ભૂંડ ભગાડો દેશી જુગાડ|રોજ ભૂંડ ભગાડો |जंगली जानवर भगाने का एक और देशी जुगाड |nilgai bhagane ka jugad
Вставка
- Опубліковано 28 січ 2025
- જય જગત જય ખેડૂત
ખેડૂતનું નામ-ઘનશ્યામભાઈ જાપડિયા MO-6353111210
દેશી જુગાડ
ગામ-થોરિયાળી તા-વીંછિયા જી-રાજકોટ
ઍંકર -વિનેશભાઇ રોજાસરા -8460644969 & મહિપતભાઈ તાવિયા-7359008916
વિડિયો એડિટર -મુકેશભાઇ રાજપરા
વિડિયો અપ્લોંડર- મહિપતભાઈ તાવિયા-7359008916
આજ રોજ અમારી khedut jagat ટિમ ખેડુતભાઈ ની મુલાકાત માટે પહોચી હતી. આજની મુલાકાત દ્વારા ખેતરને જંગલી પ્રાણીથી રક્ષણ આપવાનો એક નવો વિચાર અમારી સામે આવ્યો જે વિચાર અમે તમાર સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે.
ખૂબ ખૂબ આભાર ખેડૂતભાઇ નો...
#जंगलीजानवरोंसेछुटकारा #ભૂંડભગાડો #દેશીજુગાડ #deshijugad #देसीजुगाड़ #khedutjagat
ખૂબ સરસ વિડિયો
વાહ ભાઈ તમે સરસ સમજાવ્યું
સુપર
બહુ સરસ માહિતી ખેડૂત ભાઇ માટે
Bahu sari lagi
Jay Mataji like that good Idea to the farmers....
આ કેટલી વખત છાટવું પડે..
ગૌ ખોડ શેના થી બને
Gaukhal atle gaumutra
જય માતાજી
👌👌👌👌👌👌
आंकड़ा नो बोड़ो एटले सु ते जनावसो जय सियाराम
કેટલા દીવસ સુધી ભુડ ન આવે
રોજના લિન્ડા ક્યાં મળે
Avaj vadharo
Taviya મહિપત
ગૌખોળ એટલે શું?
સાહેબ માહિતી આપશો. 🙏🏻
Gau khal. Atle gaumutra.
Gay nu mutr
ઞાય ના પેશાબ ને ગૌ ખળ કેહવાય
𝒅𝒉𝒐𝒓 𝒄𝒉𝒂𝒓 𝒏𝒂 𝒌𝒉𝒂𝒚 𝒕𝒐
👍👍
અવાજ થી ટૅવાઈ ગયૅલા ભુંડ ભાગતા નથી😃😃😃😂😂😂🤣🤣🤣
Ketladivaspavar, rahese
Sedhadi magfali ubale se
અવાજ ધીમો આવે છે
Bhund bhagavvano nusko