વરિષ્ઠ પત્રકાર Jagdish Mehtaએ રાજકોટમાં ચાલતા ખેલ વિશે શું કહ્યું સાંભળો, કોના નામ ખુલ્લા પડ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 186

  • @m.d.gondaliagondalia4238
    @m.d.gondaliagondalia4238 4 місяці тому +20

    શ્રી જગદીશ મહેતા સાહેબ , આપના સ્પષ્ટવકતાપના માટે ધન્યવાદ ...

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 4 місяці тому +22

    જગદીશ ભાઈ એક જાબાજ અને નિડર પત્રકાર ને કોટિ કોટિ વંદન કરું છું ધન્યવાદ આવા પત્રકાર ને સેલ્યુંટ છે

    • @binabajadeja7127
      @binabajadeja7127 4 місяці тому +3

      ..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯📢💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯📢📢📢📢📢📢📢📢👌📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jagdishbhai...is....verry...pawerfull......nider..bahos...jurnalizam ...patrakar..........hartally....clear....speech...vaktvya.........bolavavala...chhe .......good...good....such...syore....currekt......👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👌💯💯💯💯💯💯💯💯✍️✍️✍️✍️✍️✍️✍️❣️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

    • @lataramoliya1547
      @lataramoliya1547 3 місяці тому

      ​@@binabajadeja7127ઔ 0:59

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 4 місяці тому +12

    સાહેબ ૨૦૦ ટેક્સ બાકી હોય તો તંત્ર તરત ખબર પડી જાય છે
    તો આવડું મોટું ગેમઝોન ચાલતુ હોય તો શું તંત્ર ને ખબર ના પડે વાહ રે તંત્ર વાહ

  • @amarpatel212
    @amarpatel212 4 місяці тому +11

    ટેમ્પરી બાંધકામ નો પણ rmc વેરો ઉઘરાવે જ છે
    તો વેરો શેનો?

  • @indiancricket7312
    @indiancricket7312 4 місяці тому +24

    #જગદીશભાઈ તમે ખરેખર સત્ય વચન કહો છો, પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાત સરકાર ના કાન પકડવાનુ કામ કરતું હોય તો તમે છો, ધન્ય છે તમારી જનેતા #જગદીશભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @miteshpatel5521
    @miteshpatel5521 4 місяці тому +14

    ભાજપ મત આપો મોત મેળવો...

  • @vinabenzala4842
    @vinabenzala4842 4 місяці тому +9

    સર નમસ્તે સો ટકા વાત સાચીછે ઓમશાંતી

  • @hasanali1604
    @hasanali1604 4 місяці тому +16

    જગદીશ મહેતા ને સલામ

  • @rajeshvatukiya2752
    @rajeshvatukiya2752 4 місяці тому +5

    ખૂબ સાચી વાત કરી અને એ પણ નીડરતા થી સલામ છે સાહેબ

  • @somabhainagar5539
    @somabhainagar5539 4 місяці тому +4

    વાહ વાહ મહેતા સાહેબ ધન્ય છે

  • @rajujoshi8649
    @rajujoshi8649 4 місяці тому +2

    Jagdish Bhai, Aap je Kahi rahiya Chho a Mujab Navnirman jevu Andolan Thase??? Etle ke Aa Aapdi 33 vars juni BJP Vidhansabha nu Visarjan Thase???? Ohhh toh to Have Vidhansabha Election Pan Aavi sakse emj ne???? Sir

  • @RajeshkumarRajeshkumar-dm9hb
    @RajeshkumarRajeshkumar-dm9hb 4 місяці тому +2

    વાહ જગદીશભાઈ તમે જ સાચુ કહેવા વાળા છો

  • @gautamgajera4834
    @gautamgajera4834 4 місяці тому +6

    ava press reporter ni Gujarat ma jarur che....right vat kari , bane etlu share kari ne loko ne jagadi sakay che....

  • @andycalifornia489
    @andycalifornia489 4 місяці тому +2

    very good Mr. jagdish ji we watch from USA . we proud on you you show real face of india.........that;s why other country hate to invest or any other activities doing in india due to high corruption.. thanks to you

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 4 місяці тому +1

    Khub.khub.abhindn.

  • @jentidholariya2496
    @jentidholariya2496 4 місяці тому +13

    ભાજપના મત આપો ને ઇનામ માં ‌મોત.મેળ‌ઓ

  • @chaudharilalajibhai8507
    @chaudharilalajibhai8507 4 місяці тому +5

    એક દમ સાચી વાત કરી સાહેબ

  • @chimanbhaibhanderi4644
    @chimanbhaibhanderi4644 4 місяці тому +4

    100% chasu Jagdishbhai very good

  • @sangitapatel6525
    @sangitapatel6525 4 місяці тому +5

    100% sachi vat che bhay tmari.

  • @karshanbhaiparmarparmar
    @karshanbhaiparmarparmar 4 місяці тому +5

    વાહ વાહ જગદીશ ભાઈ મહેતા સાહેબ 🙏🙏🙏 બહુજ બહુજ ધન્યવાદ આપને અને જમાવટ ન્યુઝ ચેનલ ને 🎉🎉🎉🎉🎉 અભિનંદન 🙏 આભાર

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 4 місяці тому

    JAGDISBHAI MORBITHAYUAEVIRITEKOKDUVARIDESE.MORBIMATHAYU.TE.RUPALANAVEVAIHANE.CHHUTIGAYA.TO.AMASUTHASE

  • @HarsukhNakum-hw2sy
    @HarsukhNakum-hw2sy 4 місяці тому +2

    નિડર પત્રકાર ને વંદન.

  • @abbastravadi7984
    @abbastravadi7984 4 місяці тому +1

    Jagdish bhai no. Mobile no
    Malse?

  • @dineshdoshi1488
    @dineshdoshi1488 4 місяці тому +1

    To atyar sudhi tme kya hta hv badhi mahiti lavya cho

  • @sivpooja6962
    @sivpooja6962 4 місяці тому +1

    જાબાજ અને નિડર પત્રકાર 😎👌💐

  • @AnilSomani
    @AnilSomani 4 місяці тому +3

    NAMSKAR JAGDISHBHAI TAMARA JEVA REPORTER NI AAJ NI TARIKHE JARUR CHHE

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 4 місяці тому +3

    કંઈ નહીં થાય

  • @patoriyachamnbhai393
    @patoriyachamnbhai393 4 місяці тому +1

    એ.ભાઈ.બાધા.એ.મીલી.ભગત.છે.

  • @laxmikantparmar6717
    @laxmikantparmar6717 4 місяці тому

    કાલુડી કૂતરી ને આવયાં ગલૂડિયાં, ચાર ધોરા ને ચાર કારા..... આમની season full ચાલું થઇ ગઈ છે

  • @VijaybhaiGohel-e6n
    @VijaybhaiGohel-e6n 4 місяці тому +2

    દારૂનો અડ્ડો ચાલતો હોય તો એનું ધ્યાન હોય હપ્તામાં તો કેટલો હપ્તો કેટલો વેચાણ થાય એના માટે

  • @atulvagadiya4786
    @atulvagadiya4786 4 місяці тому +1

    એક દમ નીડરતા થી વાત કરો છો તે બીરદાવાલાયકછે એક દમ સત્ય છે

  • @abbastravadi7984
    @abbastravadi7984 4 місяці тому +2

    ખૂબ ખૂબ સરસ mahiti

  • @NatubhaiChuhan-ov1gq
    @NatubhaiChuhan-ov1gq 4 місяці тому +1

    જગદીશ ભાઈ નો નબર જોઈચે

  • @yogendrasinhchauhan7889
    @yogendrasinhchauhan7889 4 місяці тому +1

    એ બધાં અધિકારીઓને ડિસમિસ કરવાં જોઈએ.

  • @chandupatel5746
    @chandupatel5746 4 місяці тому +4

    ઓમ શાંતિ

  • @mehtakiran9930
    @mehtakiran9930 4 місяці тому

    Very good 👍

  • @pravinjoshi383
    @pravinjoshi383 4 місяці тому

    કોઈ બાપુ યે ભલામણ કરી હશે.

  • @andycalifornia489
    @andycalifornia489 4 місяці тому

    NARENDRA MODI ne aa video sambhlavo.............tem ni niche thi jamin hali jashay

  • @rajuratanghayra2987
    @rajuratanghayra2987 4 місяці тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 4 місяці тому +2

    ભાજપના ગુલામોછે

  • @manavchavda6788
    @manavchavda6788 4 місяці тому +2

    આ ભાઈ બીજેપી ના વખાણ બહુ સરસ કરતા હતા

  • @bharatc9484
    @bharatc9484 4 місяці тому +1

    હે સ્વરા ગુજરાત આ લોકોને ભગવાન ક્યારે માફ ન કરતો

  • @MilanRajyaguru-p4d
    @MilanRajyaguru-p4d 4 місяці тому

    અત્યાર સુધી આટલાં બધાં પત્રકારો હતા ક્યાં. ??? કેમેરા લઇ ને ગમે ત્યાં પહોંચી જતા કેમ 4 વર્ષ થી ચાલતા gamezone ના વિડિયો કેમ ન બનાવી મુક્યા ??? કેમ જ્યાં ગેરરીતિ થઈ છે ત્યાં ના વિડિયો નથી mukta ???

    • @hematchavda2701
      @hematchavda2701 4 місяці тому +1

      અરેરે ભાઈ બિચારા રાત દિવસ રખડે એને પણ પેટ્રોલ નો ખર્ચ થતો હોય ને એ પૈસા સરકાર થોડા આપે દરેકને પેટ હોય ભાઈ નહીંતર ગુજરાતમાં ખુલ્લે આમ દારૂના ધંધા ઉપરથી મંજુરી લયને થાય છે એકાદ વિડિયો તો આવવો જોઈએ ને પણ ના એવું નથી અમુક ટકા છુટ આને પણ પોલીસે આપી હોય છે.

  • @andycalifornia489
    @andycalifornia489 4 місяці тому +1

    Jignesh bhai we Salut you

  • @dineshvala8850
    @dineshvala8850 4 місяці тому

    વાહ દોસ્ત
    કોઈ ની લાગણી ને સમજવાનો નમ્ર પ્રયાસ...

  • @andycalifornia489
    @andycalifornia489 4 місяці тому

    Morari Bapu na USA ma pan Ladies sathe na lafadao Pan Bahu chay....Praman Sathe Chay.........

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 4 місяці тому +2

    મોરારીની કથા ગોઠવાશે

  • @balvantsinhrathod2681
    @balvantsinhrathod2681 4 місяці тому

    તમે બધા આજે આ ડાહપણ કરો છો તો આ ગેમઝોન 4 વર્ષથી ચાલતુ હતુ તો તમે કેમ ના આવયા ને હવે નીકળી પડયા આ નહોતુ આ નોહતુ તો પત્રકાર પણ્ સામેલ છે હપ્તા લઈ આવતા હોય છે મીડીયા વાળ પણ.

  • @chauhanjorshangbhai1517
    @chauhanjorshangbhai1517 4 місяці тому +3

    100 % ખરી વાત કરી ભાઈ.

  • @maheshdangadhavimaheshdang6574
    @maheshdangadhavimaheshdang6574 4 місяці тому +3

    Jordar analisis

  • @rathodkamal2376
    @rathodkamal2376 4 місяці тому +1

    Asal patrakar ava j hova joi

  • @akmansa767
    @akmansa767 4 місяці тому +2

    Aama. Pan jayrajbhai. Samil. Lage che

  • @JivanPatel-j2h
    @JivanPatel-j2h 4 місяці тому +1

    True reporting Jagdishbhai- Dhaniywad.

  • @aryanvaghela596
    @aryanvaghela596 4 місяці тому

    Garib manso nu koy sambhadtu nathi 100 taka kalyug che

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 4 місяці тому

    Jagdishbhi ne Salam bhu j sachot vat kari.a lokshahi nathi thagshahi che.charchile kahyu hatu ke aloko lokshahi ne layak j nathi te apne70 varsho ma purvar kari didhu.

  • @kanjibhaikanzaria8771
    @kanjibhaikanzaria8771 4 місяці тому +1

    Wah Wah Jagdish Bhai maheta sir
    Atlu kadvu stya aap khulu bolo chho
    Tamo ne selut
    Tamari surkchha bhagwan kre
    Jay ho tamari

  • @dineshdoshi1488
    @dineshdoshi1488 4 місяці тому

    Patrakaro 5 mi Katariya che tme hv bolo cho tme patrakar pn ej cho mft pass dinner cash gift hapto badhu set hv bolva avya rmc pwd police collector purvatha geb badha ej cho hapta vara gift mft entry

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 4 місяці тому +1

    આમા કોઈ પણ વ્યક્તિ કે અધીકારી હોય રાજકીય હોય કે અન્ય કોઈ વગદાર હોય કે દાદા હોય પણ આવુ થાય તો તેની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સજા થવી જોઈએ એવી માગણી છે

  • @shreepalimehta2587
    @shreepalimehta2587 4 місяці тому

    Salute to Jagdish bhai🙏🙏

  • @musicsangeet8782
    @musicsangeet8782 4 місяці тому +1

    પત્રકાર બહેન ને તાલિમ ની જરૂર છે

  • @musicsangeet8782
    @musicsangeet8782 4 місяці тому +1

    સલામ સાહેબ...પણ જમાવટ એડિટર અમુક ભાગ એડિટ કરી દિધો??

  • @DivyaBaa-pw8gv
    @DivyaBaa-pw8gv 4 місяці тому

    Darbar pa6d chhe bdhuy hve smjo 2ne aapde aapde chhi bdhay nat ma sathe chhe 🦁

  • @sukunvyas5984
    @sukunvyas5984 4 місяці тому +2

    Superb Mehta sir

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 4 місяці тому +1

    ૧00સાચું 👍👌જય શ્રી સ્વામિનારાયણ

  • @vipulshiroya6387
    @vipulshiroya6387 4 місяці тому

    bjp na ek motamathanu hatu aa gemjon atale koi karyavahi naythay

  • @vipulpatel5475
    @vipulpatel5475 4 місяці тому

    હવે વોટ આપતા પહેલા વિચારવું પડશે

  • @devangpanchasara7328
    @devangpanchasara7328 4 місяці тому +1

    public samje ee j sachu .... jo public ne school ma thobara knowledge ni jagya e avi disastor management na class pn shikwadya hoi to amathi ghana bachi gya hott...ane public j jo samji jai ke badhi parvangi vagar ni jagya e paise dai ne jai j nai etle apo aap badhu badlai...pn ena mate public awareness j ek rasto che...baki neta no dosh etle ke public e j emne chutela che...

  • @shaileshpatel1802
    @shaileshpatel1802 3 місяці тому

    Salute Jagdishbhai

  • @AmarZala-b6x
    @AmarZala-b6x 4 місяці тому +2

    Sashi vat se

  • @PrakashKaravadara-b6f
    @PrakashKaravadara-b6f 4 місяці тому

    Ok shaheb

  • @ChandrakantPatel-ls8xq
    @ChandrakantPatel-ls8xq 4 місяці тому

    At the time of the MLA election of Gujarat, you only propaganda that Taxshala, Rajkot fire mishp, Harani boat mishp, Morbis bride mishap, and Ahmedabad ICU fire mishap etc . All have not got any justice, and nobody got any punishment after five years. There, for this time, all people of Gujarat elect Congress government. This message must be implemented at the time of the election .

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 4 місяці тому +3

    પત્રકાર મીત્રો સચાઈ કહે છે પણ આજ દૂખ બોલે છે સાહેબ ને હદથય છે તયારે જ સહન નથાય એવા દૂખ ના સમયે જે બોલ્યા એ ખરેખર સાચા અર્થમાં ભગવાન એના દીલ મા બેઠા છે એ સાબીત થાય છે ધન્યવાદ છે સાહેબ તમને આવી રીતે જ કહેવૂ જોયે સાચૂ તમને ને તમારા મા બાપને ધન્યવાદ છે

  • @shaileshpatel8900
    @shaileshpatel8900 4 місяці тому +1

    બધી પરવાનગી લેવા જાય તો ધોતી ફાડી રૂમાલ થાય ભાઈ

  • @ghanshyampatel9832
    @ghanshyampatel9832 4 місяці тому

    BJP na shashnma aavu chalshe..?

  • @aemspatel7636
    @aemspatel7636 4 місяці тому +1

    Aaje to Prem Satya karuna ni aakhi hakikat bahar laai didhi
    Jemne potana gumavya ene dukh khbar baki jene olkhan chhe ene to kya Kai thay j chhe
    Dukhad vaat par hve dekhado karvo e hve Navo muddo chhe

  • @mehtakiran9930
    @mehtakiran9930 4 місяці тому

    I'm so proud of you bhai

  • @bhojubhalalubhajadeja4488
    @bhojubhalalubhajadeja4488 4 місяці тому

    બિલકુલ સત્ય વાત છે

  • @harjidesai7634
    @harjidesai7634 4 місяці тому

    Mheta saheb schot sachi vat kre 6

  • @solankijitendrasinh191
    @solankijitendrasinh191 4 місяці тому +2

    Officer who are present in photo must be dismissed

  • @KirankumarShah-oe9yr
    @KirankumarShah-oe9yr 4 місяці тому

    MACT CLAIM MUJAB AAPO

  • @amarshibhaijadav7470
    @amarshibhaijadav7470 4 місяці тому +1

    Om shanti...,....... Rajkot vasi bjp ne Mat aapo

  • @babubhaichauhan4467
    @babubhaichauhan4467 4 місяці тому +1

    બહુ સરસ વાત કરી તમે મોટાભાઈ

  • @haribhainavdiya3536
    @haribhainavdiya3536 4 місяці тому +2

    આલોકોનેફાસીઆપો

    • @tarikhehindmukammalhistory352
      @tarikhehindmukammalhistory352 4 місяці тому +1

      Fasi thodi apaay haa....koi musalman hoy toj faasi apaaye .samja tame.bada aaram thi chuti Jase.chinta karwani nahi.

  • @jigneshmurgeshwar5384
    @jigneshmurgeshwar5384 4 місяці тому

    100%vat...shachi.

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 4 місяці тому +1

    મોરારીએ કથા બુક કરાવીછે

  • @NatubhaiPatel-vg3jc
    @NatubhaiPatel-vg3jc 4 місяці тому +1

    JAGDIS BHAI GUJRAT NE JANTA JAVABDARSE

  • @ashokbhaikunjadiya7196
    @ashokbhaikunjadiya7196 4 місяці тому

    2002*thi*Gujrat*sarkar*nai*bhajap*sarkar*chhe*aetle*adhikari*bhajapiya*karmcharij*chhe*aetle*kaaido*bhajap*noj*challe

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 4 місяці тому +1

    બધાજ કલાકારો

  • @kishorprajapati6573
    @kishorprajapati6573 4 місяці тому

    સચોટ

  • @JannatjannatJannatjannat-hn6ro
    @JannatjannatJannatjannat-hn6ro 4 місяці тому

    ભસ

  • @jaydipsinhzala7371
    @jaydipsinhzala7371 4 місяці тому +2

    જગદીશભાઈ આપણા સનાતન ધર્મના ધર્મ સતામાં જગદગુરુ શંકરાચાર્યજી કહેવાય પણ આપણે બધા આ કળયુગમાં તેમને તો કંઈ ગણતા નથી અને બની બેઠેલા સાધુઓને મહાન કરી દીધા છે એ તો બધા સત્તાના જ ગુણગાન ગાવાના ખોટાનો જમાનો છે

  • @rajujoshi8649
    @rajujoshi8649 4 місяці тому

    Aapna video Bija news Ma Nathi Aavta Fakt ne Fakt Audio Aave chhe, Jara check Karo 🌹🙏

  • @suhrudpatel
    @suhrudpatel 4 місяці тому

    illiterate chiefminister and illiterate home minister will lead to such incidents......How can we trust such home minister and chief minister..... Home minister is indirectly involved in such incidents he is partner to such blunders...female mla of rajkot is closely related to all these TRP owners ....this female mla is closely related to harsh sanghavi

  • @bharatkesariya7979
    @bharatkesariya7979 4 місяці тому

    Morari Bapu ni daksina, fee ketli chhe?

  • @limbabhaichangani2955
    @limbabhaichangani2955 4 місяці тому

    Avatsachiche.

  • @narbherambhaivansdadiya9457
    @narbherambhaivansdadiya9457 4 місяці тому +1

    યોગી ને સી. એમ બનાવો

  • @narbherambhaivansdadiya9457
    @narbherambhaivansdadiya9457 4 місяці тому

    એતો ચૂંટણી ની ટિકિટ મેળવવા માટે કથા હતી. શ્રદ્ધાંજલિ જેવો છાંટોય નોટો.

  • @JP-nw6hh
    @JP-nw6hh 4 місяці тому

    Not only the accused, but take actions against all the people who ignored the safety concerns of the visitors, also press the charges on the government employees who took bribe, and thus, were responsible behind this massacre. Time to change the system. If not now then when??? There are many such gaming zones across the country.

  • @mehuldave4897
    @mehuldave4897 4 місяці тому

    Right Sir 😁

  • @satishpatel2137
    @satishpatel2137 4 місяці тому

    Don't rely on MEHTA, he told BJP will not give ticket to RUPALA, and you know what happened