મારા મતે જે માણસનુ મન મક્કમ હોય એણે કોઈ પણ સંત,સાધુ કે ગુરુ પાસે જવાની જરુરીયાત હોતીજનથી માત્ર આપણુ આચરણ જ એવુ હોવુ જોઈએ કે મારે કોઈ પાસેથી કાઇ જોઇતુ નથી મને જે મળયુ છે તે મારા માટે પુરતુ છે .હુ ક્યારેય પણ કોઈ ખોટુ કામ કરીશ નહી અને કોઈ ખોટુ, કરતુ હોય એને સાથ આપીશ નહી પછી એ ગમે તે હોય .આવુ જેનુ મન મક્કમ હોય એણે ક્યાય જવાની કે કોઈ સલાહની જરુરત જ નથી.
@@sangitachaudhari9738bhavnagar baju koy reletive Hoy to pusi jojo k hadmtiya vala Kalu bapu kon se aa sant ni tamne Haji sachi olkhan nathi.jyare sachi olkhan thase tyare tame pan game etla dur haso to darshan karva avso hu pote tarn var darshane jay avyo su. HAR HAR MAHADEV
ઋષિ ભારતી બાપુ ભણેલા ગણેલા છે સંસ્કૃતમાં વિદ્વાન છે ઋષિ ભારતી બાપુ ની ચાર દિવસ આશ્રમમાં હાજરી નથી એટલે આ લોકોએ મન ફાવે એવી અંદર બધું મૂકી દીધું હોય એની ખબર ઋષિ ભારતી બાપુ ના બદનામ કરવાનું છે ગેરકાયદેસર મંડળી રચીને
તદ્દન ખોટુ છે. વ્યક્તિના ખાન પાન, રહેણી કહેણી, હાલ ચલ, વ્યવહાર, મોજશોખ, હરવા ફરવા વગેરે પરથી જ ખબર પડી જવી જોઈએ કે વ્યક્તિ ખોટો જ છે. સનાતનમા મોટુ કલંક છે.
વાત ગુજરાતી ચેનલના પત્રકાર સાહેબને વંદન જગદીશભાઈ તમારી વાત ખૂબ જ સત્ય છે સાધુ સંતોના વિવાદો અંગે આપે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આશ્રમનો વિવાદ ધર્મનો અખાડો બની ગયો છે અખાડા ની લડાઈ માં કોણ જીતે કોણ હારે એ તો કાનૂની પ્રક્રિયા થી ખબર પડે બાકી તો વિવાદો નો સંવાદ આ તો ચાલ્યા જ કરશે અને આવી વાત તો ખૂબ જ ચગિયો છે મહેસૂલી વિવાદમાં જમીનના વિવાદમાં કાળા બોર્ડમાં નોટિસ જે પાઠવેલી હોય છે તેમાં સો એન સો લખેલું હોય છે છેલ્લે એવું લખ્યું હોય છે આ જગ્યામાં કોઈએ પ્રવેશ કરવો નહીં નહિતર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે આવું જ ધર્મસ્થાન ના વિવાદો કે આશ્રમના વિવાદોમાં ચેરિટી કમિશનર સાહેબે આવું બોર્ડ ધાર્મિક સ્થાન ઉપર અને આશ્રમમાં ઉપર લગાડવું જોઈએ જેથી કરીને શ્રદ્ધાળુ પબ્લિક જે શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે અને નમન કરે છે જે ધર્મ ગુરુને નમન કરે છે તેમને પણ ખ્યાલ આવે કે આ પ્રોપર્ટી નો વિવાદ ચાલી રહ્યો છે જેથી કરીને શ્રદ્ધા સાથે ખીલવાડ ના કરે બસ આટલું કરાવજો મારું આ સજેશન છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
Sadhu banva mate na te peramitors nathi bhai...sav nakami vat na karo shatrokta guan hovu jaruri chhe ane aacharan important chhe. Talibani Farman na hovu joiae...??
@@godhanidulabhai2484 જેમ ને સાધુ બનવુ હોય તેમનુ સાધન કાપી લેવુ આવો નિયમ હોવો જોઈએ અને સંપત્તિ પણ નહી રાખવાની જુપડી બનાવી ને રહે અને ભજન કરે સાધુ નો મતલબ ભજન કરવુ આ લોકો ક્યા ભજન કરે છે આ બધા તો પબ્લિક ના પૈસે મોજ કરે છે
દરેક માણસ અત્યાર ના સમયમા ભગવાન ને ગુરૂ માની ને આપણા પુસ્તકો વાછો બીજે ક્યાં ઈ જવાની જરૂર નથી આપણે કોઈ ભગવા ધારી સાધુના અંતર આત્મા ને જાણતા નથી માત્ર ભગવાન નુ સરણ લેવાઈ ખુબ ખુબ અભિનંદન ગઢવી તથા મહેતા સાહેબ ને
ભારતભર કોયી પણ બાવો કોયી પણ ધર્મ નો બનવા મારતો હોય તેને પહેલા તણ વર્ષ દેશ ની સરહદ પર દેશ ની રકસા કરવા વઞર શસ્ત્ર દુશ્મન સાથે બંથમબથા આવે તેમ દેશ માટે શહીદ થાય માફ કરજો મોતને ભેટે તેમ મોકલવા જોયીયે
આ બધું કરવામાં આવ્યું છે હાજર નથી આશ્રમની અંદર તો આ લોકોએ ગમે એના કપડાં લઈને ત્યાં મૂકી દીધા રમકડાની બાપુ છોકરા હતા આર્મી વધારે વધારવા માટે રમકડા પણ લાવીને મૂકી દીધા અને હાથ પાપની ઓલા છે થોડી એક બાપની ઓલા છે રમી ના પેટની છે
આ બધા આશ્રમમાં આટલી સંપત્તિ ભેગી કેવી રીતે થઈ લોકોને કંઈક પામવું તું એટલે એ કોઈના શરણે આટલા પૈસા ક્યાં ક્યાં જરૂર હ હતી કોઈ પણ જગ્યાએ અધીક પાણી ભેગું થાય એટલે દુર્ગંધ મારે એ ગટર કહેવાય
તદ્દન ખોટુ છે એમના પોતાના રૂમમાં બીજુ કોઈ આવું કૃત્ત્ય ના કરે! એ પાખંડી જ પોતેજ આવા દ્રુસ્કૃત્યો ઘણા વર્ષોથી કરે છે. હજુ તો થોડું બહાર આવ્યું છે અંદર ખાને ઘણું બધુ ખુલવાનું બાકી છે.
માની લઈ તો પણ સાધ્વી અને રુષી બન્ને બાજુ બાજુ ની રુમ મા રહેતા હતા અને કોઈ ને એન્ટ્રી ન હતી આ બન્ને મલેશિયા પણ જઈ આવ્યા હતા આ પહેલા પણ બે ત્રણ કાંડ કરેલા છે
જગદીશ ભાઈ ! વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ નું ૧૯ માં માં ત્યાગી ના બે કુલ ક્ષણની ભગવાન વાત કરે છે . ૧)કામના કહેતાં અંગત ઈચ્છાઓ / વાસના અને ૨) સંબંધીઓ માં હેત....
સાચા સાધુઓ ગોતવા કઠણ છે. જે શિક્ષાપત્રી પાડશે તે સાધુ કોઈ કે ધોળે લૂગડે હરિભક્ત હોઈ, બંને સત્પુરુષો ની શ્રેણી માજ આવશે. જે ભગવાન ના નિયમો લોપશે તેની અધોગતિ થશે. જય સ્વામિનારાયણ.
કીર્તિ ને કેજે કીર્તિ ની માને જઈને પૂછી હાથ બાપની ઓળખ છે કે નહીં હરામિ ના પેટની અને સીબીઆઇ ઇન્સ્પેક્ટર થઈને માહિતી એટલે અહીંયા તપાસ કરવા પહોંચી જાય કે આઇપીએસ ની પરીક્ષા કરીને આવી છે રમી ના પેટની
धर्म संस्थानों मा जेटला अधिकृत कामकाज थाय एटला अन्य स्थानों मा नथी थता अने हरिभक्तों ना विश्वास ने ठेस पहोचाडे छे आवा पाखंडी साधुओं थी भगवान बचावे जगदीश भाई
આશ્રમો આજ નહિ તો કાલ સરકારે બંધ કરવા પડશે કેમ કે કોય પણ આશ્રમ માં આજ વહીવટ કરતા સારા છે તો કાલ ખરાબ આવશે જ કાયમ સારા જ વહીવટ કરતા રહેશે એવો સમય કાયમ રહેતો નથી અને ખરાબ ના હાથ માં વહીવટ આવે ત્યારે ત્યાં સુ થાય એ સમાજ સમજી શકતો નથી અને રૂપ અને રૂપિયા આશ્રમો માં સામે થી લય ને જાય છે લોકો યે જ સમજવું પડે બાકી આનો કોય ઉકેલ નથી
જગ દિશ મહેતા ઋષિ ભારતી બાપુ વિસે સારૂ સ્ટડી કર્યું છે 2 સબ્દા હરી હરા નંદ બાપુ ના જે 2 શિષ્ય છે જે આરોપ લગાવી રહ્યા છે તે કેવા છે એનાવિશે સ્ટડી નથી કર્યું અરોપ લગાવ નાર વ્યક્તિ પોતે એમની પર કેટલા ગુનાહ છે કય પ્રકાર ના ગુનાહ છે એ જે વાત કરે છે એમની પર વિશ્વાસ કેમ થાય પણ વિચારવું પડે જેને શિષ્ય બનાવયા તે ના વિશે આપ સુ કહેછો
બહું સરસ રીતે વિશ્લેષણ કર્યું છે આપે જગદીશ ભાઇ ખુબ ખુબ આભાર ❤
કોઈ સ્ત્રી સાધુના કબાટ માં શું વસ્તુ છે તેની તપાસ કરવા માટે પણ એક સતીને બોલાવ્યા... વાહ કળયુગ
દિવસ રાત ગાળો બોલવા વાળી પણ આજ સનાતન ધર્મનું જ્ઞાન આપવા આવી જાય છે
એને સતી ન કેવાય ઈ તો.......
વંદનિય કિર્તિબેન અને આદરણીય જગદીશભાઈ એટલે સનાતન ધર્મ ની ઓળખ આ બે બોલે પચ્છી કોઈ ને કાંઈ કહેવાનું રેહતુ નથી ભગવાન નો ડર રાખો!?!
😂
તો પેલા પ્રેસ વાળા ને જવું જોઈયે કીર્તિ. પટેલ સુ કામ ગય ત્યાં
મારા મતે જે માણસનુ મન મક્કમ હોય એણે કોઈ પણ સંત,સાધુ કે ગુરુ પાસે જવાની જરુરીયાત હોતીજનથી માત્ર આપણુ આચરણ જ એવુ હોવુ જોઈએ કે મારે કોઈ પાસેથી કાઇ જોઇતુ નથી મને જે મળયુ છે તે મારા માટે પુરતુ છે .હુ ક્યારેય પણ કોઈ ખોટુ કામ કરીશ નહી અને કોઈ ખોટુ, કરતુ હોય એને સાથ આપીશ નહી પછી એ ગમે તે હોય .આવુ જેનુ મન મક્કમ હોય એણે ક્યાય જવાની કે કોઈ સલાહની જરુરત જ નથી.
ખુબ સરસ વાત કરી ભાઈ
Right 👍
Good
સ્વાધ્યાય સ્વ નું અધ્યયન
વાહ જગદીશભાઈ ખુબ ખુબ ચરસ અને સમજવા જેવી વાત કરી છે ખુબ આનંદ થયો ભાઈ
સંત ના દર્શન કરવા હોય તો આવો ભાવનગર ના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે કાળુ બાપુ છે
અમે.તો.પ્રમુખ.સ્વામિ. અને..મંહત.સ્વામિ.સિવાય. કોઇ..ના..દર્શન. કરતા.નથી
@@sangitachaudhari9738ha to je jamin pachavi che e pachi api do..
જય કાળુબાપુ
જય હો કાળુ બાપુ
@@sangitachaudhari9738bhavnagar baju koy reletive Hoy to pusi jojo k hadmtiya vala Kalu bapu kon se aa sant ni tamne Haji sachi olkhan nathi.jyare sachi olkhan thase tyare tame pan game etla dur haso to darshan karva avso hu pote tarn var darshane jay avyo su. HAR HAR MAHADEV
ઋષિ ભારતી બાપુ ભણેલા ગણેલા છે સંસ્કૃતમાં વિદ્વાન છે ઋષિ ભારતી બાપુ ની ચાર દિવસ આશ્રમમાં હાજરી નથી એટલે આ લોકોએ મન ફાવે એવી અંદર બધું મૂકી દીધું હોય એની ખબર ઋષિ ભારતી બાપુ ના બદનામ કરવાનું છે ગેરકાયદેસર મંડળી રચીને
તો જાવ ને એસપી ઓફિસે પુરાવા સાથે કરો ફરિયાદ. બધાય ને પકડીને નાખી દેશે. બાકી હવામાં વાર્તા કરવા તો તમારી જેવા ૭૦ છે.
ઋષિ ભારતી એકલા જ રહેતા આવડા આશ્રમ માં?!હેન્ડલિંગ ,મેનેજમેન્ટ વાળા કોઈ નહોતા ?
રુષી ભારતી એક નંબર નો ગદાર માણસ છે
તદ્દન ખોટુ છે. વ્યક્તિના ખાન પાન, રહેણી કહેણી, હાલ ચલ, વ્યવહાર, મોજશોખ, હરવા ફરવા વગેરે પરથી જ ખબર પડી જવી જોઈએ કે વ્યક્તિ ખોટો જ છે. સનાતનમા મોટુ કલંક છે.
સાચી વાત છે
વાહ ભાઈવાહ જગદીસમૅતાખરૂકીધુ
Very nice interview Jagdish bhai an ideal lesson for religious ideology.Commended🌹👍🏼
વાત ગુજરાતી ચેનલના પત્રકાર સાહેબને વંદન જગદીશભાઈ તમારી વાત ખૂબ જ સત્ય છે સાધુ સંતોના વિવાદો અંગે આપે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આશ્રમનો વિવાદ ધર્મનો અખાડો બની ગયો છે અખાડા ની લડાઈ માં કોણ જીતે કોણ હારે એ તો કાનૂની પ્રક્રિયા થી ખબર પડે બાકી તો વિવાદો નો સંવાદ આ તો ચાલ્યા જ કરશે અને આવી વાત તો ખૂબ જ ચગિયો છે મહેસૂલી વિવાદમાં જમીનના વિવાદમાં કાળા બોર્ડમાં નોટિસ જે પાઠવેલી હોય છે તેમાં સો એન સો લખેલું હોય છે છેલ્લે એવું લખ્યું હોય છે આ જગ્યામાં કોઈએ પ્રવેશ કરવો નહીં નહિતર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે આવું જ ધર્મસ્થાન ના વિવાદો કે આશ્રમના વિવાદોમાં ચેરિટી કમિશનર સાહેબે આવું બોર્ડ ધાર્મિક સ્થાન ઉપર અને આશ્રમમાં ઉપર લગાડવું જોઈએ જેથી કરીને શ્રદ્ધાળુ પબ્લિક જે શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે અને નમન કરે છે જે ધર્મ ગુરુને નમન કરે છે તેમને પણ ખ્યાલ આવે કે આ પ્રોપર્ટી નો વિવાદ ચાલી રહ્યો છે જેથી કરીને શ્રદ્ધા સાથે ખીલવાડ ના કરે બસ આટલું કરાવજો મારું આ સજેશન છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
Jay swaminarayan khub sharash
સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે એકાંત મા માઁ દીકરો ભાઈ બહેન કે પિતા પુત્રી એ પણ ના રેહવું પછી બીજા સબન્ધો ની વાત જ ક્યા કરવી
દેવાનુ બંધ નહી કરો ને તો બધે આજ થવાનુ છે આપણા રૂપિયા એ મોજ કરવાના છે
સાચી વાત
Right 👍
જેને સાધુ સંતો બનવું હોય તો
તેમણે તેમની એક કીડની અને એક આંખ
દાન કરવા ની ફરજ પાડવામાં આવે
ખૂબ જરૂરી સૂચનો કર્યા
Sadhu banva mate na te peramitors nathi bhai...sav nakami vat na karo shatrokta guan hovu jaruri chhe ane aacharan important chhe. Talibani Farman na hovu joiae...??
Bodi dan karavie 😂😂
@@godhanidulabhai2484 જેમ ને સાધુ બનવુ હોય તેમનુ સાધન કાપી લેવુ આવો નિયમ હોવો જોઈએ અને સંપત્તિ પણ નહી રાખવાની જુપડી બનાવી ને રહે અને ભજન કરે સાધુ નો મતલબ ભજન કરવુ આ લોકો ક્યા ભજન કરે છે આ બધા તો પબ્લિક ના પૈસે મોજ કરે છે
ભારતી બાપુ સાચા છે
ખુબ ખુબ અભિનંદન ને શુભેચ્છા
દરેક માણસ અત્યાર ના સમયમા ભગવાન ને ગુરૂ માની ને આપણા પુસ્તકો વાછો બીજે ક્યાં ઈ જવાની જરૂર નથી આપણે કોઈ ભગવા ધારી સાધુના અંતર આત્મા ને જાણતા નથી માત્ર ભગવાન નુ સરણ લેવાઈ ખુબ ખુબ અભિનંદન ગઢવી તથા મહેતા સાહેબ ને
મોટા ભાગના ધર્મગુરુ આવી ઘેલચોદાઈ કરે છે
sachi vat che
સાધુવાદ. અત્યંત આવશ્યક ચર્ચા. સહુથી આવશ્યક છે પ્રસ્થાન ત્રયીનું જ્ઞાન.
ખુબ ખુબ અભિનંદન
🙏જગદીશભાઈ 🙏
ખૂબ સરસ interview
Vah vah jagdishbhai khub khub dhanayvad❤
ખુબ ખુબ અભિનંદન જગદીશ ભાઈ
ભગવાને ગીતામાં કહ્યું છે.હું જયારે રાજી થાવ ત્યારે તેને બુદ્ધિ યોગ આપું.અને જયારે મારાં સાચા ભક્તોની હાઈ લાગે ત્યારે,તેની બુદ્ધિ ભરાષ્ટ થઈ જય છે.થોડા સમય પેલા હું સનાતની છું તેવું કહેનારા ની રેલો આવો છે,તો હવે સાચું સાબિત કરો
કષ્ટભંજન દેવ આવા બધા નું ભલું કરે 😂😂😂😂
ઋષિ ભારતી બાપુ 100% સાસા છે
કીર્તિ પટેલ નો વીડિયો પણ ૧૦૦% સાચો જ છે. ડબલ બેડરૂમ, સ્ત્રીઓ ના અંતઃ કપડા બાવાના રૂમમાથી મળે? સનાતન ધર્મ માટે ખૂબ ખરાબ ગોરખધંધા કહેવાય!
ખૂબ સરસ સાહેબ 🙏🌹🙏
આવો ગધેથડ લાલ બાપુ ના આશ્રમ ખ્યાલ આવે બાપુ કોને કહેવાય
Good
ભારતભર કોયી પણ બાવો કોયી પણ ધર્મ નો બનવા મારતો હોય તેને
પહેલા તણ વર્ષ દેશ ની સરહદ પર દેશ ની રકસા કરવા વઞર શસ્ત્ર દુશ્મન સાથે બંથમબથા આવે તેમ
દેશ માટે શહીદ થાય માફ કરજો મોતને ભેટે તેમ મોકલવા જોયીયે
વાંક આપણો જ છે... ઈશ્વર ને છોડી આ બધા ની પાછળ દોડીએ છીએ
સાચી વાત છે
Very Good Sir Ji ❤
Right
ધન્યવાદ
જગામા.ખરાબધધાજીસનાપેટબાપુનેબિજૂકપડૂનોબડલવુનોજો
જયસોમનાથ જયમુરલીધર
ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤
😮
આ બધું કરવામાં આવ્યું છે હાજર નથી આશ્રમની અંદર તો આ લોકોએ ગમે એના કપડાં લઈને ત્યાં મૂકી દીધા રમકડાની બાપુ છોકરા હતા આર્મી વધારે વધારવા માટે રમકડા પણ લાવીને મૂકી દીધા અને હાથ પાપની ઓલા છે થોડી એક બાપની ઓલા છે રમી ના પેટની છે
જે હોય તે કીર્તી પટેલ નો વીડિયો સાચો જ છે. એમાં કઈ જ ખોટુ નથી. સ્ત્રીઓ નો સહવાસ તે પોતેજ સ્વીકારે છે પછી ખોટુ કયાંથી હોય? સનાતન માટે કલંક જાહેર થયુ!
જેને કપડાં લીધા તો પહેર્યા તો હોય ને તો પોલીસને કઈ ચેક કરાવો એટલે ખબર પડશે ક્યા બાપુના કપડા છે કે કોઈએ મૂકેલા
આ બધા આશ્રમમાં આટલી સંપત્તિ ભેગી કેવી રીતે થઈ લોકોને કંઈક પામવું તું એટલે એ કોઈના શરણે આટલા પૈસા ક્યાં ક્યાં જરૂર હ હતી કોઈ પણ જગ્યાએ અધીક પાણી ભેગું થાય એટલે દુર્ગંધ મારે એ ગટર કહેવાય
હરિહરાનંદ બાપુ કીર્તિ પટેલ લાવિનેક ખબર પડે કે હરિહરાનંદ ની માનસિકતા કેવી છે
4 દિવસ થી કપજો બીજા કરી ને બેઠા છે તો રૂમ માં જે વસ્તુ મળી તે જે અત્યારે આશ્રમ માં છે તેણે પણ મૂકી હોય
બની શકે ભાઈ
તદ્દન ખોટુ છે એમના પોતાના રૂમમાં બીજુ કોઈ આવું કૃત્ત્ય ના કરે! એ પાખંડી જ પોતેજ આવા દ્રુસ્કૃત્યો ઘણા વર્ષોથી કરે છે. હજુ તો થોડું બહાર આવ્યું છે અંદર ખાને ઘણું બધુ ખુલવાનું બાકી છે.
Avuj se
માની લઈ તો પણ સાધ્વી અને રુષી બન્ને બાજુ બાજુ ની રુમ મા રહેતા હતા અને કોઈ ને એન્ટ્રી ન હતી આ બન્ને મલેશિયા પણ જઈ આવ્યા હતા આ પહેલા પણ બે ત્રણ કાંડ કરેલા છે
સાચી વાત છે કઈ પણ કરી શકે સમાજ ઉલ્ટા સીધુ 5દિવસ મા ભાઈ
તમે સ્વામી ઓ ને પણ આવી શીખામણ આપો
આ ભાઇ રવામિનારાયણનૉ વિરોધી છે
100% સાચી વાત છે જગદીશભાઈ મહેતા
જગદીશ ભાઈ ! વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ નું ૧૯ માં માં ત્યાગી ના બે કુલ ક્ષણની ભગવાન વાત કરે છે .
૧)કામના કહેતાં અંગત ઈચ્છાઓ / વાસના અને ૨) સંબંધીઓ માં હેત....
Aama to 2y 6e😂😂😂
સરશ માહિતી 👏👏
સંત તો બજરંગ દાસ બાપા
💯,%
પેલા તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો નુ કરો પછી બીજા ને કહેવાય
ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત નથી, આવું બધેજ છે. ફર્ક એટલો છે કે સ્વામિનારાયણ વાળા બધું બાર પાડી દે છે અને હરમીના બાકી બધા છૂપકુ રાખે છે.
Km bapu upar aavu tyare bali ray 😂😂
🙏🙏🙏🙏
જગદીશ ભાઈ નું જ્ઞાન સચોટ છે
100%
Jay shree krishna
તમે ક્યાં છો ભુઃદેવ!?!
આ બધું સેટ કરેલું પણ હોઈ શકે...
મિત્ર સાધુ કોઈપણ સમાજના હોઈ શકે એમાં ખોળિયું હલકો ભારે ની વાત ન હોય સાધુ જ્ઞાતિ જોઈને પ્રગટ નથી થતા
💯 % sachi vaat
જયશ્રિ સ્વામિનારાયણ. જગદીશ ભાઈ. હરીભકતોને જવિસારવાનુછે. જેસાધુ. પ્રવુતિકરેછે. તે. એકલા આથે. તાળિનોપડે. તેમાંય. તેનાભગતોજ. સંતોને. બગાડેછે. સમજો. જેઆવાકામકરે છે. અનેઊપથિન. જેજે. અનુયાયોજ. સાધુને. આબધુય. વસતુલાવિ. આપતાહોયછે. સાધુકાય. લેવાનથિજતા. પૈસાપણ. સાધુને. આપિનેપણ. જેબગાડેછે. જ. મોટુ. પાપકમજછે.સવામિનારાયણ.ભગવાને.શિશાપત્રિમાગહસત.હરીભગતોના.સંતોના.અને.પ્રારસદો.અને.આચાયના.ધમનિજ.આમાબધુયકહીજાયછે.કેરીનાઢગલામા.એક.કેરીબગડેલીહોતો.તેને.તેઢગલામાથિન.ફેકીદોઅનેજાહેરકરીદોકે.આસતનેહવેથિન.અમેતેનેનેસુટાકરીદીધાછ.તેજાહેરકરવુજોયે.આતોગુનોપકડાઈ.પસીકહેછે.અમેતેનેબારહાકીકાઢાછે.
સો ટકા અમુક હરીભક્તો પોતાના ફાયદા માટે સાધુને બગાડે છે
શિક્ષાપત્રિ નું અનુકરણ કરે છે ખરા કોઈ?
સાચા સાધુઓ ગોતવા કઠણ છે. જે શિક્ષાપત્રી પાડશે તે સાધુ કોઈ કે ધોળે લૂગડે હરિભક્ત હોઈ, બંને સત્પુરુષો ની શ્રેણી માજ આવશે. જે ભગવાન ના નિયમો લોપશે તેની અધોગતિ થશે. જય સ્વામિનારાયણ.
આવી સલાહ સ્વામી આપો
સાધુ સંતો ને ફસવા માટે હંમેશા ભરપૂર પ્રયાસો કરવા માં આવશે છે. તેમાં ન્યૂઝ ચેનલ વાળા પણ ભરપૂર લાભ લે છે
જય શ્રી સ્વામિનારાયણ જઞદિશ ભાઈ 😄👌💯
આમા. આપણી જ ભુલ છે આપણે જ. આવા ધુતારા. ને પગે લાગી પૈસા આપી. એ છીએ
સંત તો દાસી જીવણ ને કહેવાય
At present only jain sant is original...pls make one video on jain sant with Jagdish Bhai
કીર્તિ ને કેજે કીર્તિ ની માને જઈને પૂછી હાથ બાપની ઓળખ છે કે નહીં હરામિ ના પેટની અને સીબીઆઇ ઇન્સ્પેક્ટર થઈને માહિતી એટલે અહીંયા તપાસ કરવા પહોંચી જાય કે આઇપીએસ ની પરીક્ષા કરીને આવી છે રમી ના પેટની
Saheb haji.aava.ketlay.pakhandi.toy.manso.samtaj.nathi.atle.aavani.bhagti.chale.se.jay.javan
આ એક હળાહળ જુઠ છે આવા વસ્ત્રો કોઈ રાખેજ નહી,,,,આ એક ષડયંત્ર છે,,,,,
धर्म संस्थानों मा जेटला अधिकृत कामकाज थाय एटला अन्य स्थानों मा नथी थता अने हरिभक्तों ना विश्वास ने ठेस पहोचाडे छे आवा पाखंडी साधुओं थी भगवान बचावे जगदीश भाई
🙏जपनाम 🙏
આશ્રમો આજ નહિ તો કાલ સરકારે બંધ કરવા પડશે કેમ કે કોય પણ આશ્રમ માં આજ વહીવટ કરતા સારા છે તો કાલ ખરાબ આવશે જ કાયમ સારા જ વહીવટ કરતા રહેશે એવો સમય કાયમ રહેતો નથી અને ખરાબ ના હાથ માં વહીવટ આવે ત્યારે ત્યાં સુ થાય એ સમાજ સમજી શકતો નથી અને રૂપ અને રૂપિયા આશ્રમો માં સામે થી લય ને જાય છે લોકો યે જ સમજવું પડે બાકી આનો કોય ઉકેલ નથી
આ આશ્રમો બંધ. કરી ને સ્કુલ હોસ્પીટલ બનાવો
કોને.કહો.છો..કરો.તમે.
હર્ કોઈ જાણે છે ભારતી બાપુ ની ગેર હાજરી માં આ બનાવ બન્યો છે🙏🙏🙏
જે હોય તે રીષિ ભારતી ભણેલા ગણેલા લંપટ છે. આજ સત્ય છે. આજ સ્વીકારો કે કાલ! ધૂતારો બાવો છે. સનાતન માટે કલંક છે.
વિવાદમાં ઉતરવું અને કોર્ટ નો સહારો લેવો તે ક્યાં પ્રકારનું જ્ઞાન કહેવાય...?
કીર્તીના વિડિયો એ સત્ય બહાર લાવી જ દીધુ છે!
Ashram ma stri nu hovu joie j nahi...! Badhi samsyanu mul stri jati nu eklu ashrm ma rahevanu chhe... 🇮🇳🌹👍
આશારામ બાપુ એ સચ્ચાઈ બતાવવા કાં ઈ ઓછા પ્રયત્નો કર્યા હતા.
😂😂😂😂😂
ધન્યવાદ kirti patel
મારા જેવા નું જીવન શુદ્ધ કરી પરિવર્તન લાવનાર ખરેખરા સંત પ્રમુખસ્વામી 🌹🌹🌹
Pramukh Swami jeva sant hve malva muskel
12:20 😊
કૉઈ ભી સાધુ કૉઈ પણ કર્મ કરવા થી પહેલા હજાર વખત વિચારે છે આ બધો ષડયંત્ર છેછે
भाई आखा भारत देश मे भगवा रंग मे साधु बनके साधु के वेसमे सेतान सुपा होता है
bhuprangprateltoguratpolis,sarkhes,poliskhtusukrese,polisaghikariyo,nokrikrtanopolisjavagaronthi,janagt,polis,aghikikariosukrese 5:01 5:01 5:02
જયશ્રીગીરી નામક એક હુંલકટ સાધ્વી જેનાં વ્યાજ વટાવ નાં ગાળા ગાળી નાં વિડિઓ youtube માં છે તે બાદમાં ભવનાથ નાં મેળા માં 1008 જયશ્રીકા ગિરી રૂપે જીપ રથ માં જોવા મળેલી... ભેગો પોરબંદર નો ગુંડો સામત ગોગન બેઠેલો... આમાં ક્યાંથી ભરોસો રહે?
🎉🎉🎉
Jay swaminarayan
Madhavpriyadas swami
Devkrusn das swami na charno ma vandan
Jay swaminarayan 🙏
માધવપ્રિયદાસજી જેવા સાધુઓ ને તો જોગી હરિપ્રકાશદાસજી અને ધરમજીવનદાસજી જેવા સાધુઓ નો જોગ હતો. એવા સાધુ તો મળવા મોંઘા છે.🙏🏻
આશારામ છે જાજાફસાવૂ નહી સમજી ને રેહવૂ
જગ દિશ મહેતા ઋષિ ભારતી બાપુ વિસે સારૂ સ્ટડી કર્યું છે 2 સબ્દા હરી હરા નંદ બાપુ ના જે 2 શિષ્ય છે જે આરોપ લગાવી રહ્યા છે તે કેવા છે એનાવિશે સ્ટડી નથી કર્યું અરોપ લગાવ નાર વ્યક્તિ પોતે એમની પર કેટલા ગુનાહ છે કય પ્રકાર ના ગુનાહ છે એ જે વાત કરે છે એમની પર વિશ્વાસ કેમ થાય પણ વિચારવું પડે જેને શિષ્ય બનાવયા તે ના વિશે આપ સુ કહેછો
Parameter is not necessary for politiciens
જગદીશભાઈ હજુ તમો બાપુ શબ્દ કેમ બોલો છો બાપુ શબ્દ હવે બોલવા લાયક નથી
બાવા શબ્દ વાપરો તો યોગ્ય કહેવાય.
અઠે દ્વારકા ગઢકા એક જ છે...મારા ખ્યાલ મુજબ
आपणे दान करीये पछी विरोध करीये।साधु शु छे हजी समजाणा नथी।
આશ્રમ વેબ સિરીઝ જોવો
અધકચરું ભણ્યો....
એ પત્રકારોને લાગુ પડે....
ઋષિભારતી બાપુ સંસ્કૃતમાં ગોલ્ડ મેડલિસ્ટ છે....
તમે પત્રકારિત્વમાં કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ છે...????
ન્યૂઝ માં તમે એક બાકી રહ્યા હતા તમે પણ આવી ગયાં પત્તર ઠોકવા
સત્ય બહાર લાવ્યા! ધન્યવાદ!
બાપુ નો વારો આવ્યો ત્યાં બધા ની બળી રય સાળંગપુર વિવાદ વખતે બોવ બાંગરા જીકા 😂😂😂
1008 ની ડિગ્રી 10 થી 20 લાખ માં આપે છે
મળતી હોય તો લઈ લો? વાર શાની છે?
😂😂😂
Best sadhu in the world is Pramukh Swami and present Mahant Swami jai swaminarayan
સત તો પ્રમુખ સ્વામી મહારાજ હતાં🙏
Right પ્રમુખ સ્વામી દેવ થયા તયા સુધી એક પણ મિલ્કત પોતાના નામે ન હતી અને પોતા ના નામ નુ બેંક મા ખાતુ પણ ન હતુ
મહેતા સાહેબ જે બે નામ લીધા એ જ સાચા સંત કહેવાય! જઈ ને ખાત્રી કરી લો.
Bija badha santo kon hata
Sant shri Dongre ji Maharaj. 🙏 Bhagwat Kathakar. Vadodara, Malsar.
Sant shri Santram Maharaj--Nadiyad 🙏
પ્રમુખ સ્વામિ જેવા સંત હોવા જોવી
મહેતા સાહેબ જે બે નામ લીધા એ સંત કહેવાય.
બીજાનાં ભલામાં આપણું ભલું
Right
12:47
મહેતા સાહેબના બંને નામ પર ખાત્રી કરો પછી કૉમેન્ટ કરો
સાધુ થવાની જરૂર નથી સીધા થવાની જરૂર છે હવે તો...
❤your bhart khand ne yourold men Indian ne bhartbanaveL is raght
Jagdesh bhai ani patav vanu karo
દાન દેતા પેહલા વિચાર કરવો
So sadhu ek chela ek cheli
જે કામ મહિલા પોલીસને કરવાનું હોય તે કામ કીર્તિ કેમ કર્યું
Sir,your tilak is from which samprday
Anty Hindu