પત્રકારોની Jamawat।Jagdish Mehta પાસેથી સમજો બદલાતા સમાજ અને રાજકારણની તસવીર

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 215

  • @KishorbhaiDarji-tk8vo
    @KishorbhaiDarji-tk8vo Місяць тому +1

    ખુબ ખુબ ધન્યવાદ નિવાસી બેન જગદીશ મહેતા સાહેબ સાચી માહિતી આપવા બદલ અભિનંદન

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 Рік тому +13

    મહેતા સાહેબ સુપર્બ 👍

  • @chandupatel5746
    @chandupatel5746 Рік тому +11

    આપણે ત્યાં પ્રામાણિકતા ખૂબ ઓછી છે. જે સર્વત્ર પ્રસરેલી છે.અને હવે તો પ્રમાનિક્તા રહેવાની જ નથી.

  • @shabbirchauhan2012
    @shabbirchauhan2012 Рік тому +7

    Jagdish Bhai very excellent bold reporting

  • @atulshah6513
    @atulshah6513 Рік тому +7

    વાહ.. જગદીશભાઈ..

  • @bhailalbhaiprajapati5997
    @bhailalbhaiprajapati5997 Рік тому +12

    એક વાર પીએમ આવે છે ત્યારે એક યોજના જેટલો ખર્ચ કરી દે છે... અને આમાં કોઇ હિસાબ નથી લોકો કેટલું કમાય છે... ખર્ચો રૂપિયાનો અને બતાવે કેટલો એતો જ્યા પ્રોગ્રામ થાય છે ત્યાંની પ્રજા ને પૂછો એટલે ખબર પડે

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 Рік тому +20

    હમણાં એક ઓળખીતા ડોક્ટર પાસે ગયો વાત વાત માં ડોક્ટરે કહ્યું તેમના દસ વર્ષ ના છોકરા એ એક લાખ નું ટીવી બે દિવસ મા તોડી નાખ્યુ ડોક્ટર ને સહેજ પણ દુખ નહોતું
    હવે તથ્ય કેમ બને છે તે સમજી શકાય છે

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 Рік тому +5

    જગદીશભાઈ મહેતા સાહેબ માની ગયા❤

  • @tejasdesai1294
    @tejasdesai1294 Рік тому +5

    Jagdishbhai's assessment is absolutely correct ,you are talking brutal truth. I am highly impressed by Mr Mehta. We need people like you in media and in social reforms as otherwise India will have doomsday with these type of criminal minded youths 🙄

  • @gohelsureshsuresh7368
    @gohelsureshsuresh7368 Рік тому +2

    🙏 નમસતે સાહેબ દેવાંશીબેન અને મહેતા સાહેબ ને આમ જનતા ને સમજણ આપવા બદલ આભાર સાહેબ તમારા જેવા પત્રકાર ભારત દેશ મા છે એટલે તૉ સાહેબ કૉઈ બહાર વાળા આપણા દેશ મા આવવાની હિંમત નથી કરતા આતૉ સાહેબ આપણાજ ખૉટુ કરે છે એટલે આપણી સરકાર ને નીચુ જૉવુ પડે છે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત 🙏

  • @rahulmakwana3333
    @rahulmakwana3333 Рік тому

    Very true story ધન્ય છે જમાવટ ની જમાવટ this is operation real india સત્ય ની શોધ

  • @tetapirant
    @tetapirant Рік тому +14

    એક સભા માટે આટલુ મોટુ આયોજન એટલો બધો ખરચ!બીજા ઘણા કાર્યો બાકી છે આશા રાખીયે કે એવા કામો વિશે પણ વિચારાય તો સારુ😢

  • @amitdhruv8997
    @amitdhruv8997 Рік тому +14

    એકજ ઉપાય છે કે લોકો આવા બેફામ વાહન ચાલકો ને સ્થળ પર જ રોકી કાયદાનું ભાન કરાવો

  • @ghanshyambarotofficial187
    @ghanshyambarotofficial187 Рік тому +7

    ઉદય કાનગડ ને અભિનંદન ❤️

  • @shaileshprajapati1531
    @shaileshprajapati1531 Рік тому +1

    ખુબજ સરસ મજાની જમાવટ

  • @rameshjasani5249
    @rameshjasani5249 Рік тому +2

    જગદીશ ભાઈ સાચું બોલવાની હિમ્મત માટે ખુબ ખુબ ધન્યવાદ

  • @mansukhmangani5753
    @mansukhmangani5753 Рік тому +2

    બેન આવા પ્રશ્નો નો પુશસો રાજકારણ પર અમારો વિશ્વાસ ઉઠી જાય છે

  • @drkarangiya
    @drkarangiya Рік тому +2

    Excellent Debate, Congratulations Devanshiben and Jagdishbhai. You are real journalists.

  • @shabbirchauhan2012
    @shabbirchauhan2012 Рік тому +2

    Very nice information and true reporting

  • @anandrajdev2365
    @anandrajdev2365 Рік тому +4

    જગદીશભાઈ પાસે થી હું 27 વર્ષ પહેલાં પત્રકારત્વ શીખ્યો. આજે પણ ગોહિલવાડ મા તેજોતરાર તરીકે કામ કરવાનું ગૌરવ અનુભવું છું

  • @VirabhaiJadav-123
    @VirabhaiJadav-123 6 місяців тому

    Devanasi ben jagadis bhai jeva Sara lokone dibet ma vadhare Lavo .100%parinam aav se

  • @sikandarmomin3988
    @sikandarmomin3988 Рік тому +2

    Ghanuj Sara's sachi vaat Jagdish Bhai

  • @umeddhadhal8684
    @umeddhadhal8684 Рік тому +1

    ખૂબ સરસ

  • @irantadvi9663
    @irantadvi9663 Рік тому +1

    Vah dam he.... right

  • @sanjayvala2189
    @sanjayvala2189 Рік тому

    સાસી વાત છે જગદીશ ભાઈ ની

  • @mayurshah4773
    @mayurshah4773 Рік тому +2

    I am surprised that Jagdishbhai was reading my mind!!! Good to hear my thoughts from somebody else.

  • @aryansolanki3622
    @aryansolanki3622 Рік тому +2

    Wah adbhut vaat kahi

  • @bambavipul8886
    @bambavipul8886 Рік тому

    Mind blowing

  • @javansihninama5854
    @javansihninama5854 Рік тому +1

    👍સરસ 👌

  • @vinodsolanki7097
    @vinodsolanki7097 Рік тому +1

    ખુબ સરસ.. વાસ્તવિક વાત કરી.

  • @pinakingor4016
    @pinakingor4016 Рік тому

    wah Jagdishbhai ,congra.❤
    Politics ni moj

  • @indianindian9708
    @indianindian9708 Рік тому

    લોકોશૂ કામ જાય છે નેતાઓની સભામા

  • @devofficialdumaniya5863
    @devofficialdumaniya5863 Рік тому +6

    તમારા છોકરા ને સ્વાધ્યાય પરિવાર ના વિચાર આપો

  • @barotdhirubhai3864
    @barotdhirubhai3864 Рік тому

    સત્ય ની સાથે છું
    સલામ છે બેન જી ને

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 Рік тому +2

    જે ઘરમાં વૃધ્ધ છેં એને બોલવાનો અધિકાર જ નથી

  • @balubhaimistry8
    @balubhaimistry8 Рік тому

    🌹🌹👍

  • @zalabhai1088
    @zalabhai1088 Рік тому +1

    Saras medem

  • @user-rp9bb7ny2e
    @user-rp9bb7ny2e 9 місяців тому

    Jagdisbhai tame khoob ssachai vat Karo Cho pan asar nathi thati pan amary soo karvu have aame thaki Gaya chiye

  • @hasmukhpatel740
    @hasmukhpatel740 Рік тому +1

    થાર કાર વાળો કેાણ છે , તેનું નામ શું હતું , તેનું શું થયુ કારણ કે તથ્ય નો ઈતિહાસ થાર કાર રચયો છે
    આ થાર કાર વાળો મોટો માણસ છે તેથી કોઈ પણ ન્યુઝ ચેનેલ વાળા બતાવતા નથી ..???

  • @harendradalwadi9465
    @harendradalwadi9465 Рік тому

    Super speach

  • @bhaveshkunbi2164
    @bhaveshkunbi2164 Рік тому +1

    Nice jamawat

  • @Sdk-rs5pv
    @Sdk-rs5pv Рік тому +1

    જગદીશભાઈ તમે બોલો છો તો તમને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખજો મોટા ભાઈ

  • @mukeshpatel2082
    @mukeshpatel2082 Рік тому

    ખુબ સરસ વાત કરી જગદીશભાઈ મહેતા સાહેબ ખુબ ખુબ અભિનંદન

  • @user-lh6nb3eq6i
    @user-lh6nb3eq6i 11 місяців тому

    Vah gagdis bhai barabai

  • @akal111
    @akal111 Рік тому

    Good ❤❤ hum tumare shath devansi

  • @palakpatel1981
    @palakpatel1981 Рік тому +1

    Right

  • @vikramsinghmorithorali9855
    @vikramsinghmorithorali9855 Рік тому

    ગુજરાતમાં આવા દસ પત્રકારોની જરૂર છે

  • @kiritbarot6810
    @kiritbarot6810 4 місяці тому +1

    Jagdish bhai Mehta bjp vada cha

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek 6 місяців тому

    મહેતા સાહેબ સાંભવા એક લાવો છે

  • @manojbhaiprajapati7892
    @manojbhaiprajapati7892 Рік тому +1

    Vah maheta saheb vah tame sanskar ni vat Kari aj na samay ma gar Ane school malse

  • @kumargandhi5689
    @kumargandhi5689 11 місяців тому

    Laws are there but strictly implements is awaited.

  • @vvchaudhary3418
    @vvchaudhary3418 Рік тому +2

    Jamavt devshee ben ne meta bhai na mat peeta dhanyavad

  • @vishwarajstudio
    @vishwarajstudio Рік тому

    જમાવટ હો

  • @Parikshitsinhgohil9898
    @Parikshitsinhgohil9898 Рік тому

    જમાવટ ભી વેસાય ગઈ છે

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 Рік тому +1

    સાચી વાત ❤

  • @dipakpradhan22
    @dipakpradhan22 Рік тому

    સત્યમેવ જયતે....2024..

  • @chandanjithakor1419
    @chandanjithakor1419 Рік тому +3

    પાણી પહેલા પાલ બાધવાની જરૂર છે

  • @sandipchavda84
    @sandipchavda84 Рік тому +1

    True saying

  • @Sdk-rs5pv
    @Sdk-rs5pv Рік тому +1

    મહેન્દ્ર મશરું ક્યાં ગયા ? તે હારી ગયા તો મોદીએ ફોન કરી ગળગળા થઈ કહ્યું તમારા જેવા વ્યક્તિ હારી જાય દુઃખ થયું બીજી વાત આજ મશરું કેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા ? ઈમાનદારી ની વાતો કરી કામ કર્યું હોય તો આવી દશા ના હોય વિકાસ........

  • @sharadrathva8581
    @sharadrathva8581 Рік тому +2

    નિતિ શાસ્ત્ર નું શિક્ષણ આપવું જોઈએ

  • @darshanrajyaguru8980
    @darshanrajyaguru8980 Рік тому

    વાહ જગદીશભાઈ વાહ... સાવ સાચું.. કાબીલે દાદ....

  • @parbhupatel2416
    @parbhupatel2416 Рік тому +2

    ભારતીય પૈસાદાર અને ઈંગ્લેન્ડ અમેરિકા ના પૈસાદાર મા ફરક કેમછે

  • @dvpvadal2851
    @dvpvadal2851 Рік тому +1

    Very nice

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz Рік тому

    જય શ્રી પરશુરામ બેન દેવાંશી જોષી

  • @dineshpadaliya2661
    @dineshpadaliya2661 Рік тому +12

    બાળકો સાથે મા બાપ ને પણ સજા આપો..
    એટલે જવાબદારી નું જ્ઞાન પ્રાપ્ત થશે

  • @RameshPatel-tr8fg
    @RameshPatel-tr8fg Рік тому +2

    જગદીશભાઈ એ તદ્દન સત્ય હકીકત બહાર પાડી વિપક્ષ છે નહીં નમાલો બની ગયો છે ગુજરાતમાં આમ આદમી વિપક્ષ તરીકે હોત પણ સત્તા પક્ષ ખોટા કેશ કરી ડરાવે છે માટે ઘણાએ હથિયાર હેઠા મૂકી દીધા છે અને કેટલાક તોડફોડ-જોડમાં જોડાઈ ગયા છે

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan Рік тому +2

      છતાં આપનો ચૈતર વસાવા જેવા ડર રાખ્યા વગર અડીખમ ઉભો છે.👆🤫✅

  • @balubhaisolanki6411
    @balubhaisolanki6411 Рік тому

    ખુબ.સરસ.વાત.કરી.આભાર.

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz Рік тому

    જગદીશ ભાઈ એ વાતો કરી છે એ ખુબ વિચાર વા જેવું છે અને હોશીયાર પણ હોય એવું લાગ્યું હતું મને બેન દેવાંશી જોષી ને જય શ્રી પરશુરામ

  • @kalujivaghela1382
    @kalujivaghela1382 Рік тому +1

    હુ જગદીશભાઈ ભાઈ ની દિબેટ સાભળવી વધારે પસંદ આવેછે.

  • @pateli9513
    @pateli9513 Рік тому

    Nice 🎉

  • @dineshpadaliya2661
    @dineshpadaliya2661 Рік тому +4

    એક જ ઉપાય આર્થિક અસમાનતા દુર કરો

  • @RamJi-sy8fk
    @RamJi-sy8fk Рік тому +1

    સાચી વાત છે

  • @manilalkapuriya1339
    @manilalkapuriya1339 Рік тому

    વાહ જગદીશભાઈ વાહ
    મણીલાલ કપુરિયા ના પ્રણામ

  • @kishanchauhan4242
    @kishanchauhan4242 Рік тому

    100 💯💯💯 sachi vaat rajnrti vishe

  • @yogeshtadvi7900
    @yogeshtadvi7900 Рік тому

    વાહ જગદીશ ભાઈ

  • @dineshshah7192
    @dineshshah7192 Рік тому

    100% true analysis when prosperity is higher then culture.

  • @KDPATEL-jh3id
    @KDPATEL-jh3id Рік тому +1

    બીજેપી ના છેલ્લા સીન છે

  • @Bhavik0594
    @Bhavik0594 Рік тому +1

    Avi charcha bau ochhi media channel par Jova male chhe.👍

  • @natvarlalraychura7510
    @natvarlalraychura7510 Рік тому +1

    Godd. ..Good...vah..sacu..

  • @RajKumar-yq5pj
    @RajKumar-yq5pj Рік тому +1

    Loko na mann ma darr nathi, bail par chuti javay che. Court ma case varsho sudhi chale che, ne criminal chuti jay che. Nabdi judicial system na lidhe loko crime karta darta nathi.

  • @GamerandGamerAaryaProboys
    @GamerandGamerAaryaProboys Рік тому +1

    ભાઈ આતો ભાજપ ની સરકાર છે પ ઈ સા આપો ને ગુનાકરો મોજમો રહો

  • @bhupatbhaisariya2725
    @bhupatbhaisariya2725 Рік тому +1

    Selute to yuo Mehta saheb

  • @pankajthakkar5005
    @pankajthakkar5005 Рік тому +1

    Jagdish bhai 👍🏻

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 Рік тому +3

    સાચી હકીકત એ છે કે યોગીજી જેવા મુખ્મંત્રીશ્રીની જરૂર છે આ ગુજરાતને

  • @uttambhaipatel9352
    @uttambhaipatel9352 Рік тому

    સરસ vat કરી

  • @tusharpatel1659
    @tusharpatel1659 Рік тому

    Nice talk about media ❤

  • @printeshshah5598
    @printeshshah5598 Рік тому

    જગદીશભાઈ...સાવ સાચી.. વાત..

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 Рік тому +1

    Desh nu bandharan Ane system badalvani jarur che.

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Рік тому +2

    Paisa wala.pan paisa aaya kevi rite. 😊e important 6

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg 2 місяці тому

    તથ્ય ઘરે ઘર હોય એવું લાગે છે

  • @dineshgajera4527
    @dineshgajera4527 Рік тому

    Jagadishbhai a neta bani javu joiye congress ma

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 Рік тому +1

    Saru Ane sachu swikarvu joie.

  • @chandubhaiahir9957
    @chandubhaiahir9957 Рік тому

    વાહ જગદીશ ભાઇ

  • @Wrxgghv
    @Wrxgghv 9 місяців тому

    જનતાઉપરગાડરિયોપ્રવાહનોસમયચાલેછે
    એટલેસમાજસારામારગેનહિપણકુમારગે

  • @ashokpatel3274
    @ashokpatel3274 Рік тому +2

    I was studying Gujarat college,. I have seen. Vir Vinod kinarivala. Samadhi,. I know about his

  • @cppatel6423
    @cppatel6423 Рік тому +1

    Sarkar j chalti Thai gai che 5 term thi chuttay che etle

  • @sohanmali9193
    @sohanmali9193 Рік тому

    Aa dibet aakha prdesh ni janta a shanti thi samblvi joiye

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Рік тому

    👍

  • @rajeshhathi6242
    @rajeshhathi6242 Рік тому +1

    CM k PM ni gadi nikle te pan 150 thi upper ni speed hoy che. Pachal police ni gadi pan etlij speed per chalavta hoy che.

  • @indianindian9708
    @indianindian9708 Рік тому

    કાયદા ન્યાય પ્રણાલી લચણ વ્યવ્સ્થા પોલીસની તથા પ્રશાશનની વીડંબના મજબૂરીઓ સતાપક્ષ વીપક્ષ વીગેરે મૂદાઓ બાબતે એકવાર એકસાથે સમજાવટ કે જમાવટ જરૂરી છે