રાજકોટ માં માલધારી ૨ લાખ નું દૂધ રોડ પર ધોળી નાંખ્યું😮 વિડિઓ જોઇ બધા ચોંકી ગયા kamo kirtidan live

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2022
  • Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    this is gujrati tranding u tube channel
    paid pramotion available fast dm
    ....dev ahir official estagram id....
    more enfomation follow estagram
    .........dev ahir official.........

КОМЕНТАРІ • 500

  • @UdayRajBapu
    @UdayRajBapu Рік тому +142

    ભાઈ માતાના મઢ જતા પદ યાત્રી જતા લોકો ને પાવો એટલે માં આશાપુરા તમને આશિર્વાદ મળશે

  • @jayeshramanuj297
    @jayeshramanuj297 Рік тому +66

    🌹🌹માલધારી સમાજ દ્વારા ગુજરાત માં દૂધ બંધ નું એલાન કરવામાં આવ્યું હતું ત્યાંરે કુંકાવાવ મોટી માલધારી સમાજ દ્વારા દૂધ એકત્રિત કરીન તેનો દૂધપાક બનાવીને રામ રોટી તેમજ તમામ સ્કૂલો માં દૂધપાક બાળકો ને વિતરણ કરવામાં આવ્યો🙏🙏

  • @pravinbhaijalasaniya9291
    @pravinbhaijalasaniya9291 Рік тому +19

    બધા ભાઈ ને હાત જોડીન કેવુ યેના કરતા ગરીબ લોકાને દાન કરુ હોત દુધ અમરુત છે બગાડ સુ કામ કરો ભાઈ યેલીધે તો આપડે જીવન સે ભાઈઓ 🙏🙏🙏🙏🙏🙏

  • @PankajSharma-yb5fk
    @PankajSharma-yb5fk Рік тому +5

    ગાયો નું દૂધ પગ માં લઈને તમે જે વીરતા બતાવી છે તે ખરેખર જોરદાર છે તમારી પાસે આવી જ આશા હતી

  • @saileshnayak6000
    @saileshnayak6000 Рік тому +36

    ગરીબને દાન કરો મારા ભાઈ🙏 આતો ગાય માતા નો અપમાન કરી રહ્યા છો🙏

  • @harshadbaria3835
    @harshadbaria3835 Рік тому +11

    ભાઈ આવું કરવા થી શું ફાયદો થાય મારા વલા આમ ખોટું રોડ પર ઢોળી ને કોને બતાવવાનું મારા ભાઈ આટલું દૂધ કોઈક જરૂરિયાત ગરીબ છોકરા ને કોકદી આપોને તોય મારો ઠાકર રાજી રે સાહેબ ગાયમાતા દૂધ આપે તો શું આવી રીતે રસ્તાઓ પર ઢોળી ના દેવાય સાહેબ.... માટે આવો દેખાડો કરવા દૂધ ના ઢોળવું જોઈએ .....🙏🏻 જય દ્વારકાધીશ

  • @mahendrazala6588
    @mahendrazala6588 Рік тому +7

    આમ રોજ રેડતા રહો તેવા આશીર્વાદ se

  • @Crazy__boy__299
    @Crazy__boy__299 Рік тому +29

    आपकी‌ परवरिश चाहे कितनी भी गरीबी मे हुई लेकीन आपके माता-पीता का बुढापा अमीरी मे गुजरना चाहीए,ये आपकी जीमेदारी है......💯❤️

  • @Har_ghar_ki_kahani_0566
    @Har_ghar_ki_kahani_0566 Рік тому +47

    વિરોધ કરવો જોઈએ પણ આમ રોડ પર દૂધ ઢોળી ને વિરોધ ના થાય અને ગાય માતાના પવિત્ર ધુધ પર પગ મૂકવો એ પણ આપણા માં ઇન્સાનિયત છે કે નઇ એ દેખાઇ જાય તો પછી આવો દેખાવ શા માટે કરો છો કે

  • @teriankhobhatt6880
    @teriankhobhatt6880 Рік тому +36

    ભાઈ હું બ્રાહ્મણ તરીકે હાથ જોડીને વિનંતી આ દુધ રખડતા ન મુકો

  • @ketan_makwana
    @ketan_makwana Рік тому +19

    🙏🙏 જય ગય માતા 🙏🙏

  • @narendrarajput9778
    @narendrarajput9778 Рік тому +11

    Seva karvano moko 6e Kok var karilo garibo ne apo dhodva thi kai nai thy . Ne gayo ni seva karo Thakar raji thase

  • @kishorsolanki.3882
    @kishorsolanki.3882 Рік тому +5

    અનાથ આશ્રમ આપી દીધું હોત તો શું વાધો હતો

  • @DJSudamaMixingPointKukaswada
    @DJSudamaMixingPointKukaswada Рік тому +44

    સાવ.સાસુસે વિરોધ જ કરવો હોય તો ઘણી રીત છે ભાઈ, એક બાજુ ગાય ને માતા કહો છો અને એનું જ ધાવણ આમ રોડ ઉપર ઢોળી નાખો છો, હદ છે, 😭😭😭😭😭😭

  • @rajubhauthambhala9920
    @rajubhauthambhala9920 Рік тому +11

    🙏🙏 Jay go mata 🙏🙏

  • @prajapatiarvind2465
    @prajapatiarvind2465 Рік тому +3

    મૂર્ખાઓ છે.

  • @rabarisab122
    @rabarisab122 Рік тому +21

    Maldhari ekta jinda bad...❤️🦁

  • @rameshchudasama3331
    @rameshchudasama3331 Рік тому +2

    કોઈ ને આપવા મા શું વાંધો છે

  • @bhavansinhzala7161
    @bhavansinhzala7161 Рік тому +11

    આ દૂધ નથી...ચૂનાનુ પાણી છે...😁😁

  • @sachinbaman5643
    @sachinbaman5643 Рік тому +1

    Jay ambe ma🐯 👏