IPS vs MLA: Gandhinagar માં મોટું ઘમાસાણ, કેમ લાલઘુમ થયા Jignesh Mevani?

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 194

  • @makwanamahesh7642
    @makwanamahesh7642 3 місяці тому +70

    આવા અધીકારી સામે ગુન્હો દાખલ થવો જોઇએ

    • @hunteranalysis9781
      @hunteranalysis9781 3 місяці тому +5

      Jignesh tankara nu tilu ly ne aavyo che e bole e sachu j che? Bane baju ni side sambhdvi pade baki aa to rajkaran ramva aava aaropo to lagta j hoi che

    • @rahulbhajgotar5034
      @rahulbhajgotar5034 3 місяці тому +1

      E to j hoi te pn tamari side kai che e no khyal aavi gyo😅

    • @anilvalera9996
      @anilvalera9996 3 місяці тому

      True

    • @hunteranalysis9781
      @hunteranalysis9781 3 місяці тому

      @@rahulbhajgotar5034 aavi gyo ne to vandho ny kem ke mane to haji khabar nathi kon sachu kon khotu pan tame antaryami haso atle tamne khayal aavi gyo hse 😁😁

  • @kiritkumarpandya154
    @kiritkumarpandya154 3 місяці тому +21

    જીગ્નેશ મેવાણી સમાજ ના પ્રશ્નો ને લઇને જાગૃત છે એમને સલામ છે.

  • @PunabhaiNagar
    @PunabhaiNagar 3 місяці тому +41

    ધારાસભ્ય સાથે આવું વર્તન કરે આ અધિકારી સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતો હછે

  • @sprajgor4623
    @sprajgor4623 3 місяці тому +27

    જય સંવિધાન જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય❤

  • @vishalthakor3287
    @vishalthakor3287 3 місяці тому +17

    ભાઈ સમજો કે માનતા હોય તો 👍 ભાજપશરકાર છે ભાઈ સમજો કે માનતા હોય તો 🙏 પોલીસ વારા ભાજપના છે ભાઈ સમજો 🙏

  • @sivabhai7895
    @sivabhai7895 3 місяці тому +13

    જયભીમ જયસવિધાન 💙💙💙☝️☝️💪🇮🇳💙✍️🙏🏾🙏🏾

  • @kiritsinhthakor2911
    @kiritsinhthakor2911 3 місяці тому +29

    જો કોઈ ગરીબ માણસ ફાટેલા કપડાં પહેરીને જાય તો શું આવા નાલાયક અધિકારીઓ તેમને ઓફિસમાં નહી પેસવા દે ?શું સરકારી કચેરીઓના તેઓ માલિક છે કે નોકર ?

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 3 місяці тому

      આતો આક્ષેપ છે. સાચું ખોટું સાબિત થયા સિવાય કઈ ન કહી શકાય

    • @bhalabhaiparmar260
      @bhalabhaiparmar260 3 місяці тому

      તમારી દૃષ્ટિએ કદાચિત આ ઠીક હસે. દેશ માં અત્યારે જે ચલી રહ્યું છે તે સાચું ખોટું પ્રજા સુધી કેટલું પહોંચે છે એ નો ખ્યાલ હોવો જોઈએ.. .... ​@@hardiksinhgohil7479

  • @kishorchavda6410
    @kishorchavda6410 3 місяці тому +14

    Jignesh bhai good work

  • @ChandubhaiDabhani
    @ChandubhaiDabhani 3 місяці тому +17

    જય ભીમ જય સંવિધાન

  • @dhirajKantariya-q4h
    @dhirajKantariya-q4h 3 місяці тому +31

    આ બાબતે દલિત સમાજ છુપ નહીં રહે

    • @hunteranalysis9781
      @hunteranalysis9781 3 місяці тому

      છુપ નહીં ચૂપ લખાય
      Ane jignesh tankara nu tilu lay ne aavyo che ke e kye e badhu sachu j hoi!! Bane baju ni side sambhdavi pade

    • @parimalgamit9123
      @parimalgamit9123 3 місяці тому

      રાજ્યવ્યાપી આંદોલન કરવું જોઇએ

    • @chandupatel5746
      @chandupatel5746 3 місяці тому +1

      ​@@hunteranalysis9781
      તને કેવી રીતે ખબર પડી કે જીજ્ઞેશ ખોટો જ હોય.તું એક બાજુ જુએ એવું લાગે છે.😅

    • @Jagdish-asal_
      @Jagdish-asal_ 3 місяці тому

      Hve Ghar bheginu Thane ​@@hunteranalysis9781

  • @jigneshkumarchudasama1708
    @jigneshkumarchudasama1708 3 місяці тому +19

    નફફટ અધિકારીઓ જનતા શું વાત સાંભળતા હશે??? જો ધારાસભ્ય માટે આવું વર્તન હોય તો જનતા સાથે શું કરતા હશે

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 3 місяці тому +13

    મીડિયા વાળા કેટલાય સ્ટીગ ઓપરેશન કરે છે, કોઈ પણ અધિકારી જનતા નો નોકરછ. છે, અને ધારાસભ્ય જનતા નો પ્રશ્ન લઈને ગયા હતા, પોતાના કામ માટે નથી ગયા

  • @laljimodhera9376
    @laljimodhera9376 3 місяці тому +6

    મારા મત મુજબ મે આ ગુજરાત ફસ્ર્ટ મીડીયા વિકાસ મકવાણા અને દલિત સમાજ ના ચુટાયેલા પ્રતિનિધી ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ને જે રાજકુમાર પાડંયેન અને જીગ્નેશભાઈ વચ્ચે થયેલ વાત ચીત વિશે પ્રશ્ન પુછતા વિકાસ મકવાણા નુ પણ સવાલ પૂછવા મને યોગ્ય નથી લાગ્યુ કારણ કે જે સવાલ નો જવાબ પુરો જીગ્નેશભાઈ આપે નહી એ પેલા તો એકંર વિકાસ મકવાણા બીજો સવાલ તરતજ પુછે છે તો આ વાત એક મીડીયા ના આવા વરીષ્ઠ પત્રકાર ને શોભતુ નથી કારણ કે તમે પહેલા જે સવાલ કર્યો એનો પૂરો ખુલાસો કરવા નો અને જનતા સુધી પહોચે એ ધ્યાન મા રાખવુ જોઈએ

  • @nareshbhaipunghera3955
    @nareshbhaipunghera3955 3 місяці тому +3

    જય ભીમ જીગ્નેશ ભાઈ આપને લાખ લાખ અભિનંદન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 3 місяці тому +10

    રેકોર્ડિંગ પણ કરે એમાં કોઈ ખોટું નથી

  • @kanaiyalaloza8945
    @kanaiyalaloza8945 3 місяці тому +6

    जिग्नेश मेवानी साहब बिलकुल सही है। इस नालायक सरकार के अधिकारी चाहे वह IPS हो या IAS हो इतने नालायक है कि इनके बारे में जितनी भी आलोचना की जाए कम है। मैं जिग्नेश मेवानी जी को बहुत बहुत धन्यवाद देना चाहूंगा। इस राजकुमार पांडियन के खिलाफ उचित कार्यवाही निश्चित रूप से होनी चाहिए। सरकार को प्रोटोकॉल के अनुसार इस IPS के विरुद्ध कार्यवाही सुनिश्चित करनी ही होगी।

  • @MaheshwariJigar-v1j
    @MaheshwariJigar-v1j 3 місяці тому +3

    MLA Jignesh Sir Good and Great Politician 🙏

  • @RameshGamot-d1x
    @RameshGamot-d1x 3 місяці тому +9

    અધિકારી એનું કામ કરે બરોબર છે નેતા ઓ ગમે તેમ બોલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અધિકારી શું કરે

  • @ManuChavada-cu6nb
    @ManuChavada-cu6nb 3 місяці тому +3

    Good 👍 જીગ્નેશભાઈ

  • @SureshChavda-f4c
    @SureshChavda-f4c 3 місяці тому +5

    અલ્યા ભઈ આ અધિકારી આપણો નોકર છે,આપડો માલિક નઈ.આપણા ધારાસભ્ય ની સામે આવુ વર્તન થતું હોય,તો આમ આદમીનું શું?

  • @Wrxgghv
    @Wrxgghv 3 місяці тому +8

    પોલીસભાજપપારટીનીછેભારતનીનથીચેતો
    શ્રીસતપરિવારસતસંગમંડળઅબાસણા

  • @jaydafda26
    @jaydafda26 3 місяці тому +1

    Wah jignesh bhai 🙏🙏

  • @JummabhaiBatti-sv8su
    @JummabhaiBatti-sv8su 3 місяці тому +3

    Jignesh mevani ko Mera salute hai

  • @MaheshwariJigar-v1j
    @MaheshwariJigar-v1j 3 місяці тому +3

    ગાંધી બાપુ તો ધોતી પહેરતા હતા અમારા જીગ્નેશ ભાઈ t shirt પહેરે તો શું???

  • @gordhanbhai8024
    @gordhanbhai8024 3 місяці тому +3

    Jay Bhim jay samvidhan

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 3 місяці тому +4

    આ અધિકારીને potrocol નું ભાન સરકારે😢 કરાવવું જોઈએ.

  • @surendrachauhan5435
    @surendrachauhan5435 3 місяці тому +13

    Ek IPS ko aisa Vartan nahi rakhna chahiye....🖐️

    • @hunteranalysis9781
      @hunteranalysis9781 3 місяці тому

      Tame live hajar hata tya????

    • @surendrachauhan5435
      @surendrachauhan5435 3 місяці тому

      Wait nyay thay tya sudhi... ​@@hunteranalysis9781

    • @vikasboricha5254
      @vikasboricha5254 3 місяці тому

      Tu hto? ​@@hunteranalysis9781

    • @surendrachauhan5435
      @surendrachauhan5435 3 місяці тому

      એક દલિત MLA પ્રત્યે આટલો દ્વેષ કેમ રાખો છો ભાઈ? કઈ લૂંટી લીધું છે ભાઈ તમારું....? ​@@hunteranalysis9781

    • @vimal8386
      @vimal8386 3 місяці тому +2

      ​@@hunteranalysis9781તુ ત્યાં હતો કે સુ. બધી તને ખબર સે કે સુ.

  • @r.k.chauhanr.k.chauhan4367
    @r.k.chauhanr.k.chauhan4367 3 місяці тому +2

    આવા અધીકારી ને સસ્પેન્ડ કરવા જોઈએ નેતાઓ નેં જવાબ નથી આપતા તો નાના માણસ ને કેવો જવાબ આપે

    • @jagabhaiparamar2200
      @jagabhaiparamar2200 3 місяці тому

      સસ્પેન્ડ તો શું અને સાત વર્ષની જેલ થયેલી છે અને સાત વર્ષ જેલ ભોગવીને આવેલો છે કરી છે પણ આ તો શું સરકારનું જમાઈ છે ને ખોટા એન્કાઉન્ટરમાં પોટે અને સાત વર્ષની જેલ કરેલી હતી

  • @karan455
    @karan455 3 місяці тому

    સસ્પેન્સ કરાવો પોલીસ અધિકારીઓ ને

  • @vipulgurjar5330
    @vipulgurjar5330 3 місяці тому +2

    પ્રોટોકોલ ફોલો ના કરતા હોય તેવા તમામ અધિકારીઓને ઘર ભેગા કરો.

  • @KRUNALRATHOD-v1l
    @KRUNALRATHOD-v1l 3 місяці тому +1

    Jignesh Mevani Sachcha insaan hai.
    Baat Only Dalito ki nahi Sabhi Gujrat ke Achhe logo ki hai.

  • @babubhaimakwana5359
    @babubhaimakwana5359 3 місяці тому

    સરકારે આવા અધિકારી ઓ પાસે જવાબ માંગવા જોઈએ .કોઈપણ પક્ષ ના ધારાસભયો ને સંવિધાનીક પ્રોટોકોલ હોવા જોઈએ .સરકાર ની આવી નીતી ને નજર અંદાજ ના કરવો જોઈએ .

  • @dhananjaybhatt9438
    @dhananjaybhatt9438 3 місяці тому +1

    એંકર ની વાત સાચી છે તમારું વર્તન કેવું હશે તો તેઓ એ સામે પ્રતિભાવ આપ્યો તે વાત બહાર આવવી જોઈ એ.

  • @vaghelajalimsihsovanjivagh7507
    @vaghelajalimsihsovanjivagh7507 3 місяці тому

    આવો કડક અધિકારી હોવો જોઇએ જે પોતાની જાતને કઈ સમજી બેઠા હોય તે મને ભાન કરાવે

  • @Navaghanjithakor-p8e
    @Navaghanjithakor-p8e 3 місяці тому

    આવા અધિકારી ને સસ્પેન્ડ કરવો જોઈએ એક ધારાસભ્ય ને આવો વ્યવહાર કરે તો પ્રજા નુ તો કોણ શાભ
    ળે

  • @PrakashbhaiGohil-q2k
    @PrakashbhaiGohil-q2k 3 місяці тому

    Sacha

  • @ddsolankiddsolanki9144
    @ddsolankiddsolanki9144 3 місяці тому

    આવા અધિકારીઓ ને સજા થવી જોઇએ.
    ધારાસભ્યોએ નુ અપમાન કરે તો આમ જનતા નુ ?

  • @kapilporwal234
    @kapilporwal234 3 місяці тому

    Good reporting by vikasbhai makvana🙏🙏

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 3 місяці тому

    I support jigneshbhai

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 3 місяці тому +5

    Jignesh mevani jindabad

  • @bharatvaran1756
    @bharatvaran1756 3 місяці тому

    👍🏻👍🏻👍🏻💪🏻💪🏻💪🏻

  • @DineshBhatiya-if1zp
    @DineshBhatiya-if1zp 3 місяці тому

    ઓફિશ્યિલ સેક્રેટ એક્ટ ની કલમ 2 હેઠળ કોઈ પણ સરકારી ઓફિસમાં રેકોર્ડિંગ કરી શકો છો....

  • @vaghelajalimsihsovanjivagh7507
    @vaghelajalimsihsovanjivagh7507 3 місяці тому

  • @balwantbhaisolanki3189
    @balwantbhaisolanki3189 3 місяці тому +4

    આ જીગ્નેશ મેવાણી છે

  • @dhirajbarot860
    @dhirajbarot860 3 місяці тому +1

    જય સવિધાન

  • @SureshThakor-m9f
    @SureshThakor-m9f 3 місяці тому +1

    આ અધિકારી ને કાયદાનું ભાન નથી

  • @kamleshbhaiparmar8401
    @kamleshbhaiparmar8401 3 місяці тому +1

    Jaybhim

  • @Manu-cl4by
    @Manu-cl4by 3 місяці тому +5

    IPS Pandiya par FIR karo jignesh bhai , astrocity act FIR karo , jati ni manganı no FIR honi chahia

    • @parimalgamit9123
      @parimalgamit9123 3 місяці тому +1

      સાચી વાત છે જીઞનેશભાઈને ખબરજ છે આ અધિકારી સામે શુ કાર્યવાહી કરી શકાય

  • @RamilaParmar-q8d
    @RamilaParmar-q8d 3 місяці тому

    Mevani right se

  • @VaghelaBapu-vy2cl
    @VaghelaBapu-vy2cl 2 місяці тому

    જ્યહો polis

  • @pradipsakariya7589
    @pradipsakariya7589 3 місяці тому

    Right jignesh bhai 👍

  • @Harsh_3260
    @Harsh_3260 3 місяці тому +2

    Enker વિકાસ મકવાના બોલવા તો દે ભાઈ એમને પેહલા.

  • @harshadkunwat7832
    @harshadkunwat7832 3 місяці тому

    જય ભીમ મેવાની સાહેબ

  • @baldevharibhaiumat4677
    @baldevharibhaiumat4677 3 місяці тому +1

    Amara mate to khub j saro nirnay pandian sahebe lidhelo amne 83 sabhyo ne makan apavela
    Khub j mahenat karine builder ne jail ma nakhela
    Saheb ne salute

  • @dhirajbarot860
    @dhirajbarot860 3 місяці тому

    જય ભીમ જય ભીમ

  • @IshvarDaiya
    @IshvarDaiya 3 місяці тому +1

    આમ પબ્લિક નું શું થતું હશે

  • @hashimpatel6409
    @hashimpatel6409 3 місяці тому

    Right

  • @Technoashok
    @Technoashok 3 місяці тому

    પોલીસ નું કામ બરોબર છે

  • @ChandubhaiChavda-yd8cz
    @ChandubhaiChavda-yd8cz 3 місяці тому +1

    Jai bhim ❤

  • @NileshSolanki-tl5ol
    @NileshSolanki-tl5ol 3 місяці тому

    જય ભીમ જય સંવિધાન સજા

  • @Raju-d6f5p
    @Raju-d6f5p 2 місяці тому

    Jay bhim jay shvidhan

  • @yogeshtrivedi7008
    @yogeshtrivedi7008 3 місяці тому +4

    મેવાણી ને કોઈ માથાનો મળી ગયો લાગે છે

    • @gordhanbhai8024
      @gordhanbhai8024 3 місяці тому

      મેવાણી ને નહીં પણ સામે વાળાને

  • @hiteshparmar4737
    @hiteshparmar4737 3 місяці тому

    જય.. ભીમ

  • @Pravinsoya3247
    @Pravinsoya3247 3 місяці тому +2

    જય ભીમ

  • @parbatbhaipatel412
    @parbatbhaipatel412 3 місяці тому +3

    બિલકુલ બક વાસ

  • @Pradip_f3j
    @Pradip_f3j 3 місяці тому +3

    Aava adhikari same kaydesar ni karyavahi thavi joiye

  • @kiritbhaipadhiyar5054
    @kiritbhaipadhiyar5054 3 місяці тому +1

    Jay sanvidhan jay bhim

  • @dhirajbarot860
    @dhirajbarot860 3 місяці тому

    નોકરીઓ કાયમ નથી રહેવાની

  • @Settleme8
    @Settleme8 3 місяці тому

    Mla નું પણ સમાન નથી ??

  • @dhirajbarot860
    @dhirajbarot860 3 місяці тому

    આપન બાબાસાહેબનું કયું છે

  • @dhirajbarot860
    @dhirajbarot860 3 місяці тому

    સમય બદલાતા વાર નથી લાગતી

  • @moinkureshi4956
    @moinkureshi4956 3 місяці тому

    Anchor same valane bolva to dyo

  • @agjibhaibhai6692
    @agjibhaibhai6692 3 місяці тому

    મેવાણીદાદાગીરીટાળુંકોઈધંધોનથી

  • @Vanvi.RajVanviRaj
    @Vanvi.RajVanviRaj 3 місяці тому +1

    Jay bhim

  • @AshokkumarTrivedi-f8i
    @AshokkumarTrivedi-f8i 3 місяці тому

    તમારે કોર્ટ માં જવું તું. ત્યાં કેમ ગયો

  • @appugamit
    @appugamit 3 місяці тому +3

    bjp no mla hot to?

  • @HariAhir-f5o
    @HariAhir-f5o 3 місяці тому

    આને,વિવાદ,સિવાય,કાય,ધંધો,નથી

  • @samnabharashtacharka6936
    @samnabharashtacharka6936 3 місяці тому

    कुछ भी नही हो शकता ..मेरे भाई...याद रखना ...

  • @Sixxtysecond777
    @Sixxtysecond777 3 місяці тому

    In gujarat Village 16000 new police station required and cctv camera required also safety i never seen single new police station in villages it's my opinion only

  • @meetonlineeducationclasses5978
    @meetonlineeducationclasses5978 3 місяці тому +1

    Anchor tame Jigneshbhai ne bolva to do

  • @keshwalarambhai4411
    @keshwalarambhai4411 3 місяці тому +1

    Barabar thayu se

  • @RamilaParmar-q8d
    @RamilaParmar-q8d 3 місяці тому

    Halki mansikta taa IPS 6e

  • @chavdashailesh8112
    @chavdashailesh8112 3 місяці тому

    Mobail laine.uandernavu.kaydamase

  • @jogabhaipatel8028
    @jogabhaipatel8028 2 місяці тому

    Jagadama.tiyar

  • @vikasboricha5254
    @vikasboricha5254 3 місяці тому +2

    Thullya meawdharchomd for a reason. All the way from constable to so called gamd entries ips

  • @roshankumargarasiya9534
    @roshankumargarasiya9534 3 місяці тому +1

    Ips adhikari janata na nokar che .

  • @AshokkumarTrivedi-f8i
    @AshokkumarTrivedi-f8i 3 місяці тому

    I sapote tu podiyan

  • @mujijehabhai4614
    @mujijehabhai4614 3 місяці тому

    એવા નેતા દોડાવા

  • @kiritbhaipadhiyar5054
    @kiritbhaipadhiyar5054 3 місяці тому +1

    Aa Adhikari Virudh karyvahi thavi joie.

  • @BaldevPatel-b8v
    @BaldevPatel-b8v 3 місяці тому +7

    અલ્યા ભાઈ આ જીગ્નેશ મે સામે ગાણી કરો ને એક નંબરનો ગુંડો છો

    • @song_cooking_food
      @song_cooking_food 3 місяці тому

      તારી માં બેન નુ સું કર્યું ભાઈ

    • @geetahathila7840
      @geetahathila7840 3 місяці тому

      Tar admi gundo ke

    • @vimal8386
      @vimal8386 3 місяці тому +3

      તને સુ કર્યુ જીગ્નેશ છે.

    • @RawatMukeshbhai-le3kl
      @RawatMukeshbhai-le3kl 3 місяці тому +1

      તને ક્યાં સળી કરી

    • @anubhaimevada5994
      @anubhaimevada5994 3 місяці тому

      તારું કંઈ બગાડયું હોય તો પુરાવા અને સાબિતી રજુ કરી બતાવ નહીં તો કોઇને ગુંડો કહેવું ગુનો છે એ જાણે છે કે નહી ?

  • @MahadevThakor-w3r
    @MahadevThakor-w3r 25 днів тому

    😂😂😂😂😂

  • @DaxParghi-f4b
    @DaxParghi-f4b 3 місяці тому

    ગુંડાગીર raj ma aavu bane

  • @SureshThakor-m9f
    @SureshThakor-m9f 3 місяці тому

    નોકરું કરને સોદયા

  • @altafkaldoriya5387
    @altafkaldoriya5387 3 місяці тому +1

    Samany man's su thay

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 3 місяці тому

    Lukhkhi sarkar...

  • @hunteranalysis9781
    @hunteranalysis9781 3 місяці тому +2

    Have ips ni side pan sambhdjo

  • @BhavnabenPravinbhaiRaiyani
    @BhavnabenPravinbhaiRaiyani 3 місяці тому

    Jan pratinidhine Tara bape pan mulakat apvi pade

  • @Hello89there
    @Hello89there 3 місяці тому

    So sorry ???

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 3 місяці тому

    Ips ne layak nthi..

  • @manishshrimali6500
    @manishshrimali6500 3 місяці тому

    Khas karine jamnagar ni