Botad LIVE: જ્યાં લઠ્ઠાકાંડને લીધે કેટલાંય મૃત્યુ થયાં એ બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં કેવો માહોલ છે?

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં કથિતપણે દેશી દારૂ પીવાના કારણે 26 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે કેટલાય લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસવેડવા પડ્યા છે. સમાચાર સંસ્થા રૉયટર્સે આ મૃતાંકની પુષ્ટી કરી છે.
    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા હાલ રોજિદ ગામમાં હાજર છે, અને મૃતકોના પરિવાર સાથે વાત કરી હતી.
    #gujaratinews #hoochtragedygujarat #botad
    વીડિયો : પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 738

  • @parbatthakor8367
    @parbatthakor8367 2 роки тому +2

    સરકાર 👌જયહો ⚘દારૂ 🙋બંદ👌કરસોતો 👌પીવા વાળ નો પરીવાર સૂખીધાસે👈જયભારત⚘ભણતર ભણસે

  • @vikram.k.vasava
    @vikram.k.vasava 2 роки тому +34

    गुजरात के सभी गांव गांव गांव में देसी दारु मिल रहा है गुजरात के सभी जिलों में डीएसपी और तलुकामे PSI नए आने पर कुछ दिनों के लिए बंद करवाया जाता है और बाद में फिर चालू

  • @sajanshing9171
    @sajanshing9171 Місяць тому +4

    વાહ વાહ વાહ ચેનલ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Shailesh-sd1yi
      @Shailesh-sd1yi Місяць тому

      Take me to the doctor today for more videos

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому +119

    બધાય ગામમાં મળે j સે બંધ થાય તેવી કોઈ શક્યતા નહી હપ્તા બંધ થાય તો અધિકારીઓ નું અર્થ તંતર ખોરવાય

    • @dineshpandya7600
      @dineshpandya7600 2 роки тому

      કોંગ્રેસ કે બીજા કોઈ વિરોધ પક્ષ્ ની સરકાર માં થ્યું હોત તો ભાજપ ની પૂરી ફોજ તૂટી
      પડે છે બંગાળ માં કૌભાંડ થ્યું તો ભાજપ વાળા તૂટી પડ્યા છે.અને મુખ્ય પ્રધાન નું રાજી નામુ માંગે છે.પણ ભાજપ ના રાજ્ય
      માં થાય તો ચૂપ થઈ જાય છે. બોટાદ લથા
      કાંડ માં ગામ ના સરપ્ ચે ગાંધી નગર ઉચ્ચ
      ક્ક્ષા એ પત્રો લખ્યા હતા.પણ બધાને મળી જતું હતું એટલે ધ્યાન માં ના લીધું. હવે તપાસ ના નાટક ચાલશે .મોટા મોટા ફ્દાકા
      મારવા માં આવશે.કોઈ ને છોડવા માં નહીં આવે. સખત કાર્ય વહી કરવા માં આવશે.
      નાની માછ્લિ ઓ પકડાશે. મોટા મગર મ્છ્
      છટકી જશે. અને સરકાર પાછો એવો બીજો બનાવ નહીં બને ત્યાં સુધી ઘોર નિંદ્રા માં પોઢી જશે.

    • @matambharvad4510
      @matambharvad4510 2 роки тому +3

      Polis saspen karo

    • @kalyansing9462
      @kalyansing9462 2 роки тому

      @@matambharvad4510૦

    • @rajendrachavda9990
      @rajendrachavda9990 2 роки тому +2

      Male to friyad kar jaa

    • @DharmeshPatel-cb6hh
      @DharmeshPatel-cb6hh 2 роки тому

      એમનાં parivar bhukhe mari jase

  • @bharatbhairathod1707
    @bharatbhairathod1707 2 роки тому +36

    Vibrant Gujrat
    Sabka sath, Sabka vinash
    ધન્ય છે દારૂબંધી હોવા છતાં આખા દેશ માં દારુ સૌથી વધારે ગુજરાત માં પીવાય.

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 2 роки тому +2

    અઅંજાર કચછ ગુજરાત પોલીસ સટેશન મા F I R

  • @patelvirenvansda1484
    @patelvirenvansda1484 2 роки тому +84

    સૌવ થી વધુ દા૱ ગુજરાત મા પીવાય

    • @patelkeval641
      @patelkeval641 2 роки тому +1

      फौज4 फर्जी अकाउंट आरएफआरएच

  • @ANANDISOOR
    @ANANDISOOR 2 роки тому +95

    જેવી રીતે 500..અને 1000 ની નોટ રાતોરાત બંધ કરી એવી જ રીતે દારૂ બંધ થઈ શકે છે .......

    • @ઓધાભાઇમેર
      @ઓધાભાઇમેર 2 роки тому

    • @parsotamkarat6112
      @parsotamkarat6112 2 роки тому +1

      બસ

    • @pravinsolanki2941
      @pravinsolanki2941 2 роки тому

      પહેલાં તો આવા દારૂડીયા દારૂ બંધ કરે તો
      બાકી સરકાર ઓર પોલીસ અધિકારીઓ હપ્તા થી પોતાના ખીસ્સા ભરે છે
      ભાઈ

    • @piyushbhaivyas9956
      @piyushbhaivyas9956 2 роки тому

      એમાં ઘણા બધા ને કમિશન મળે છે... તો ગુજરાત માં ક્યારેય આ સરકાર દારૂબંધી નહિ લાવે કે લાવી સકવાની ઈચ્છા શક્તિ ધરાવી શકે એમ છે..એ 500 ની નોટ બંધ કરાવી શકે .મોંઘવારી લાવી શકે.. યુનિફોર્મ સિવિલ કોર્ટ. સર્જિકલ સ્ત્રાઈક. બાકી ઘણું બધું કરી સકે ગુજરાત ને દારૂ મુક્ત નહિ કરી શકે...

    • @DixeetbhaiHadiyal-y5q
      @DixeetbhaiHadiyal-y5q Місяць тому

      @@ઓધાભાઇમેર mmmmm

  • @historyofkolisamaj6885
    @historyofkolisamaj6885 2 роки тому +25

    વ્યસન દ્વારા રોજના કેટલા મૃત્યુ થાય છે તો શું આ બધા માટે સરકાર જવાબદાર ગણાય આપડા શરીરનું ધ્યાન આપડે રાખવાનુ હોય નહિ કે સરકારને

    • @sahebfoj2112
      @sahebfoj2112 2 роки тому

      👍🌹👌💖

    • @solankiharshad9842
      @solankiharshad9842 2 роки тому

      Raja jawabadar nathi shu kam Raja banwo cho jiwo jiwo adat padi che

    • @RathodParkashSingh
      @RathodParkashSingh Місяць тому

      ​@@solankiharshad9842U ko
      😢😢😅😅😅😅😅😅😅😅😅😅😊

  • @dalrambhaipateldalrambhaip130
    @dalrambhaipateldalrambhaip130 2 роки тому +49

    બધેય આવું જ બનવું જોવે તો જ આપો આપ દારુબંધી થાય

  • @जयशेणलडीजिटल

    सुपर हिट राणा दुदाभाई..खानपुर थराद

  • @dashrathsolanki5788
    @dashrathsolanki5788 2 роки тому +10

    ગુજરાત મા દારૂ જુગાર બંધ કરાવવોજ પોલિશ મિત્રો ને સાથ સહકાર પબ્લીકે તેમજ ડેલીગેટ સરપંચ જીલ્લા સદસ્ય ધારા સભ્ય શ્રી તેમજ ઉચ્ચ અધીકારી ઓ પૂરે પૂરો સપોટ કરી આ તમામ અડ્ડા ઓ બંધ કરવો જય કીશાન

  • @mgjotaniya1800
    @mgjotaniya1800 2 роки тому +7

    અરે ગાંધીના દારૂબંધી વાળા ગુજરાતમાં આ શું સમાચાર આવે છે...

  • @rajwadirsp6771
    @rajwadirsp6771 2 роки тому +72

    આ સમાચાર થોડા સમય પછી બંધ થઇ જશે આમા કોઈ ફરક નહિ પડે

  • @RakeshPatel-fx2fm
    @RakeshPatel-fx2fm 2 роки тому +22

    આ વિસ્તારમાં જેટલા જવાબદાર
    સરકારી અધિકારીઓ છે
    તેમને કાયમી ધોરણે જવાબદારી
    મુક્ત કરવામાં આવે અને તેમના
    PF અને ગ્રેજ્યુએટી સરકારે
    જપ્ત કરવામાં આવે

    • @sabjaybhariya4964
      @sabjaybhariya4964 2 роки тому

      સરકારી અધિકારી ઘરે જન દારુ પાવા જતી નથી

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 2 роки тому

      Shu kam bhai sarkari adhikari shubkarvana pela gar na mansho jago gar no mansh daru p ne ave to sapata marava na jakh marva pv che ava to marva joye

  • @dharmendrabhanushali4366
    @dharmendrabhanushali4366 2 роки тому +33

    દારૂ પીવા માટે જાય છે શું કામ દીવ અને દમણ માંથી આખા ગુજરાતમાં દારૂ સપ્લાય થાય છે

  • @patelgangarambhai4038
    @patelgangarambhai4038 2 роки тому +26

    સરકાર યાર આમો સુ કરે.,.. તમે દારૂ પીવા સુ કામ જો છો... ઘરે પરિસ્થિતિ તો વિક છે તો જવાય 🙏

    • @RameshPatel-kr3ku
      @RameshPatel-kr3ku 2 роки тому

      પીવા વાળા ને આ કુદરતી દંડ છે જો પીવાનું બંધ કરે તો ગાળવાની ભઠ્ઠીઓ આપોઆપ બંધ થઈ જાય.

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 2 роки тому +1

      100% vat sachi ane gar na mansho shu jakh marta hata marva j joye ama kasu sahnubhtu batavani jarur nathi sok padvani jarur naghi jakh marva daru p v che

    • @sahebfoj2112
      @sahebfoj2112 2 роки тому +1

      👍👌🌹💖

  • @sureshjadhav1374
    @sureshjadhav1374 2 роки тому +19

    પોલીસ સ્ટેશન મોરચો લઈ જાઓ

  • @jayeshbhai7967
    @jayeshbhai7967 2 роки тому +64

    દારુ આપણા પાસે આવતો નથી દારુ પાસે આપણે લોકો ગયા છે

    • @vishal_baraiya_1118
      @vishal_baraiya_1118 2 роки тому +2

      Najik na place ma daru malto hoi to na piva wala pn ravade chade j chhe, ghana dakhla che Eva...

    • @patelpravin17917
      @patelpravin17917 2 роки тому

      Tamaro

  • @sureshthakorlokgayak
    @sureshthakorlokgayak 2 роки тому +7

    ભલે મર્યા બાપ...🙏🙏🙏

    • @kagaddilip2507
      @kagaddilip2507 2 роки тому

      સાસી વાત છે ભાઈ

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 2 роки тому

      Ava to marva j joye ama kasu shanu bhuti batava ni jarur nathi jakh marava daru pva jao cho

  • @kantibhaikevadiya7368
    @kantibhaikevadiya7368 2 роки тому +5

    જયશ્રી સ્વામિનારાયણ ભગવાન સવનુભલુકરજો. અરેભાઈ. સામેસાલિને નોતરવિસિભુખમરો. આપડેતયાઆવુસાલેછે અને. દારૂપિયનેઘરેઆવેપસીબયરિનેમારે. જમિનવેસાયને અને આપડેદારૂપિતાનથિ. દારૂઆપડનેપિયજાયછે સુકામ. આપડેપિવોનોજોયે. આપડે સામેસાલિને. આપડા ગામમાં જોદારૂવેસાયતોપેલા ગામનોવાકછે. હવેજેને. ઘરેદૂખ આવયુછેતેનેજખબરપડેકોય. માવગરનકેબાપવગરનાકોયસોકરાવગરનાથયાછેતેને. ભગવાનસહનસકતિઆપે તેજપ્રાથના. અકક્ષરપુરષોતમ ગુણાતિતાનદસવામિ ધામધામિ ગોપાળાનંદસવામિ મહારાજ. જયશ્રિસવામિનારાયણ

    • @narendrasodha6781
      @narendrasodha6781 2 роки тому

      મહિપતસિંહ ચૌહાણ ને બોલાવો લવાલગામ વારાને

  • @imransindhiimransindhi9118
    @imransindhiimransindhi9118 2 роки тому +18

    Gujarat koi jagya koi gaam koi city's che jya daru na maltu hoy???

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 2 роки тому

    રવિ સીધી સુભાષ બહાદુરે મરાઠી ધોકેબાજો દલાલો થી સાવધાન

  • @rameshsolanki5304
    @rameshsolanki5304 2 роки тому +2

    શુ સરકાર રાતો રાત નોટો બદલી તો શુ સરકાર રાતો રાત દારૂ કેમ બંધ કરાવતી નથી

  • @gopaljoshi3554
    @gopaljoshi3554 2 роки тому +27

    દારૂ પીવો જ શું કામ જોઈએ

  • @S.K.Sadhu....302
    @S.K.Sadhu....302 Місяць тому +1

    ન્યુઝ આપવાથી શું થાય લોડાઓ બંધ કરો ને દારૂ

  • @amrutpatel6599
    @amrutpatel6599 2 роки тому +14

    આપણાં બાળકો ને ધ્યાન રાખવાની જવાબદારી મા, બાપ ની છે, છતાંપણ સરકારે જવાબદાર સામે પગલાં લેવા જોઈએ. દારૂ ના અડ્ડા બંધ કરવો.

    • @mahendrasinh3196
      @mahendrasinh3196 2 роки тому

      Mata pita ketli jvabdari rakhe balk jya jay tya matapita sathe to jvana nthi pan adda bandh thay to j kaik thay ane ane aakary sarkar j kri shake

  • @loveislife4337
    @loveislife4337 2 роки тому +7

    ગુજરાત ના એક પણ જિલ્લા ના ગામડા ઓ બાકી નો હોય કે જ્યા દારૂ ના વેચાતો હોય બધી જ જગ્યાએ દારૂ વેચાય છે

  • @seemaagrawal2461
    @seemaagrawal2461 2 роки тому +1

    गुजरात में दारु बंधी हैं तो कैसे मिल रही हैं।

  • @anilrathva2053
    @anilrathva2053 Місяць тому +1

    આલોકોઅગરેજોનુકલચરપીનેબહેનોનેવીધવાબનાવીદિધાઆઅગરેજોનુકલચરબધકરોભારતદેશમાથિકાડોવીદેશમા

  • @devrajkunwar72
    @devrajkunwar72 2 роки тому

    Good evening 🙏🌺🌻

  • @Alpesh_Thakur_
    @Alpesh_Thakur_ 2 роки тому

    Nice 👍 full sports

  • @dineshbhairabari5880
    @dineshbhairabari5880 2 роки тому +66

    હપ્તા બધ થાઈ તો દારુ બધ થાઈ

  • @રણજીતભાઈહરજીભાઈ

    દારૂમાંથી રોટલા રોટલામાં અસલી ગુજરાત દારૂડિયા માણસને સાદા માણસ સજન માણસ કોઈ તેને રોક કરે એટલે એ લોકો એમની સાતની પેઢી સંભળાય એવી ગાળો બોલે એટલે આ કાંઈ ઓછી માટીના દારૂડિયા ના હોય આવું થાય અને મરે ત્યારે હોય તો થાય બાકી ભગવાને વસ્તી ઓછી કરવા માટે આ બધી કોઈ નેતા એ કોઈ મોટા અમલદાર કોઈ જવાબદાર ન હોય એ લોકોને તો કંઈ ખબર પણ ન હોય કે આવા નાના માણસોમાં શું હાથ નાખો એટલે એમને નીચે ના હોય એમને ખાવા પીવા દે નાની નોકરી વાળાને એમના હપ્ત ચાલે તેમના છોકરાઓ ડોક્ટર બને કોઈ વકીલ બને કોઈ પાસે એમાંથી ગુંડા બને કારણ કે આ તો પૈસા બધા દારૂડિયા જે છે એની ઘરે તમે તપાસ કરો તો છોકરાઓને બૈરાઓને આવા અનાજ હોતું નથી તો જે અત્યારે નોકરી માટે હોય તેમનું અંતર આત્મા દાજવો જોઈએ કે આ એક રૂપિયો લઉં ને તો મને એટલો બધો કે તેને પ્રજામાં કે તેનામાં કોઈ પણ કાળે ભગવાન સુખી ન રાખે કોઈના બાડા થાય કોઈના બબડા થાય કોઈના લંગડા થાય તમે નજર કરો ને તમને નોકરી દીધી સરકારે તમને આટલો પગાર આપ્યો આ કાંઈ ઉપદેશ નથી પણ જે કાંઈ સમજવી હાલે છે પણ દારૂ પીવે છે તેના ઘરે તેના માવતર તેના છોકરા તેના બૈરા કેવી બંધ કર હાલતમાં જીવે છે એક તમે નજર કરાવતા તમારા હાથમાં દુઃખ લાગશે કે આ વસ્તુ ના કરાય અને આપતા ના ખવાય જેવી ભગવાનની મરજી બાકી ક્યાં શું નથી બનતું અમને આ ખબર ન હોય એ તો તાકાત બહારની વાત છે દૂધમાં પાણી પાણીમાં દૂધ બિસ્કીટ માં કંટ્રોલના કહો રાતના ઘઉંના બિસ્કીટ બને કેમિકલ વાળા પાવડર કોણ કોને લડતું નથી તો વિચાર કરો ત્યાં જેટલો ભ્રષ્ટાચાર ગુસ્સે એટલે સારા અને સજન માણસોના કારખાના કંપનીઓ હાલે છે એ નાના માણસોને દુઃખી કરવા માટે જ અને તેમનામાંથી પૈસો લઈ પોતાના ખીચા ની ઝડપાઈ કરી રહ્યા છે અબજોપતિ થઈ રહ્યા છે તમે અત્યારે વિચાર કરો કે ગરીબ માણસોનો કેટલો હેરાન છે એક એક તક ખાવાનું અનાજ નથી એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કોઈને કાંઈ પડી નથી

  • @Harsh-vg6wz
    @Harsh-vg6wz 2 роки тому +29

    દારૂ મળે છે એટલે પીવે છે કે પીવે એટલે મળે છે?

    • @pravinsolanki2941
      @pravinsolanki2941 2 роки тому +1

      ઓર પીવે છે
      તો મરે છે
      ઓસા આવા બેવડાઓ
      ભાઈ

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 2 роки тому +4

    ઓમ્ શાંતિ 🙏🙏

  • @gunvantsinhmahida7515
    @gunvantsinhmahida7515 2 роки тому +31

    સરકાર તો કશુ જ કરવાની નથી,

  • @laljishiyal7405
    @laljishiyal7405 2 роки тому +1

    એક નહી પણ આવા અનેક ગામ છે

  • @singersukramrathvaofficial6606
    @singersukramrathvaofficial6606 2 роки тому +1

    Ha bhai barabr se

  • @nitinchauhan1574
    @nitinchauhan1574 2 роки тому

    પોલીસ જવાબદાર છે

  • @ranvirsinhthakor3059
    @ranvirsinhthakor3059 Місяць тому +1

    Shrkar Hatavo

  • @श्रीविनोदचंद्रश्रीजीसाहेबजी

    बहुत अच्छा हुवा , और एसे म्र्युत्यू होना चहीये , सर्म करो गुजरात मे क्यो दारुबंधी हे सारा गुजरात मे दारू बेचा जा रहा हे

  • @tarabennaik1394
    @tarabennaik1394 Місяць тому +1

    Ishp

  • @dushyantrathod6072
    @dushyantrathod6072 2 роки тому +15

    original daru malto hot to koi na maryu hot... Rajasthan ane Goa ma koi mare che lathakand ma??

    • @patelkamlesh777
      @patelkamlesh777 2 роки тому

      સાચી વાત છે, ઓરિજિનલ દારૂ પીવાથી કોઈ મરતું નથી પણ આવા કેમિકલ્સ વાળા દારૂથીજ નુકસાન થાય છે અને લઠ્ઠાકાંડ સર્જાય છે

  • @aakirajain6250
    @aakirajain6250 2 роки тому +1

    Ek dam sahi kah rhi hai Maa✌

  • @dipakkumarparmar7523
    @dipakkumarparmar7523 2 роки тому +9

    પણ ગુજરાત માં તો દારૂ બંધન છે તો આ દારૂ શું કામ બનાવો છો ને કેમ પીવો છો... હવે આક્રોસ્ થી શું કામ

  • @sureshthakorlokgayak
    @sureshthakorlokgayak 2 роки тому +8

    પોતાનો રૂપિયો ખોટો હોય તો બીજા નો શુ વાંક કાઢવો

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 2 роки тому

    Jay gujrat

  • @kapadiyanaresh7350
    @kapadiyanaresh7350 2 роки тому +31

    ગામડે. ગામડે આવો દારૃ પાવો જોવે

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 2 роки тому

    B b c news ko Mai sare gujratio ki or se sadar pranam karta hu

  • @kiranthakor4550
    @kiranthakor4550 2 роки тому +2

    પોલીસ એક થાય તો દારૂ જુગાર બંધ થાય

  • @kiritbhaipatel9754
    @kiritbhaipatel9754 2 роки тому +27

    ગામના કોણ દારુ વેચે છે તે કોઇ કહેતા નથી.

  • @jackiestyle8608
    @jackiestyle8608 2 роки тому +6

    આમાં પોલીસ ના હકતા જવાબદાર છે

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 2 роки тому

    Maa mahakali Kal bhersvbsba mahskal bhagan aur Bharat ke sab siddh purudh aap sab patrskaro ki raxa kare aisi. Duva shubhashish

  • @wasifansari6759
    @wasifansari6759 2 роки тому +10

    फिर बीजेपी को वोट देंगे और फिर 20 से 25मरेंगे मिडिया भी रिश्वत लेकर चुप हों जायेगा पुलिस को तो जलसा ही है बीजेपी के राज में

    • @rajendrachavda9990
      @rajendrachavda9990 2 роки тому

      Tu fariyad kar de police station jaa kar

    • @nathahajasisodiya1076
      @nathahajasisodiya1076 2 роки тому

      Bhai congress na raj ma pan aaj chalu hatu... Ane koi pan sarkar aave aa chalu j rese...

    • @RakeshPatel-fx2fm
      @RakeshPatel-fx2fm 2 роки тому

      સરકાર બી જે પી ની હોય કે કોગ્રેસ ની પણ જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ ઈમાનદારી થી બજાવતા નથી
      તો જનતા એ એમની વિરૂદ્ધમાં આંદોલન કરવાની જરૂર છે

  • @yogeshdave395
    @yogeshdave395 2 роки тому +12

    Vah BJP police

  • @karanthakor8581
    @karanthakor8581 2 роки тому

    Good

  • @હંસાબેનમનુભાઈરાદડીયા

    હોળીયા ગામમાં પણ દારૂ વેચાય છે સાવરકુંડલા તાલુકો

    • @loveislife4337
      @loveislife4337 2 роки тому

      ખાલી આપણા ગામ માં નહીં ગુજરાત ના બધા જ ગામડા માં દારૂ વેચાય છે સરેઆમ દારૂ વેચાય છે

    • @hansabenradadiya5176
      @hansabenradadiya5176 2 роки тому

      ઓળીયા એક નહી એકે એક ગામ માં દારુ પીવાય છે.

  • @dinanathjinathji9598
    @dinanathjinathji9598 2 роки тому

    Saras thyu aavuj thvu Joye darudyane

  • @nehaprajapati9694
    @nehaprajapati9694 Місяць тому +1

    Gujrat aakha ma mle y daru

  • @dhimantshah354
    @dhimantshah354 2 роки тому +7

    રેસીઓનકાર્ડ पर સરકારે LIMITED માત્રમાં નિયમિત આપવો જોઈએ.

    • @deepakjsharma989
      @deepakjsharma989 2 роки тому +1

      Va bhai va mouj avi gai tamari vat sambhdine

  • @ashwinpandit6522
    @ashwinpandit6522 2 роки тому +18

    Laththa kand thay te Jilla na D.S.P. dissmis thay. Toj bandh thse.

  • @vk_____9999.
    @vk_____9999. 2 роки тому +1

    Kayu Gaam Chhe???

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 2 роки тому

    Jay bharat

  • @jigneshmal1619
    @jigneshmal1619 2 роки тому

    સમગ્ર ગુજરાતમાં દારૂ વેચવાય છે

  • @ashokgadhiya9910
    @ashokgadhiya9910 2 роки тому +5

    ના દારુ તો પિવાયજ ના નો પડાય આ દ્રશ્ય જોય ને નો ભાન થાય તો ના પાડવા થી ભાન થવાની નથી જય હિન્દ્ જય ભારત

  • @kheralaajay7709
    @kheralaajay7709 2 роки тому +1

    Mari gya a khub saras kaam thayu. Badha rakhsaso hata. Daru ane mas nu sevan kare rakhsas saman che.

  • @Kuntalupadhyay-e7o
    @Kuntalupadhyay-e7o 2 місяці тому +1

    Name no komaro

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +3

    Daru Su Kam Pivu Joiye Bhagwa ne Jindgi Api Che Sari Rite Jivani

    • @deepakjsharma989
      @deepakjsharma989 2 роки тому +1

      Sachi vat che tamari avo kutch daru uper charcha karis

  • @subhashbhai1269
    @subhashbhai1269 2 роки тому

    હરામ કડી જા પોલીસ વાલા ને આપો

  • @savitabenpatel2997
    @savitabenpatel2997 Місяць тому +1

    AVIKAS.. kHEVAY.. AKONI.. JVABDARIMAAVE.. VIDHVA.. BNVANO.. VIKASSE

  • @varsanidhanuben1922
    @varsanidhanuben1922 2 роки тому +29

    પોતાના દીકરાને સારા સંસ્કાર આપવા જોઈએ ne

  • @sdhandcrafts698
    @sdhandcrafts698 2 роки тому +8

    જ્યાંથી દારૂ લીધો amane ફાંસી આપો

    • @solankidevraj8719
      @solankidevraj8719 2 роки тому +1

      આ દારૂ પીવા વાળા ને એના બાપા એ કીધુંતું કે ત્યાં પીવા જા એમ

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 2 роки тому

      J daru pita hata ene fasi mali j gaye che kudrat koi ne na chode

  • @rushidesai227
    @rushidesai227 2 роки тому +9

    હવે પબ્લિક આમાં પણ સરકાર નો જ વાંક કાઢશે.

  • @shivanibarana8756
    @shivanibarana8756 2 роки тому

    Swaminarayn dharm parivartan Lavi shake

  • @chandreshpatel8130
    @chandreshpatel8130 2 роки тому +1

    Daru to sari duniya ma made pan sanskar appo game te thay sanskar nane thij made to avu parinam na Ave.....

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 2 роки тому +3

    पुलिसवाले सही कह रहे हैं दारू पीने के लिए जाते ही क्यू है। पहले पीने जाते हो और पुलिस को कह रहे हो कि दारू बंद करावो। ये कैसे संभव है।

    • @Jogie99
      @Jogie99 2 роки тому

      Chodu liquor selling gujrat ma banned che to liquor sell karvu e illegal act che...to police nu kaam che ene rokvu...eno excuse evi rite na aapi sakay ke tame daaru su kaam leva jaavo cho...
      Leva Java wala same pan action levavi joiye...and vechva wala same thodi vadhare 🙌🏼

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty3273 2 роки тому

    BBC always likeable 👍

  • @gavtammandaliya5185
    @gavtammandaliya5185 2 роки тому +1

    દારૂ પીવાવાળા અને સજા મળવી જોઈએ

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 2 роки тому

    Logo ko. Sarkar. Ko aur bhrast adhikario ko aur vishesh chstukar media ko jagate raho jagate raho jagate raho jagate raho aisi sare gujratio ki or se pyaarhari dardbhari prarthna

  • @kiritchauhan7691
    @kiritchauhan7691 2 роки тому +8

    Darudiya mare etla ochha akha gujarat ma latha kand thai to saru mare etla ochha dharati par boj chhe darudiya ne jugariya

  • @आदिवासीसोरो-घ7द

    Jahan subdi Hafta Khori bandhna thae kya Sudi Daru Band Thay temnathi

  • @arvindrathva5056
    @arvindrathva5056 2 роки тому

    Sir amara CHHOTAUDEPUR ma pan latthakand chale che band karvo joiye

  • @TechnoVansh3
    @TechnoVansh3 2 роки тому +3

    दारुबंधी आ जवाब दारी डायरेक ग्रुह प्रधान टू ग्राम पंसायत दवारा थवी जोईये जयहीदं

    • @thakorvipulr1168
      @thakorvipulr1168 2 роки тому

      દારૂ સજા ફૉસીથવિજોઈઍકારણકેમાણસમારેતેનિસજાશુછે

  • @prakashvaghela7062
    @prakashvaghela7062 2 роки тому

    Moj

  • @maaaayurvedikbotad
    @maaaayurvedikbotad 2 роки тому

    પહેલાં પોતાના ઘરના સભ્યો ની ધ્યાન રાખી હોત તો આવું ન થયું હોત

  • @AbbasAli-kd2cs
    @AbbasAli-kd2cs 2 роки тому +3

    સહુથી વધુ દારૂ ગુજરાત મો મણે છે

  • @ParabatbhaiRabari
    @ParabatbhaiRabari 2 місяці тому +1

    TVin

  • @rasikchavda1169
    @rasikchavda1169 2 роки тому

    ❤❤❤❤❤

  • @Jayshreeram23355
    @Jayshreeram23355 2 роки тому

    Ju

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 2 роки тому

    Jay nidar aur nishpax medis

  • @jaybahukiya2237
    @jaybahukiya2237 2 роки тому +1

    Kuvadva gam ma bov daru vechay che police moklo . please and police pan paesa khae che

  • @alpeshbhuriya6845
    @alpeshbhuriya6845 2 роки тому

    Daruni company bandh thavi joiye

  • @mtimepass1447
    @mtimepass1447 2 роки тому +1

    Desi daru to game gam vechay se ane vechanara hapta ape se police ne
    Pasi daru bandh no thay ne. !

  • @pykjpatel
    @pykjpatel 2 роки тому +2

    દારૂ ની હેરફેર જોવી હોઈ તો
    Pataliya (Daman) - Kalsar (Udvada, Gujarat ) બોર્ડર પર ભારે police બંધોબસ ની વચ્ચે થઈ બૂટલેગર દારૂ ની હેરફેર કરે છે પણ આ પોલીસો દ્રારા આંખ આડા કરી ને ઉભી રહે છે
    અને જેવો Daman નોકરી કરવા જઈ છે Gujarat થી તેવો ને આતંકવાદી ની જેમ તાપસ કરે છે

  • @dasharathbhaibhatol2686
    @dasharathbhaibhatol2686 2 роки тому +1

    गुजरात बनासकांठा तहसील पालमपुर गांव मालन देसी दारू कितना चाहिए आपको आ जाइए मिलेगा बिना रोक-टोक

  • @ashween-tw5po
    @ashween-tw5po 2 роки тому +5

    Gujarat me game gam n city e city Mohalla mohalla e sare aam deshi daru na adda chale j chhe... Police hapta laine Daru pivana parvana api rahya chhe.... Police ne rajuat karva jao to butlegar pase mahiti apnar na nam pohchi jay chhe etle loko jaher ma virodh kari sakta nathi... Bahu dukhad ghatna Bani rhi chhe.... Lattha kand ma jetla mari jay chhe ena karta roje roj deshi daru na vyasan na karne gharo na gharo barbad thai rahya chhe.... Daru bandhi na kayda khali kagal pr j chhe... Ssrkar, gruhmantri, police j ana mate jawabdar chhe.... Police na jan hova chhata hapta band na thay etle Ankh aada kan kre chhe.... Fansi ni saja ni jawabdaro same karyvahi karvi joie... Sir ji

  • @jaybahukiya2237
    @jaybahukiya2237 2 роки тому +1

    Kuvadva ma bov daru vechay 6e kok kaek karo mans marijase

  • @g.b.khatik4282
    @g.b.khatik4282 2 роки тому

    Gam ma bane ane gam na pie jay hind

  • @rathavagovind3214
    @rathavagovind3214 2 роки тому

    કરજણ.માં.રેડ.પાડો