Gujarat Politics: Patidar સમાજનું ઉદાહરણ આપી Rajput સમાજને Shankarsinh Vaghela એ શું કહ્યું? | GT

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 64

  • @gaurangpatel8234
    @gaurangpatel8234 2 роки тому +27

    વાહ પટેલ વાહ ❤️

  • @chetanpatel9378
    @chetanpatel9378 Рік тому +15

    Patel samaj sakhat mehnat krvama mane 6

  • @vanrajsinghzala4949
    @vanrajsinghzala4949 2 роки тому +8

    Bapu ni vat sachi se jay mata di🚩🚩🙏🙏🙏

  • @ganeshbhaimarvaniya3801
    @ganeshbhaimarvaniya3801 2 роки тому +38

    પાટીદાર કોમ માં એકતા, કર્તવ્યનિષ્ઠા,સાહસિકતા,શિક્ષા,સહનશીલતા ના ગુણ ના કારણે આ કોમ આગળ આવી છે,

    • @mahendrasinhrathod3578
      @mahendrasinhrathod3578 2 роки тому +1

      Sata jyare jyare rajniti kari se tyare undha mathe pasdai se.

    • @dhruvpatel3457
      @dhruvpatel3457 2 роки тому +4

      Patidar community ma ekta ochi che... Bau j jaroor che unity ni

    • @hiteshmandavia1767
      @hiteshmandavia1767 Рік тому +3

      True

    • @vaghelas4719
      @vaghelas4719 Рік тому +1

      કોઈ એકતા નથી બસ તમારુ ધ્યાન એમના ધંધા વ્યવસાય પર નથી. કેવીરીતે પોતેતો ગોટાળા કરી કમાય છે પણ બીજાને તેમા ભરવી દે છે.

    • @priyenpatel31
      @priyenpatel31 Рік тому

      @@vaghelas4719tamne avade to Kari Batavo😂

  • @Invisible06-gamer
    @Invisible06-gamer 9 місяців тому +15

    અમે કણબિ પટેલ ભગવાન શ્રીમંત રાજા રામચંદ્ર જી ના વંશજ છીએ અમને સમય અIવે ક્ષાત્રવટૄ દેખાડતા આવડે છે અને શાંતિ થી રેતા પણ આવડે છે.
    ⚔️🚩🚩⚔️

    • @Jayrajsinh24082
      @Jayrajsinh24082 8 місяців тому +1

      પાંચ પેઢી પણ યાદ છે તને તારી??😂🤣

    • @Invisible06-gamer
      @Invisible06-gamer 8 місяців тому +3

      @VishwarajsinhJadeja-wh7cq yad to ch ane atyar sudhi ni badhi pedhi amate barot ne tya hoy ane barot na chpade amara paliya no itihas pan lakhelo hoy che, nahitar tame to badha potane ja kshatriya mano cho
      Ane amara puravo ne pan tamara bap banavo cho

    • @Jayrajsinh24082
      @Jayrajsinh24082 8 місяців тому +1

      @@Invisible06-gamer to aapo purava

    • @kishorparecha2672
      @kishorparecha2672 4 місяці тому +1

      ​@@Jayrajsinh24082tum chandravanshi ho tujhe yaad nhi hai 😂😂😂

    • @kishorparecha2672
      @kishorparecha2672 4 місяці тому +1

      ​@@Jayrajsinh24082jadeja changravansi chhe ja tamari kundi ni amne khbar chhe to amari to khbar j HSE ne 😂😂😂😂

  • @harpalgajera2875
    @harpalgajera2875 2 роки тому +12

    Jay patidar jay sardar patidar kom ma Ekta che te kom Aagal che.

  • @kanchanpatel9474
    @kanchanpatel9474 2 роки тому +6

    Thank you bapu

  • @rajputhimmatsinh6087
    @rajputhimmatsinh6087 2 роки тому +6

    Good suggestions

  • @pankajpatel4559
    @pankajpatel4559 2 роки тому +3

    One salute for your Hindutva.

  • @BePositiveThinkPositive1
    @BePositiveThinkPositive1 8 місяців тому +1

    બાપુ ની એક દમ સાચી વાત

  • @kingchauhan4947
    @kingchauhan4947 2 роки тому +1

    Vah bapu vah

  • @kuldipkhuman
    @kuldipkhuman 2 роки тому +1

    Va bapu vah

  • @pravinsinghrajputgujarat7175
    @pravinsinghrajputgujarat7175 2 роки тому +1

    Jay bhavani

  • @Patel-hp1pk
    @Patel-hp1pk 2 роки тому +1

    Whaaa bapu

  • @jagatdave
    @jagatdave 2 роки тому +2

    Shankarsingh waghela is a truth speaker and modi knows it...that is the result modi and RSS team fears him...

    • @sureshbhaipatel1950
      @sureshbhaipatel1950 2 роки тому

      સાચી વાત છે ભાઈ,સ્પષ્ટ વક્તા ક્ષત્રિયવીર શંકરસિંહજી વાઘેલાએ દંભ રાખ્યા વિના સત્ય સ્વીકારીને બધાજ સમાજો બોઘપાઠ લે એવી વાત કરી,હું પોતે ધોડિયા આદિવાસી સમાજમાંથી આવું છું એની સ્પષ્ટતા કરી લઉં છું,જયશ્રીરામ જયદિતિયાબાપા વિરવલવાળા.

  • @jashpatel2332
    @jashpatel2332 2 роки тому +12

    Shanker vaghela was most currupted political leader in party in Gujarat. Who was he before politics leader ? Find out ? Also what he did in past ? Using same propaganda by using targating Patel community to creating disturbing community.news midia speak out and kik him out. Jai hind Jai bharat Jai Gujarat

    • @dr.rajanpriyadarshee7241
      @dr.rajanpriyadarshee7241 2 роки тому

      શ્રી વાઘેલાજીએ પોતાના સમાજને તે દલિતો સામે સામાજિક ગુના ના આચરે તેવી શીખામણ આપવી જોઈએ જેથી તેઓ આ ગરીબ વર્ગો પર અત્યાચાર ના આચરે. તેઓનો સમાજ પણ સુખી થાય અને દલિતો પણ સુખી થાય અને તેઓ ક્ષત્રિયોને ચૂંટણીમાં વોટ પણ આપે અને રાજકીય સત્ત્તા મેળવવામાં પણ ઉપયોગી થાય. બીજા સમાજો પાસેથી માનની અપેક્ષા રાખે તો પોતે પણ બીજા સમાજોને સમાનતાના બંધારણીય ધોરણે માન આપતાં શીખવું જોઈએ. ડ્રાયવર, કન્ડક્ટર, કોન્સ્ટેબલ, પી.એસ.આઈ.થી આગળ વધવું જોઈએ તેમ શ્રી વાઘેલાજીએ કહ્યું તેમ ઊંચું વિચારી IAS/IPS થવું જોઈએ. આજના વર્તમાન સમયમાં આ લોકો જ દેશમાં ખરા રાજાઓ છે.
      "નિશાન ચુક માફ, નહીં માફ નીચું નિશાન." રાજા-રજવાડા ગયાં, વિશેષ અધિકારો ગયા અને હવે SCs/STs/OBCs/Minorities કે જેઓ જાગ્રત થયા છે અને તેમના સંગઠનો ઘણા મજબૂત થઈ રહ્યા છે અને તેઓની સમગ્રતયા વસ્તી 90% જેટલી થતી હોય ભવિષ્યમાં કદાચ ક્ષત્રિય સમાજના લોકો વિધાનસભા કે સંસદમાં પણ જઈ ના શકે તેવો ઘાટ ઘટતો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તેથી દલિતો પર આચરવામાં આવતી ક્રુરતા તેમના સમાજના આગેવાનોએ રોકવી જોઈએ. તેમાં દલિતો કરતાં વધુ કલ્યાણ ક્ષત્રિય સમાજનું સમાયેલું છે.
      મને ક્ષત્રિય સમાજ પ્રત્યે અનહદ માન, સન્માન અને સ્નેહ હોઈ તેઓના હિતમાં સમાજશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે આ અવલોકન કરું છું. જ્ય હો, ઘણી ખમ્મા ક્ષત્રિય સમાજને.
      પ્રણામ.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vaghelaputhvirajsinh3808
      @vaghelaputhvirajsinh3808 2 роки тому

      🎇

    • @gohilrajdeepsinh2156
      @gohilrajdeepsinh2156 2 роки тому

      Tara Jitu "Dholi" nu dhyan rakh
      Tane y gujarat ni baar mokli dese .🤣

  • @vaghelas4719
    @vaghelas4719 Рік тому +2

    આ બાપુ જ્યારે આગળ પડતા હતા ત્યારે સમાજને કેમ સાચા માર્ગે લ ઈ જવા કાઈ ન કર્યુ?? કદાચ સમાજ કલ્યાણ માટે પોતે કરેલા એક બે કાર્ય કહ્યા હોત તો ઘણી પ્રેરણા મળત

  • @dhruvpatel3457
    @dhruvpatel3457 Рік тому +5

    Patidar samaj no ek varg economically strong che ,ghano strong che... Pan Patel samaj socially rajputo jetlo strong nathi

  • @mahendrasinhrathod3578
    @mahendrasinhrathod3578 2 роки тому

    Bapuni karm bhumi mahesana se. Mahesana saher rajput samajni dasera mitingma ketlivar hajar rahya se. Ketli huf aapi se. Matra rajniti mate samajno upiyog darek samajna lidro kare te ketlu vyajbi ane samajnu bhalu se. Ghana fekay se tyare samajne yad Kare se. Jay hind. Jay rajputana. Jay bhavani. Jay shree Ram.

    • @sachinpatidar3284
      @sachinpatidar3284 2 роки тому

      Mehasana me Patidar samaj ki kuldevi hai .
      Jai Maharana

  • @aasthaprajapati1083
    @aasthaprajapati1083 2 роки тому +3

    Cm bapu banva joiye

    • @jaymaavardayini4063
      @jaymaavardayini4063 2 роки тому +1

      સાચી વાત

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Рік тому +2

      હવે આ સરપંચ પણ બની શકે એમ નથી અને આ જ્યારે મંત્રી હતા ત્યારે બઉ ગોટાળા કર્યા છે

  • @patelpatel8091
    @patelpatel8091 2 роки тому

    SACHIVAT

  • @PatelKalpeshkumar-ym2by
    @PatelKalpeshkumar-ym2by 9 місяців тому

    વાતો કરવી સહેલી છે.મહેનત કરો.

  • @virbalapatel3989
    @virbalapatel3989 2 роки тому

    Shunkrsihvagelajo gujratka congresiyokaghgh khajatatha vosab pristitismj gye orchuzt congresikliy famous hyisliy sari sari hstiya congresmese niklgai uskakarn soniyaji kimn muji kaprinamhy apnepxkesbhilogokomanserkhnachahiy vouskpxmenhirhahy

  • @mukeshpatel5847
    @mukeshpatel5847 2 роки тому +4

    બાપુ ની વાત વ્યંગપૂર્ણ છે પણ સત્ય છે.. સમાજ માટે ભાવના હોવી જ જોઈએ, પણ પોતાના સ્વાભિમાન નું ખાલી ખોખલું પ્રદર્શન કરો તો અન્ય સમાજ નું અપમાન થાય અને જે કોઈને પણ માન્ય ન હોય. બધાને સાથે રાખવા પડે..જે રાજાઓ પ્રજાના સુખ અને પ્રગતિ માટે કામ કરવાના બદલે વિદેશી આક્રમણખોરો ને શરણાગતિ સ્વીકારે એ પણ યોગ્ય નહોતું.. ફકત મરાઠા શાસકો ને સલામ કરાય જેમને મુઘલો અને અંગ્રેજી સાથે ફકત લડ્યા નથી પણ વિજેતા થઇ સામ્રાજ્ય વધર્યું હતું..રાજાની નિષ્ફળતા માટે દુરદેશીપણું અને નેતૃત્વનો સદંતર અભાવ હતો..જેમને પ્રજા ને મુસ્લિમો અને અંગ્રેજો ને હવાલે કરી દીધી એ સાથ કેવી રીતે આપે?? તેથીજ આઝાદી પછી પ્રજા એ પણ રાજા ઓ ને જાકારો આપ્યો..

    • @kalubhasolanki857
      @kalubhasolanki857 9 місяців тому

      મુકેશભાઈ કયા રાજાએ મુસ્લિમ બાદશાહ સાથે શરણાગતિ સ્વીકારી? એક તો બતાવો મોગલો સામે ઉત્તરમાં મહારાણા પ્રતાપ અને દક્ષિણ માં શિવજી છત્રપતિ જો આ રાજા ઓ એ મુસ્લિમ બાદશાહ સેટિંગ કર્યું હોત કે અમુક કોમ ને પકડી - પકડી ને મુસ્લિમ બનાવી દેવી તો તમે આજે નમાજ જ ભઢતા હોય એટલે રાજાઓએ કોય ને ય અન્યાય કર્યો હોય એ વાત ખોટી રહી વાત સાથે ચાલવાની હવે અમે પણ જાગૃત થ્ઇ ગયા છીએ અમારે કોઈના સાથ ની જરૂર નથી

    • @paraspatelparaspatel833
      @paraspatelparaspatel833 7 місяців тому

      ​@@kalubhasolanki857 રાં માંડલિક નું નામ સાંભળ્યું છે???????

    • @paraspatelparaspatel833
      @paraspatelparaspatel833 7 місяців тому

      ​@@kalubhasolanki857 રાં માંડલિક 🤣🤣🤣

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 7 місяців тому

    Ksatreey samaj ghano aagad se bapu khoti patel ne hava bhare se

  • @Williams-d9q
    @Williams-d9q 2 роки тому +1

    Rajput aekta zindabaad 🚩

  • @b.krathodpsi2766
    @b.krathodpsi2766 2 роки тому +1

    BaPU....SamaJ. Gano. Gano. પાછળ છે.🙏

  • @mohanlalpatel2952
    @mohanlalpatel2952 2 роки тому

    Bapu 200 cr Dan Dan kare sardwad karo

  • @kingchauhan4947
    @kingchauhan4947 2 роки тому +1

    Bapu bav andhabhakt thaigaya Chhe Bapu dare Chhe modi Kaka thi

  • @kalubhaidumaniyakalubhai7982

    Salani.jaru.nathi.titodi.ni.vat.yad.karo

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 Рік тому

    આપે રાજપુત સમાજ માટે શું પગલા લીઘા

  • @ramniklalrenpara1968
    @ramniklalrenpara1968 Рік тому

    Koi shanbhadvay raji nathi ketli kimt e naki karo

  • @jacksonchristi5952
    @jacksonchristi5952 Рік тому

    Ala 6okrio nahi malti pan ae samaj ma..

  • @indianbharatiy3695
    @indianbharatiy3695 2 роки тому +4

    JAGO THAKORO JAGO THAKORO... THAKOR CM KIYARE??? VOTE CONGRESS NE AAPO TIYARE