ગુજરાતના મોરબીનું એવું ગામ જ્યાં રહે છે માત્ર એક જ સરનેમ ધરાવતા લોકો

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2021
  • ગુજરાતના આ ગામમાં કોઈને સરનેમ નહીં પૂછવી પડે. તમને થતું હશે પણ એવું કેમ? તો એનો જવાબ એ છે કે વાંકાનેરથી 15 કિલોમીટર દુર આવેલ બોકડથંભા ગામના તમામ રહેવાસીઓની અટક એક સરખી છે. 600થી 700 લોકોની વસતી ધરાવતા આ ગામમાં તમામ લોકોની અટક સરાવાડિયા છે. હવે જાણીએ આ ગામની વિશેષતા શું છે અને શા માટે એક જ અટકના લોકો અહીં રહે છે?
    વીડિયો : રાજેશ આંબલિયા\પ્રીત ગરાલા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 22

  • @tadvibhavin2330
    @tadvibhavin2330 3 роки тому +7

    આવા ગામો તો હજારો છે ગુજરાત મા

  • @tejsinhadha4673
    @tejsinhadha4673 3 роки тому +5

    એક જ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે ત્યાં બીજી જ્ઞાતિ નો વસવાટ ના હોય તો નવાઈ જેવું શું છે આવા તો ઘણા ગામ છે

  • @pathugadhavi4753
    @pathugadhavi4753 3 роки тому +2

    Vaah

  • @madhubenrathod3435
    @madhubenrathod3435 3 роки тому +2

    Vah vah

  • @shekhharunbapu9370
    @shekhharunbapu9370 3 роки тому +3

    આવું ગામ ધારી તાલુકા માં પણ સે સેમારડી ,,,

  • @nitapatel2612
    @nitapatel2612 3 роки тому +3

    Jay mataji Kevu Saras Gam chhe akaj surname nu sampine rahe chhe tem hamesha mataji bhega rakhe

  • @AjayRathod-ps9np
    @AjayRathod-ps9np 3 роки тому +6

    એકજ કુટુંબ છે એમ કહો ને

  • @rathvakirtan1120
    @rathvakirtan1120 2 роки тому

    Hamare છોટા ઉદપુરમાં અને પંચમહાલ માં પાવાગઢ vishara આખો રાઠવા વિસ્તાર 6.....

  • @mohanmakwana4474
    @mohanmakwana4474 3 роки тому +1

    Good video Mr 26 01 2021

  • @maheshbhaijadav4551
    @maheshbhaijadav4551 3 роки тому +4

    Sarnem ni jagyaye atak sabd vapryo hot to vadhare loko jovet

  • @partapkeshvala5209
    @partapkeshvala5209 3 роки тому +3

    Bhai porbandar jilla ma aava Ghana badha gam se
    Jemke
    Ratdi
    Modhwada
    Khambhodar
    Nagka
    Kadch
    Mayari sarma
    Keshav
    Hathiyani
    Vagere

  • @kalpeshpatel422
    @kalpeshpatel422 3 роки тому +1

    Jay hind

  • @sejad_sama_21
    @sejad_sama_21 3 роки тому +1

    Rajkot na upleta na hadfodi ma pan એકજ અટક ના લોકો રહે છે તેમાં કાઈક 2000 જેટલું વસ્તી છે ભાઈ બધાજ સમા અટક વાળા છે

  • @mandipsinhjadeja5753
    @mandipsinhjadeja5753 2 роки тому

    Amara gaam ma pan evuj chhe

  • @shivjibakhutra2516
    @shivjibakhutra2516 3 роки тому +2

    Bhuj kuch ka gadpadar gav akj sarnevaru che kodhivar (ahir) rahe che

  • @durvapandya26
    @durvapandya26 3 роки тому +3

    Amara gam ma badha ni atak pandya j 6

  • @snehapatel8882
    @snehapatel8882 3 роки тому +2

    Surat na mandvi taluka na rakhskhadi gam ma chaudhari

  • @pratapsinhrayajibhaipagi6321

    S c.obc.s.t.what for cast

  • @solankiaasif5253
    @solankiaasif5253 3 роки тому +4

    Ava gam 1 nahi10000