21 દિવસમાં 4 મિનિટનો સમય કંઈ રીતે ઘટ્યો | છેલ્લા દિવસોનું Workout | 5Km, 1600M દોડ

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ •

  • @gujjudimag
    @gujjudimag  Місяць тому +18

    🔴 Monday
    AM
    1000M * 4 Rep (3.40-4.20sec)
    Rest 5min
    200M*4 (30-35sec)
    Rest:- return Java jetlo
    🔴 Tuesday
    AM
    Slow-Fast 8min * 4Set
    (Curve par slow)
    Rest:- 1set pachi 5-6min
    PM
    ABC Drills
    🔴Wednesday
    AM
    8-10km Long Run
    5 Stride (50m)
    🔴Thursday
    AM
    2km*3rep ( 7.30-8.30
    Rest 5-6min
    🔴 Friday
    AM
    40min Easy Run
    80M*10 Stride
    🔴 Saturday
    AM
    Warm-up
    Bridge Running
    200m * 7 Rep
    Core Exercises

    • @payalgohil8296
      @payalgohil8296 Місяць тому +1

      Bhai girls mate pn banavo ne
      Maru timing hju 12 minutes ave che
      Weight pn vdhu che 80 kg

  • @DurgeshChavan-d1n
    @DurgeshChavan-d1n Місяць тому +4

    Great Video...
    Am dama sure It will helpful to us
    Thank you so much by heart Brother

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому

      ખુશી થઈ કે તમને વિડીયો ગમ્યો.. ટાઈમ ઘટાડવામાં મદદ મળશે એવી આશા

  • @onlineeducation4080
    @onlineeducation4080 Місяць тому +5

    આભાર

  • @yashdipsinhparmar659
    @yashdipsinhparmar659 Місяць тому +6

    👍🏼👍🏼

  • @mukeshgameti3243
    @mukeshgameti3243 День тому

    Girls running 1600 m mate video bnavo

  • @ajaydarbar1757
    @ajaydarbar1757 Місяць тому +2

    Thank you very much for this information
    This information is more useful for my running
    Again thank you very much
    Gujju bhai😅😅😅

  • @creativeajju4111
    @creativeajju4111 28 днів тому +1

    5 km puru karvama 28 minit thay chhe, 15 divas ma time ground puru karva su karvu joiye.
    1. Continue 5 km running chalu rakhvu joiye ???
    2. Koi biji rite try karvi joiye ??

    • @gujjudimag
      @gujjudimag  27 днів тому

      વર્કઆઉટ વગર possible નથી....
      વર્કઆઉટ કરવું જ પડે

  • @shiv8317
    @shiv8317 Місяць тому +5

    Sir me 2,3 month thi continue running kru last 1 month thi 5km week ma 3,4 time complete thaye che pan time 28 thi 31 min ma pate

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому +1

      Ek vakhat aa workout follow karo....
      Je mujab kidhu che same te mujab koi pn gap vagar ane try karo je time apyo che tya sudhi pahoch vano 100% result madse

  • @jayeshprajapati123
    @jayeshprajapati123 Місяць тому +3

    ❤❤

  • @PushprajsinhJadeja-nb1fh
    @PushprajsinhJadeja-nb1fh 10 днів тому

    હૉમગાડ ની ભરતી કયારૅ આવસૅ. જામનગર જીલ્લાના, ગ્રામ્ય મા

  • @Subho8238
    @Subho8238 28 днів тому +1

    Hu vadodara gamda no boy 6u running maru road par 28:43 min ave 6 mare garuond par tray karvu 6 to vadodara ma koi best running grauond hoy to janavo hu 2022 ma nadiyad ficycal pass 6u from vadodara

    • @gujjudimag
      @gujjudimag  27 днів тому

      મહારાજા સયાજીરાવ યુનવર્સિટીનું ક્રિકેટ ગ્રાઉન્ડ (પેવેલિયન), ફતેગંજ

  • @mayur7773
    @mayur7773 Місяць тому +1

    😊😊

  • @Rinkesh030
    @Rinkesh030 Місяць тому +1

    Sir collage ma exam hati etle taiyari karvano time Amna malyo che su taiyari puri thay jase ?

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому +1

      Fresher cho aa field ma??

    • @Rinkesh030
      @Rinkesh030 Місяць тому

      @@gujjudimag calculate kariyo to board exams che etle dec January Feb 3 month che Kaya Kaya subjects karu to thay jay means cover thay jay ava subjects kevo

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому +1

      @Rinkesh030 bandharan
      Reasoning
      Maths
      Aa vastu jaldi thi ane ek vakhat kari ne practice karvathi jaldi Thai jaay

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому +1

      @Rinkesh030 current affairs regular jotu rahevanu.....
      Gs mate PYQ

    • @Rinkesh030
      @Rinkesh030 Місяць тому

      @@gujjudimag haaa

  • @King-jk2lu
    @King-jk2lu 29 днів тому +1

    Sir form bharva ma 12 marksheet ma second class select thai gayu chhe mare firstclass aavtu hatu have tenu su thai sake?

    • @gujjudimag
      @gujjudimag  29 днів тому +1

      એમાં કોઈ વાંધો નહિ આવે
      ચિંતા ના કરતાં

    • @raviahir3487
      @raviahir3487 11 днів тому

      Chale no problem

  • @theshield4964
    @theshield4964 Місяць тому +4

    Sir hu August month thi running karu chu pan haju 29:30 ave che thak lage che ne swashfuli jay che su karu 😢😢😢

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому

      સૌપ્રથમ તમે ઓગસ્ટ મહિનાથી પકડી રાખ્યું છે તે બાબત મહત્વનું છે. આટલા સમયથી દડો છે એટલે તમારું ઇન્ડોરન્સ બની ગયું છે.... હાલ તમે પાંચ કિલોમીટરને નાના નાના અંતરમાં વહેંચી દો સમય સાથે....
      એ પ્રયત્ન કરો અને તે ત્યારે જ આવશે કે જ્યારે તમારૂ core ભાગ મજબૂત હશે...
      એક અઠવાડિયા મેં ઉપર જે વર્કઆઉટ કીધેલ છે તેને ફોલો કરો અને પછી અઠવાડિયામાં બે દિવસ નાના નાના અંતર બનાવીને તેને પુરો કરવાનો પ્રયત્ન કરો.....
      સૌથી મહત્વનું છે સ્લો ફાસ્ટ રનિગ
      અઠવાડિયામાં બે દિવસથી ખાસ કરો

  • @KaushiKBaria-ty3ir
    @KaushiKBaria-ty3ir Місяць тому +4

    Study with cop 👀

  • @guddi4123
    @guddi4123 Місяць тому +1

    Girls mate pn banvo pls

  • @guddi4123
    @guddi4123 Місяць тому +1

    Aa to boys mate nu che

  • @dasharath4u
    @dasharath4u Місяць тому +2

    હોમગાર્ડ નો પગાર ક્યારે વધશે

  • @dilipkumarchauhan3335
    @dilipkumarchauhan3335 Місяць тому +1

    Sir mare 32 ave che.

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому

      બહુ વધારે કહેવાય....
      તમે આને ઘટાડી શકો છો

  • @MissionGP_2024
    @MissionGP_2024 Місяць тому +9

    રેપિટેશન ની વચ્ચે 5 મિનિટ જે રેસ્ટ લઈએ એમાં શું કરવાનું ?

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому +1

      નોર્મલ વોક તેમજ એકદમ ઊંડા શ્વાસ લેતા રહેવું જેથી આપડી ફૂલેલી શ્વાસ હળવી થાય અને બીજા રિપીટેશન માટે બોડી રિલેક્સ થાય...

    • @niravpatel7117
      @niravpatel7117 Місяць тому +2

      5 મિનિટ-ઘોઙા ગાઙિ ચલાવાની

  • @asifpathan3494
    @asifpathan3494 Місяць тому +3

    રનિંગ 26-27 મિનિટમાં પૂરું થાય છે.😮

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому

      2 અઠવાડિયા વર્કઆઉટ ફોલો કરો અને ફરીથી સમય લો ખ્યાલ આવી જશે

  • @PrafulPatil-v8i
    @PrafulPatil-v8i Місяць тому +1

    Video સરસ che but મિત્રો શબ્દ વધુ પ્રમાણમાં irritated kari de che.

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому

      ખૂબ સારું સજેશન આપેલ છે
      હવે હું ધ્યાન રાખીશ

  • @sureshparmar8588
    @sureshparmar8588 Місяць тому +3

    મારે રનિંગ 20 માં પુરી થાય છે

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому

      તો તમારે ખાસ આ વર્કઆઉટ કેવો છે તે બાબતે કમેન્ટ કરવી જોઈએ અને તમારા અનુભવ શેર કરવા જોઈએ કે જેથી બીજા મિત્રોને મદદ થઈ શકે

    • @mrsiddhuxgamer240
      @mrsiddhuxgamer240 Місяць тому

      ❤❤❤❤❤

  • @Nareshdangadhavi66
    @Nareshdangadhavi66 Місяць тому +3

    29.30 aave chhe bhai

    • @gujjudimag
      @gujjudimag  Місяць тому +1

      તો પણ પોસિબલ છે...
      તમે એક દિવસ જે કોઈ તમારો મિત્ર સારું રનિંગ કરે છે તેને કહો કે આજે મને 27-28 મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું કરાવી દે
      જો તમે એક દિવસ ખાલી આ 27 28 મિનિટમાં તમારે દોષ સાથે દોડી ગયા તો તેના પછી તમે રોકાવાના નથી..

  • @HiteshPrajapati-s6i
    @HiteshPrajapati-s6i 7 днів тому

    25 minite ave su karvu

  • @raviraval9572
    @raviraval9572 3 дні тому

    ❤❤❤❤