Gujarat Rain: ખેતરની હાલત જોઈ ખેડૂતો રડ્યા, ડૅમ તૂટતાં આખાં ખેતરો ધોવાઈ ગયાં | Gujarat flood

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #GujaratFlood #RajkotFlood #GujaratRain
    રાજકોટ જિલ્લાના લોધીકા ગામમાં અનરાધાર વરસાદ વરસવાને લીધે લોધકડી ડૅમ તૂટ્યો અને સેંકડો હેક્ટર જમીન ધોવાઈ ગઈ. ડૅમ નજીક આવેલાં ખેતર સંપૂર્ણ પણે બરબાદ થઈ ગયા છે.
    દેવીપૂજક સમાજના આ લોકોનું કહેવું છે કે કુદરતના કહેર વચ્ચે તેમના જ ગામના લોકો તેમની મદદે નહોતા આવ્યા. એટલે સુધી કે સરકારી તંત્રમાંથી પણ કોઈ તેમની મુલાકાતે નથી આવ્યું. કુદરતી આફતને લીધે આર્થિક અને માનસિક રીતે ભાંગી ગયેલા આ લોકો સરકારને હાથ જોડીને મદદ માટે વિનંતી કરી રહ્યા છે.
    વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 143

  • @anilthakor4724
    @anilthakor4724 3 роки тому +7

    ભગવાન ને પ્રાથના કરું છું કે તમને જલ્દી સહાય મળે 🙏🙏🙏

  • @harshgohel1281
    @harshgohel1281 3 роки тому +34

    ભગવાન તમને હિંમત આપે ,🙏

  • @harshgohel1281
    @harshgohel1281 3 роки тому +45

    ખેતી પ્રધાન દેશ ના ખેડૂત ને મદદ કરવા સરકાર ને વિનંતી 🙏

  • @chimanbhaikapadiya677
    @chimanbhaikapadiya677 3 роки тому +5

    સરકાર તમારી મદદ કરે એવી ભગવાન પાસે આજીજી કરી એ છે 🙏🙏🙏🙏🙏 માતાજી બધા નું સારૂ જરૂર થી કરશે

  • @maheshraval30
    @maheshraval30 3 роки тому +37

    રાજકારણ માંથી ઉંચીના આવે તો મદદ કરે ને,

  • @shivsinhsodhaparmarshivsin6082
    @shivsinhsodhaparmarshivsin6082 3 роки тому +8

    આ ખેડુતો ની સ્થિતી દયનીય થઇ ગઇ છે જેમ બને તેમ સરકારે જલ્દી સહાય કરવી જોઇયે ભગવાન તમને હીંમત આપે ( જય પવનપુત્ર હનુમાન)

  • @pravinsarkadiya159
    @pravinsarkadiya159 3 роки тому +3

    જય શ્રી મેલડી માતાજી. તમનેહીમત આપે🙏🙏🙏🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 роки тому +1

    હે ભગવાન આ શરકાર ને સદ બુધી આપે ને આવા નાન ખેડૂતો ને મદદ કરે એવી ભગવાન ને પ્રાર્થના

  • @imranodiya2668
    @imranodiya2668 3 роки тому +9

    Help this family
    Request to govt

  • @mukeshn2260
    @mukeshn2260 3 роки тому +6

    સરકારને આમની મદદ કરવી જોઈએ જેને ખેતી કરી હોય એમને ખબર પડે કેવી રીતે ખેતી થાયછે

  • @jagdishsabhad8254
    @jagdishsabhad8254 3 роки тому +2

    સરકાર ને કીડો છે ઈ અત્યારે કોઈ નું નહીં સાંભળે હવે તો માણસોને પોતાના બાળકોના ઉજવલ ભવિષ્ય માટે કેજરીવાલ સરકાર લાવો અમે પણ ભાજપને મત આપી ને પસ્તાવો થયો છે 🙏

  • @parmaryuvraj3422
    @parmaryuvraj3422 3 роки тому +1

    સરકાર ને વિનંતી કે ખેડૂતો ને મદદ કરે .🙏🙏🙏🙏

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 3 роки тому +3

    સંવેદનશીલ ગુજરાત સરકાર ને આ લોકોની મદદ કરવા વિનંતી.🙏

    • @d.v.ahir.......
      @d.v.ahir....... 3 роки тому +3

      Savendansheel sarkar nathi etle to kheduto ne rova😥 no varo avyo

    • @Viraj_Patel_Official
      @Viraj_Patel_Official 3 роки тому

      @@d.v.ahir....... સાચી વાત છે તમારી ભાઇ 👍

  • @salimmemon6118
    @salimmemon6118 3 роки тому +1

    सरकारे आ लोगो नि मदद करविज जोइये अलोको वक़्त ना मारेला लोको छे आ लोको ना मन्थि अगर श्राप निकरषे तो कोई पन सरकार होय धुवाय जशे लोगो नई तरफ धियान देवू जरूरी छे भाय

  • @satishpatel4457
    @satishpatel4457 3 роки тому

    Har Har Mahadev

  • @oldisgoldrajdoot175
    @oldisgoldrajdoot175 3 роки тому +2

    ચૂંટણી ટાણે નઈ માગો ને તો પણ મદદ મળસે બેન

  • @kalpeshthakor5533
    @kalpeshthakor5533 3 роки тому +1

    સરકારને આ ખેડૂત માણસો ની વહેલે તકે પૂરતી મદદ કરવી જોઈએ....તેઓ જગત ના તાત કહેવાય.

  • @teensNparents
    @teensNparents 3 роки тому +6

    Wish government stop spending on celebrations and spend those money for such needy people.
    Celebration should be done with money from celebrating people themselves

  • @velariyasagar2406
    @velariyasagar2406 3 роки тому +1

    સરકાર ક્યારે મદદ કરસે

  • @meenapatel475
    @meenapatel475 3 роки тому +2

    God help everyone please 🙏

  • @maheshprajapati4046
    @maheshprajapati4046 3 роки тому +1

    Bhagvan him at apjo a loko ne

  • @riskygod3438
    @riskygod3438 3 роки тому +2

    Jay Kisan ❤️❤️❤️👍👍😭

  • @rinkudodha2117
    @rinkudodha2117 3 роки тому

    Bau j dukh lagyu sabhli ne bhagvan badhu saru Kare 😔😔😔🙏🙏🙏

  • @maljibhil8922
    @maljibhil8922 3 роки тому +2

    ગમે તેમ કરીને સરકાર મદદ કરે તે વિનંતી

  • @kingoftaviyaparmar3591
    @kingoftaviyaparmar3591 3 роки тому +1

    Nitin Bhai jani maddt kri ske Bhai

  • @tarannumsaiyed3073
    @tarannumsaiyed3073 3 роки тому

    Ya ALLLAhH,
    Beshaq Tu hu khair karne vala hai,
    Rahem karne vala hai,
    Jan mal ki hifazat karke inko sabar ata farma,
    Ye log majburi me sarkar se madad mangte hai,
    Tu sabke dil ke hall janne vala hai,
    Tu inki madad kar, inko vapis aabad kar ke rahem farmao.. Aamin.

  • @rakeshbamaniya171
    @rakeshbamaniya171 3 роки тому

    Kyanu che

  • @indirapatel1280
    @indirapatel1280 3 роки тому

    Government should help people like this please think about them they are hard working people

  • @vaishnavicool2324
    @vaishnavicool2324 3 роки тому

    Himat rakho Ben badhu saru thai jase

  • @Vikramthakor-ii1ox
    @Vikramthakor-ii1ox 3 роки тому +1

    Jay ઘર-બાર વિનાના માણસો ની બધી જ સગવડ સરકારે કરવી

  • @prakashgamit1079
    @prakashgamit1079 3 роки тому

    Sarkar sath aapo...

  • @parmaruttam4193
    @parmaruttam4193 3 роки тому +1

    સરકારે પૂરેપૂરી મદદ કરવી જોઈએ,

  • @subhampatel7745
    @subhampatel7745 3 роки тому +3

    Bhupo Kanya gayo

    • @dineshbhaidalwadi3615
      @dineshbhaidalwadi3615 3 роки тому

      Tame Patel loko Olkho cho khara bhuppa ne ?

    • @subhampatel7745
      @subhampatel7745 3 роки тому

      @@dineshbhaidalwadi3615 tare odkhe ne su kam se

    • @dineshbhaidalwadi3615
      @dineshbhaidalwadi3615 3 роки тому

      @@subhampatel7745 dofa tame Patel ya o olkho cho m puchu chu gelfadya

    • @subhampatel7745
      @subhampatel7745 3 роки тому

      @@dineshbhaidalwadi3615 talpapdi kone dofa ke se tu dalwadi nahi Dalai se

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 3 роки тому

    Mara bahala khedut bhaio ane baheno bhagvan tamne himmat aape .ane koi madad karsej

  • @bhupendramali3617
    @bhupendramali3617 3 роки тому

    Aa honarat nu karan dem che ane pura hindustan ma dem ni niskadji ne karane aavi honarato varshe varshe vadhi rahi che...!!

  • @ahmedsidat4510
    @ahmedsidat4510 3 роки тому

    Sarkar happy birthday celebrate Kar va ma busy Che

  • @narshimer66
    @narshimer66 3 роки тому

    સુટણી માંથી ઊંચીનાઆવેતોદદકરેનેસાહેબ

  • @imranbukhari7138
    @imranbukhari7138 3 роки тому +1

    Pls help gov.ment 🙏🏻🙏🏻🙏🏻

  • @bhupendramali3617
    @bhupendramali3617 3 роки тому

    Time rehta dem ma thi pani ochu kari nakhiyu hot to aa honarat na that

  • @shwetdumbo
    @shwetdumbo 3 роки тому

    Gujarat Dhan kunbero koi to ahi khedutoni help karo plese... 🙏

  • @premiladeshmukh6750
    @premiladeshmukh6750 3 роки тому

    જેના પાસે કઈ વસ્તુ નથી તેને પ્રભુ પુરુ પાડશે

  • @johnstonrana9436
    @johnstonrana9436 3 роки тому

    I am Requesting to Government Please Help all Poor People and Farmers 🙏🙏🙏

  • @Riccardocampagnieri
    @Riccardocampagnieri 3 роки тому +2

    Ben aapni taklif mataji dur karey. Bhagwan aapni vednaa saambhdi dukh thayu. Sarkar madad kare to saaru.

  • @sunilvarli1235
    @sunilvarli1235 3 роки тому

    સરકાર ગરીબ ખેડુતની મદદત કરો .🙏. મોટી મોટી વાતો ફેકવાતી કઈની થાઈ..

  • @nileshodii918
    @nileshodii918 3 роки тому

    હો

  • @d.v.ahir.......
    @d.v.ahir....... 3 роки тому +1

    Kheduto ni Avi halat chhe toy Kal mindh pana ne pet ni a sarkar na pet nu pani nathi haltu
    Ene to eni khurshi maj rash chhe
    😠😡😢🙏🏻🙏🏻🙏🏻

  • @mehtajay1986
    @mehtajay1986 3 роки тому +2

    Please help him 🙏

  • @mahemuddolatmd4031
    @mahemuddolatmd4031 3 роки тому

    Sarkar support kare khedut ne juvo su halat che e kiyare thase aava Loko nu solution 🤔

  • @BabyDhruv
    @BabyDhruv 3 роки тому

    Gujarat govt please help. Ishwar emne Santavna aape evi prarthna.

  • @solankijaydipsolankijaydip3852
    @solankijaydipsolankijaydip3852 3 роки тому

    હિમંત કદી.ના.હારવી

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 3 роки тому

    સરકાર ખાલી મિટિંગ જ કર્યા કરશે

  • @aliajimjat9532
    @aliajimjat9532 3 роки тому

    આને,આપો,મદદ,સરકાર

  • @anandthakar3164
    @anandthakar3164 3 роки тому +1

    Sarkaar khedut loko ne madad kare mari sarkaar ne request che

  • @pravindhodiya3839
    @pravindhodiya3839 3 роки тому

    Khudt pradhan des chy .amne sarkai madad keroo. Bhu dukad getna chay ..😥

  • @dilawar.bapu_kazi8508
    @dilawar.bapu_kazi8508 3 роки тому

    Inn bujurgo ke aasoon koi to dekh raha hai ummid hai madad jald hogi

  • @sunjaytadpada5325
    @sunjaytadpada5325 3 роки тому

    'મદૃદકરવીજો

  • @tulshipatel6863
    @tulshipatel6863 3 роки тому

    ગામ ના મદદ ના કરી તો દાળ મા કાડુ હસે

    • @retanrathva2755
      @retanrathva2755 3 роки тому

      એસ સી કેટેગરી છે માટે .

  • @radhabenrameshbhai1231
    @radhabenrameshbhai1231 3 роки тому

    Sarkar ne vinti che aa khedu to ne madad karo please

  • @tejasvipatel5671
    @tejasvipatel5671 3 роки тому

    Aa badhu koine na dekhase ,badha swarthi chhe.jat pat Gujarat ma pan chhe jje aje joyo.

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 3 роки тому

    Ye log wahi hai Jo din me 400 kamate he to rat me 150 ki daru pi jate hai.apne baccho ko school nahi bhejte aur majdoory karwate hai.

  • @abdulrajak3584
    @abdulrajak3584 3 роки тому

    🤲🤲🤲

  • @lakshmanchavda56
    @lakshmanchavda56 3 роки тому

    Navi sarkar pache aasha se ke madad karo

  • @mulachaudhary867
    @mulachaudhary867 3 роки тому

    Kheduto. Ni. Vare.aavo Sarakar

  • @abhishekvasava1102
    @abhishekvasava1102 3 роки тому

    😢😢😢😢😢

  • @padhiyarpratik013
    @padhiyarpratik013 3 роки тому

    CM nu su kevu bhai

  • @tarunkacharola1096
    @tarunkacharola1096 3 роки тому

    આશરકારકોઈને
    દશહજાર.ઉપરકાઇનોઆપે

  • @Ankit.s.d
    @Ankit.s.d 3 роки тому

    આ લુખા કશુંજ નહીં કરે

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 3 роки тому

    😭😭😭😭😭😭😭😭😭

  • @rameshghoghara6590
    @rameshghoghara6590 3 роки тому

    Khedut ne madad ni jarur nathi ahiya to undhu che sarkar ne madadne jarurat che

  • @dpp186
    @dpp186 3 роки тому

    Government is not focused on helping people

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 3 роки тому

    Khuda taari Kasuti ni paratha saari nathi hoti...
    Ke jeo Sara hoe che teo ni Dasha saari nathi hoti...

  • @sultanmirza6957
    @sultanmirza6957 3 роки тому

    I'm going to walk in a day joker picture turtle customizing battery panguardia high login electricity

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 3 роки тому

    AAP 2022

  • @sikandarvohara2310
    @sikandarvohara2310 3 роки тому +1

    Modi madad kare evo nathi

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 3 роки тому

    😢

  • @chawdajagdeep44
    @chawdajagdeep44 3 роки тому

    des n kar mookha ne udhyog pati adani ambani vahla chhe kheduto nai

  • @sureshpiprotar3806
    @sureshpiprotar3806 3 роки тому

    Have kaik karo sarkar, Tamara Raj ma kheduto dukhi se 😡

  • @rashmimesariya6323
    @rashmimesariya6323 3 роки тому

    Jagat no tat mari rahyo se vikas ni sarkar su kare se

  • @jayhind9106
    @jayhind9106 3 роки тому

    Sarkar kasu nahi kare Ben ,,Tamare farithi 0 thi sarjan karvu padase

  • @joshipradip6936
    @joshipradip6936 3 роки тому

    Look modi look the position of our people you have increased only prices you must reply to god.

  • @chandaraval3330
    @chandaraval3330 3 роки тому

    number vinati ke madad jaldi video juhi name add jaldi sarkar jaldi madad karo

  • @aliajimjat9532
    @aliajimjat9532 3 роки тому

    Cm,aapo,

  • @vishalshah9785
    @vishalshah9785 3 роки тому

    @BJP @Modi @GoG, kindly help quickly.

  • @Vikramthakor-ii1ox
    @Vikramthakor-ii1ox 3 роки тому

    સરકારી સહાય કરે છે એમની નવી સરકાર ના નવા મંત્રીઓ સહાય આપશે

  • @chawdajagdeep44
    @chawdajagdeep44 3 роки тому

    des nu durbhagy kar mookho des ni satta par chhe

  • @sonuthakor2857
    @sonuthakor2857 3 роки тому

    Sarkar mddkarava vinati

  • @garvigujaratnumber1.735
    @garvigujaratnumber1.735 3 роки тому

    Bjp htato to khedutonu bhlu thase baki aaj paristhiti rese

  • @mahavirsingh9138
    @mahavirsingh9138 3 роки тому

    Sarkari adhikari besharam bani gaya Che karan k aam ne paisa na mahatav dekhay manav ni pida ane manav kalyan sabdo maj rahi gayaa che

  • @dineshbhaidalwadi3615
    @dineshbhaidalwadi3615 3 роки тому +1

    Aapo Haju BJP ne vote

  • @pintugodhkiys3193
    @pintugodhkiys3193 3 роки тому

    Madadakalp

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 3 роки тому

    Bjp koi ni nthi

  • @pradipaghera957
    @pradipaghera957 3 роки тому

    BJP ma mat nakho ne heran thau

  • @rabarylaxmanbhai6863
    @rabarylaxmanbhai6863 3 роки тому

    BJP.srkare.khedutne.diil.kholine.mdad.krvi.joie

  • @butanichetan8959
    @butanichetan8959 3 роки тому

    e news vala bhul tamari j chhe. salao tame navi sarkar nu live casting batavvama vyasta hata.tamne sharam n aavi ke e samaye j aa netaone puchhie ke kudrati aafat ne pela sambhalo pachhi mantrimandal banavjo. ghanu to tame sarkarni chatva jao chho . etlo gusso newsvala tamara par ave chhe ne? salao puchho netaone jaherma ane lai jao aa lokoni mulakate.

  • @rajuvaghela206
    @rajuvaghela206 3 роки тому

    🤣