ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે... એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી... આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
આ અમારું સૌરાષ્ટ્ર ત્યાં નવનાથ ને સિદ્ધ ચોરાશી ના બેસણા હોય આજ અમારુ રૂડું કાઠીયાવાડ આપડા ગૈઢાની કહેવત ખોટી નથી જ્યાં ટાઢો ટુકડો ત્યાં હરી ઢુકડો એજ અમારું રૂડું ગામડું આજ છે અમારી ગાડી ગીર હો બાપલા🙏🙏🙏🙏🙏
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે... એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી... આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
જીગર ભાઈ સાચુ કહુ તો સાચી જીંદગી તો આ લોકો જ જીવે છે બાકી આપણે લોકો તો જીવન સારુ જીવવાનાં એક એક દિવસ ગુમાવતા જઈએ છીએ પૈસાદાર થવા ની લહાય માં એક દિવસ મોત ની તારીખ આવી જાય છે જીંદગી નો ધી એન્ડ આ સત્ય હકીકત છે ભાઈ
આખી દુનિયા નો સર્વશ્રેષ્ઠ ખોરાક. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, હમિરસિંહ ગોહિલ વગેરે અમર મહાવીરો એ આવો જ ભવ્ય ખોરાક ખાઈ ને ભારત ની રક્ષા કરી હતી. જય જય ગરવી ગુજરાત. જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
શબ્દો વગર નો અનહદ પ્રેમ અને લાગણી ની જીવતી જાગતી ઘટના જોવી હોય તો સાસણ ગીર ના કેસરી સીંહ અને માલધારી પરીવારો વચ્ચે નો છે.. ખુબ ખુબ શુભેચ્છાઓ આ બધા માલધારી સમાજ ને જે હજુ પણ ગીર મુકવા નથી માગતા. અને જીગર ભાઈ તમને પણ ખુબ ખુબ ધન્યવાદ કે આવા સરસ વિડિયો અમને લોકો ને બતાવવા માટે
jay mari ma pithad ma jay mari ma sonal ma jay jay banu ma jay putiaai ma jay mogal ma jay mari ma khodada ni gatrL ma jay mari ma kuddevi shikotar ma jay mari ma khodiyar ma jay mari ma nagbai ma jay aavad ma jay liral ma jay manu ma
જીગરભાઈ, ખૂબ સરસ માહિતી આપી, હું બરોડા રહું છું. યુટ્યુબના માધ્યમથી આપણાં ગુજરાતમાં જ કેટલાં સરસ સ્થળો છે તેની ખબર પડે છે. અત્યારે ૫ સપ્ટેમ્બર ના બપોરના ભોજન બાદ હું તમારો આ વિડીયો જોતી હતી, પેટપૂજા થઈ ગઈ છે છતાંય આલુ પરોઠાં, બાજરાનો રોટલો, માખણ, લસણની ચટણી જોઈને મ્હોંમાં પાણી આવી ગયું. આભાર
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે... એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી... આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
Bhai tamne dil thi dhanya vaad aatlu saaru scene batavyo and pela bhai kavi ni jem dil ni vaat Kari and thank you tamne aatla saara and history related vaato mate.good work

વાહ જીગર ભાઈ વાહ..અદભૂત વિડીયો બન્યો છે...આપડી સંસ્કૃતિ ને આપડી ધરોહર..અસલી જીવન તો આ જ છે માં પ્રકૃતિ ના ખોડે..સૌરાષ્ટ્ર નો વિડીયો જોતા જ મોજ .. અસલી ગુજરાત ના દર્શન થાઈ જય ..આવો સૌરાષ્ટ્ર ના ગામડાઓ ના વિડિયો વધુ બનવજો એવી વિનંતિ
Love these videos from you Jigar and would love to go out with you on a food tour whenever I visit India next time. I found out recently that we have some common connections in Sachin-Umber. Warm wishes from USA. Pritesh
Yeu tome maharastra ma rehu chu maharashtraian chu chata mane aa vidio bahuj gamyo bhai kudarat na jode Jai aapanu kalchar samjavi leu nesamjavi devu ya moti kamgiri chhe ola dosiba ye kidi vato sabline kalaji lage chhe pan bhai aape aa vidio kadhi aapada kalcharo ayad aapavi chhe dhanyavad aabhar

ખુબ સરસ વિડીયો છે.. આવા નેસડા મા અને ગામડાઓ મા જ માણસાઈ છે મહેમાન ને પોતાના ગણે પૈસાની લાલચ જ ના હોય મહેમાન આવે એટલે અમારા હૈયા મા હરખ જ ના માય.... જય માતાજી
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે...
એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી...
આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
નઅ
Best yar
@@pradippatel858 સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી, વાંચજો. આવી ખુમારીની ઘણી સત્ય ઘટનાઓ વાંચવા મળશે.
@@DineshPatel-gs5ro sorath Tara vaheta Pani a pan mast Che ho....
વાહ ભાઈ વાહ ગીર ના માલધારી ની વાત જ કાઇક અનેરી છે ભાઈ માયાળુ માનવી છે ગીર ના માલધારી
આપણા મલક ના માયાળુ માનવી...
સુંદર...વાહ્ આનંદ આવી ગ્યો અને પેલા વડીલ નું ગીત આહા ગીર નું સૌન્દર્ય અને ખાવાનો આનંદ
ક્યાં આનું સરનામું કાઇ જગીય એ શે વાહ
આ અમારું સૌરાષ્ટ્ર ત્યાં નવનાથ ને સિદ્ધ ચોરાશી ના બેસણા હોય
આજ અમારુ રૂડું કાઠીયાવાડ આપડા ગૈઢાની કહેવત ખોટી નથી જ્યાં ટાઢો ટુકડો ત્યાં હરી ઢુકડો એજ અમારું રૂડું ગામડું આજ છે અમારી ગાડી ગીર હો બાપલા🙏🙏🙏🙏🙏
Ek dum desi moj great avo nasto karvani maja padi jay vah maldhari vah 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
thank u so much 🙏🏼😊
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે...
એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી...
આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
Wah...........mast breakfast and sathe Doha ni Moj!!!!!!!!!!! Kai na ghate
thank you 🙏🏼
વાહ ભાઈ વાહ આવો વિડીયો અત્યાર સુધી કોઈપણ નથી બનાવ્યો કમલેશભાઈ પણ નહીં ખૂબ ખૂબ અભિનંદન
thank u so much 🙏🏼😊
ઈ જાડિયા નું નામ લ્યો માં. ઈ બૌ અભિમાની થઈ ગ્યો છે. સ્વાર્થી ને દગાબાજ છે. ગરજ મટી તો ઓલા બિચારા રાજભાઈ હારે દગો રમી ગ્યો.
Kai jagya Che Bhai Gir ma location to apo bhai
@@DineshPatel-gs5ro km ane rajbhai shathe shu dago kariyo??
@@DineshPatel-gs5ro કેમ શું કર્યું રાજભાઈ સાથે?
ધન્ય ધન્ય ધરણી ગીર ની વંદનછે ભારતીય સંસ્કૃતિ ને
🙏🏼🙏🏼😊
એકદમ જોરદાર છે 👌👌👌👌👌 આ વીડિયો ગીર ગિરનાર નો પ્રાકૃતિક નઝારો વાહ ભાઈ વાહ મજ્જા પડી ગઈ 👍👍👍👍👍👍
thank u so much 🙏🏼😊
જીગર ભાઈ સાચુ કહુ તો સાચી જીંદગી તો આ લોકો જ જીવે છે બાકી આપણે લોકો તો જીવન સારુ જીવવાનાં એક એક દિવસ ગુમાવતા જઈએ છીએ પૈસાદાર થવા ની લહાય માં એક દિવસ મોત ની તારીખ આવી જાય છે જીંદગી નો ધી એન્ડ આ સત્ય હકીકત છે ભાઈ
🙏🏼😢 sachi vat che tamari
Laik ser sabskray kro
Dantabhai ahir geer
શું વાત છે જીગર ભાઈ તમારી મહેમાન ગતિ કંઇક અલગ જ રીતે કરી એ પણ સારા સુર મા મીઠો મધુર અવાજ મા
વાહ અત્યાર સુધી માં આ તમાંરો બેસ્ટ વિડીયો વાહ 💖👌
thank u so much 🙏🏼😊 comment karta rahejo
વાવ કાકા બહુંજ સુંદર ગીતની કળી ગાઈ નાખી બહુંજ સુંદર બાપુંજીનો ફેવરેટ ગીત
🙏🏼🙏🏼
આખી દુનિયા નો સર્વશ્રેષ્ઠ ખોરાક. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, હમિરસિંહ ગોહિલ વગેરે અમર મહાવીરો એ આવો જ ભવ્ય ખોરાક ખાઈ ને ભારત ની રક્ષા કરી હતી. જય જય ગરવી ગુજરાત. જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ekdam Full Desi Moj Jigar bhai great Brother
thank u rony bhai 😃🙏🏼
Tame aavo gir maa
ગીરના માલધારી ની નિરોગી રહેવાની વાતચીત સાવ સાચી છે. અને ગીરમાં રિસોર્ટ ની સાથે સાથે મધ્યમ વર્ગ ના કુટુંબ માટે પરવડે તેવા સેનેટેરીયમ બાંધવા જોઈએ.
Best food blogger in Gujarat,and also innosent guy🙏🏻
thank u so much 🙏🏼😊
👍 જોરદાર ભાઇ તમારો વિડ્યો બેસ્ટ હશે
અત્યાર સુધી નો જોજો
ગીર ની મોજ ભાઇ કદી નય ભૂલાય
ફરી એકવાર જશું 👍
pakku hiren bhai 🙏🏼😊 haju ek var pakku jaisu
@@vishalbhanushali3059 omg alien 👽 language
વાહ.. મોજ આવી ગઈ જોવાની, તો ત્યાં રુબરુ હોઈએ તો તો બાપ વાત જ જુદી હો.. જય ગિરનાર 🙏🏻
jay girnari 🙏🏼😊
Ek dam desi moj bhai gamda Ni prakruti Ni vat j gajab chhe bhai....jordar
જીગર ભાઈ ગામડા મા સવાર નો નાસ્તો અલગ જ હોય છે મોજ જ આવી જાય અને ગીર ગાય ના દૂધ ની ચા પીવાની મોજ એટલે મોજ
જે ગાઈ રહ્યાં છે તે ભાઈનો અવાજ , ગીરના લોકો, મ્યુઝિક અને વાતાવરણ સૌથી સુંદર રહ્યાં. પણ જેમની વિડિયો છે તેમની વાણી ભાવ વગરની છે.
🙏🏼😊
એક દમ જોરદાર જીગરભાઈ દેશી મોજ અમારા ગામ મા આવી મોજ હોય છે
વાહ પ્રકૃતિ ના ખોળે મોજ
Sir tamra bdha video joi chi aakhu parivar ane khub j sara video che tamra big fans sir
thank u so much 🙏🏼🙏🏼😊 comment karta rahejo
ગાયનું તાજુ દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે👌👍
sachi vat che
Bhai bhai gir to gir che moje moj dharti nu swrg Jay garvi guraat i love you gujraat
🙏🏼😊
અદભુત કુદરતી સૌંદર્ય સાદો અને સશક્ત કરે તેવું ભોજન ખરેખર ભાગ્ય હોય તો જ ત્યાં જન્મ મળે પણ મુલાકાત લઈ ને ધન્ય થવાય 🙏
શબ્દો વગર નો અનહદ પ્રેમ અને લાગણી ની જીવતી જાગતી ઘટના જોવી હોય તો સાસણ ગીર ના કેસરી સીંહ અને માલધારી પરીવારો વચ્ચે નો છે..
ખુબ ખુબ શુભેચ્છાઓ આ બધા માલધારી સમાજ ને જે હજુ પણ ગીર મુકવા નથી માગતા.
અને જીગર ભાઈ તમને પણ ખુબ ખુબ ધન્યવાદ કે આવા સરસ વિડિયો અમને લોકો ને બતાવવા માટે
🙏🏼😊 thank u suraj bhai
Vahh. Su Desi moj che. Ak number Jigarbhai. 👍👍
thank u so much 🙏🏼😊
jay mari ma pithad ma jay mari ma sonal ma jay jay banu ma jay putiaai ma jay mogal ma jay mari ma khodada ni gatrL ma jay mari ma kuddevi shikotar ma jay mari ma khodiyar ma jay mari ma nagbai ma jay aavad ma jay liral ma jay manu ma
Ha Gir ni Moj Ha..... Superb jigar bhai
Haa. ગીરની મોજ હા ભાઈ જાય માતાજી
Madi ni hasi joi ne like apyu bhai mast👍🏻
જીગરભાઈ, ખૂબ સરસ માહિતી આપી, હું બરોડા રહું છું. યુટ્યુબના માધ્યમથી આપણાં ગુજરાતમાં જ કેટલાં સરસ સ્થળો છે તેની ખબર પડે છે.
અત્યારે ૫ સપ્ટેમ્બર ના બપોરના ભોજન બાદ હું તમારો આ વિડીયો જોતી હતી, પેટપૂજા થઈ ગઈ છે છતાંય આલુ પરોઠાં, બાજરાનો રોટલો, માખણ, લસણની ચટણી જોઈને મ્હોંમાં પાણી આવી ગયું.
આભાર
Laik ser sabskray kro
Laik
Laik
Dantabhai ahir gir
Wow! Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.
Su maru kathiyawad ne su maru Saurashtra bhala mana...khumari ni vat nakri...gajab bhai gajab...
Gir to ફોરેન કરતા પણ ખૂબ સુંદર છે
Good morning dear atyar sudhi no best video kem k jigar health mate nice food enjoy 👍
thank u so much 🙏🏼🙏🏼😊
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે...
એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી...
આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
Bhay maja aavi ho gir joine thank you🙏 Jay shri krishna gir parivaar ne sathe video🎥 Chanel yemne
thank u so much 😊🙏🏼 comment karta rahejo
Jordar video lai aaviya
thank u so much 🙏🏼😊
Bapu, bhare moj karavi tame aaje. 👌👌👌👌👌👌👌👌👌
Maja aavee gai.
thank u so much saheb 🙏🏼😊
મજા આવી ગઈ ગીર તો ગીર છે
Bhai tamne dil thi dhanya vaad aatlu saaru scene batavyo and pela bhai kavi ni jem dil ni vaat Kari and thank you tamne aatla saara and history related vaato mate.good work
Awesome Video and envairment is riyali naturality Good
thank u 🙏🏼
One of the best Video till Date JIGARBHAI 👏✌
thank u so much 🙏🏼😊 comment karta rahejo 👍🏼😊
Right
jordaaar jigarbhai, badha karta ek dum hatkar bav mast, aane kevay total desii mojjj, pachu kav chu bav majja padi gyi , aava j video banavta rejo😋😎🤗
thank u so much jaroor thi ava videos avta rahese
Ha mara gir ni moj ha
bhare kalakaar che.........salute che
🙏🏼🙏🏼😊
भाग्यशाली लोगों को ही यह जीवन मिलता है आज की दुनिया में शुद्ध भोजन पीना और कुछ नहीं है।
sahi baat hai..
જોરદાર વિડિયો બનાવો છે ભાઇ
જીગર ભાઈ આમ દેશી વાડી ના વિડિઓ પણ લાવતા રહેજો ખરેખર આનંદ અલગ આવે છે ફાસ્ટ ફ્રૂડ કરતા તો આ દેશી મોજ કંઈક અલગ છે
ha 😄 jaroor thi ava video mukto rahis
waaah moj padi gay ho video joine..
thank u so much
સુપર સુપર વિડિયો 👌👌👌👌
thank u 🙏🏼
Wah bhai wah..
Mast moj che jigarbhai ne . duha vada bhai jordar che
thank u so much 🙏🏼😊 duha wala dinesh bhai jordar
Mane Garv chhe mara gir nu hamaru hachu gharenu chhe bap 🙏❤️
Ek Dum Desi mauz Wah Jigar Bhai best 👍
thank you 🙏🏼
Very sweet this gir kids
રેવાની વ્યવસ્થા છે ભાઈ ત્યાં અને શું ભાવ છે,એક દિવસ ના માહીતી આપો ને ભાઈ 🙏🙏
rahevani vyavstha che tya , farithi bijo videos avse 🙏🏼😊 thank u for comment
Wah wah su kismat 6 aapni ke gir na kudrati vatavaren ma bhola ,Salas ane sidha manekh vache tamne thodo samay vitava malyo
🙏🏼😊 sachi vat che tamari , aavi vastu malvi nasib wala nu kaam che
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે...
એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી...
આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
"Ba" ni vaat khubaj respectful laagi...❤️ Gir..🔱🔱🔱
@11:03 what a beautiful voice…. Totally mesmerizing singing.
Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
moje moj .....wala kai no ghate .............bas ghate to jindgi ghate
ekdam sachi vat che saheb 😀😄✌️
જોરદાર હો.... હા મારી ગાંડી ગીર અને સાવજ
🙏🏼🙏🏼😊
Rotla with garlic chutney n cow milk, curds amazing taste... 😋😄😅
Thank u video joy juni yaado taji
Ha moj ha... Jay garvi gujrat ❤❤👌👌
1 number no video banavyo jigar bhai 🙏❤️😁
thank u so much 🙏🏼😊
સારૂ કેવાય આવુ જમવાનુ તો ગામડાઓમાં જ મળે 🙏🙏🙏🙏👌👌👌👌
🙏🏼😊
Aa vastu bachpan maa aavi vastu khaDhi ane aa najaro vatvar joyo hatu aej 6e aa videos maa very good sir ji n jay shree krishna n 4m Bhuj kutchH
🙏🏼🙏🏼😊 thank u
Same 2u
વાહ ગાંડીગીર ના માલધારી
😂😂😂 va doshi maa
વાહ જીગર ભાઈ વાહ..અદભૂત વિડીયો બન્યો છે...આપડી સંસ્કૃતિ ને આપડી ધરોહર..અસલી જીવન તો આ જ છે માં પ્રકૃતિ ના ખોડે..સૌરાષ્ટ્ર નો વિડીયો જોતા જ મોજ .. અસલી ગુજરાત ના દર્શન થાઈ જય ..આવો સૌરાષ્ટ્ર ના ગામડાઓ ના વિડિયો વધુ બનવજો એવી વિનંતિ
🙏🏼🙏🏼 thank u for comment 😊🙏🏼 jaroor thi ava videos avta rahese
ગીર નથી છોડવી ગાનારનો અવાજ ...સલામ ભાઈ આપને . શું ભાવ શું અવાજ .
🙏🏼😊
Gir to Gir che bhai♥️ Gujarat ni shaan che Gir
😊🙏🏼
Nice video jigar bhai maru mama nu gam pan sasan gir ma j che 😌😎❤️
wah rahul 😊👍🏼
Love these videos from you Jigar and would love to go out with you on a food tour whenever I visit India next time. I found out recently that we have some common connections in Sachin-Umber. Warm wishes from USA. Pritesh
વાહ ગીર વાહ 👍
Vah supar gayak
Wah jigarbhai tame to video ma moj karavi didhi 👌
thank you 🙏🏼
Real videos we're looking for
Lok geet vadhare samlva mlu hote to maja aavi jate
જય હો મારો માલધારી સમાજ
🙏🏼🙏🏼
Gir to gujrat nu dil che jayhind jaybharat jay gujrat
sachi vat 👍🏼😊 gir toh gir che
Yeu tome maharastra ma rehu chu maharashtraian chu chata mane aa vidio bahuj gamyo bhai kudarat na jode Jai aapanu kalchar samjavi leu nesamjavi devu ya moti kamgiri chhe ola dosiba ye kidi vato sabline kalaji lage chhe pan bhai aape aa vidio kadhi aapada kalcharo ayad aapavi chhe dhanyavad aabhar
🙏🏼 thank u
હા માંડી તમારી વાત એકદમ સાચી...
Awesome video jigarbhai...
thank u so much 🙏🏼😊
Your breakfast is so mouthwatering 👌
thank u so much 🙏🏼😊
ઝવેરચંદ મેઘાણી એ એક સત્ય ઘટના નું વર્ણન કર્યું છે કે...
એક દીકરી ને સુવાવડ માટે સાસરે થી પિયર જવા ગાડામાં વિદાય આપી. સાથે બે વળાવિયા ( લડાયક ચોકીદાર ) મોકલ્યા. રસ્તે હથિયારબંધ ડફેરો (લૂંટારા) એ ગાડું આંતર્યું, વળાવિયા નાસી ગયા. સાત માસ ના ગર્ભ સાથેની આ દીકરીએ ગાડા નું આડું (મોટો ધોકો) ઉપાડ્યું. ડફેરો (લૂંટારા) સાથે ધીંગાણું આદર્યું, ત્રણ ચાર કલાક ની લડાઈ માં બધા ડફેર ને પતાવી દીધા. આ છે સૌરાષ્ટ્ર ની ખુમારી...
આ જોમ ને જુસ્સો આવા રોટલા ને માખણ માં થી જ મળે.... ઘટનાનું સ્થળ, ધંધુકા - રાણપુર પાસે (સૌરાષ્ટ્ર ની રસધાર)
Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
ભલે ગીર ના માલધારી ભલે
😊🙏🏼🙏🏼
ખુબ સરસ વિડીયો છે 👌👌👌
thank you 🙏🏼
Moj e moj bapu ek dam, khavani ichha thay gai aa joi ne to 😋😋
thank u so much 🙏🏼😊
I must try in my next visit but in Winter days..
Desi moj is the best- I don’t think you can taste like this anywhere in the world
🙏🏼😊 agree
Vah super
ખુબ સરસ વિડીયો છે.. આવા નેસડા મા અને ગામડાઓ મા જ માણસાઈ છે મહેમાન ને પોતાના ગણે પૈસાની લાલચ જ ના હોય મહેમાન આવે એટલે અમારા હૈયા મા હરખ જ ના માય.... જય માતાજી
Gir is world best palace
ગીર તો ગીર છે ભાઇ ❤❤❤👍
Jordar jigarbhai👌
thank u so much 🙏🏼😊
મસ્ત વિડિયો બનાવ્યો છે
thank u