કોઠાસૂઝથી બનાવેલ આકડાનું અર્ક||વસ્તાભાઈ વાઘાણી||આકડાના અર્કની ખેતીમાં ઉપયોગીતા||જય કિશાન||jay kishan

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • "જય જવાન જય કિસાન"
    અમારી ચેનલ દ્વારા ખેડૂતોને નવી માહિતી મળી રહે અને નવી ટેકનોલોજી દ્વારા ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી તે હેતુથી અમે અમારી ચેનલ નો શુભારંભ કર્યો છે
    #jay_kishan
    #વસ્તાભાઈ_વાઘાણી
    #આકડાનું_અર્ક
    #ખેતી
    #સુભાષ_પાલેકર_ખેતી
    ---------------------------------------------------------------------------------------------------
    જીરાની ખેતી,જીરૂની ખેતી,ખેતી વાડી,ખેતી માહિતી,પ્રાકૃતિક ખેતી,ખેતી,જીરૂ ખેતી કરવાની રીત,ચણા ની ખેતી,સજીવ ખેતી,જીરૂ ખેતી,ઓર્ગેનિક ખેતી,જીરુની ખેતી,જીરૂ ની ખેતી,મગફળી ની ખેતી,ડાંગમાં લસણની ખેતી,ઓર્ગેનિક ઘઉંની ખેતી,ડ્રેગન ફ્રૂટ ની ખેતી,ડ્રેગન ફ્રૂટની ખેતી,ઓર્ગેનિક રીતે ‌જીરાની ખેતી,પ્રાકૃતિક રીતે ‌જીરાની ખેતી,ચણાની જૈવિક ખેતી પદ્ધતિ,વૈજ્ઞાનિક પદ્ધતિથી જીરાની ખેતી,ઝીરો બજેટ ખેતી,જીરો બજેટ ખેતી,ગૌ આધારિત ખેતી,ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી,ગાય આધારીત ખેતી,સુભાષ પાલેકર ખેતી,organicfarming ઓર્ગનીક ખેતી

КОМЕНТАРІ • 106

  • @dhairyab3553
    @dhairyab3553 3 роки тому +3

    Jay kisan khub khub saras

  • @bharatvala3231
    @bharatvala3231 3 роки тому +13

    આંકડાનું રીજટ જોરદાર છે ભાઈઓ હુ પણ એક વષ થી ઉપયોગ કરું છું

  • @dilipbambhaniya7817
    @dilipbambhaniya7817 2 роки тому +2

    મગફળીમાં અને બાજરા મા કેટલાml નાખવાનુ

  • @svrajshakha4451
    @svrajshakha4451 2 роки тому +2

    Aankda na fool no upyog kari sakay ?

  • @rameshbhaifaldu6636
    @rameshbhaifaldu6636 3 роки тому +10

    શુભાસ પાલેકરની શિબિરમાં જોડાવું હોયતો શુ કરવું, કોની મુલાકાત કરવી?

    • @animalloverspintu5481
      @animalloverspintu5481 Рік тому

      Aatma project ma sampark kro

    • @maganbhaipatel488
      @maganbhaipatel488 Рік тому

      સુભાશપાલેકરજૈવીકખેતી

    • @maganbhaipatel488
      @maganbhaipatel488 Рік тому

      સુભાષ પાલેકર દૈવિક ખેતી સુભાષ પાલેકર

  • @DineshKumar-id4jj
    @DineshKumar-id4jj 3 роки тому +3

    Kharbuj or trbuj me kitna dene ka

  • @gauriprakrutikfarm8224
    @gauriprakrutikfarm8224 4 роки тому +4

    Good Bhai👍

  • @pirabhaiprajapati1854
    @pirabhaiprajapati1854 3 роки тому +2

    જીરામાં આપી શકાય કેટલું પ્રમાણ જણાવો

  • @rameshsarveya8368
    @rameshsarveya8368 2 роки тому +1

    નફ

  • @patelsmita307
    @patelsmita307 3 роки тому +10

    વાહ ભાઈ વાહ જોરદાર માહિતી આપી
    આભાર
    ખુબ ખુબ આભાર
    જય ભીમ
    જય કિસાન

    • @mt.chauhan1956
      @mt.chauhan1956 Рік тому

      જય ભીમ
      જય જવાન
      જય કિશાન 🙏

  • @bhagvanbhaibhagvanbhaispra2597
    @bhagvanbhaibhagvanbhaispra2597 3 роки тому +10

    હુ 15વષૅ થી ઊપયોગ કરુ છુ સારુ સે

  • @AshokPatel-nu2bh
    @AshokPatel-nu2bh 11 місяців тому +3

    વસ્તાભાઈ ને અભિનંદન ખુબ જ સરસ કામગીરી

  • @bipinshah2510
    @bipinshah2510 3 роки тому +7

    સુભાષ પાલેકર ની તાલીમ મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો મહેરબાની કરીને ફોન નંબર આપશો ને પ્લીઝ

  • @ગાયઆધારિતદેશીખેતી

    બેલરમા પાણિ કેટલુ ભરવાનુ તે વાત બાકિછે બાકિનિ જમજાય જય છે

  • @vikramsinhjadeja404
    @vikramsinhjadeja404 4 роки тому +8

    દિવેલા ની માહિતી આપો ને સાહેબ

  • @keshavsonagra6378
    @keshavsonagra6378 3 роки тому +4

    એરંડા માં કેટલું આપવું અને કેટલા દિવશે આપવું? ટપક પર છે

  • @ગાયઆધારિતદેશીખેતી

    બેલરમા પાણિ કેટલુ ભરવાનુ તે જણાવો અને તે કેટલા વિઘામા વાપરવાનુ છે

  • @sarvaiyaramesh1112
    @sarvaiyaramesh1112 4 роки тому +9

    સરસ માહિતી વસ્તાભાઈ 👍👍👍

  • @ranachhodjithakor3688
    @ranachhodjithakor3688 2 роки тому +4

    बहुत सुंदर लग रहे हैं

  • @mayanktanti8469
    @mayanktanti8469 3 роки тому +2

    ફ્લાવરીંગ ટાઈમ પર આંકડા ને મૂળ માં આપવાથી વધારે ફાયદો થાય કે ઉપર થી છંટકાવ કરવાથી વધારે ફાયદો થાય?

  • @mahendrasinhchaudhari2785
    @mahendrasinhchaudhari2785 3 роки тому +5

    સરસ જાણકારી આપવામાં આવી છે

  • @MohanSabhaya
    @MohanSabhaya 2 місяці тому

    મગફળી માં કેટલું પ્રમાણ રાખવુ

  • @kalubhaisakliya8422
    @kalubhaisakliya8422 3 роки тому +7

    સરસ માહીતી આપી વસતાભાઈ

  • @AshokPatel-nu2bh
    @AshokPatel-nu2bh Рік тому +2

    વસ્તાભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @kiratsinhchudasama3630
    @kiratsinhchudasama3630 3 роки тому +6

    Best

  • @rohitsolanki924
    @rohitsolanki924 2 роки тому +2

    તરબુચ ના છટકાવ માં કેટલું પ્રમાણ જોયે

  • @nagheravaghraj2200
    @nagheravaghraj2200 3 роки тому +3

    Tamaro number apo bhai

  • @kisananubhav5556
    @kisananubhav5556 2 роки тому +1

    જય માતાજી સરસ માહિતી આપી તે બદલ આભાર,
    "કિસાન પ્રાકૃતિક ફાર્મ"દિનેશભાઈ ભોંયરા.

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 роки тому +2

    LAB. Report muko to vadhare saru bhai

  • @lovecouples7050
    @lovecouples7050 4 роки тому +5

    Jordar Vimalbhai....
    #selfieshotvinchhiya

  • @sanjayvasani8406
    @sanjayvasani8406 3 роки тому +6

    Good job Saheb

  • @dabhidilip7100
    @dabhidilip7100 3 роки тому +3

    Super work vastabhai

  • @makwanakamlesh3991
    @makwanakamlesh3991 3 роки тому +2

    Dungali ma aapi sakay ke.

  • @bharatirathod2985
    @bharatirathod2985 3 роки тому +3

    Very useful information 👌👌

  • @nareshbhil4581
    @nareshbhil4581 Рік тому +2

    પાણી કેટલું નાખવાનું

  • @apnabajar
    @apnabajar 3 роки тому +2

    પાણી કેટલુ લેવુ તે જણાવો

  • @experimentwithmasti
    @experimentwithmasti 4 роки тому +6

    Good information

  • @mahitgarbano3523
    @mahitgarbano3523 3 роки тому +3

    તમે ખૂબ જ સરસ મજાની માહિતી ખેડૂતો સુધી પહોંચાડો છો આવીને આવી માહિતી સતત અમારા સુધી પહોંચાડતા રહો ખેતીવાડીની youtube ચેનલ ખેડૂત મિત્રો માહિતગાર બનો તમારો ખુબ ખુબ આભાર માને છે.

    • @shamjiraval
      @shamjiraval 3 роки тому +2

      Adhayatmik kheti subhash palekar
      Taep karso vidio aavi jase mahiti pan aavi jase

  • @મોમાઈપ્રાકૃતિકspkફાર્મ

    સરસ માહિતી

  • @Vishalpatel-ls8xy
    @Vishalpatel-ls8xy Рік тому

    sakbhaaji ma aakdo ane dhhatura no upyog kariye pesticide tarike to e pachi body ma nuksan to nai kare ne????

  • @mitstatusking3742
    @mitstatusking3742 4 роки тому +9

    Good information. super work

  • @rameshsarveya8368
    @rameshsarveya8368 2 роки тому +2

    મન

  • @babblucomedy7236
    @babblucomedy7236 3 роки тому +4

    Jay kishan

  • @rameshsarveya8368
    @rameshsarveya8368 2 роки тому +1

    મગફળી પિંડી પડી ગઈ હોય તો શું કરવું

    • @JayKishanofficial
      @JayKishanofficial  2 роки тому

      આંકડા નુ દ્રાવણ બનાવો

  • @savjibhai7288
    @savjibhai7288 2 роки тому +2

    બહુ સરસ

  • @sapra6862
    @sapra6862 3 роки тому +2

    સરસ

  • @hardevsinhdadubhazala110
    @hardevsinhdadubhazala110 3 роки тому +2

    Kub kub abhar

  • @nikpatel3876
    @nikpatel3876 3 роки тому +4

    ફોન નંબર આપવા મહેરબાની મારે શેરડી મટે માહિતી જાણવી છે

  • @meniyahiteshmeniyahitesh6192
    @meniyahiteshmeniyahitesh6192 2 роки тому +1

    સરસ

  • @shivubhajadeja4615
    @shivubhajadeja4615 Рік тому +1

  • @kartikkaneriya9654
    @kartikkaneriya9654 3 роки тому +1

    Jay hind

  • @karshankg9133
    @karshankg9133 3 роки тому +1

    Sabas vah

  • @Krushividhya
    @Krushividhya Рік тому

    ખૂબ સરસ માહિતી

  • @chavdajitendrakumar377
    @chavdajitendrakumar377 3 роки тому +2

    તુવેર મા કેવી દવા નો છંટકાવ કરવો જેથી વધારે ઉપજ થાય? જવાબ આપજો

  • @sumanpanchal2700
    @sumanpanchal2700 3 роки тому +3

    અમારે પણ તાલીમ લેવી છે

  • @SagarZapadiya-jg5lz
    @SagarZapadiya-jg5lz Рік тому +1

    તમારા નંબર,આપો