હું ભાઈ દુધ નો ધંધો કરૂસુ લગભગ માલધારી કોઈ પણ પ્રકારના ભેડ સેડ નો કરે બાકી બધા ને ખબર છે કે દુધ ની કોથળી મા કેટલું કેમિકલ હોય છે ત્યા કોઈ નય જાય ભાઈ બાકી માલધારી નો દીકરો કોઈ દિવસ કેમિકલ નો નાખે જય વડવાળા દેવ
બીજી કોમ દુઘ ના ધંધા મા આવી ત્યારથી કેમીકલ ચાલુ થયું હમને તો પાણી સીવાય બીજું કઈ નખાય એવી ખબર પણ નતી 😡😡 બીજું કોરોના મહામારી મા બધા મા ભાવ વધારો થયો હતો પણ એક માલધારી સમાજે એજ ભાવ મા દુધ આપેલ છે જય માતાજી જય વડવાળા
Jay ho Dudhrej na thakar Gurujii na chharno ma mara koti koti vandan bapu amne aje annd dhay cheke ke eme vadwala hostel ma abhays karyo che ane rabari samaj sixn thi orkhy ej amaru sapnu che bas vadwala dev haji tmne vadhre sakti ape samaj hmesha madd thav cho evi vadwala dev ne prathana Jay vadwala🙏🙏🙏
ગ્વાલિનાથ મહાદેવ નુ ૫૦૦૦ પુરાનુ ભવિય મંદિર છે થરા ગામ બનાસકાઠા જીલો કાકરેજ તાલુકો મા ઈતિહાસિક મંદિર છે કૃષ્ણ વખત નુ ત્યા પણ જજો ઘનશ્યામપુરિ બાપુ ભરવાડ સમાજ ગુરુગાદી
Me pn vadawala hostel ma abhyas kryo che amne ma - bap thi pn vdhu Prem mlyo che .... Jay vadvala 🌳.... Jay ho dudharej na thakar🙏....(li.. Payal karotara....dhank)
અને ગૌમાતા ખાલી માલધારી સમાજની માતા નથી કે 18 એ વરણની માં છે એટલે આપણે એવું પણ ના માની લેવું કે અમારી માં છે અને સરકાર જે નિર્ણય લે છે એ સારો જ છે સરકાર જે કરશે સારું જ કરશે મારે તો એક જ વાત છે જય દ્વારકાધીશ
કોમેન્ટ ધ્યાને લેવા બદલ આભાર, વિજય ભાઈ આત્માનંદ સરસ્વતીજી મહારાજ પણ ગુજરાત ના સંતસમાજમા સારુ વર્ચસ્વ ધરાવે છે, એ એમના ધારદાર પ્રવચન માટે જાણીતા છે,આપે કદાચ યુ ટ્યુબ પર એમના પ્રવચનો સાંભળ્યા હશે,
પોતાના માટે તો બધા કરે...પણ બીજા ને માટે આટલું આયોજન કરે ... એ જ સનાતન ધર્મ માટે યોગ્ય ઉદાહરણ...
જય વડવાળા 🙏
🙏🏻જય વડવાળા 🙏🏻 ગુરુ ના ચરણોમાં કોટી કોટી નમન 🙏🏻🙏🏻 અમે તે કન્યા છાત્રાલયના વિદ્યાર્થી છીએ અમને ગવૅ છે 👩🎓👨🎓શિક્ષણ થી સમાજ ઉજળો બને 👍👍જય હો દુધરેજ ના ઠાકર 🙏🏻🙏🏻🙏🏻
Mo
વિજયભાઈ ભરવાડ સમાજની ગુરૂ ગાદી ગવાલીનાથ ની જગયા ,થરા તમારો સુરીલો સંવાદ કાર્યક્રમ ગોઠવો
જય વડવાળા દેવ મારો ભગવાન છે
જય.. વડવાળા દેવ...👏👏👏👏
બાપુ એ બહુ સરસ જવાબ આપ્યો.... 👌
🙏જય હો દુધરેજ ના ઠાકર🙏
જય વડવાળાદેવ બાપુ
માલધારી સમાજ ના અમુક માણસોને થોડી સલાહ આપો બાપુ કે ગાયુ છુટી નો રખડાવે ગાયુ બવ હેરાન થાય છે
ગૌચર છૂટું થઇ જશે એટલે ગાયો રસ્તે નઈ મળે 🙏
રસ્તો કોઇ ના બાપ નો નથી
Koi koi jagda na karo gay mata se aato have ghre rakhse sarkar ne jova nu se su karvu na krvu pn problems to rasta upr ni se 🥲🥲🥲
Tara bapa no kya rasto che ???gayo to rod par farse
વાહ બાપુએ સરસ વાત કરી ખાણ દાણ મોઘા છે પાણી નાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી
વડવાળા દેવ જ મારો ભગવાન છે જય વડવાળા🙏🙏🙏
હું ભાઈ દુધ નો ધંધો કરૂસુ
લગભગ માલધારી
કોઈ પણ પ્રકારના ભેડ સેડ નો કરે
બાકી બધા ને ખબર છે કે
દુધ ની કોથળી મા કેટલું કેમિકલ હોય છે
ત્યા કોઈ નય જાય ભાઈ બાકી માલધારી નો દીકરો કોઈ દિવસ કેમિકલ નો નાખે
જય વડવાળા દેવ
સાચી વાત ભાઈ
વાહ વાહ બાપુ જય વડવાળા દેવ
સત્ય છે વિજયભાઈ બાપુ ની વાત
વાહ બાપુ કનિરામ ધન્ય છે તમને ગુરૂજી ભગવાન શ્રી વડવાળા તમને સુખી રાખે બાપ
બીજી કોમ દુઘ ના ધંધા મા આવી ત્યારથી કેમીકલ ચાલુ થયું હમને તો પાણી સીવાય બીજું કઈ નખાય એવી ખબર પણ નતી 😡😡 બીજું કોરોના મહામારી મા બધા મા ભાવ વધારો થયો હતો પણ એક માલધારી સમાજે એજ ભાવ મા દુધ આપેલ છે જય માતાજી જય વડવાળા
બીજી કોમને દૂધ આવવા ની મનાઈ સે
@@જયરાજએલબીજયરાજએલબી manai nathi bas kemical nakhvani suruaat nyathi thai . example amul dairy
બિલકુલ સાચી વાત
ખોટી વાત છે માલધારી કોઈ ભોળો નથી તેને બધુ બનાવતા આવડે છે . બિજા ભલે ને બનાવે દુધ તમે હુ કામ બનાવટી વેચો છો
@@jaykhodiyarptidar9597 tu 1 var 25 gayo rakh pachhi keje
બાપુ ની સાથે તમે પણ સારુ કામ કરો છો જોટવાભાઈ...❤❤❤
💪💪જય વડવાળા..🌳🌳🌳
આભાર ભાઈ
@@VijayJotvaJournalist ઌએ
🙏જય વડવાળા 🙏 બાપુ ને કોટી કોટી વંદન 🙏 જય જય ગરવી ગુજરાત
*!!_____मारी_समाજ_ने_हाચવિ_ने_રાખ_જે.....🙏🏻// જय ઠાકर 🤍🌍🚩 //*
દુધ નો ભાવ વધારો ☝️
Bapu, saras, vat, kari, apne,, vandan, sah, jay swaminarayan, jay, vadvala, saras, seva,, thai, che
*🙏🏻🌳જય હો દુધરેજ ના ઠાકર 🌳🙏🏻*
*જય ગુરુદેવ*
*ખુબ જ સરસ પુજ્ય શ્રી કનિરામદાસ બાપુ*
Jay ho Dudhrej na thakar Gurujii na chharno ma mara koti koti vandan bapu amne aje annd dhay cheke ke eme vadwala hostel ma abhays karyo che ane rabari samaj sixn thi orkhy ej amaru sapnu che bas vadwala dev haji tmne vadhre sakti ape samaj hmesha madd thav cho evi vadwala dev ne prathana Jay vadwala🙏🙏🙏
જય વડવાળા
જય ઠાકર ગર્વ છે માલધારી થવા પર
જય વડવાલા બાપુ
Jay Dudhrej na thakar
તમારી વાત સાચી છે બાપુ આ ખોળ ના ભાવ 1800 રૂપિયા છે સુ કરવું ગાયો રાખવી કે ના રાખવી શું કરવું
Jay murlidhar bhai
સાસી વાત છે
અરે વાહ બાપુ વાહ
હા ભાઈ ખુબ સારી વાત કરી છે ભાઈ 🙏🙏
જય વડવાળા 🙏🏼🙏🏼
🥰🙏જય હો ઠાકર હા બાપુ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ❤️
ગૌચર બધા વારી લીધા એના માટે ક્યારેયક વીડીયો બનાવો ને.
Sachi vat
Shachi vat jarur se
Good bapu khub khub. Aabhar👌👌
જય હો દુધરેજ ના ઠાકર
જય વડવાળા દેવ જય સિયારામ
Jay thakar 🙏જય વડવાળા🙏
સાચી વાત બાપુ
કેમીકલ ગોવાયા ના ના નાખે ડેરી વા લા નાખે પણ પાણી ફૂલ નાખો કારણ કે પહેલાં ખોણ ના ભાવ પુછો
જય વડવાળા દેવ
જય હો બાપુ
જય વડવાળા દેવ
jay vadvala thakar...jay ho bapu...dhanyvad Vijay bhai
#Jayvadvala
🙏🏼🚩 Jay Shree Vadvala 🚩🙏🏼
બાપુ ને મારા કોટી કોટી વંદન ઉપલેટા જીવાભાઈ પીઠીયા
બાપુ સાથે સૂરીલો સંવાદ... ગુડ રજૂઆત..d.k.bharada.. singer
jay ho Dudhrej Na Thakar
જય હો મારા રબારી સમાજ ના રોમ દેવ વડવાળા દેવ . સમાજ ને સાચવી રાખજે ... જય હો ...દુધરેજ ના ઠાકર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય ઠાકર
बहुज सरस मुलाकात धन्यवाद
भावपूर्वक जयश्री कृष्ण
જય હો મારા દુધરેજ ના ઠાકર
ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙌🙏
બાપુ ને કોટી કોટી વંદન
Jay ho dudharej na thakar ni
Jay thakar
જયમાતાજી
ગામડે ગામડે ધણસેર વાળી લીધા એના પર વિડિયો બનાવો ને
ગાયો માટે કાંઈક કરો ...
કોણે ઘણસેર વાળેલા છે એ કયો સમાજ છે એ જરા જાણો ....
આગળ ના next એપિસોડ માં આ બાબત ની ચર્ચા છે
ગ્વાલિનાથ મહાદેવ નુ ૫૦૦૦ પુરાનુ ભવિય મંદિર છે થરા ગામ બનાસકાઠા જીલો કાકરેજ તાલુકો મા ઈતિહાસિક મંદિર છે કૃષ્ણ વખત નુ ત્યા પણ જજો ઘનશ્યામપુરિ બાપુ ભરવાડ સમાજ ગુરુગાદી
વિજયભાઈ લોહલંગરી આશ્રમ- ગોંડલ નું ઇન્ટરવ્યુ લેવા 🙏 વિનંતી 🙏
Very good Bapu 🙏🙏🙏
જય વડવાળા
Hu kathi darbar chu pan I like rabari
Tnx bapu dayra ne jay mataji
જય વડવાળા,,🙏
🚩Jay ho dudharej na thakar 🚩
Me pn vadawala hostel ma abhyas kryo che amne ma - bap thi pn vdhu Prem mlyo che .... Jay vadvala 🌳.... Jay ho dudharej na thakar🙏....(li.. Payal karotara....dhank)
જય વડવાળા
🌳🙏... ભગવાન શ્રી વડવાળા...🙏🌳... જય હો દૂધરેજ ના ઠાકર વડવાળા...🙏🌳
Jay ho Dudhrej na thakar 🙏🙏
મારો બાપુ ભગવાન
Jay. Thakar
હજી કણીરામ બાપુ ના બીજા વિડિયો મુકો,,બાપુ ને હાભળવાથી વધારે ગર્વ થાય..
જય વડવા ળા દેવ🙏🙏🙏👌👌👌
સહી બોલા બાપૂ
Vah bapu vah dil thi koti koti vandan
Jay guru dev
Wha Guru 🤗 JAY VADVALA
Jay Vadvala...🙏❤️
Jay hooo Bapu🙏🙏
ક્યારેક હા ગૌચર ની જમીન વિશે પણ વિડિયો બનાવો બાકી revadyo
Agal na episode ma che bhai
Jay vadvala Jay ho Jay ho Jay ho kaneram bapu Jay ho
Jay Jay vadwala
Jay Jay Gurudev
જય ઠાકર
Ha bapune mojj ha
*💙 **_!!..પ્રેમ..!!_** 😘*
First view
Jay ho Goga Bapa ji
જય બાપુ ની જય દ્વારકાધીશ. 🙏
jay ho bapu
જય વડવાળા દેવ,,,,
જય વડવાળા 🙏🙏
Jay vadvala bapu ne naman🙏🏻
Jay ho bap
અને ગૌમાતા ખાલી માલધારી સમાજની માતા નથી કે 18 એ વરણની માં છે
એટલે આપણે એવું પણ ના માની લેવું
કે અમારી માં છે
અને સરકાર જે નિર્ણય લે છે એ સારો જ છે
સરકાર જે કરશે સારું જ કરશે મારે તો એક જ વાત છે જય દ્વારકાધીશ
Jay vadvala 🙏🚩
Jay Jay Thakar
Jay ho vadvala dev
. Jay thakar....
Good bapu
Jay vadwala jay siyaram
Jay Vadvala Dev🚩
Vah Mara samaj na nath ,kaniram bapu 🙏🏻🙏🏻🙏🏻
બોટાદ આત્માનંદ સરસ્વતીજી મહારાજ ની મુલાકાત લો
કોમેન્ટ ધ્યાને લેવા બદલ આભાર, વિજય ભાઈ આત્માનંદ સરસ્વતીજી મહારાજ પણ ગુજરાત ના સંતસમાજમા સારુ વર્ચસ્વ ધરાવે છે, એ એમના ધારદાર પ્રવચન માટે જાણીતા છે,આપે કદાચ યુ ટ્યુબ પર એમના પ્રવચનો સાંભળ્યા હશે,
Right
Jay vadvada bapu
Jay Vadavala🚩