Jignesh Mevani @ Gujarat Tak Bathek : જીગ્નેશને શું સલાહ આપી અલ્પેશ ઠાકોરે? Gujarat Tak

Поділитися
Вставка
  • Опубліковано 31 лип 2022
  • #GujaratTakBaithek #gujarattak #gujaratnews #gujaratpolitics
    ---------------
    Gujarat Tak ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    About GUJARAT TAK
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on
    Website: www.mobiletak.in/Gujarat-tak
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak

КОМЕНТАРІ • 1,1 тис.

  • @sanjayvala2189
    @sanjayvala2189 Рік тому +102

    બેસ્ટ MLA જીગ્નેશે મેવાણી આવા લોકો ની જરૂર છે દેશ માં

  • @khengarsama3902
    @khengarsama3902 Рік тому +69

    વાહ જીગ્નેશ મેવાણી સાહેબ વાહ

  • @yogeshparmar6726
    @yogeshparmar6726 5 місяців тому +36

    જીગ્નેશ ભાઈ તુમ જીઓ હજારો સાલ ...... આ દેશ ની જનતા ને તમારી જરૂર છે ..

  • @p.d.chauhan5649
    @p.d.chauhan5649 Рік тому +74

    જિગ્નેશ ભાઈ બેસ્ટ ધારાસભ્ય છે

  • @dalpatbhaipatel4236
    @dalpatbhaipatel4236 2 роки тому +114

    Me બધાં જ કમેંટ જોયા બધાં જ કમેંટ જીગ્નેશ mevani ni સમર્થન મા છે

  • @AshokAshok-il2vc
    @AshokAshok-il2vc 4 місяці тому +21

    જે પોતાના પક્ષનો નથી એ કોઈનો નથી.એટલું યાદ રાખો ભાઈઓ

  • @Makwana_Rahul_888
    @Makwana_Rahul_888 Рік тому +30

    મારા બધાય ભાઈઓ ને મારા તરફ થી જય ભીમ

  • @anarjithakor1030
    @anarjithakor1030 Рік тому +25

    Powerful knowledge jignesh l mevani

  • @maibhaktashvinbhai47
    @maibhaktashvinbhai47 Рік тому +61

    જિગ્નેશ ભાઈ સાચા છે

  • @parmarjigarkumarparmar4320
    @parmarjigarkumarparmar4320 2 роки тому +78

    જીગ્નેશ મેવાણી ની વાત સાચી છે

  • @sandipsolankivavtharad257
    @sandipsolankivavtharad257 Рік тому +29

    વાહ જીજ્ઞેશ સર

  • @gpscstudent108
    @gpscstudent108 Рік тому +113

    One Of the best MLA Jignesh Mevani

    • @ratanfilmkaprupar4077
      @ratanfilmkaprupar4077 Рік тому +4

      અલ્પેશ ભાઈ સાહેબ આપતો કસમ ખાધીતી રાજ કારણમાં નહીં આવું હુંતો મારી સમાજ નો પ્રમુખ છું

    • @yogeshthakor1009
      @yogeshthakor1009 Рік тому +1

      @@ratanfilmkaprupar4077 zc xx v CD.

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 2 роки тому +92

    જય હો મેવાણી શર

  • @tripleh9
    @tripleh9 2 роки тому +148

    જ્યારે અલ્પેશ ભાઈ નો બોલવાનો વારો આવે છે ત્યારે એ બોલે છે પણ જ્યારે જીગ્નેશ ભાઈ નો વારો આવે છે ત્યારે પણ અલ્પેશ ભાઈ બોલે છે . સાચા અર્થ માં ભાજપાઈ બનવા લાગ્યા અલ્પેશભાઈ 🤣🤣🤣

  • @kantilalparmar1636
    @kantilalparmar1636 Рік тому +82

    વાહ જીગ્નેશ ભાઈ તમે સાવજ છો

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 Рік тому

      અલ્પેશભાઈ દારૂ બંધ કરાવો હવે તો તમે ભાજપ માયાવૈ

  • @jpforever8574
    @jpforever8574 Рік тому +21

    Best neta and leader jiganeshbhai mevani✌️

  • @viramsolanki1614
    @viramsolanki1614 2 роки тому +37

    Jignesh.sir.zindabad

  • @satishparmar4111
    @satishparmar4111 2 роки тому +31

    સાચી વાત સે જીગ્નેશ ભાઈ

  • @miteshvaghela4105
    @miteshvaghela4105 Рік тому +15

    Jigneshbhai great👍

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 Рік тому +28

    जय हो जीगनेस भाई जय भीम

  • @nareshbagda6201
    @nareshbagda6201 2 роки тому +44

    જીગ્નેશ મેવાણી👌સુપર

  • @mohandesai6058
    @mohandesai6058 Рік тому +62

    જીગ્નેશ મેવાણી 💯 right

  • @waghshaileshpandubhaiwaghs9389
    @waghshaileshpandubhaiwaghs9389 2 роки тому +37

    Jignesh bhai jindabad

  • @Hituu_1111
    @Hituu_1111 Рік тому +26

    ભાઈ અમારો મેવાની વેચાય તો નહિ બીજાઓ ના જેમ 🤞✌️✌️✌️✌️🙌✌️✌️✌️

  • @mahinnai8428
    @mahinnai8428 2 роки тому +24

    JAY Ho mevani saheb..

  • @std12savdhay4
    @std12savdhay4 2 роки тому +80

    અલ્પેશ ભાઈ
    જુઠા છે

  • @pbselarka5448
    @pbselarka5448 2 роки тому +101

    અલ્પેશ ઠાકોર ક્યા ખોવાઈ ગયો દારૂ ની રેડ કરવાં ગયો

    • @rameshdesai9205
      @rameshdesai9205 2 роки тому +8

      ખૂબ સાચી વાત કરી

    • @dodhiyarvikram3895
      @dodhiyarvikram3895 5 місяців тому +1

      અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં દારૂબંધી હટાવવા દિલ્હી ગયો છે

  • @ashishsolanki1017
    @ashishsolanki1017 Рік тому +17

    Jiganesh mevani one of the best MLA of Gujarat 👍

  • @prakashjoshi4249
    @prakashjoshi4249 Рік тому +35

    જીગ્નેશભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ જય ભીમ

  • @patelpankaj4
    @patelpankaj4 2 роки тому +23

    Jay Bhim Jignesh bhai

  • @only_upsc_24.
    @only_upsc_24. Рік тому +8

    જીજ્ઞેશભાઇ મેવાણી ....🙏🙏

  • @ramjibhairajput2454
    @ramjibhairajput2454 Рік тому +42

    મેવાણી સાહેબ ને સલામ છે ખરેખર હુ તેમને મારે ગુરૂ બનાવવા છે હુ રાજપુત છુ પણ તેમની સ્પીચ ને દેખી ખુશ થયો

  • @innocentDevil07
    @innocentDevil07 2 роки тому +15

    Jigneshbhai... Carry on...

  • @ashokparadiyaofficial5294
    @ashokparadiyaofficial5294 Рік тому +11

    one of best mLA Jignesh sir🙏🙏🙏🙏

  • @mehboobkhanmalek4916
    @mehboobkhanmalek4916 2 роки тому +33

    અલ્પભાઈ કોંગ્રેસે તમને રાહુલ જી
    અને સોનીયા ગાંધી પ્રિયંકા જી સાથે મંચ પર બેસતાં હતાં કોંગ્રેસે તમને ઘણું બધું આપેલ બીજેપી માં ગયાં પછી આપની આક્રમકતા કેમ ઘંટી છે
    વાત રહી મોદી જી અને અમીતશાહ‌ સાથે સ્ટેજ પર ક્યાંરે નથી જોયા

  • @JigneshMevaniOfficial
    @JigneshMevaniOfficial 2 роки тому +18

    😎

    • @mer_na_motida
      @mer_na_motida 2 роки тому

      Very nice

    • @jumalajivee653
      @jumalajivee653 2 роки тому +1

      Ohh sher aaya hai khud...👍🏼👍🏼🔥🔥🔥🔥🔥🔥
      Jai bheem jai hind

    • @hirenbhaichaudhari9899
      @hirenbhaichaudhari9899 Рік тому +2

      182 ma namber1 nishthavan manas

    • @athiest3394
      @athiest3394 Рік тому +1

      બિગ ફેન સરજી ❤️❤️❤️ im athiest
      Political science ના જાણકાર❤️

    • @bhupenmaru
      @bhupenmaru 6 місяців тому +1

      You are best, honest, knowledgeable, reliable,down to earth, very simple,very strong, Sam dam dand bhed faith badly..
      All the best Jigneshbhai..

  • @rameshshamaliya344
    @rameshshamaliya344 2 роки тому +48

    જય ભીમ જીગ્નેશ મેવાણી

  • @BharatThakor-jy3nx
    @BharatThakor-jy3nx Рік тому +15

    Jignesh mevani gret mla

  • @std12savdhay4
    @std12savdhay4 2 роки тому +39

    વાહ ભાઈ જીગ્નેશ જિનંદાબાદ

  • @prakashhairart8244
    @prakashhairart8244 Рік тому +12

    એક સમયે એવું લાગતું હતું અલ્પેશ જીગ્નેશ અને હાર્દિક આઝાદીની ચળવળ વખતના લાલ બાલ અને પાલ ની ત્રિપુટી જેવા લાગતા હતા પણ અલ્પેશ અને હાર્દિક બેય વેચાવ માલ નીકળ્યા હમણાં લઠ્ઠા કાંડ થયું 2022 બહુ દારૂ દારૂ કરતો હતો અલ્પેશ સમાજના આટલા માણસો મરી ગયા. શું કર્યું સમાજ માટે અલ્પેશે !
    રહી વાત હાર્દિકની તો તે તો પહેલેથી જ શાસક સમાજનો માણસ છે ગુજરાતના મુખ્યમંત્રી થવું હોય તો પાછળ પટેલ હોવું જરૂરી છે.

  • @b.sjadav9601
    @b.sjadav9601 2 роки тому +46

    અલ્પેશ તારાથી કોઇ પરિવર્તન લાવી શકાયુ નથી

  • @rathodsuresh9901
    @rathodsuresh9901 Рік тому +14

    jignesh sir I suport with u

  • @anandjogel1255
    @anandjogel1255 Рік тому +36

    Jignesh mevani is one of the best social activist and political ledear in the gujarat. Jay bhim jay bharat. 💐💐🙏🏻🙏🏻

  • @NileshKumar-rk1hg
    @NileshKumar-rk1hg Рік тому +8

    Jignesh mevani...Excellent speech sir i agree with

  • @jaypatel4744
    @jaypatel4744 2 роки тому +125

    હાર્દિક અલ્પેશ ઠાકોર પાંજરામાં પુરાણાં

  • @ashokparmar8723
    @ashokparmar8723 Рік тому +12

    વાહ જીગ્નેશ ભાઈ વાહ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભારત જય ભારત જય સવિધાન જય સંવિધાન

  • @JIGNESH-dg4rx
    @JIGNESH-dg4rx 2 роки тому +78

    jigneshbhai one of the best person✅✅He speaks the truth.

    • @siddharthkothari7402
      @siddharthkothari7402 Рік тому +1

      Jignesh swarthi.

    • @krishnastudio811
      @krishnastudio811 Рік тому +3

      ​@@siddharthkothari7402 khotu kem bolo cho bhai.

    • @siddharthkothari7402
      @siddharthkothari7402 Рік тому

      @@krishnastudio811 best politician is modiji,Kapil sibbalji bhupesh baghelji,gadkariji,channiji,Kumar Vishwasji etc...baki swarthi loko j.m jeva hoy e agad na avi shaake

    • @rameshchudasama3331
      @rameshchudasama3331 Рік тому +5

      @@siddharthkothari7402 jignesh is king

    • @prakashhairart8244
      @prakashhairart8244 Рік тому

      અલ્પેશ વેચાવ માલ

  • @chavdamahesh4040
    @chavdamahesh4040 Рік тому +9

    Knowledgeble mla of Gujarat
    Jignesh bhai

  • @ganpatsingparamar5684
    @ganpatsingparamar5684 Рік тому +5

    અલ્પેશ ઠાકોર તથા જીગ્નેશ તથા હાર્દિક પટેલ આ ત્રણ મહત્વના ચહેરા મોં જીગ્નેશ સૌથી વધુ પાવરફુલ વ્યક્તિ છે અલ્પેશ ઠાકોર ને તો અભિમાન હતું તે ૨૦૧૯ મોં જનતા એ દેખાડી હતી જનતા ૨૦૨૨ મોં પણ બતાવશે

  • @maganbhaivankar988
    @maganbhaivankar988 Рік тому +16

    जिग्नेस मेवानी ने। धन्यवाद। साहस। करीने लोकोना प्रस्नो। उठ्ठवी राह्य। छो धन्यवाद

  • @Hituu_1111
    @Hituu_1111 Рік тому +4

    મેવાની સાહેબ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 12 днів тому +1

    વાહ વાહ જીગ્નેશભાઈ ખુબ જ સરસ પ્રવચન કરો છો મને ખૂબ જ ગમે છે તમે આવો એટલે ગુજરાતમાં જ રાહ જોઈ રહ્યા છે તમે જલ્દી જલ્દી મુકે મંત્રી બનો તો સારો

  • @jagdeeshbhairpansal26
    @jagdeeshbhairpansal26 Рік тому +6

    જીગ્નેશ ભાઈ મેવાણી 👌

  • @user-ws8qk2vd2m
    @user-ws8qk2vd2m Рік тому +3

    VERY INTELLIGENT young LEADER JIGNESH.. then alpesh. & hardik

  • @vikramdamor1411
    @vikramdamor1411 2 роки тому +187

    જીગ્નેશ મેવાણી..... One of the Best MLA OF Gujarat👍👌🙏

    • @chetanpatel9378
      @chetanpatel9378 Рік тому +1

      Harijan CM na bane

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 Рік тому

      જીગનેશભાઈમેવાણીતમારાજેવોગદારનથીકેપકસપલટોકરોઅલપેશભાઈવોટફોટકોગેસ

    • @attitudejokarstatus0074
      @attitudejokarstatus0074 Рік тому +6

      @@chetanpatel9378 સોચ બદલવાની જરુર છે ભાઈ તારે

    • @Deshiboys7022
      @Deshiboys7022 Рік тому

      @@chetanpatel9378 aetle desh ni machoday che bc manu vadi Loko gand mari rahya che desh ni bc

    • @VictorKap
      @VictorKap Рік тому +3

      @@chetanpatel9378 bhai US ma jajru dhoi khav..US na harijan😂😂😊

  • @yogeshchauhan6468
    @yogeshchauhan6468 2 роки тому +10

    Jigneshbhai good

  • @daljibhaiparmar3614
    @daljibhaiparmar3614 2 роки тому +8

    Vah. Mevani saheb

  • @radheshyamsolanki2617
    @radheshyamsolanki2617 Рік тому +6

    મેવાની સાહેબ જોરદાર

  • @vinodpbhadarka
    @vinodpbhadarka Рік тому +51

    Not in just gujarat but whole india need MLA like jigneshbhai mevani.

  • @hareshsolanki2375
    @hareshsolanki2375 Рік тому +9

    Jay ho mevani sar

  • @smokegamer3233
    @smokegamer3233 2 роки тому +9

    જય ભીમ 🙏

  • @maheshmaheshwari4952
    @maheshmaheshwari4952 Рік тому +13

    One of the best MLA jignesh mevani sir ❤️🥰

  • @mohitthakor7417
    @mohitthakor7417 2 роки тому +31

    જીગ્નેશ મેવાણિ સાચી વાત કરી છે

  • @damornaresh8928
    @damornaresh8928 2 роки тому +18

    Jignesh mevani

  • @user-if3je5dp4f
    @user-if3je5dp4f 6 місяців тому +4

    Jignesh mewani is best leader of future politicians 🎉🎉

  • @rutvikshah1543
    @rutvikshah1543 Рік тому +36

    I think Mevani is more effective, knowledge and visionary person compare to all BJP MLA

  • @parmarhareshradosan6761
    @parmarhareshradosan6761 Рік тому +2

    Best mla mevani sir

  • @SJ-mv8yi
    @SJ-mv8yi Рік тому +4

    Genuine Politician Jignesh Mevani, India need man like him.

  • @rohitchavhan4073
    @rohitchavhan4073 Рік тому +5

    જીગ્નેશભાઈ મેવાણી બોલો અમે તમારી સાથે છીય અમારા સાવજ ડરયા નથી ને ડરવા ના પણ નથી અને ભડવા ઓ જીગ્નેશભાઈ તો એક નવો જનમ એટલે નવો એક અવતાર મારો બાબા સાહેબ એટલ ભીમરાવ આંબેડકર છે jay bhim. જીગ્નેશભાઈ હમ સર કટાસક હે મગર સર ઝુકા નહીં સકતે મગર મેવાણી તો કયારેય કોમવાદ નથી કરી ભઙવાઓ મેવાણી ના ગુણગાન ગાવો .....Rohit solanki kamboi

  • @dhavalpatel9831
    @dhavalpatel9831 2 роки тому +85

    Yes..Jignesh Mevani is one of the greatest MLA of Gujarat & icon of humanity. BJP people should learn from him. All unemployment increased , GST increased every where. What about middle class..? BJP Government have power that doesn't mean they are God .

  • @lalitsolanki5951
    @lalitsolanki5951 2 роки тому +17

    Gujrat no savaj mevani

  • @jaydeepshihd.k1874
    @jaydeepshihd.k1874 Рік тому +5

    Vah jignesh bhai vah

    • @educationactivity7897
      @educationactivity7897 4 місяці тому

      જીગ્નેશ મેવાણી one of the great mla of Gujarat... Wah mevani saheb.

  • @vishnubhaipatel8951
    @vishnubhaipatel8951 2 роки тому +32

    જે નેતાને પોતાના વિસ્તારની જનતા સ્વીકારી જીતાડતી નથી તેને શું આખા પક્ષના કે ગુજરાતના નેતા કેવી રીતે કહેવાય ??

  • @g.l.cg.l.c8262
    @g.l.cg.l.c8262 2 роки тому +11

    મેવાણી right

  • @behappy6208
    @behappy6208 Рік тому +5

    ♠️ ONLY JIGNESH MEVANI ♠️

  • @nazirmansuri8523
    @nazirmansuri8523 Рік тому +43

    જીજ્ઞેશ ભાઈ.. ન.1
    અલ્પેશ ઠાકોર..×××
    હાર્દિક પટેલ •××××

    • @VictorKap
      @VictorKap Рік тому +3

      @@500_patan_vala_2 paan na galla chalavi khav😂😂😊

    • @VictorKap
      @VictorKap Рік тому +3

      @@500_patan_vala_2 tane jaanth na bal odkhe😂😂

    • @VictorKap
      @VictorKap Рік тому

      thokaela thakoro.. ma ben mughalo ne aapi didhi rajwada bachava..dasi putro😂😂😂

    • @thakorbharti1085
      @thakorbharti1085 Рік тому

      અલ્પેશ ઠાકોર જેવા સિંહ ને જોઈ..કુતરા ભસ્યા કરે..🤣

    • @VictorKap
      @VictorKap Рік тому +2

      @@500_patan_vala_2 mughal tumhare jija he..dasi putra halki jaat😂😂😂😂😂

  • @dilajirathod1851
    @dilajirathod1851 Рік тому +9

    jignesh mevani gret man.

  • @meetasodiya.4477
    @meetasodiya.4477 Рік тому +20

    Jignesh bhai. ....one of Best MLA of Gujarat 👍👌🥳

  • @Mukesh_Choudhary8
    @Mukesh_Choudhary8 6 місяців тому +2

    Jignesh mewani great person

  • @sahilsolanki3773
    @sahilsolanki3773 Рік тому +2

    Jay Ho Jignesh sir

  • @kishansolaki7904
    @kishansolaki7904 2 роки тому +25

    જીગ્નેશ ભાઇ બરાબર છે

  • @royal.kuchavada1675
    @royal.kuchavada1675 Рік тому +10

    જય ભીમ જીગ્નેશ ભાઈ મેવાણીની ખૂબજ સરળ નેતા છે...

  • @viramjirathod593
    @viramjirathod593 Рік тому +2

    જીગ્નેશભાઈ સાવજ જેવા છે.

  • @rameshzala6744
    @rameshzala6744 2 роки тому +22

    Jignesh mevani shi adami he

  • @rameshdesai9205
    @rameshdesai9205 2 роки тому +55

    અલ્પેશભાઈ તમે વાઘ હતા હવે એવું નથી તો કાલે પણ બોલતા હતા આજે પણ બોલે છે પરંતુ તમે હવે ખૂબ જોઈ વિચારીને બોલો છો લોકો બધું સમજે છે અમે તમારી સાથે ખૂબ સંઘર્ષમાં રહ્યા છીએ પરંતુ સ્વીકાર કરવો પડે કે જે તાકાત તમારી વાતમાં હતી તે આજે નથી

  • @pravinbhaipandya6986
    @pravinbhaipandya6986 Рік тому +4

    Jignesabhai mevani 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @kirtimakati7978
    @kirtimakati7978 Місяць тому

    I am proud of Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India.
    આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે
    માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે.
    હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.

  • @bharatmakwana7547
    @bharatmakwana7547 Рік тому +3

    831 કૉમેન્ટ છે મે બધીજ વાંચી પણ 31 કૉમેન્ટ પણ અલ્પેશ ભાઈ ના સપોર્ટ મા નથી અને એક પણ જીજ્ઞેશ સર ના વિરોધ મા નથી એટલે સમજી જવુ કે સાચું કોણ છે આવા લોકો નિ ગુજરાત મા ખરેખર જરૂર છે જય ભીમ જય સંવિધાન જય ભારત

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 2 роки тому +57

    ૨૭ વરસ માં ભાજપે ગુજરાત ને રોડ ઉપર લાવિદિધી છે બે રોજગારી માં

  • @amitapatel1527
    @amitapatel1527 Рік тому +3

    Jignesh Mevani is the best👍💯

  • @Everythinganythingis
    @Everythinganythingis 5 місяців тому +2

    Jignesh bhai ❤

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Рік тому +21

    ગુજરાત રાજયમાં આમ આદમી પાર્ટી નો મુખ્યમંત્રી ગાંધીનગર માં બેઠસે.....🙏🙏🙏

  • @lakhanigamingg
    @lakhanigamingg Рік тому +5

    Jignesh mevani 💥💥

  • @vipulkumarr9203
    @vipulkumarr9203 Рік тому +2

    Jignesh mevani real hero👍

  • @Vikram-ir5qt
    @Vikram-ir5qt Рік тому +2

    Vah...shere Gujrat. Mevani.sir

  • @parmardhirubhai6511
    @parmardhirubhai6511 Рік тому +3

    જય ભીમ 🙏🙏🙏

  • @mayurpatel927
    @mayurpatel927 Рік тому +3

    Jignesh bhai is great

  • @mrkiranedit5279
    @mrkiranedit5279 Рік тому +2

    Jignesh bhai 👍👍

  • @sanjayk8126
    @sanjayk8126 Рік тому +2

    1 & only j mevani sir

  • @amruts5711
    @amruts5711 2 роки тому +22

    Alpes bhai b j p nu kam 27 vrs thi saru htu to Congress ma kem jit thai b j p ma har kem thai khotu bolo na Congress jindabad