ડાકોર રણછોડરાય મંદિર મા મળતા ૫૬ ભોગ અને રાજ ભોગ ની બાધા રાખવા નુ મહત્વ || Dakor Temple

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2022
  • ડાકોર ના ઠાકોર
    ડાકોર મંદિર
    ડાકોર નો ઇતિહાસ
    ડાકોર મંદિર નો ઇતિહાસ
    ભગવાન રણછોડરાય
    History in Dakor
    History in Dakor Temple
    Ranchhodrai Dakor Temple
    ડાકોર માં થી ભક્ત બોડાણા ને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકા ના પુજારીઓ ના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ ભક્ત બોડાણા ના ઘરે જ પડી રહી હતી.
    ત્યારબાદ ઘણા સમયસુધી ડાકોર ના કાપડબજાર માં આવેલ લક્ષ્મી મંદિર માં તેની પૂજા આરાધના કરવા માં આવતી હતી.
    હાલ માં જે ડાકોર ના રણછોડરાયજી નું મંદિર છે તે મંદિર નો શ્રેય શ્રી ગોપાલરાવ તામ્બ્વેકર ને જાય છે. જેઓ તે સમય ના વડોદરા ના રાજા શ્રીમંત ગાયકવાડ ના શ્રોફ હતા.
    તેઓ જયારે પુણે થી દ્વારકા દ્વારકાધીશ ના મંદિરે સંઘ લઇ ને જતા હતા તેવા સમયે તેઓને રાત્રે સ્વપ્ન માં ભગવાન ના દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતર ની વાત કરી. અને ગોપાલરાવે હાલ ની યાત્રા નો સંઘ મોફુક રાખી ને ડાકોર તરફ પ્રયાણ કર્યા અને ડાકોર જય ને રણછોડરાયજી ના દર્શન કર્યા.
    હાલ ના મંદિર ના બાંધકામ માટે જમીન ની ખરીદી કરી ને ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું
    1772 ની સાલ માં તેઓએ હાલ નું ડાકોર ના મંદિર ના લોકાપર્ણ થયું જેના માટે રૂપિયા 1 લાખ નો ખર્ચ થયો હતો.
    You can also follow my 2nd channel ( jigarpatel Vlogs )
    / @jigarpatelvlogs
    for conversation you can mail me directly
    jigar_patel_108@yahoo.com
    ______________
    Disclaimer:-
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
    for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
    Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    #jigarpatel #dakor #dakornathakor #dakortemple
  • Навчання та стиль

КОМЕНТАРІ • 48

  • @mukeshparekh6025
    @mukeshparekh6025 2 роки тому

    Jai Raja ranchod

  • @ketkivora6107
    @ketkivora6107 2 роки тому

    Jai ranchod

  • @shobhnajoshi4761
    @shobhnajoshi4761 5 місяців тому

    Sari mahiti

  • @alpatrivedi7449
    @alpatrivedi7449 Рік тому

    Jay Ranchhod Makhan chor Dukh na bandhan chhod 🙏🏼🌹

  • @hirabhaibharvad3911
    @hirabhaibharvad3911 2 роки тому

    Jay shree krishna🚩🙏🚩🚩🚩🙏

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 роки тому +1

    Thanks for sharing Nice Video Jigarbhai.🙏 Good Evening.🙏 very nice Suberb yummy yummy VideoBhai.🙏 Jordar che video boss Jigarbhai.🙏.

  • @ilabenbadheka1689
    @ilabenbadheka1689 2 роки тому

    જય રણછોડ, માખણ ચોર.

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 роки тому +1

    nice vlog with good information :)

  • @jssoundvanotiofficial9111
    @jssoundvanotiofficial9111 2 роки тому +1

    જય રણછોડ...

  • @navinchandrabhalani2659
    @navinchandrabhalani2659 2 роки тому

    Jai ho dakor Rai ji ni Jai ho raja ranchhod Rai ji ni

  • @trushitpurohit7342
    @trushitpurohit7342 2 роки тому +1

    Thanks jigarbhai & rajeshsir really be happy atli sundar jankari badha ne madi ae badal aapno khub khub aabhar, જય રણછોડ

  • @bhavindarji2644
    @bhavindarji2644 2 роки тому

    Raj Bhog Jamvani Mja padi jay che Dakor Ma 🙏

  • @sharmahitesh6221
    @sharmahitesh6221 2 роки тому

    JAY RANCHOD. Man bhaktimay ane jivha prasadimay thae jay. Khub satvik anand thayo.

  • @top10thingsyoudontknow.71
    @top10thingsyoudontknow.71 2 роки тому +1

    Heads of to rajesh sir. He is pride of our village dakor. Jay ranchod

  • @soulprince5338
    @soulprince5338 2 роки тому

    Jay shree Ranchodgi. Prabhu

  • @anilbhuriya86
    @anilbhuriya86 Рік тому

    Jay Ranchod Makhanchor❤️🚩🌼🌻🌷⚘️🌹🙏🙏🙏🙏🙏

  • @morimahesh3576
    @morimahesh3576 2 роки тому

    Jabardast video banavyo jigar bhai 🙏🙏🙏🙏 Jay ranjod 🙏

  • @nileshprajapati1789
    @nileshprajapati1789 2 роки тому

    જય રણછોડ

  • @urvikpatel3804
    @urvikpatel3804 2 роки тому

    Raja ranchod no jay

  • @linamistry8452
    @linamistry8452 2 роки тому

    Jai ranchodrai 🙏🙏

  • @kajalrathod6469
    @kajalrathod6469 2 роки тому

    🙏🙏🙏

  • @bharatvaghela2820
    @bharatvaghela2820 2 роки тому +1

    Nice informative video ❤❤❤❤❤

  • @bhartidave2983
    @bhartidave2983 2 роки тому

    Jay Ranchodray

  • @43vinvin
    @43vinvin 2 роки тому +2

    It’s a highly religious place.🙏
    What hurts me is that there are no model toilets. Today people enter the temple with dirty feet
    See the facilities in SWAMYNARAYAN temples. God is present where everything is clean.
    As a Vaishnav I feel very sad that we have not planned for simple hygiene. Please look into this 🙏🙏

  • @dharmishtavyas6355
    @dharmishtavyas6355 2 роки тому

    Very nice information

  • @himatlalsapra5353
    @himatlalsapra5353 2 роки тому

    JAY SHRI RANCHOD RAY NI

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 роки тому

    મઠરી જેને આપડે થોર કહીએ છીએ a pn try krjo n Thakor ji ni misari pn try krjo
    Heart touching video

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 роки тому

    Jay shree krishna
    Jay ranchod

  • @truptisodagar1519
    @truptisodagar1519 2 роки тому

    બહુ જ સરસ માહિતી આપી thenks 🙏

  • @nandanjoshi4432
    @nandanjoshi4432 2 роки тому

    Jigar bhai hu dakor ma j chu bhai tamne madvu hatu but tamari sathe contact na thai sakyo

  • @panchaldharmik8185
    @panchaldharmik8185 2 роки тому +1

    Prasad na paisa 🥴

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 роки тому

    બેસતું વર્ષ માં જ વિધિ થાય છે એની માહિતી મળે તો વિડિયો bnvjo

  • @dineshsingha2920
    @dineshsingha2920 11 місяців тому

    जय श्री राजाधिराज रणछोड़ राय श्री कृष्ण ठाकुर महाराज की जय वरमवार प्रणाम

  • @latapatel1609
    @latapatel1609 Рік тому

    Dakor mandir no phone number aapvo hato