સત્સંગમાં મજા પડે આ ભજન ગાવા વાળા ને તો મજા પડી ગઈ પણ સાંભળવા વાળા ડોલવા લાગશે નીચે લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • મારા સત્સંગમાં આવો નંદલાલ સત્સંગમાં મજા પડે
    તમે આવો ગોપ ગોવાળો ને સાથે તેડી લાવજો
    કાના તારી સાથે હું તો મન મૂકી નાચો
    પગલું ના ના ભરો હું તો જરીએ પાછું
    ભલે થવાનું હોય તે થાય સત્સંગમાં મજા પડે
    ભજનમાં આવે કાનો બંસી બજાવે બંસી બજાવે કાનો રાસ રમાડે
    ગેલી બને છે સખીઓ આજ સત્સંગમાં મજા પડે
    એવી હું તો નાચો આજે મોહન વર સાથે
    ભાન ભૂલી છું તો તનનું રે આજે
    આજે આવ્યો જગતનો નાથ સત્સંગમાં મજા પડે
    શ્યામ તારી સાથે મારે જગતનો નાતો
    હવે તું ન જાતો વાલા મુજથી આઘો
    મારે નૈયા ઉતારો ભવ પાર સત્સંગમાં મજા પડે
    તારા ભજનનો મને એવો રંગ લાગ્યો
    પાયો તે મુજને અમીરસ પ્યાલો
    ધન્ય થઈ ગઈ મારા નાથ ભજનમાં મજા પડે મારા સત્સંગમાં આવો નંદલાલ સત્સંગમાં મજા પડે

КОМЕНТАРІ • 75

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 днів тому +2

    જય ભોળાનાથ વીલાસબેન ખુબખુબ ધન્યવાદ સતસંગ માજેને મજાપડે એવામંડળને ભગવાન પીપળેશ્વર મહાદેવ ઝમરાળના રોજ આશીર્વાદ રહે

    • @VilasVekariya
      @VilasVekariya  5 днів тому +1

      ખુબ ખુબ આભાર દાદા જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે પીપળેશ્વર દાદા ની કૃપા અને તમારા આશીર્વાદ નો અમને બહુ જ પ્રભાવ પડ્યો છે દાદા જય શ્રી કૃષ્ણ વિલાસબેન ના

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 5 місяців тому +2

    Sachi vat bahu maja pade ❤❤🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન ભજન સાંભળવા ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી રામાપીર ના નોરતા ની શુભકામના

  • @mafiyathakur6257
    @mafiyathakur6257 5 місяців тому +5

    Wah Beno bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RasilabenThummar
    @RasilabenThummar 5 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ મંડળના બધા બહેનોને 🙏 ખૂબ સરસ કિર્તન 👍👍👍

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર રસિલાબેન તમારા ભજન પણ ખૂબ અમને ગમે છે અમે સાંભળીએ છીએ તમે પણ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી જન્માષ્ટમીની શુભકામના

  • @PatelSaya
    @PatelSaya 5 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ સરસ કીર્તન છે ખૂબ ખૂબ આગળ વધો 🙏🙏🙏🙏🌷🌷🌷🌷

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @shahchhayajayeshshah211
    @shahchhayajayeshshah211 5 місяців тому +3

    Sars Jordar Mast 😊❤🎉

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ilavaddoriya6793
    @ilavaddoriya6793 5 місяців тому +4

    Khub khub saras bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @arunapatel6632
    @arunapatel6632 5 місяців тому +3

    Very nice 👍

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kaminipandya8067
    @kaminipandya8067 5 місяців тому +6

    વાહ ખૂબ સરસ રજૂઆત કરી..🙏👌👌👍

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pragnamehta1201
    @pragnamehta1201 5 місяців тому +3

    વાહ વાહ ખુબ સુંદર, 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 5 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 5 місяців тому +4

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 👌👌👌🙏👌👌🙏👌

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 5 місяців тому +3

    ગીતા બેન સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 5 місяців тому +4

    સરસ ભજન ગાયું છે.

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @MadhupatelPatel-q1f
    @MadhupatelPatel-q1f 5 місяців тому +3

    Bhajan saras gayu che

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @chandrikachhotai4011
    @chandrikachhotai4011 5 місяців тому +3

    Ben khoob saras bhajan chhe.
    ane gayu pan sundar reete.
    Thankyou

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ચંદ્રિકાબેન

  • @Smitasheth008
    @Smitasheth008 5 місяців тому +4

    Nice Jay shrikrishna

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @vadodariyarekhaben9853
    @vadodariyarekhaben9853 5 місяців тому +4

    જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @deepthakkar4395
    @deepthakkar4395 5 місяців тому +4

    ખુબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @MaheshPatel-u2z
    @MaheshPatel-u2z 5 місяців тому +3

    Saras

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @shrutitank7e514
    @shrutitank7e514 5 місяців тому +3

    👌🏻👌🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jinalbenthakorgopimandalvjp
    @jinalbenthakorgopimandalvjp 5 місяців тому +4

    જય શ્રી કૃષ્ણ. ખુબ સરસ ભજન ગાયા.

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sarojpandya-tg8mv
    @sarojpandya-tg8mv 5 місяців тому +3

    Saras kirtan bheno veri nice

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 5 місяців тому +4

    ❤🎉

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @Dharmisthaadiyal4988
    @Dharmisthaadiyal4988 5 місяців тому +3

    🎉

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      કુમકુમ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 5 місяців тому +4

    સ્કસ

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @nitamehta3139
    @nitamehta3139 5 місяців тому +4

    જયશ્રીકૃષણ સરસભજન ગાયુછે

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kokilachavda3261
    @kokilachavda3261 5 місяців тому +3

    Bahuj saras bhjan gau geetaben

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 5 місяців тому +5

    Saras bhajan che

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 Місяць тому +1

    Bu saru ❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ValandBhavnaben-fz2jl
    @ValandBhavnaben-fz2jl 5 місяців тому +3

    Sars lahina moklo

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      નીચે લખેલું છે

  • @Dharmisthaadiyal4988
    @Dharmisthaadiyal4988 5 місяців тому +2

    ભજન લખી મુકો તો સારૂ

  • @sachinhome623
    @sachinhome623 Місяць тому +1

    🌹🌹🌹🙏🙏🙏🙏👌👌👌👌👍🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 4 місяці тому +2

    મજા પડી ગઈ કિર્તન માં 😂

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sundhyawani2362
    @sundhyawani2362 5 місяців тому +5

    ભજન સરસ છે લખીને મોકલી આપો તો સારું રહેશે

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ભજન નીચે લખેલું છે

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 5 місяців тому +4

    Bahu j sundar gayu ❤❤❤🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🙏🌹🙏🙏👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સદા ખુશ રાખે મસ્ત રાખે તંદુરસ્ત રાખે તેવી જન્માષ્ટમીને શુભકામના