Ahmedabad | અમદાવાદ | Young Man | યુવક | Beaten | માર માર્યો | Video Viral | વીડિયો વાયરલ

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. એક યુવકને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉની ફરિયાદના સમાધાન માટે બોલાવી યુવકને માર માર્યો હતો. કુખ્યાત સુલતાન પઠાણ, તેના ભત્રીજા સહિત 5 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
    #Ahmedabad #YoungMan #Beaten #ViralVideo #GujaratiNews
    Stay connected with us on social media platforms:
    Subscribe us on UA-cam
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.c...

КОМЕНТАРІ •