માં-બાપને તરછોડતા પહેલા સાંભળો વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોની વાત | Old Age home Vrudhashram VAAT GUJARATI

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 97

  • @minatrivedi7475
    @minatrivedi7475 2 роки тому +14

    🙏Maa to maa jjjjj hoy che 🙏 Saav sachi vaat, Dikerani maa jjj vadhu dukhi che. Tame sare himaat kere , ketlibadhi dikerani maa bav dukhi che , marree pase avi maa che jena ak na ak dikera marree che , pitay kere che
    Ankhe jov chu.

  • @PatelShantaben638
    @PatelShantaben638 4 місяці тому

    આપનો ર્વુધા આશ્રમ ક્યાં આવેલો છે ને કય જગ્યા પર છે.એક બહેન બહુ જ દુઃખી છે એમ ને મુકવા આવવું છે એટલે

  • @rameshbhaipatel5391
    @rameshbhaipatel5391 7 місяців тому

    ખૂબ સરસ સેવા બદલ આભાર, ભગવાન આપને મદદ કરશે, સૌ વડીલોને વંદન ।

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому +6

    મા ને જે ના રાખે તો એ દિકરા ને ધિક્કાર છે એમની મીલકત વાપરવી ગમે છે પણ મા બાપ નથી ગમતા વહુને સમજવુ પડે એ પણ એક દિવસ સાસુ બનવાના છે મા તે મા બીજા વગડાના વા આશ્રમ શાળા ભાઈ ને તમને ખુબજ ધન્યવાદ છે જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @banesinhzala4744
    @banesinhzala4744 2 роки тому +3

    🙏વદો આશ્રમ ચલાવે નાર માં બાપ ને અને પરિવાર ભગવાન ખુબ ખુબ આગળ વધારે એવી પ્રાર્થના ભગવાન આગળ જય માતાજી જય રાજપુતના જય શ્રી રામ જય હિદં જય ભારત માતા કી જય માનવ સેવા એજ પ્રભુ ની સેવા રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏

  • @kaushikgadhavi7371
    @kaushikgadhavi7371 2 роки тому +8

    Very emotional 😔heart toching and best episode of your channel till date 👌👌
    Keep it up 👍

  • @PradipsinhSarvaiya-rv8ip
    @PradipsinhSarvaiya-rv8ip 9 місяців тому

    ખુબ સરસ કામ કરો છો.. ભાયો... માતાજી તમને સુખી રાખે....

  • @neetathakkar1715
    @neetathakkar1715 Рік тому +1

    Dhaniy

  • @rajkhunt736
    @rajkhunt736 Рік тому

    ખુબ સરસ અને સરાહનીય કામગીરી....

  • @mohitsadhu8751
    @mohitsadhu8751 4 місяці тому

    મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ મોરબી રોડ. રતનપર

  • @maldesindhal6750
    @maldesindhal6750 2 роки тому +7

    કલયુગ ..... ભગવાન બધાં ને સદબુદ્ધિ આપો

  • @kiritchandramodi7705
    @kiritchandramodi7705 Рік тому +1

    Great service

  • @sumanmehta140
    @sumanmehta140 8 місяців тому

    Bahujsareschy❤

  • @rasilagajera4683
    @rasilagajera4683 2 роки тому +3

    Right ✅Agree 😭😢😥

  • @nandakumar754
    @nandakumar754 2 роки тому +2

    Those who neglecting their their mother n father they also get one day God won't leave them

  • @pannapithdiyapanna377
    @pannapithdiyapanna377 Рік тому

    ખુબ ખુબ શુભેચ્છા સાથે કહેવાનું કે ઉપરવાળો બધુ સમજી વિચારીને જ કરે છે સારુ છે કે આવા આશ્રમ બનાવ્યા છે નહીં તો અમારા જેવા માણસ ક્યાં જાત આ બા એ સાચી વાત કરી છે એકલા આવ્યા ને એકલા જ જવાનું છે અને અમારે પણ ત્યાં જ આવવું પડશે

  • @Jimit9115
    @Jimit9115 9 місяців тому

    😢😢😢😢😢😢😢

  • @dineshdamorofficial.0523
    @dineshdamorofficial.0523 2 роки тому +3

    👌👌👌👌

  • @jyotigajjar6510
    @jyotigajjar6510 Рік тому

    Very emotional 😢

  • @piyushmalaviya1218
    @piyushmalaviya1218 2 роки тому +2

    👌👌👌

  • @harilalgordhanbhai3064
    @harilalgordhanbhai3064 6 місяців тому

    મા બાપને શા માટે તરછોડે છે તે તેના સંતાનો પાસેથી જાણવુ જરુરી જણાય છે..

  • @okthebest752
    @okthebest752 2 роки тому +2

    Aama khot maa bapuni hoy sake...ye janm insan ne bhog bhogwama janam bhagwan ne aapuyye....pahela santan na maa bapuu...saru rite guru thau joy 6yeee....ye vaat maaa.... Koni dill dukhavooo..hoy to hu mafhi mangu 6uuuuu...jay bharat maaaaaa..tu to samast jivoni maaa 6yeee..tuzeee koti. Pranaam .

  • @mitamorjaria6496
    @mitamorjaria6496 4 місяці тому

    Vrudhashram chalavnar ben ne anant vandan

  • @srikantraval1384
    @srikantraval1384 Рік тому +2

    સરનામું મોકલવા વિનંતી.

  • @parmarvanraj6940
    @parmarvanraj6940 2 роки тому +2

    Super emosanal pan bhadhy key je joy tene kabar hoy

  • @nayanarathod8932
    @nayanarathod8932 Рік тому +1

    दरेक संतान ने भगवान सतबुधंधी आपे...😭😭🙏🙏

  • @mamtagadhvi3380
    @mamtagadhvi3380 2 роки тому +3

    Awesome episode.....👍👍👍

  • @chhayadesai2431
    @chhayadesai2431 2 роки тому +5

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @hanson9397
    @hanson9397 Рік тому +1

    🙏🙏🙏🙇🙇🙇😢😢😢😢🙏🙏

  • @valabhaichaaya9605
    @valabhaichaaya9605 Рік тому

    😢😮😅😊

  • @nandinimehta4964
    @nandinimehta4964 2 роки тому +1

    Prayers and blessings

  • @liyakatalirupani4283
    @liyakatalirupani4283 2 роки тому +9

    બિલકુલ 100. વાત સાચી ./. દરેક ઘરે આ સાજીસ ચાલે છે

  • @chavdaakshaysinh3542
    @chavdaakshaysinh3542 2 роки тому +1

    Kalyug ghor bov gambhir

  • @tejalbenjoshi3527
    @tejalbenjoshi3527 Рік тому +2

    Address, facility, charge details apso, koi ne madad rup Thai sakay🙏

  • @dharamghadhvi9832
    @dharamghadhvi9832 2 роки тому +2

    🙏🙏

  • @virat_kohli8768
    @virat_kohli8768 2 роки тому

    😭😭😭😭😭

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 10 місяців тому

    Video imcomplete. Name of Aashram, charge, facility, etc. Must be given.

  • @naliniraval9405
    @naliniraval9405 4 місяці тому

    માં બાપ ને. તરછોડે તેને. કડક. સજા. કરો

  • @GudiParmar-f5q
    @GudiParmar-f5q Рік тому +1

    ક્યા આવેલું છે

  • @piyupatel1282
    @piyupatel1282 2 роки тому +1

    😭😭😭

  • @indiramistry5850
    @indiramistry5850 2 роки тому +3

    ખૂબ સરસ. સરનામુમોકલજો આભાર

    • @VaatGujarati
      @VaatGujarati  2 роки тому

      મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ, મોરબી રોડ, રતનપર, રાજકોટ (રાજકોટ શહેરથી 10 મિનિટના અંતરે)

  • @miteshmaraj9978
    @miteshmaraj9978 2 роки тому +1

    😢😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rasupatel1873
    @rasupatel1873 2 роки тому +1

    Kaik seva krvi hoi to number hoi to atle

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 10 місяців тому

    Vedio not complete, so not good. Name of Aashram?

  • @payalpatel6566
    @payalpatel6566 Рік тому +1

    Bhai Ahmedabad ma ek maji che emna mate madad joititi
    Sola bhagvat road na parking ma re che ne ubha nai thyi sakta betha betha ghasdata chale che

    • @VaatGujarati
      @VaatGujarati  Рік тому

      શ્રી મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ, રતનપર, મોરબી રોડ, રાજકોટ

  • @shyamaoza3918
    @shyamaoza3918 2 роки тому +2

    Ava sun ane daughter ne fat che gevu karashi tevu pamase🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌

  • @zalakrushnakumar8031
    @zalakrushnakumar8031 Рік тому

    Vrudho puruso mate che?

  • @rudrapadhariya5646
    @rudrapadhariya5646 Рік тому

    Ghar ni vahu Avu km bhuli jaay che k ek divas pote pn Sasu bnvani j che😊

  • @DipteeMGosai
    @DipteeMGosai 2 роки тому +3

    Gharma na hoy to bhikh mangva javu pan mata pita ne vridhashram na mukva... E Bahu Motu pap 6e.... Jeva hoy Teva j emne sachvi leva.... Jemne aapne aa duniya aapi aa duniya ma jivvano aadhar aapyo emne heran na karva.... Narayan kyare pan khush nahi thay.... Ane ek koini dikri ne heran na karvi koi pan Karan vas

  • @lohkarmshi5949
    @lohkarmshi5949 2 роки тому +1

    Mara bhai pela ma bape santanone eva ghadva pade to aava divso ane aava video jovani jarur na pade ane khoto samay pan na bagde ane aaya koi koi nu nathi senu dukh rovanu sansar ma aavvano mul hetu ek bijani sahay karine ishwar prapti no chhe bijo koij nhi

  • @zarinadalteacher2575
    @zarinadalteacher2575 Рік тому

    chalala na 😂😢

  • @nitabenpadhariya1430
    @nitabenpadhariya1430 Рік тому

    પ્રસંગમાં જવાય નહીં સારું દેખાડવા

  • @tejalbenjoshi3527
    @tejalbenjoshi3527 Рік тому

    Address, detail apso.koi jaruriyat person ne helpful thai

  • @smitaghia443
    @smitaghia443 Рік тому

    File suit on siblings. Send them to jail, get maintainance from siblings.

  • @LkRajgor-w6j
    @LkRajgor-w6j 5 місяців тому

    સરનામું આપો

  • @hareshjoshi9960
    @hareshjoshi9960 2 роки тому

    Hriday sparshi vdo. Prabhu saune sadbuddhi aape. Aa Vruddhashramno contact No.hoyto mokalsho pl. Ratanpar, RJT-Morbi Rd.aa aashram chhe tya hu Pu.Maheswari Mataji(purvashramna Manjuben)ne malva gayo hato evo mane khyaal chhe, kadach ej aa sthal che em laage chhe.

  • @rahulsinhzala9439
    @rahulsinhzala9439 Рік тому

    Dikarani bhul. Ni bhul che ma. Karata. Moto drajo. Vavu ne na apay ma pela vavu pachii

  • @lakshamehta8302
    @lakshamehta8302 2 роки тому +1

    badha ne ek vat kehvani k ghar sampati potane naame rakho jivo tya sudhi
    maa baap ne na rakhe te kyare sukhi na thay

  • @naliniraval9405
    @naliniraval9405 4 місяці тому

    એવો. કંઈ ક. કાયદો. કડક. કાઢવો. જોઈએ

  • @pravinbhatt5852
    @pravinbhatt5852 Рік тому

    Kaya asram ni vat Karel chhe

  • @ratilaljalvani2998
    @ratilaljalvani2998 2 роки тому +1

    Tame video reporting saru Karo Cho.pan address nathi apata.ple address.

    • @VaatGujarati
      @VaatGujarati  2 роки тому

      શ્રી મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ, રતનપર, મોરબી રોડ, રાજકોટ

  • @dhruvilpanchal5627
    @dhruvilpanchal5627 Рік тому

    મારેઅનેમારાબાનેઆવવુછેનીરાધારછુ

  • @harshakarelia5621
    @harshakarelia5621 2 роки тому +2

    Asram nu adresh fone nambr moklo

    • @VaatGujarati
      @VaatGujarati  2 роки тому +1

      મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ, મોરબી રોડ, રતનપર, રાજકોટ ( રાજકોટ શહેરથી 10 મિનિટના અંતરે)

  • @milantrivedi788
    @milantrivedi788 8 місяців тому

    Aa ashram no contact number su che

  • @sumanmehta140
    @sumanmehta140 8 місяців тому

    Kyaglchyfonn apsho

  • @nalinmodi5932
    @nalinmodi5932 2 роки тому +4

    સરનામું ને ફોન નંબર મુકવા વિનંતી છે

  • @latabenshah5487
    @latabenshah5487 Рік тому +1

    Tamaru address moklo ne

    • @VaatGujarati
      @VaatGujarati  Рік тому

      શ્રી મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ, રતનપર, મોરબી રોડ, રાજકોટ

  • @rasupatel1873
    @rasupatel1873 2 роки тому +1

    Contact number aapone aa ashrm na

    • @VaatGujarati
      @VaatGujarati  Рік тому

      શ્રી મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ, રતનપર, મોરબી રોડ, રાજકોટ

  • @asy449
    @asy449 2 роки тому +4

    👌👌