7lf
      @rrr-ld7lf 3 роки тому

      very good koyal divyangi 😚

    • @brijeshdave6613
      @brijeshdave6613 3 роки тому +6

      Gujarati ma comments karvi ti ne madam

    • @proediting2958
      @proediting2958 2 роки тому +1

      English atlu badhu samjta nathi aavdtu pan aa je lakhyu 6 te badhu Sanjay gayu Ane vanchava ma maja aavi .🔃☺️🥳🥳🌻

    • @ravirajsinh_jadeja
      @ravirajsinh_jadeja 2 роки тому

      @@brijeshdave6613 same comment hu karva no hato🤣

  • @miteshparmar9004
    @miteshparmar9004 2 роки тому +32

    આપડે તો big fan ગીર સોમનાથ ના હાવજ mahesh sir ના છીએ 😎❤️ગુજરાતીમાઁ છંદ સહેજ નતા આવડતુ આજે મજા આવે છે

  • @thakorvijay4935
    @thakorvijay4935 4 роки тому +56

    વાહ વાહ વાહ કઇ ના ઘટે વિકાસ👉☝️☝️☝️ સર સાથે સાથે હોય👉 અબકી બાર બિન સચિવાલય પાર જાગતે રહો.... જાગતે રહો....... ખૂબ ખૂબ આભાર જીપીએસસી ઓનલાઈન ટીમ. ....

  • @DHYEYAACADEMY.
    @DHYEYAACADEMY. 4 роки тому +386

    મિત્રો બધા સરની આવી અથાક મહેનતને યોગ્ય સહકાર આપવા અને આપણી ફરજમાં આવે છે એટલે પહેલા તો વિડીયો ફરી વખત વિકાસ સર સુધી પહોંચે અને લાઈક કરાવીશું જે આપણા તરફથી સરને એક દક્ષિણા છે👍

    • @DHYEYAACADEMY.
      @DHYEYAACADEMY. 4 роки тому +6

      મિત્રો આ વિડિયો ને એટલો શેર કરો કે ફરીને પાછો સરને મળે
      🙏 Jay Hind 🙏

    • @uderamkhardola3245
      @uderamkhardola3245 2 роки тому +1

      વાહ દિલ જીતી લીધું સર

  • @Nital_Parmar12
    @Nital_Parmar12 4 роки тому +11

    GPSC Online ના કારણે..હવે રાજાનો દિકરો રાજા નહિ બનશે,મધ્યમવર્ગના બાળકો પણ પાસ થશે. એમાં મહેશ સરે જે કોમેડી સાથે ભણાવ્યું છે એના માટે તો શબ્દો નથી....આભાર વિકાસ સર અને મહેશ સર..🙏🙏Thank u GPSC online team❣️❣️❣️

  • @vijaypandor420
    @vijaypandor420 Рік тому +14

    ગુજરાત માં બીજું કોઈ આટલી સારી રીતે ના ભણાવી સકે sir. ❤️❤️ ખૂબ ખૂબ આભાર 👑

  • @mjvankar007
    @mjvankar007 3 роки тому +4

    ગુજરાતી વ્યાકરણ નો ખજાનો પીરસસ્યો અને એ પણ સતત આઠ કલાક માન ગયે ગુરુ.ધન્યવાદ આપ સાહેબશ્રીનો.

  • @bhavnarz4180
    @bhavnarz4180 4 роки тому +8

    તમારા ગુજરાતી વ્યાકરણમાં મને ખૂબ મજા આવી અને ઘણું નવું જાણવા મળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર અમને આટલી મહેનત કરાવા બદલ. મને આત્મ વિશ્વાસ છે કે હું જરુર સફળ રહીશ.

  • @naisargipatel4344
    @naisargipatel4344 4 роки тому +139

    શિરા નું શાક ના થાય અને GPSC online ની વાત ના થાય 🎉😍😍

  • @ravaliyarupal3739
    @ravaliyarupal3739 4 роки тому +5

    વાહ સાહેબ આપની મેહનત ને જોઈ ને જાણે એમને એવું લાગે કે આતો આપડા માટે કરી રહ્યા છે અને આપડે બસ આખો દિવસ તારું ને મારું....ખરેખર સાહેબ ધન્ય છે તમારા શીખવવાની રીત ને ...

  • @AshishSharma-wj4jh
    @AshishSharma-wj4jh 3 роки тому +3

    Vat sachi Saheb 25 varse khbar pde aa bdhu aakau post graduation sudhi study kari lidhi pachi pn But
    tamara lecture thi khbar padi Concept clear thaya imp che amara mate saheb Superb mathod Gujarati grammar ni have khbar pdi Chand kone kevay.

  • @vidhyapandya3498
    @vidhyapandya3498 Рік тому +4

    ખૂબ જ સરસ રીતે ભણાવો છો સર તમે મને છંદ આવે અને કંટાળો આવતો હતો પણ તમારી method The best..... thankyou so much sir👌👌💐😍😍😍😍😍❤️❤️❤️❤️

  • @yogigadhavi4702
    @yogigadhavi4702 4 роки тому +7

    ય માતા રાજભા ન સલગા
    છંદ યાદ રાખવાની રીતો તો ખરેખર...
    ન ભૂતો ન ભવિષ્યતિ|| વિષય ને સરળ બનાવવો તો કોઈ સાહેબ પાસે થી શીખે વાહ...
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    જય હો ❤️GPSC Online❤️ જય હો

  • @vgcreative5644
    @vgcreative5644 4 роки тому +69

    ખરેખર દિલ થી કહું છું.....હજુ 2 કલાક સુધી જ વીડિયો જોયો છે પણ વીડિયો ⏸ રાખી ને કોમેન્ટ કરું છું.... કે સમજાવવા ની Trick જોરદાર che.....
    #No_Words..... લાયા બાકી..... હજુ ઈંદ્ર ગોતે છે કે આટલો બધો મને કોણ યાદ કરે છે 😂

    • @maheshsinhvaghela7227
      @maheshsinhvaghela7227 4 роки тому +2

      sachi vat ek divsh ma badhay tenu nam japava kem lagi ya ????😁😁😁

  • @nijakumbhani2322
    @nijakumbhani2322 4 роки тому +114

    Unbelievable teaching....... 😊 Ur THE best teacher...

  • @baapugaming22
    @baapugaming22 Рік тому +4

    તમારી શીખવાડવાની પદ્ધતિ ખુબ જ સરસ છે સાહેબ..🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @thenehavarsur
    @thenehavarsur 3 роки тому +3

    World's Best Gujarati Faculty👌
    આ વીડિયો જોયા પછી વ્યાકરણ ન આવડે એવું બને જ નહીં, Thankyou 😊🙏💐

  • @ishubhai7607
    @ishubhai7607 3 роки тому +4

    मे बाड़मेर राजस्थान से हूँ मेने (RBSE द्वारा आयोजित REET भर्ती) के लिए दुसरी भाषा *के रूप मे गुजराती** विषय चुना है। पहले तो डर लगा लेकिन अब एसे गुरुजी है हमारे साथ तो अब डरने की कोई बात ही नही। खूब खूब आभार आपका 👍🙏 GPSE ONLINE CLASSES का आभार व्यक्त करता हूँ । जिसके कारण मेरी नैया पार होगी

    • @simpledaud2778
      @simpledaud2778 3 роки тому +1

      Aapne pehle kabhi gujarati padha nhi hogga to Abhi kaise samajh lete ho?

    • @ishubhai7607
      @ishubhai7607 3 роки тому

      @@simpledaud2778 भाई साहब जी गुजराती भाषा पढी हुई है लेकिन गुजराती स्कूलो मे नही बल्कि विक्रम डायरी ओर गुजरती पेपरो मे मेरे पिता श्री से
      बस गुजराती के प्रती रुचि जागृत होगई ।पढनी तो आ गई लेकिन परीक्षा की दृष्टी से व्याकरण जरुरी है। UPSC and other चैनलो.से ग्रहण कर रहे है। I like the Gujarati language.*

    • @simpledaud2778
      @simpledaud2778 3 роки тому +1

      @@ishubhai7607 Good keep going 👍👍

  • @Hitesh_Bamaniya
    @Hitesh_Bamaniya 4 роки тому +5

    હું એટલું તો પૂરા વિશ્વાસ સાથે કહી શકીશ કે હવે જો કોઈને છંદ ઊંઘમાંથી જગાડીને પૂછશે તો પણ વગર વિચાર્યે જવાબ આપી શકશે... વાહ ! સોલંકી સર ખૂબ ખૂબ આભાર 🎯🎯🎯🎯🎯

  • @hiteshgauswami4389
    @hiteshgauswami4389 Рік тому +5

    ...ઘટયું તો આજે નેટ ઘટયું પણ તમારી ટિચિંગ મેથડ માં કાયનો ઘટયું.... આભાર સાહેબ જય હિંદ

  • @nayanmakwana7343
    @nayanmakwana7343 2 роки тому +1

    Thankyou so much sir Tamara video thi maru gujarati gramar mst takatak Thai gyu sir

  • @girishrathod9132
    @girishrathod9132 3 роки тому +14

    સર તમે ખૂબ જ સરળ અને મજાની ભાષા માં સમજવો છો ખરેખર તમારા જેવા સર નાના બાળકો ને ભણાવે તો કોઈ બાળક ને જબરદસ્તી સ્કૂલે મૂકવા ના જવું પડે બાળકો સામે થી કે મારે સ્કૂલ જવું છે👌👌👌

  • @kbkunatiya6922
    @kbkunatiya6922 4 роки тому +60

    આપનો ખુબ ખુબ આભાર કે છેવાડાના , તૈયારી કરી રહ્યા હોય એવા લોકોને વિના મૂલ્યે મદદરૂપ થાવ છો .

  • @yogigadhavi4702
    @yogigadhavi4702 4 роки тому +5

    ખરેખર ખૂબ જ જોરદાર રીત છે સાહેબ ની,,,
    ભુક્કા કાઢી નાખ્યા ગુજરાતી ના વાહ,,,
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    જય હો ❤️GPSC Online❤️ ની જય હો
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ravipatelsdoubledhamal289
    @ravipatelsdoubledhamal289 4 роки тому +6

    ગુજરાતી વ્યાકરણ ના બેતાજ બાદશાહ!!
    શત શત નમન GPSC ONLINE ની સંપૂર્ણ ટીમ ને!!!
    અહી કવિ ખુબ જ ફlકl મારે છે!!!😀😀😀!!!
    જોરદાર વિડિયો હો બાકી!!!
    જલ્સા પડી ગયા!!!

  • @dhruvinmajithiya1778
    @dhruvinmajithiya1778 2 роки тому

    માન. સાહેબ શ્રી, આપશ્રી નો ખૂબ ખૂબ આભાર કે આપે આટલી સરસ રીતે અને હસી મજાક કરતા કરતા અને રમત રમત માં આટલા આઘરા વિષયો ને ઉંડાણપૂર્વક સમજાવ્યા.
    પરંતુ આપને એક બાબત કેવાની કે, રૂપક અલંકાર માં ૧૧ નંબર નાં ઉદાહરણ માં રામ સીતા નું ઉદાહરણ છે તો એ કાઢી નાખવા વિનંતી. કેમ કે સનાતન ધર્મ માં મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ છે જે આવું કાર્ય નો કરી શકે. અને આ વાચીને નવી પેઢી નાં વિદ્યાર્થીઓ કે જેમને હિન્દુ ધર્મ પ્રત્યે પૂરું જ્ઞાન ન હોય અને ધાર્મિક પુસ્તકો કે એવું કાઈ વાચ્યું નો હોય તો એ લોકો નાં મગજ માં માનસિક અસર આવી જ પડે છે જે જરા પણ યોગ્ય નથી. તો મહેરબાની કરીને આ ઉદાહરણ આપના ક્લાસ અને pdf માં તમામ જગ્યા એ થી કાઢી નાખવા હૃદય પૂર્વક વિનંતી છે.
    મારી આ લાગણી ને સમજી શકસો એવી આશા સાથે.
    જય શ્રી રામ 🙏

    • @AhirMaheshSolanki
      @AhirMaheshSolanki 2 роки тому +2

      Dost ae koi kharab vaky nathi ae lok git che ek ….. lokoni samajshakti ochi hoy aema aapda lok geet ane lok sahity muki n devu joyye ….aa lok geetma ram ane sita no prem batavyo che .. aakhu lok git muku chu niche
      લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
      ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !
      રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
      તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !
      રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
      તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !
      રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
      તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !
      રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
      તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !
      રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
      તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !
      રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
      તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !

  • @geeravala2104
    @geeravala2104 2 роки тому +1

    Sir. Aapno....... Lecture best best best hoi................ Nd aapni smajava ni rit mind-blowing

  • @pallavijoshi2356
    @pallavijoshi2356 3 роки тому +5

    સર ખૂબ જ સારી મહેનત કરી છે તમે.માં સરસ્વતી તમને ખૂબ પ્રગતિ આપે🙏

  • @maheshthakor7658
    @maheshthakor7658 4 роки тому +4

    સર તમારી તો વાત જ અલગ છે 😊 જોરદાર ઉદાહરણો અને જોરદાર ટ્રીક થી આખું ગુજરાતી વ્યાકરણ તૈયાર કરાવી દીધુ👍👍👍👍👍 ખૂબ ખૂબ આભાર ગુરુજી🙏🙏🙏🙏🙏

  • @ajayraval3733
    @ajayraval3733 3 роки тому +45

    માની ગયા સાહેબ જી તમને એક પણ એડ વગર 8 કલાક નો વિડીયો વાહ વાહ..... 56 નિ છાતી છે તમારી.... Thank you Guruji ❤️

  • @fdtlkyaaapjantehe488
    @fdtlkyaaapjantehe488 3 роки тому +2

    જોરદાર જબરદસ્ત જિંદાબાદ ગુજરાતી વ્યાકરણ તો આવી રીતેજ ભણાવાય 👌👌👌👌👌👌 maheboob mir

  • @siddharthpandya6972
    @siddharthpandya6972 3 роки тому +1

    14 varsh English medium ma bhanvanu thyu. Pan mari GUJARATI bhasha ni prabhuta aje depth ma janva madi. Je feelings no anubhav thayo 6e ena mate shabdo nathi. Khub khub abhar Saheb, GUJARATI mate fari bahu garv anubhav karava.

  • @sunilchudasama4614
    @sunilchudasama4614 Рік тому +6

    જીદંગી માં છ્ન્દ એક જંગ હતો
    આ જંગ નો આજે ભંગ થઈ ગયો
    આભાર ....GPSC Online 🙏🙏🌱

  • @hiteshoza9169
    @hiteshoza9169 4 роки тому +7

    Bhagvan tmne j aapyu se tenathi vadhare aape tme ek eva man so sevada na vidhyarthi nu bhavisya vicharyu se good work sir

  • @dharapatel7080
    @dharapatel7080 4 роки тому +6

    Thanks a lot of gpsc online team ..
    Aa jagate raho na lidhe bin sachivalay no record break thay aevu lage 6 ...(150/200) lavase loko

  • @elex_001
    @elex_001 Рік тому +2

    તમારો દિલથી આભાર સર આવી સરળ ભાષા માં સમજાવા બદલ.....❤
    ધન્ય સે websankul ..... Thank you so much😊

  • @bharatbhaik.makwana5375
    @bharatbhaik.makwana5375 Рік тому +2

    સરળ,સહજ અભિવ્યક્તિ!
    અધ્યાપન પદ્ધતિ ખૂબ જ સરસ છે.
    👌👌👌👌👌👌👌👌👌

  • @VanrajsinhRajputOfficial
    @VanrajsinhRajputOfficial 4 роки тому +5

    3hours ane 30minutes ma fakt chhand j atlu deep ane easy way ma e Pan free ma salute sir.

  • @bhagirathsolanki2344
    @bhagirathsolanki2344 4 роки тому +4

    Aapni team y fari sabit karavi didhu ke haji duniya ma badhi jagyaye Paisa mate j work nai thatu..bhale tame atyare free ma bhanavo cho bt aamara badha ni duva thi gpsc online Gujrat ma Frist no..par aavi jashe .....💓💓💓

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx Рік тому +5

    Thanks you so much sir 💖💖💖 and all web sankul teams 🙏🙏🙏

  • @anshukandoriya8611
    @anshukandoriya8611 3 роки тому +1

    Superb sir.. Aram thi yad ray jay tevu bnavyu che.. Thanks sir

  • @parmardivya7542
    @parmardivya7542 Рік тому

    સર ખુબ ખુબ આભાર ગુજરાતી વ્યાકરણ મસ્ત ભણવા તમે તમે ગીર સોમનાથ છે કે સાહેબ જોરદાર મસ્ત વ્યાકરણ ગુજરાતી ભણવો તમે

  • @shitalahir7968
    @shitalahir7968 Рік тому +3

    આભાર સર.....જોરદાર રિવિજન થઈ ગયું....... હર હર મહાદેવ.........🙏🙏🙏

  • @gpscaspirants13
    @gpscaspirants13 9 місяців тому +48

    Kon 2024 ma aa video jove che ?😊

  • @sutariyapragnesh1013
    @sutariyapragnesh1013 4 роки тому +10

    thank you very much sir..
    અમારા માટે જે hard topic હતો
    "છંદ" એ સરળતાથી સમજાવ્યું
    હવે એ પણ Easy લાગ્યું ..
    thank you GPSC Online team 👍

  • @urvivipul4944
    @urvivipul4944 3 роки тому +1

    Aj sudhi j bvj hard lagtutu a apni samjavani rit thi bv sahelu lagyu ane bvj intrusthi joyu ane samjayu.thanks sir.

  • @pravin2378
    @pravin2378 Рік тому +1

    Jordaar sikhavani trik baki jordaar ho
    Thank you aavi video banava mate

  • @bcibci553
    @bcibci553 3 роки тому +17

    છંદ માં પેલી વાર ખબર પડી 😊
    Thank you very much sir 🤞

  • @bookslover365
    @bookslover365 4 роки тому +33

    તમારો જુસ્સો જોઈને મનોબળ વધે છે અમારું. આભાર 😊🙏🙏🙏🙏🙏

  • @d701d
    @d701d 3 роки тому +93

    Excellent Lecture.....
    0:04:20 - Chhand
    1:49:00 - Examples
    3:30:30 - Alankar
    5:37:27 - Name (Sangna)

  • @jadavupasnajadavupasna9745
    @jadavupasnajadavupasna9745 2 роки тому +1

    Thank you sir mane gujrati vyakran atlu heard lagtu k ane hu skip karti but tane atlu saras sikhvdyu k have skip no option j nai avano thank you so much sir🥰🤗

  • @kavitagadhavi7204
    @kavitagadhavi7204 2 роки тому

    Excellent sir super se uper tmeto dayrani styl ma gujrati gramer bhanavyu first time chand avdya tyyyy so much

  • @Sejuuu_69
    @Sejuuu_69 Рік тому +3

    સર તમે જે છંદ ગાયો સુપર છે.....આટલો મોટો છંદ તમને યાદ છે.....🎉❤🥵

  • @fn-of-thor8946
    @fn-of-thor8946 2 роки тому +44

    I REALLY ENJOY THIS LECTURE SIR, YOU ARE GREAT TEACHER, MIXING HUMOUR WITH LESSONS AND GRAMMAR.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @seemakarena3128
    @seemakarena3128 4 роки тому +7

    Wahh.... Sir what a technique of teaching... Thank u gpsc online team... 🙏

  • @unnatipatel6753
    @unnatipatel6753 2 роки тому +2

    Superb sir 👌 you are great 👍 એકદમ જોરદાર teaching style, બિલકુલ કંટાળો ના આવે એવો વિડિયો...thank you so so so much sir for this video

  • @pankajparghi1948
    @pankajparghi1948 2 роки тому

    Salute to you sir 😊 best lacture ever in gujrati ,, thank you soo much,, gpsc online e khub j saras kam kre chhe ,, hu kyarey comment nthi krto pn tamaro aa video joyne automatically comment krvi pdi ..tamari tarif karvi j pade em j dil thi khub khub khobe khobe abhar ❤️❤️❤️

  • @nilamchhatrodiya3765
    @nilamchhatrodiya3765 3 роки тому +3

    GPSC online is the best chhanel in gujarat,,

  • @namratanagheraahir7186
    @namratanagheraahir7186 Рік тому +4

    ગુજરાતી વ્યાકરણ ની સમજૂતી નો આવો video મે આજ સુધી ક્યાંક જોયો નથી... 🙏🙏Amazing 🤩

  • @panthu2349
    @panthu2349 2 роки тому +7

    Thank you Gpsc online, I got very informative and easiest method studied here only !
    Thank you so much GPSC online ❤️🙏

  • @kiranrana7868
    @kiranrana7868 3 роки тому

    Khub kgub aabhar sir...🙏🏻 aa video me puro joye khubaj saras mahiti api chhe... Dil thi aabhar gpsc online ma kam karta darek vyakti no antar thi aabhar... Samay na abhave me aatli information to aap lidhi hati tyare pan nahoti melvi... Thanks

  • @abrarmathakiya8712
    @abrarmathakiya8712 4 місяці тому

    વાહ....! 👏સર શું વાત છે. Unbelievable teaching.., ગુજરાતી વ્યાકરણ ની તો આજે રમજટ પાડી દીધી હો..., 🙂જબરદસ્ત ટ્રિક..🤞 આટલી વેલ્યુ તો પૈસા આપીને પણ નથી મળતી..thank you so much GPSC online..

  • @b.r.rajput3364
    @b.r.rajput3364 2 роки тому +3

    અદભૂત,,અવિસ્મરણીય,,અકલ્પનીય,,🙏

  • @nareshsinhsolanki7754
    @nareshsinhsolanki7754 4 роки тому +13

    Wow, i like that જાગતે રહો સિરિઝ..🙏🏻🙏🏻👍🏻✌🏻✌🏻

  • @mrinesh7845
    @mrinesh7845 Рік тому +45

    2023 માં કેટલા લોકો જોવે છે આ વિડિયો ❤

  • @shubham2732
    @shubham2732 3 роки тому +1

    સૂર્યની માફક તમારું જ્ઞાન પ્રજ્વલિત થાય છે.
    ખૂબ ખૂબ આભાર

  • @ankitacutiepie8548
    @ankitacutiepie8548 Рік тому +2

    Bov j mast chhand bhanavya sir thank you

  • @priyankakapadiya1153
    @priyankakapadiya1153 4 роки тому +4

    સર તમારી ભણાવવાની રીત ખૂબ જ સરસ છે , તમારો પહેલી વાર લેક્ચર ભર્યો છે પણ તમે ખુબ સરસ ટેકનીક સાથે અને મોજ માં રહીને ભણાવો છો😂 , Thank you so much GPSC ONLINE Group....God bless you...🙏🙏

  • @ahirrinkuben7373
    @ahirrinkuben7373 3 роки тому +5

    One of the best teacher in gujrati grammar
    Thank you so much😊👍 sir

  • @kajalpatel5434
    @kajalpatel5434 3 роки тому +7

    Mahesh sir u r genius ...ur teaching style awesome...👌👌👌

  • @kanubhedarada442
    @kanubhedarada442 6 місяців тому +2

    મેં આજ સુધી ગુજરાતી વ્યાકરણ કોઈ દિવસ નતું શીખેલું.. અને પરીક્ષાના 2 મહિના અગાઉ માત્ર આ વીડિયો પર થી ગુજરાતી વ્યાકરણ શીખ્યો અને તે પરીક્ષામાં સીધું જ કામ લાગ્યું અને આજે હું પંચાયત વિભાગમાં નોકરી કરું છું..
    Thank you sir..❤

  • @pratapthakor8288
    @pratapthakor8288 Рік тому +1

    Khub j saro video se sir ane tema thi bhanavani pan maja aave 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nikhilvinzuda2354
    @nikhilvinzuda2354 3 роки тому +6

    હજી ઘણા છે રણ સીંચવાના ,
    હજી ઘણી સત્રિ ઉજાળવાની .❤❤❤

  • @studyaim3450
    @studyaim3450 2 роки тому +4

    શીખવાડવાની કળા ખૂબજ અદ્ભુત છે. એક મિનિટ માટે પણ આપનો લેક્ચર બોરિંગ નથી લાગ્યો. સર આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @zalavirendrasinh3568
    @zalavirendrasinh3568 4 роки тому +6

    one of the best teacher in Gujarat grammar

  • @charoliyajigneshkumar7225
    @charoliyajigneshkumar7225 3 роки тому +1

    ખુબ સરસ કામ કરી રહ્યા છો સર તમે... તમારો ખૂબ ખૂબ આભાર.... આ વિડિઓ મુકવા સર

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 Рік тому +1

    Sir first time tamaro video joyo really nice teaching style...appriciated....thank you so much for your kind support

  • @itzkishu_0762
    @itzkishu_0762 3 роки тому +17

    Outstanding teaching...No1.. you are the best... thank u so much for teaching all...🙏🏻👍🏻👍🏻😘❤️👍🏻

  • @shivanimakwana3712
    @shivanimakwana3712 3 роки тому +102

    Teaching methods, examples, your enthusiasm towards teaching is awesome . This video really helpful for me before 2 days of exam ...thank you ❤ છંદ સીખી ગયા, ભયો ભયો...😂

    • @dipakmaru487
      @dipakmaru487 3 роки тому +5

      🙏🙏🤗🤗ના ના બેન ગુજરાતી વ્યાકરણ તમને લાગે એટલું સરળ નથી🤗🤗 તમને ખોટી રીતે મેસેજ કર્યો હોય તો માફ કરશો, બેન

    • @HarshKumar-xt6xn
      @HarshKumar-xt6xn 2 роки тому

      Shu result aavyu ? Merit ma aavi gaya hata?

    • @sofiasofia7128
      @sofiasofia7128 2 роки тому

      @@dipakmaru487 pdf??

    • @dipakmaru487
      @dipakmaru487 2 роки тому

      What is this ? PDF Shivani sister 🖐️🖐️🙏🙏

    • @makwanapankaj9668
      @makwanapankaj9668 2 роки тому

      Mne pan avdi gya right 😇

  • @paviprajapati1481
    @paviprajapati1481 2 роки тому +3

    સર તમારી ભણાવવાની સ્ટ્રિક બોવ જ સરસ છે.હાસ્ય સાથે ભણાવવાની રીત પણ બોવ સારી છે અમને આવડી ગયું .કહેવા માટે શબ્દો નથી સર.દિલ થી ખૂબ ખૂબ આભાર સર,અમારા માટે આટલી મહેનત કરવા બદલ🙏🙏🙏

  • @mozaid245
    @mozaid245 Рік тому

    Barso se khwaish thi muje chhand sikhne ki.allah ne aaj vo Puri kar di.thanks to you sir.

  • @physicsbymorisir7302
    @physicsbymorisir7302 Рік тому +1

    Khub j saras sirji khub saraltathi samjavyu 👍

  • @parthpatelll6800
    @parthpatelll6800 3 роки тому +6

    છંદ માં પી.એચ. ડી કરવાનું મન થઈ ગયું ભાઈ...જોરદાર👍

  • @anitaranva3749
    @anitaranva3749 3 роки тому +3

    સર તમારી ભણાવવાની સ્ટાઇલ ખૂબ જ સરસ છે...ભણતરનો ભાર ન લાગે એવું હસાવતા હસાવતા ભણાવો છો ....આભાર

  • @girishchaudhary5110
    @girishchaudhary5110 3 роки тому +76

    The best lecture I've ever seen. Even such an epidemic of corona, whatever help you give to the students is truly wonderful and commendable.

  • @RafikSameja
    @RafikSameja 3 роки тому +2

    ભૂકો કરી નાખ્યો ગુજરાતી વ્યાકરણ નો વાહ....😍😍😍

  • @pinkichauhan2761
    @pinkichauhan2761 3 роки тому +1

    Thanku so much sir superb..
    Aa je sudhi koie aavu bhanaveu je nathi.
    Thanks..

  • @kinjalprakashchaudhari1604
    @kinjalprakashchaudhari1604 2 роки тому +9

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ!!Thank you very much for this session 🖤, really very helpful for self study!!

  • @n.vthakor6333
    @n.vthakor6333 3 роки тому +3

    Tamari story ne to Oscar award mle toy nano pde ho 👍👌👌

  • @solankimeenasomabhai8954
    @solankimeenasomabhai8954 2 роки тому +4

    વાહ વાહ સર, કેવું પડે હોં વિદ્યાર્થી ને સર તો તમારા જેવાજ મળવા જોઈએ 💐💐

  • @comedycing439
    @comedycing439 2 роки тому

    Thankyou sir your lecture was to good khli video joinej pass Thai jashu etlu saras samjavyu

  • @chavdaraj8890
    @chavdaraj8890 2 роки тому +1

    Tamara lactur thi ajni binsachivalay exam ma ghano faydo thayo thank u sir