અમદાવાદ : પેટ્રોલ, ગૅસ, શાકભાજીના વધતા ભાવ મુદ્દે ગુસ્સે થયેલા લોકો શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 511

  • @dkdangar483
    @dkdangar483 2 роки тому +43

    મધ્યમ અને સામાન્ય ગરીબ માણસની આ વ્યથા
    છે.

    • @nitindalal6857
      @nitindalal6857 2 роки тому +5

      Indiana rajma 5000 salaryma 5 person chaltu congressman 50000mabjpma rajma. Nathi chaltu rentma makan saru have potanumakan nahi thai

  • @deepakjadav1414
    @deepakjadav1414 2 роки тому +45

    ચુંટણીઓ નજીક છે , વોટ આપતા પહેલા આ બધુ જ ધ્યાન આપજો અને યાદ રાખજો🙏🙏

  • @kpboss8592
    @kpboss8592 2 роки тому +19

    કેવી હાલત આવી ગઈ છે લોકો સરકાર ને સાચું કેવામાં પણ ડરી રહ્યા છે..

  • @n.npatel4950
    @n.npatel4950 2 роки тому +50

    આપણે તટસ્થ નથી ચુંટણી આવે એટલે આપણે તાલીઓ વગાડી ને મતદાન અપિ છીએ ભાઈ

    • @dhruvvekariya1596
      @dhruvvekariya1596 2 роки тому +1

      khub sachi vaat baraf thay gya hoy ke apde mat aane nahi pan baraf ogli jay ne aene mat api daie jene apde na apvano hoy

    • @n.npatel4950
      @n.npatel4950 2 роки тому +1

      @@dhruvvekariya1596 ha Bhai thankyou

    • @n.npatel4950
      @n.npatel4950 2 роки тому

      Ha didi thankyou

  • @tejpalsarvaiya3737
    @tejpalsarvaiya3737 2 роки тому +22

    આપો આપો બીજેપી ને વોટ

  • @NIKHIL_CHAVDA
    @NIKHIL_CHAVDA 2 роки тому +47

    हिजाब, हलाल, मीट, अज़ान, उर्दू करते रहो तांकि शिक्षा, स्वास्थ, रोज़गार, महंगाई, भ्रष्टाचार पर कोई बात करने का मौका न मिले?

    • @falaksalman4658
      @falaksalman4658 2 роки тому

      Right

    • @bangbangsing5410
      @bangbangsing5410 2 роки тому

      Correct 💯

    • @jayantabhaduri2296
      @jayantabhaduri2296 2 роки тому +1

      @@bangbangsing5410 Sabse Nikamma hai ye log? Koi kum ki nahi sirf hindu muslim karte hai? Aur kitna din CHALEGA?

    • @falaksalman4658
      @falaksalman4658 2 роки тому

      Right

    • @shekhalman5134
      @shekhalman5134 2 роки тому +1

      Yar public ko kuch samaj me nahi aata.
      Ye Hindu Muslims ke name pe vote le rahe he. Or public de rahi he. Jab tak bjp he tab tak kuch nahi ho sak ta .

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 роки тому +26

    ગુજરાત મોડેલ વિકાસ વિકાસ ,,, ! ?
    અચ્છે દિન આયેઞૅ ,,, ! ભક્તો ,,,

  • @sanjyparmar915
    @sanjyparmar915 2 роки тому +22

    સરકાર બદલો

  • @gj24gaming34
    @gj24gaming34 2 роки тому +46

    જયારે ચૂંટણી આવશે ત્યારે આજ લોકો ભાજપને વોટ આપશે એજ સચ્ચાઈ છે.

  • @a.jabbardavada9704
    @a.jabbardavada9704 2 роки тому +30

    तब पेट्रोल 60 का और डीजल 45 का मिलता था !
    इनको महगा लगता था

    • @star_roni__
      @star_roni__ 2 роки тому

      એ uk છે ત્યાં એક ઝાડુ વાળવા વાળા ની dollar માં સેલરી થાય છે ત્યાં ૧.૫ લાખ સેલરી છે આયિયા મેહનત થી ખાવા વાળા નો મરો છે હવે 😁😂😂😂

    • @star_roni__
      @star_roni__ 2 роки тому

      @@rp-pink uk જવાતું હોત એવી રીતે તો આજે ભારત માં કોઈ ના મળતું 😁😂😂😂😂😂

    • @warriorsgame439
      @warriorsgame439 2 роки тому +2

      @@rameshm5566 tya na loko ni varshik aavk ne aapdi joi ne hisab apay 😆😆

  • @govindbhaimakwana2711
    @govindbhaimakwana2711 2 роки тому +16

    સત્યાનાશ વાળી દીધું છે જનતાનું, સરકારે વિચારવું જોઈએ

  • @satishrathva7184
    @satishrathva7184 2 роки тому +14

    ભાવ વધે છે પણ મજૂરી વધતી નથી

  • @gavitraj4921
    @gavitraj4921 2 роки тому +35

    આમદની અઠ્ઠની ખર્ચા રૂર્પયા..

  • @mohsinnawab9334
    @mohsinnawab9334 2 роки тому +45

    ભાઈ હિન્દૂ મુસ્લિમ કરતા રહો મોગવારી ઓછી થઈ જશે 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @premsuthar4285
      @premsuthar4285 2 роки тому +1

      જયા સુધી શરિયા ના આવે ત્યાં સુધી

    • @chaudhary978
      @chaudhary978 2 роки тому

      એટલે તમે સાબરકાંઠા અને ખંભાતમાં પથ્થર ફેકી શકો.

    • @paresdangar9172
      @paresdangar9172 2 роки тому

      Be continu brother 😂😂😂

    • @vaishaliparmar7454
      @vaishaliparmar7454 2 роки тому

      Virtual

  • @urvishadepani9877
    @urvishadepani9877 2 роки тому +15

    Gujarat ma privartan chahiye

  • @musafir7680
    @musafir7680 2 роки тому +13

    aji apo BJP ne 😂😂😂
    election mate Paisa bhega krva pade ne😂😂

  • @bharatchavda3160
    @bharatchavda3160 2 роки тому +18

    vah modi ji vah hju monghavari vadharo desh hit mate

  • @jannatjannat2962
    @jannatjannat2962 2 роки тому +15

    Bghto ko chlega Rs 500 ltr petrol
    Rs 200 ltr dudh
    Ache din aa gye bghto .

  • @narotambhaisaradva7407
    @narotambhaisaradva7407 2 роки тому +10

    BBC NEWS GOOD NEWS

  • @armilover234
    @armilover234 2 роки тому +65

    આપો આપો ભાજપ ને વોટ આપો

  • @aashabenghanchi4301
    @aashabenghanchi4301 2 роки тому +4

    ધનયવાદ

  • @vimalsolanki1215
    @vimalsolanki1215 2 роки тому +7

    I Request to BBC News Please Share This Video In Modiji & BJP Government

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 роки тому +13

    જનતા જનાર્દન જાઞરૂત થાય તે જરૂરી છે

  • @bharatbhadli
    @bharatbhadli 2 роки тому +14

    હવે ભૂલ ન કરતા બીજી પાર્ટી પસંદ કરો

  • @NasirNasir-db8dc
    @NasirNasir-db8dc 2 роки тому +27

    આપો બીજેપીને વોટ તો ખબર પડશે

    • @hirenbhaichaudhari9899
      @hirenbhaichaudhari9899 2 роки тому

      @Bharat kukdiya gujaratima kahevat 6 gand maravine BAPnu nam rakhvu te sarthk karu bhai

    • @razzrazz6839
      @razzrazz6839 2 роки тому

      @Bharat kukdiya
      Yahi feku jab cm tha tab kehta tha...
      Central k pap state kyu uthaye... aur aj jab khud central me he to rajyo par dosh mad rahe he... dogla feku

  • @sirfview8434
    @sirfview8434 2 роки тому +37

    મોંઘવારી નું બીજું નામ ભાજપ

  • @MK-yi6ye
    @MK-yi6ye 2 роки тому +9

    વાહ મોતીજી વાહ..વાહ વાહ વાહ..

  • @ronakparmar9219
    @ronakparmar9219 2 роки тому +2

    હવે વોટ આપતી વખતે યાદ રાખો નહીંતર પછી લખવામાટે કોઈ શબ્દો નહીં જડે માટે અસલ ઈલાજ વોટ છે જયહિન્દ

  • @rp-pink
    @rp-pink 2 роки тому +22

    હજી વોટ આપોને bjp ને...

  • @puskarraval8839
    @puskarraval8839 2 роки тому +5

    સાચી વાત છે ભાઈ ભાજપ મોદી......... અલ્યા...... થોડુ.... મોંઘવારી........ સામે... જોવો..... તમારે.. તો સારી ગાડીમાં મા ફરવું છે પણ..... અયા ગરીબ.... ને... કેમ.... હેરાન...... કરો.. છો........

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      વિપક્ષ ના વિજય માટે દરેક હિંદુ ને ધન્યવાદ 😭🙏🏻🇮🇳🇮🇳
      *ચીનનો સૌથી અમીર વ્યક્તિ જૈકમાં કહે છે..*
      *જો તમે વાંદરા સામે કેળાં અને ઘણા બધાં રૂપિયાનો ઢગલો કરો તો વાંદરો કેળા જ ઉઠાવશે રૂપિયા નહી,*
      *કારણ કે તેને ખબર જ નથી કે આ રૂપિયાથી ઘણાં બધાં કેળા ખરીદ થઇ શકે છે...!!*
      *ઠીક આવીજ રીતે આજની વાસ્તવિક્તા જુઓ તો ભારતની જનતા પોતાના નિજી હિત અને રાષ્ટ્રિય હિત આ બન્ને વિક્લ્પની પસંદગીમાંથી પોતાનું નિજી હિત જ પસંદ કરશે,*
      *કારણકે તે નથી સમજતો કે રાષ્ટ્ર સુરક્ષિત નહિ હોય તો તમારા નિજી હિતોની ગાંસડી બાંધી ક્યાં લઈ જશો..??* 🤔
      *આજકાલ ત્રણ વિરોધાભાસ ટ્રેન્ડ ચાલે છે.......!!*
      *પહેલો....*🤔
      *ભારત એક ગરીબ દેશ છે એટલે બુલૅટ ટ્રેન નથી જોતી,*
      *પરંતુ ભારત એટલો અમીર દેશ છે કે લાખો રોહિંગ્યા મુસલમાનને પાળી શકે છે.*
      *બીજો.....!!*🤔
      *મસ્જિદની તરફથી દેશના છપ્પન મોંઘા વકિલ અને મંદિર તરફથી એકલા સુબ્રમણ્યમ સ્વામી...!!*
      *ત્રીજો.....!!*🤔
      *દેશમા GST નો વિરોધ દેખાય છે,*
      *પરંતુ જનસંખ્યામાં વધારાનો વિરોધ ક્યારેય નથી દેખાતો..*
      *મજાક તો એ છે કે 2 બાળકોવાળા ટેક્સ આપે છે,* *અને દસ વાળા સબસીડી લે છે.*
      *"તમને ઉપરોક્ત વાતો પસંદ ના હોઇ શકે પરંતુ વિચાર કરવા યોગ્ય અવશ્ય છે"...!!*
      *એક બીજુ તથ્ય--*
      *ભારત દેશ મહાન હતો...!!*
      *વીરોની ખાણ હતો...!!*
      *છતાં પણ મુગલોનો ગુલામ હતો....!! કેમ......?*
      *" એક હિંદુ રાજા નિજી વિરોધને કારણે બીજા રાજાથી દૂર ઊભો હતો, મુગલોનો સાથ દેવા ઊભો હતો..."*
      *પરિસ્થિતિ આજે પણ આવી જ છે. મોદી હિન્દુત્વ માટે ઊભો છે,*
      *અને ભ્રમિત હિંદુ એને પાડવા માટે ઊભા છે....!!!*
      😔😏😔😞
      *લાખો Hardik જોયા છે મોદીનો વિરોધ કરતા,,,,,*
      *કોઇ એક મુસ્લિમ બતાવો કે જે ઓવૈસીનો વિરોધ કરતો હોય...!!*
      *હિંદુ પોતાના પતનનું કારણ પોતે જ છે.....*
      *જરા વિચારો, આત્મમંથન કરો, અને પોતાને રાષ્ટ્રહિતમાં જોડો....*
      *આ સંદેશ આગળ મોકલો અને દેશ હિત માટે આંખ ખોલો.*
      *જય હિંદ. જય ભારત.*
      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @arifpanja953
    @arifpanja953 2 роки тому +21

    Vote for BJP and get ready for MAHENGAI😭😭

  • @prakash5047
    @prakash5047 2 роки тому +2

    જેવું કરશો તેવું ભોગવશો(સમજવા વાળા સમજી ગયા હસે)

  • @rathodsunil1249
    @rathodsunil1249 2 роки тому +1

    Vah kaka

  • @akbarsaiyed2890
    @akbarsaiyed2890 2 роки тому +18

    આપણી જ સરકાર છે ,બોલો All is well....?

  • @jagdipteltumbade2007
    @jagdipteltumbade2007 2 роки тому +7

    Loktantra khatam thai gayu che je bolase ye jail ma jase ane janta darpok che.hitler ni sarkar che.

  • @proudtobeanindianmuslim2645
    @proudtobeanindianmuslim2645 2 роки тому +13

    મજા આવી ગઈ. વીડીયો જોઈને.😀😀😀

  • @hitendrasoni6727
    @hitendrasoni6727 2 роки тому +1

    આ દેશ મા કોઈપણ પાર્ટી આવશે તે પોતાના ખીસા જ ભરવાના આમ પ્રજા માટે કોઈપણ સરકાર સત્તા મા આવે પણ મીઠું બોલી ચૂંટણી સમયે વોટ મેળવી લેશે પછી તમારું એટલે પ્રજાનુ શોષણ કરશે આજ ભાજપ જયારે સત્તા પર નહતી તયારે અશોકભટ્ટ તેલ મા કે કોઇ ખાદ્ય સામગ્રી મા ભાવ વધે તો તોફાન કરાવતા આજે ભાજપ સરકાર રોજ લોકો ને ધીમું ઝેર આપી પ્રજા ને ડફોર બનાવે છે પ્રજાનો દેશ મા કોઇ અવાજ નથી લોકશાઈ કહી પ્રજાનો અવાજ દબાવવાની ધમકી આપે છે આ દેશમા લોકશાઇજેવુ લાગે છે ખરું

  • @minapatel9280
    @minapatel9280 2 роки тому +9

    10 vadhare chhe ane 2 ghatade chhe bilkul sachu bolya public ullu Banti jaay chhe jivan jaruri yadlt ni darek vastu ekadam Monghi thai gai chhe

  • @vohraadil3575
    @vohraadil3575 2 роки тому +11

    gujarat ni public mangej 6e

    • @sameerm6627
      @sameerm6627 2 роки тому

      Sachi vaat se aa sarkar ne hatavo to kaik thy

  • @solankimehul4213
    @solankimehul4213 2 роки тому +8

    BJP ne kado ave na chale bahu thai gayu 😡😡

  • @kiritraichura9398
    @kiritraichura9398 2 роки тому +10

    Shame to BJP Government this is the same Government that used to raise it's voice against Price Rise

  • @shahfm3053
    @shahfm3053 2 роки тому +12

    મોદી અે જ મોંધી સરકાર

  • @alkeshdevani8043
    @alkeshdevani8043 2 роки тому +9

    હજી મત આપો કમળ ને મત ... જે થાય છે તે બરાબર જ થાય છે

  • @jayshreeparmar6942
    @jayshreeparmar6942 2 роки тому +10

    Bjpne aapo mat haji monghavarino vikas thay ho !

  • @bharatbhadli
    @bharatbhadli 2 роки тому +17

    વિચારીને વોટ આપશો

  • @rameshchavda6147
    @rameshchavda6147 2 роки тому +2

    આ સરકાર કાેઈ નુ નહિ વિચારે

  • @jyotibhatt5921
    @jyotibhatt5921 2 роки тому +6

    Acche din air water and food prices are on top level common man can't bare mogvari

  • @sohilchauhan5888
    @sohilchauhan5888 2 роки тому +8

    રોજનિઆતમહતિ. ઘરરમા. રોજકકરાટથાય. એટલેઅઃતમહતિબોવધિગયછેમોઘવારિનાહિસાબે.

  • @badalraval772
    @badalraval772 2 роки тому +6

    60 rupiya vadhaare che bjp 90% nafo leche rupiya jaate chore che sachi vaat che jantaani

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga7243 2 роки тому +4

    ye to modi he to mumkin he

  • @pankajmakwana5858
    @pankajmakwana5858 2 роки тому +4

    Etel to bjp hatao ..tanasahi bahagao...halki sarkar

  • @UmeshKumar-yd8bz
    @UmeshKumar-yd8bz 2 роки тому +7

    Public nu jivvanu haram kari nakhyu.

  • @patelse
    @patelse 2 роки тому +2

    The real reason behind it is demand of raw vegetables and supplies used by food stall on each and every corner in India. If you notice just for example how much coriander they Sprinkle on each dishes and multiply with millions of stall across the India. Imagine, how much time and efforts take to grow even single bunch of it. I am not saying there shouldn't be any stalls or food joint but government should spare more and more land for farming instead of giving permission to build houses ,clubs, and many others building which are not necessary. They should enforce strict laws on oil mafias of Saurashtra instead of attending their house warming event.

  • @Gyandwarr
    @Gyandwarr 2 роки тому +8

    આમ આદમી પાર્ટી ને એક મોકો આપીએ

  • @nathabagas6125
    @nathabagas6125 2 роки тому +2

    JAY. SARV. SAMAJ

    • @dineshpandya7600
      @dineshpandya7600 2 роки тому

      આ બધા ને મોઘવારિ સામે રોષ છે, પણ ચુતનિ માં પાછા ભાજપ્ ને જ્ મત આપવાના છે. જનતા માં જાગૃતિ નથી નહીં તો આ સરકાર ને મુદત પહેલા ઘર ભેગી કરી દેવી જોયે. પાચ્ રાજ્યો માં જેવી ચુતનિ પૂરી થઈ એટલે બેફામ ડિઝલ પેટ્રોલ માં ભાવ વધારી દેવો એ જનતા સાથે સૌથો મોટો વિસ્વાસ ઘાટ છે.મોદી અને તેના પ્રધાનો સરકારી માણસો બાદશાહિ થી રહેછે. મોદી વિકાસ વિકાસ ને બહાને મોઘવારિ વધાર્ તો જાય છે .રેલવે માં સિનયર ને મળતો લાભ બંધ છે. બેક માં વ્યાજ ઓછા કર્યા છે. ગેસ ની સબસીડી બંધ કરી છે. જ્યાં જોવો ત્યાં લૂંટ માંડી છે છતાં મોડી મોદિ

  • @rajeshthakkar2284
    @rajeshthakkar2284 2 роки тому +6

    Bhaiyo behno acche din aa gaye, ab Kya chahiye.????

  • @kalp217patel2
    @kalp217patel2 2 роки тому +10

    આપો વોટ ભાજપ ને

  • @jagdipteltumbade2007
    @jagdipteltumbade2007 2 роки тому +11

    Pahela to Andhbhakt ne maaro je kahe che ke 500 rs LTR petrol ni kimat chalse.

    • @falaksalman4658
      @falaksalman4658 2 роки тому +2

      Ha bhai aemne chale Kem k Amna garnu puru bjp kare Ane apne to APL card par chalvanu chhe bhai

  • @viju4313
    @viju4313 2 роки тому +4

    Public ne vote 🗳️ badlavo pade sarkar ne kevanu naa hoi

  • @mavji8987
    @mavji8987 2 роки тому +12

    ભાજપલાવોજનતાભગાવો

  • @Amit-jq2bf
    @Amit-jq2bf 2 роки тому +2

    Hindu rasta bana to desh ke 98% log garib hoge....and india afghanistan jesa ban jayega

  • @DKT720
    @DKT720 2 роки тому +5

    To get Hinduism all over in India and the inflation has nothing to do with each other! How to control the rising price of the goods and services it's up to the local government offices to keep on checking the supply and the demand.

    • @jivanbhaidesai1505
      @jivanbhaidesai1505 2 роки тому +1

      Bhavghatadinel0lip0paapeche,sarkarr

    • @DKT720
      @DKT720 2 роки тому

      @@jivanbhaidesai1505 ⁉️❓❔❓

  • @nalinipatel6029
    @nalinipatel6029 2 роки тому +4

    Sallao, aakho divas sarkarne Kosovo chho kok divas shilanka and Pakistan Jayne rho to Khyber pade. Modi che Atle tame jalsa karo cho. Alya chali ne Jane mafat javase. Tamne BJP sarkar che atle Marcha lage che. Akkal vagrna cogress tamne bhikh mangavse. Congress na chamchao

    • @toofani
      @toofani 2 роки тому +1

      Salute! Pelethi mandbhuddhi che k BJP avi pachi thai gayi?

    • @rajeshthakkar2284
      @rajeshthakkar2284 2 роки тому

      Are Bhai roj-roj monghwavari ma pisai ne marvu ena karta ekj jaatke maari de to saaru.j Manas 12/15 hajar mahine kamay chhe.emne puchho to kem nu ghar chalave chhe.

    • @HB4696_
      @HB4696_ 2 роки тому

      લાવો તમારા પાસે વધારે રૂપિયા હોય તો દાન કરો બધા ને....pchi મોદી ને ચોક્કસ થી વોટ આપીશું 🥴😐

  • @ghusamanb3727
    @ghusamanb3727 2 роки тому +5

    Modi hai to mumkin hai

  • @DilipPatel-vg1pg
    @DilipPatel-vg1pg 2 роки тому +3

    Who is responsible for this situation people of Gujarat they gave absulate majority to B J P in name of religion and modi now they have to suffer because of vaccume of oppotion party

  • @cjbhatt100
    @cjbhatt100 2 роки тому +13

    People update skill and quality future very dangerous not in India but in whole world
    Not any government help you
    We will face Food crisis , job crisis, and other crisis due to whole world face financial crisis. 😭😭😭

    • @penpaperscissor8147
      @penpaperscissor8147 2 роки тому

      વિપક્ષ ના વિજય માટે દરેક હિંદુ ને ધન્યવાદ 😭🙏🏻🇮🇳🇮🇳
      *ચીનનો સૌથી અમીર વ્યક્તિ જૈકમાં કહે છે..*
      *જો તમે વાંદરા સામે કેળાં અને ઘણા બધાં રૂપિયાનો ઢગલો કરો તો વાંદરો કેળા જ ઉઠાવશે રૂપિયા નહી,*
      *કારણ કે તેને ખબર જ નથી કે આ રૂપિયાથી ઘણાં બધાં કેળા ખરીદ થઇ શકે છે...!!*
      *ઠીક આવીજ રીતે આજની વાસ્તવિક્તા જુઓ તો ભારતની જનતા પોતાના નિજી હિત અને રાષ્ટ્રિય હિત આ બન્ને વિક્લ્પની પસંદગીમાંથી પોતાનું નિજી હિત જ પસંદ કરશે,*
      *કારણકે તે નથી સમજતો કે રાષ્ટ્ર સુરક્ષિત નહિ હોય તો તમારા નિજી હિતોની ગાંસડી બાંધી ક્યાં લઈ જશો..??* 🤔
      *આજકાલ ત્રણ વિરોધાભાસ ટ્રેન્ડ ચાલે છે.......!!*
      *પહેલો....*🤔
      *ભારત એક ગરીબ દેશ છે એટલે બુલૅટ ટ્રેન નથી જોતી,*
      *પરંતુ ભારત એટલો અમીર દેશ છે કે લાખો રોહિંગ્યા મુસલમાનને પાળી શકે છે.*
      *બીજો.....!!*🤔
      *મસ્જિદની તરફથી દેશના છપ્પન મોંઘા વકિલ અને મંદિર તરફથી એકલા સુબ્રમણ્યમ સ્વામી...!!*
      *ત્રીજો.....!!*🤔
      *દેશમા GST નો વિરોધ દેખાય છે,*
      *પરંતુ જનસંખ્યામાં વધારાનો વિરોધ ક્યારેય નથી દેખાતો..*
      *મજાક તો એ છે કે 2 બાળકોવાળા ટેક્સ આપે છે,* *અને દસ વાળા સબસીડી લે છે.*
      *"તમને ઉપરોક્ત વાતો પસંદ ના હોઇ શકે પરંતુ વિચાર કરવા યોગ્ય અવશ્ય છે"...!!*
      *એક બીજુ તથ્ય--*
      *ભારત દેશ મહાન હતો...!!*
      *વીરોની ખાણ હતો...!!*
      *છતાં પણ મુગલોનો ગુલામ હતો....!! કેમ......?*
      *" એક હિંદુ રાજા નિજી વિરોધને કારણે બીજા રાજાથી દૂર ઊભો હતો, મુગલોનો સાથ દેવા ઊભો હતો..."*
      *પરિસ્થિતિ આજે પણ આવી જ છે. મોદી હિન્દુત્વ માટે ઊભો છે,*
      *અને ભ્રમિત હિંદુ એને પાડવા માટે ઊભા છે....!!!*
      😔😏😔😞
      *લાખો Hardik જોયા છે મોદીનો વિરોધ કરતા,,,,,*
      *કોઇ એક મુસ્લિમ બતાવો કે જે ઓવૈસીનો વિરોધ કરતો હોય...!!*
      *હિંદુ પોતાના પતનનું કારણ પોતે જ છે.....*
      *જરા વિચારો, આત્મમંથન કરો, અને પોતાને રાષ્ટ્રહિતમાં જોડો....*
      *આ સંદેશ આગળ મોકલો અને દેશ હિત માટે આંખ ખોલો.*
      *જય હિંદ. જય ભારત.*
      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻

  • @vishalnayak8355
    @vishalnayak8355 2 роки тому

    Khub saras BBC

  • @mohammadyusuf6931
    @mohammadyusuf6931 2 роки тому +2

    Vah.vah.😁😀😂🤣😃😄🤩😜

  • @pragneshpatel5013
    @pragneshpatel5013 2 роки тому +5

    Aek var aap ne moko aapo pasi jovo Gujrat ne modi kaka ae to puru kayru

  • @nitinparmar8702
    @nitinparmar8702 2 роки тому +1

    Congress sari hati. Bhul thai bhikhari ane unpadh ne desh aapiyo.

  • @onelinestatus9035
    @onelinestatus9035 2 роки тому +4

    😂🎉 kesri colour ni cycle atleto pela api samajtaj nathi😂

  • @r.jsumra2969
    @r.jsumra2969 2 роки тому +3

    Sri Lanka jevo haal bharat desh no thavano che.bhukh maro

  • @hiteshhit4855
    @hiteshhit4855 2 роки тому +1

    Aap

  • @actinginreal9512
    @actinginreal9512 2 роки тому +11

    BJP હતાઓ.

  • @NIKHIL_CHAVDA
    @NIKHIL_CHAVDA 2 роки тому +7

    अंधभक्तों जरा ये तो बताओ कि वर्तमान प्रधानमंत्री ने महंगाई का 'म’ बोला या नहीं।

  • @binupillai4929
    @binupillai4929 2 роки тому +6

    Complain karishu, gusse thaishu, badhu karishu pan vote kone aapishu? Vote tho Saheb nej aapishu

  • @zen-c1068
    @zen-c1068 2 роки тому

    અમારે અહિ આદર્શ નિવાસી શાળા (ગલ્સ)છે.
    પણ પીવાના પાણી ની સુવિધા નથી
    ગટર સુવિધા નથી.
    મકાનો ઝરઝરીત થઈ ગયા છે.
    સાપ વીંછી કાનખજૂરા કીડી મકોડા રૂમ મા જ રહે છે.
    20 છોકરી વચ્ચે 2 સંડાસ બાથરૂમ
    સવારે 3 વાગે ઉઠે ત્યારે તૈયાર થાઈ
    સવારે 7 થી 5 ની સ્કુલ છે.
    સવારે નાસ્તા મા સડેલા સિંગ ચણા આપે
    પાણી જેવું જમવાનું આપે
    બારી બારણાં તૂટેલા છે.
    મચ્છર ઉધઈ ઉભરાય છે.
    માંડ માંડ છોકરીઓ દિવસ કાઢે છે.
    અને સરકાર કહે છે વિકાસ થયો છે

  • @dilipsinh9062
    @dilipsinh9062 2 роки тому

    Va bhai va good 🙏

  • @zuberqadri8615
    @zuberqadri8615 2 роки тому +4

    Ye virodh to karna chahte he magar sarkaar dharm ke naam per chuni thi ab virodh ka haqq bhi nhi he

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 роки тому

    Sagar Bhai good very good message 👍

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 2 роки тому +9

    હજુ bjp આપો

  • @jayantibhaihirpara733
    @jayantibhaihirpara733 2 роки тому

    आने वाले भविष्य में केजरीवाल से बहुत-बहुत आशा और उम्मीद है लेकिन आने वाले सब इलेक्शन ओं में गुंडे हो और गुनाहगार को टिकट देगी या नहीं वह सबको सच-सच बता दे

  • @lalubhaipatel9742
    @lalubhaipatel9742 2 роки тому +4

    પગાર વધારો નથી મળતો અને મોંઘવારી વધતી જાય છે.

  • @farhanmalek2734
    @farhanmalek2734 2 роки тому +2

    Modiji be like me jhukega nai🤣🤣🤣

  • @roshansaiyad2353
    @roshansaiyad2353 2 роки тому +2

    Ache din kab aayenge ?

  • @shekhalman5134
    @shekhalman5134 2 роки тому +2

    Sawno shath sawno vikas.🤣🤣
    Chokidar chor he 🤣

  • @vallabhpankhania3516
    @vallabhpankhania3516 2 роки тому +13

    Government can reduce the duty on the fuel.
    Here in London. The price of the Pure Corn cooking oil is £12.50 which was £7.00 last year.

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 2 роки тому +1

      બહોત ગઈ મોંઘવારી માર અબકી બાર મોદી સરકાર

    • @N.g.Chanal
      @N.g.Chanal 2 роки тому +1

      @@jitubhaimakwana927 a issue ne majak no banavo..
      nana manso ni bakri chatay gy che.

  • @rdxboom2891
    @rdxboom2891 2 роки тому +1

    I support AAP WELCOME IN GUJARAT

  • @premsuthar4285
    @premsuthar4285 2 роки тому +3

    ગમે તેટલો દુષ પ્રચાર કરો , ભાજપ જ આવસે

  • @jayarathod1164
    @jayarathod1164 2 роки тому +1

    garib manas ne nokri na hoy to su khay roj na majoori kervavana nu da nathi vadhtu

  • @tharatikabenraulji1945
    @tharatikabenraulji1945 2 роки тому

    કોઈપણ ગવર્મેન્ટ મોંઘવારી ઓછી ન કરી શકે મુખ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ

    • @hshs7zv
      @hshs7zv 2 роки тому

      ઓ અંધભક્ત રેવા દો ને યાર, હજુ દેશ ની પથારી ફેરવવી છે

    • @pranjalpatel6490
      @pranjalpatel6490 2 роки тому +1

      AND WHAT ABOUT DOUBLE TAX CENTRAL +STATE ON PETROL ???WHY EVERY POLITICIAN DON'T WANT TO COME PETROL AND GAS IN GST SO ANY PARTIES COME WE DON'T HAVE TO RIGHT TWO TIMES LUNCH????? SO WE ARE GOING TO GIVE NOTA VOTE WHAT ABOUT YOU?? ¿?

  • @rekhanisarta9882
    @rekhanisarta9882 2 роки тому +1

    Badha loko ek week mate only gadi chalavanu bandh kari ne Batavia do emne ek week ma rasta thase Karine jovo

  • @badalraval772
    @badalraval772 2 роки тому +2

    Bjp istifa de place bhagvan thi bivo

  • @SureshPatel-qh1mp
    @SureshPatel-qh1mp 2 роки тому +1

    Sarkar. Ne. Vot. Aapo. Aetle. Ane. Manfave. Tem. Karejayche. BJP. Sarkar. Have. Vikash. Karae. Pablik. Ne. Lunty. Ne. Man. Fave. Tembhav. Vadhare. Loko. Samjo. Aavi. Sarkar. Barbad. Karidese. Neta. Malamal. Thaie. Jase. Haji. 5years.Bhogavavu.padse.Aetlamato.Patijasho.

  • @vipulkumarsolanki6934
    @vipulkumarsolanki6934 2 роки тому +2

    Bhajap ne haravo

  • @sureshsavani5128
    @sureshsavani5128 2 роки тому +3

    Vote aapati vakhate vipax nathi dekhato Ane virodh karvani thay tyare vipax dekhay che.jene bhav vadharo Karo che Ane Kain nahi kevanu

  • @adivasistartimlidamal8432
    @adivasistartimlidamal8432 2 роки тому +2

    Aa varase kapas no bav vadare kayro aetle badi vastu magi karvanu aem ke aavuj kadvanu hatu to su Kam aamare garibe pablic ko sathe khilvad karo so .. garibo ni daya nhi aavti bhaio.. 🙏🙏🙏🙏

  • @perfectgraphics
    @perfectgraphics 2 роки тому

    Jalsa karooooo

  • @dineshchaudhari787
    @dineshchaudhari787 2 роки тому +3

    બીજેપી ગુજરાત માટે બરાબર‌જ છે.કયા છે મોં મોંઘવારી?

  • @reenagohel5033
    @reenagohel5033 2 роки тому +3

    Aap ni sarkar ave have to kai fer pade