Gujarat Tak Baithak : Shankar Sinh Vaghela on Liquor : ગુજરાતમાંથી દારૂ બાંધી શા માટે હટવી જોઈએ

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #gujarattak #gujaratnews #gujaratpolitics
    ---------------
    Gujarat Tak ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    About GUJARAT TAK
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on
    Website: www.mobiletak....
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak

КОМЕНТАРІ • 459

  • @sohcbcbbv9180
    @sohcbcbbv9180 2 роки тому +88

    શંકરસીહબાપૂએ બહૂ સરસ વાત કરી સાસીવાત છે

  • @rameshbhaithakor9534
    @rameshbhaithakor9534 2 роки тому +40

    એક દમ સાચી વાત છે હટાવી દેવાય
    બાપુ તમારી વાત 100%સાચી છે

  • @9TIME..........9M
    @9TIME..........9M 2 роки тому +39

    જે લોકો આજે 40 નૂ કોટર 150 માં લઇ ને પીવે છે
    એમને રોજ ના સોં રૂપિયા વધે
    અને જે લોકો માઉન્ટ દીવ જઈને પીવે છે
    એમનો ખર્ચો ઓછો થાય
    2 નંબર ના વધે

    • @DannycageGhostrider
      @DannycageGhostrider 2 роки тому

      Alcohol is available in whole Gujarat in villages people drink desi daru everyday

  • @kaushikrathod9643
    @kaushikrathod9643 2 роки тому +37

    એક દમ સાચી વાત બાપુ. દીવા ના પ્રકાશ જેવું સત્ય બોલ્યા....

  • @kKunj-lt1zd
    @kKunj-lt1zd 2 роки тому +36

    ખુબ સરસ વાત છે બાપુ તમારી

  • @JP-bv5by
    @JP-bv5by 2 роки тому +5

    Very valid point.

  • @gulamhusen234tariya4
    @gulamhusen234tariya4 6 місяців тому +1

    બાપુ શંકરસિંહ વાઘેલા ગાંધીજી જેવી નિખાલસ ભાવે રજુઆત કરીને મન જીતી લીધા છે. આભાર શંકરસિંહ બાપુ

  • @vishnuratanpur9922
    @vishnuratanpur9922 2 роки тому +11

    બાપુ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ દારૂબંધી હટાવો

  • @anilfultariya2622
    @anilfultariya2622 2 роки тому +8

    Sav sachi vat
    Salute sir cm

  • @priteshchavda6645
    @priteshchavda6645 2 роки тому +40

    બાપુ 100% સાચા છે...

  • @Amit-vx8ce
    @Amit-vx8ce 2 роки тому +143

    ગુજરાત માંથી દારૂબંધી હટે તો tourism ની આવક માં પણ વધારો થાય

    • @latesh_kaknani
      @latesh_kaknani 2 роки тому +7

      Ha gujarat na paisa bahar jaye che Rajasthan k Maharashtra ma e pan ochu thashe..

    • @jaygojiya6404
      @jaygojiya6404 2 роки тому +2

      gujarat su farva laik su 6e?

    • @latesh_kaknani
      @latesh_kaknani 2 роки тому +3

      @@jaygojiya6404 bhai diu k daman ma shu 6.. To pan manso jaye 6.. Aem kutch ma mandvi beach pan 6..white rann 6.. Saurashtra ma gir national park 6.. Kaik to farak padse bada gujarat na loko bahar gaam jaye 6 khas daru party mate

    • @vishalkalivada531
      @vishalkalivada531 2 роки тому

      Right

    • @nakulchauhan4267
      @nakulchauhan4267 2 роки тому

      Shachi vat

  • @ishvarvaghela5949
    @ishvarvaghela5949 2 роки тому +4

    Ek dam Sachi vat kahi

  • @sureshsodha9681
    @sureshsodha9681 2 роки тому +23

    આ ભાષણ પહેલા આપ્યું હોય તો, આજે પી એમ હોત.

  • @dipabhaipatel1880
    @dipabhaipatel1880 2 роки тому +10

    , સાચી વાત છે બાપુ ને

  • @DR-vv5om
    @DR-vv5om 2 роки тому +44

    this is called a practical conversation. 👏👏👏🙌. well said bapu

    • @democracyjusticegod404
      @democracyjusticegod404 2 роки тому +1

      Pappu Vs Bappu 😁🤣😂🤑
      Bappu Guj na 2nd Chiman 6e...Aaya Ggaya ram

    • @hardikdesai1642
      @hardikdesai1642 2 роки тому

      Are aa khu darudiyo che 🤣🤣🍼

    • @DannycageGhostrider
      @DannycageGhostrider 2 роки тому

      @@democracyjusticegod404 you support him or not support him but he is right alcohol prohibition should be leave from Gujarat

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 9 місяців тому

      નેતામાં વેત નથી

    • @MahlaVinay-r1g
      @MahlaVinay-r1g 9 місяців тому

      😮😮😮​@@democracyjusticegod404

  • @pateljingeshkumar3926
    @pateljingeshkumar3926 2 роки тому +6

    I always support 👍

  • @kiranpatil3700
    @kiranpatil3700 2 роки тому +7

    Vah bapu vah 🙏

  • @rathodnv
    @rathodnv 2 роки тому +21

    100 % genuine Reason and Practical Scenario

  • @BhanubenRohit
    @BhanubenRohit 9 місяців тому +2

    દારૂ ના ભાવ વધારેને દૂધ નાં ભાવ ઓછો
    એટલે દારૂ બંધ દૂધ ચાલુ
    બાપુ ની વાત સાચી છે
    જયમાતાજી 🌹🙏🙏🙏🙏

  • @આપણુંgujratilokshahitya
    @આપણુંgujratilokshahitya 2 роки тому +18

    સાચી વાત છે બાપુ
    ગુજરાત મા છુટ હોવી જોઈએ

  • @artforall0309
    @artforall0309 2 роки тому +36

    Bapu ૧૦૦% sacha

  • @joshuaparmar678
    @joshuaparmar678 2 роки тому +30

    બાપુ બાપુ દારુ ની છુટ અપાવો નહીતો યુવાન પ્રજા હેરોઇન બાઉન સુગર પાછલ લાગશે 🙉✌

    • @razapal3290
      @razapal3290 2 роки тому

      ભાઈ અત્યારે ગાંજો તો ગોતેજ છે જાજી પ્રજા

    • @bhaveshkumarmaheriya4128
      @bhaveshkumarmaheriya4128 2 роки тому

      હવે તો લોકો કફ સીરપ નો પણ નસા માટે ઉપયોગ કરે છે.. એટલે દારૂબંધી હટાવી લેવી જોઈએ..

    • @DannycageGhostrider
      @DannycageGhostrider 2 роки тому

      No state in India have alcohol prohibition crime rate in Goa is well lower than Gujarat. Income is more in those rich people wants to leave in those estate

  • @ajittalpada3495
    @ajittalpada3495 2 роки тому +18

    બાપુ ની વાત સાચી છે 🏹🏹🏹🏹🏹

  • @kaushikpatel5972
    @kaushikpatel5972 2 роки тому +4

    100% Right

  • @umeshvaghela3154
    @umeshvaghela3154 2 роки тому +3

    Ek dum saachi vaat....saheb

  • @Ravi-my5vc
    @Ravi-my5vc 2 роки тому +9

    આજે પણ કેટલાક સમાજ માં પ્રમાણિક સમાજ વિરોધ કરે છે પરંતુ કેટલાક લોકો ને દારૂ જોઈતો હોય તેમને પૂરો પાડવામાં આવે છે અને એને પોલીસ વિભાગ સફળ રીતે પૂરું પાડે છે ......

  • @aardodiyaamrutsahibathe9052
    @aardodiyaamrutsahibathe9052 2 роки тому +7

    Sachi vat se sir 💯💯🙏

  • @ViraL_Gamit
    @ViraL_Gamit 2 роки тому +11

    Sachi vaat bapuu 👏👏

  • @shakti777
    @shakti777 2 роки тому +3

    ये बात सही कही

  • @HarisinhRajput
    @HarisinhRajput 2 роки тому +3

    બાપુ સો ટકા સાચું બોલ્યા.....ખરેખર દારૂબંદી હટ વી જોઈએ...👍

  • @pateldevang7486
    @pateldevang7486 2 роки тому +7

    બધા પીવે છે યાર ,આ સાહેબ ની વાત સાચી છે.

  • @darbararavindsinh9309
    @darbararavindsinh9309 2 роки тому +9

    ખુબ સરસ વાત બાપુ

  • @hadiyoldineshsinh766
    @hadiyoldineshsinh766 2 роки тому +16

    બાપુ વાત ગુજરાત ના લોકો ને સમજવા ની જરુર સે હજું વહેલું સે સમજી જો

  • @bhupatsingh711
    @bhupatsingh711 2 роки тому +12

    જય માતજી જય રાજપુતાના બાપુ

  • @ravirajsinhgohil2945
    @ravirajsinhgohil2945 2 роки тому +12

    વાહ વાહ sankrsinh

  • @cheharramdigitalstudiodees2965
    @cheharramdigitalstudiodees2965 2 роки тому +5

    એક દમ સાચી વાત છે

  • @expiryeater
    @expiryeater 2 роки тому +5

    We support you 💐🎉

  • @Veersa_Rajeranbanka
    @Veersa_Rajeranbanka 2 роки тому +25

    બાપુ always right 🙏🙏🙏

  • @ParthRathodfit
    @ParthRathodfit 2 роки тому +5

    શંકર સિહ વાઘેલા 👌👌👌👌👌👌

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 2 роки тому +5

    Absolutely Right

  • @MsNaresh83
    @MsNaresh83 2 роки тому +4

    100 agree

  • @pankaj38
    @pankaj38 2 роки тому +7

    ગુજરાત ની કમાણી આબુ અને દિવ માં સમાણી ....
    દુનિયા આખી દારૂ પીવે પણ ગુજરાત માં મનાઈ ...?

  • @etoileexim7662
    @etoileexim7662 2 роки тому +1

    Ek dam sachu bapu

  • @sadhaguruvideo
    @sadhaguruvideo 2 роки тому +2

    100 % sachi vat

  • @sunilpanchal4726
    @sunilpanchal4726 2 роки тому +4

    Right sir…

  • @bharvadmehulbhai7713
    @bharvadmehulbhai7713 2 роки тому +9

    બિલ કુલ સાચી વાત છે બાપુ

  • @rajeshmali197
    @rajeshmali197 2 роки тому +21

    Daru Bandhi Hatavo Gujrat Bchavo

  • @anilbhaichaudhari9004
    @anilbhaichaudhari9004 2 роки тому +3

    Ekdum sachhi vaat chhhe

  • @yashpalsinhzala6319
    @yashpalsinhzala6319 2 роки тому +5

    Wah bapu vah🙏

  • @jadejakrushpalsinhjadeja4523
    @jadejakrushpalsinhjadeja4523 2 роки тому +3

    Ha bapu 👏👏👏

  • @rudragadhavi5053
    @rudragadhavi5053 2 роки тому +3

    Right chhe Bapu..

  • @manharlalpanchal5130
    @manharlalpanchal5130 2 роки тому +23

    દારુની બદી
    દારુબંધીથી દુર નથી થતી.
    સત્સ્ગથી થશે. જય સ્વામિનારાયણ

    • @shaileshpanchal5309
      @shaileshpanchal5309 2 роки тому

      Swaminarayan satsang Uncha Ane Ujala samaj ma prasar thayo chhe,Garibo ke Sudra samaj ma Santo e Ghar Ghar jai ne felava ni jarur chhe

    • @bharatbhairaithatha6149
      @bharatbhairaithatha6149 2 роки тому

      AA MARAD NETA KAHE WAY JE JARA PAN DAMBH RAKHYA VAGAR VAT KARE CHE BAKI JE BANDHI NI TARAF DARI KARE CHE TE GANDHI NA NAME GUJRAT SARKAR NE MALTA TEX NE ANE TENA THAKI GUJARAT NA WIKAS NE ROKVANA SADYANTRA KARE CHE

    • @ketankulkarni1990
      @ketankulkarni1990 2 роки тому +1

      Aree yar..where is the logic??? UP and MP are more dharmik states than gujarat.. whre liquor is never banned..🤣

  • @jaymataji8473
    @jaymataji8473 2 роки тому +8

    બાપુ એ બાપુ સાચી વાતકરીસાચી

  • @nirmalrathod_0009
    @nirmalrathod_0009 2 роки тому +4

    Very nice sirji

  • @harshadbariavlogb.m2977
    @harshadbariavlogb.m2977 2 роки тому +5

    You are my next CM, you are fully energetic man now you have to become a cm of gujarat,i want to help you......

  • @pradipkatariya3298
    @pradipkatariya3298 2 роки тому +1

    Sachi vat ......

  • @pushprajsinhjadeja3230
    @pushprajsinhjadeja3230 2 роки тому +2

    Sav sachu drbar👍🏻👍🏻👍🏻👍🏻

  • @janirohit1161
    @janirohit1161 2 роки тому +8

    બાપુ હું તમને મત આપવાનો છુ.....

  • @rajajaat5174
    @rajajaat5174 2 роки тому +16

    अगर गुजरात में दारू के ठेके खोल दे सरकार तो कोई जहरीली शराब पीने मरे नहीं ओर सरकार को टैक्स भी मिलेगा हरियाणा पंजाब राजस्थान दिल्ली यूपी गोवा भारत में सभी राज्यों में खुली है शराब और कोई नहीं मरता और अरबों रुपए टेक्स सरकार को मिलता है

  • @mayur5326
    @mayur5326 2 роки тому +4

    Baapu should CM of Gujarat 👌👌👍👍

  • @mamukareview
    @mamukareview Рік тому +1

    Aa bhai ni vaat to sachi j che 👍👍

  • @mitulkidiya3789
    @mitulkidiya3789 2 роки тому +1

    100% sachi vaat che sankar sinh vaghela

  • @sagarraval7532
    @sagarraval7532 2 роки тому +19

    એક દમ સાચી વાત છે બાપુ ની

  • @jayeshgaming6354
    @jayeshgaming6354 2 роки тому +1

    Sachu chhe .

  • @chiragparmar-pq2vh
    @chiragparmar-pq2vh 2 роки тому +7

    Bapu ne vat sachi che⚔️

  • @muftgk5781
    @muftgk5781 2 роки тому +2

    મજૂર વર્ગ કામ કરી દિવસના કામ કરી 200 રૂપિયા કમાઈ અને 40 rs. ની બાટલી 100 rs. માં ખરાબ દારુ પીને બીમાર પીએ આવી રીતે એની જીંદગી ખરાબ બને છે..

  • @Bhattshiva01
    @Bhattshiva01 2 роки тому +5

    દારૂબંધી મુક્ત ગુજરાત ? (PROHIBITION FREE GUJARAT ? )

  • @ravijogiya6180
    @ravijogiya6180 2 роки тому +1

    Ek dam sachi vat kidhi

  • @pareshparmar378
    @pareshparmar378 2 роки тому +3

    Sachi vat chhe bapu, gujarat ma thi daru bandi hatavo , public tamari sathe chhe

  • @rupeshnayka8642
    @rupeshnayka8642 2 роки тому +1

    100%sachu

  • @gautam6908
    @gautam6908 2 роки тому +9

    Jago Gujaratio.... Sarkar na Gulamo na bano. Aatli hde na andh bano.

  • @sanjayvatwani7304
    @sanjayvatwani7304 2 роки тому +5

    पूरी दुनिया में शराब सिर्फ गुजरात में ही क्यों प्रतिबंधित है? सोचो, कल्पना करो।

    • @mananshah7258
      @mananshah7258 2 роки тому

      बिहार, मिजोरम, नागालैंड में भी है।

  • @maheshvasava9612
    @maheshvasava9612 2 роки тому +3

    100%vat sachi che

  • @nalinbhaipandat8654
    @nalinbhaipandat8654 2 роки тому +6

    Bapu ni vat 100% sachi chhe, Gujarat Mathi Daru bandhi dur karvi Samaj ane sarkar banned na fayada ma chhe.

  • @LifeTheWorldd
    @LifeTheWorldd 2 роки тому +13

    Sachu hamesha kadvu j lage pan Bapu ni aa vaat 101% khari chhe....

  • @vasimvahora27
    @vasimvahora27 2 роки тому +1

    What a great person bhai

  • @nishant.2300
    @nishant.2300 2 роки тому +2

    👌👌👌👌👌

  • @dhrumitify
    @dhrumitify 2 роки тому +1

    Saras genuine manas 6e

  • @sandippatel9164
    @sandippatel9164 2 роки тому +2

    Right sir right....

  • @ragneshpatel8471
    @ragneshpatel8471 2 роки тому +3

    I agree with u Bapu

  • @rupeshpatel9401
    @rupeshpatel9401 Рік тому +2

    🙏બાપુ 100% 🙏

  • @bhoomikubavat5949
    @bhoomikubavat5949 2 роки тому +3

    Are you right sir

  • @yashpalsinhzala6319
    @yashpalsinhzala6319 2 роки тому +7

    Daru bandi hatavo Gujrat bachavo 🙏🙏🙏

  • @kishorrathod1821
    @kishorrathod1821 2 роки тому +1

    Bapu truly talk for national people .

  • @davevedant
    @davevedant 2 роки тому +6

    One of the best political mind he have🔥💪

  • @karansinhvaghela5669
    @karansinhvaghela5669 2 роки тому +1

    Wah bapu

  • @harishchandrasikligar2664
    @harishchandrasikligar2664 2 роки тому +10

    Bapu Kahe cheTe Barabar Che Gujrat Ma Thi Darubandhi Nabud Karvi Joiye

  • @akashgoswami4373
    @akashgoswami4373 2 роки тому +4

    વાઘેલા સાહેબ તમારી વાત સાચી છે

  • @MsNaresh83
    @MsNaresh83 2 роки тому +1

    Right

  • @41Mojilamamadev
    @41Mojilamamadev 2 роки тому

    Khub saras .bapu....

  • @narpatsinhjadeja1393
    @narpatsinhjadeja1393 2 роки тому +4

    રાજકારણ મા આવો અને લોકો ને જેર થી મુક્તિ કરો

  • @kansinhparmar3893
    @kansinhparmar3893 2 роки тому +2

    Sache vat sa bapu jay mataji

  • @baraiyachetan5254
    @baraiyachetan5254 2 роки тому +1

    100%

  • @arvindjithakor9827
    @arvindjithakor9827 2 роки тому

    Sachi vat sae bapu

  • @mahidamahaveersinh3505
    @mahidamahaveersinh3505 2 роки тому +5

    1000%nie vaat 6 bapu

  • @marumarkhi224
    @marumarkhi224 2 роки тому +1

    Yes

  • @pateld.k6889
    @pateld.k6889 10 місяців тому

    બાપુ આપની વત સાચી છે

  • @satishrathod543
    @satishrathod543 2 роки тому +1

    બાપુ દારૂ બંધી નીકરી જાઈ તો પોલીસ સ્ટેશન બંધ થઇ જાઇ કેમ કે 20 થી 25 હજાર કરોડ રુપિયા ની હપ્તા ખૌરી પણ બંધ થઇ જાઇ આટલા રુપિયા મા બધા હપ્તા ખૌર આવી જઈ છે
    જેમા પોલીસ નેતાઓ મિડિયા રીપોટર આ બધા હપ્તા ખાય છે

  • @vaibhavtrivedi3120
    @vaibhavtrivedi3120 2 роки тому +7

    Daru bandhi nikde to raate 8 pachi tamara ghar na ladies baare na nikdi sake e safe na rahe, mani lai e ke daru made che badhe gujarat ma pan ma dikri ne heran karta vichar karvo pade daru pidhela ne, pachi e pan befam thai jase bija states ni jem

  • @kamalkumardhadhal548
    @kamalkumardhadhal548 2 роки тому +1

    ગાંધી ગુજરાત મા જન્મ્યા એ આપણુ પાપ...જો તે એ સમયે બીજા રાજ્ય મા જન્મ્યા હોત તો એકાદ બોટલ ની બ્રાન્ડ એમના નામની ગુજરાત મા જ બનતી હોત