@@princetalpada9779 મિત્ર કોઈ પણ પબ્લિકેશન ની પુસ્તક સારી છે બસ એ પુસ્તકને વારંવાર વાંચ્યા પછી ખાસ પેપર સોલ્વ કરવાનું અપ્રોચ રાખજો.. જે કાંઈ કન્ટેન્ટ છૂટતું હશે તે પેપર માંથી કવર થઈ જશે
@@naaz1999 છેલ્લું કોન્સ્ટેબલ નું પેપર તલાટી અને જુનિયર ક્લાર્ક આ પેપર જોવાના એના પછી જીપીએસસી ના સાત-આઠ વર્ષમાં જેટલા પણ વર્ગના પેપર લેવાયેલ છે એ તમામ પેપર માંથી ઇતિહાસ કવર કરવું
Telegram Channel 👇 t.me/gujjudimagofficial
Jordar bhai😊
Follow this trick
It will help ful
Thank you ❤❤
@@Rider31627 ☺️☺️
GHG nu pagar bhaththu kyare vadhse
તમારા અંદાજ પ્રમાણે હવે હોમગાર્ડ ની ભરતી કયારે આવશે???
Shayad 2025 ma
સર બંધારણ માટે પણ એક વીડિયો લાવો
હા જલ્દી જ લાવીશ
Sir please lrd mate gujarat Culture ni sari book ko
Kay rite લખવું એના માટે બુક નો ડેમો નો poto moklo sar
ટેલીગ્રામ ચેનલ પર જોડાઈ જાઓ.. ચેનલ ની લીંક વિડીયોના ડિસ્ક્રિપ્શન માં મુકેલ છે
Revision mate day ketla subjects vanchva ?????
Shu
સર એવીજ રીતે બંધારણ માટે પણ વિડિયો લાવો
હા
જલ્દી જ
Ha sir please jaldi lavo
Master the NCERT+GCERT book sari che sir
@@princetalpada9779 મિત્ર કોઈ પણ પબ્લિકેશન ની પુસ્તક સારી છે બસ એ પુસ્તકને વારંવાર વાંચ્યા પછી ખાસ પેપર સોલ્વ કરવાનું અપ્રોચ રાખજો..
જે કાંઈ કન્ટેન્ટ છૂટતું હશે તે પેપર માંથી કવર થઈ જશે
Sir 6 to 12 gcert ma cover thai jaai history
Aram thi
Pn eni pachi paper karva pachi
@@gujjudimag hu smji na last vadu mes
Kya papar kr va na
@@naaz1999 શું
@@naaz1999
છેલ્લું કોન્સ્ટેબલ નું પેપર
તલાટી અને જુનિયર ક્લાર્ક
આ પેપર જોવાના
એના પછી જીપીએસસી ના સાત-આઠ વર્ષમાં જેટલા પણ વર્ગના પેપર લેવાયેલ છે એ તમામ પેપર માંથી ઇતિહાસ કવર કરવું
Sir Juna paper gpsc na kyathi malse
ટેલીગ્રામ ચેનલ પર
કોન્સ્ટેબલ માટે જિલ્લા વાચવા જોઈએ ?
બહુ details ma nhi pn સરહદો ખાસ યાદ હોવી જોઈએ
Taaluka and sarahad
@@bharvadajay-u4z હા
પણ તાલુકા માટે કોઈ ટ્રીક યાદ કરવાની જરૂર નથી
ફક્ત એવા તાલુકા કરવા કે જે કન્ફ્યુઝ કરે અને યુનિક હોય
Juna papers kyathi medva e janavjo n ....🙏
Telegram channel par
Sir constable માટે ncert સિરીઝ યુવા માં બઘું કવર થઈ જાય ?
Haa 100%
Sanskrutik varso mate aavo video lavjo
હા
જરૂરથી લાવીશ
Psi mate best mock test kai??
હાલ મે કોઈ MoCk test મારા
ધ્યાને આવેલ નથી.
શેમાંથી વાંચવું GCERT કે યુવા GCERT NCERT માંથી?
તમારી પાસે જે material હોય તેમાંથી કરો હાલ
@@gujjudimag
મારી પાસે NCERT GCERT NIOS Tamilnadu સીરીઝ ની બુક પણ છે અને પાઠ્ય પુસ્તકો પણ છે
Sir tame home gard ma cho
Yes as a volunteer
I serve last 12 years
Sir 26 minte ma 5km Pati jay to week ketali vsr raning karvu ke exercise karvi week ma 2 var karvu
Sir ncert બહુ હાર્ડ પડે સે તો gcert એકલું ચાલે કે ncert કરવું પડશે
@@vaghelanepalsinh1007 ncrt karvu j padse