TAT(HS)Apply Online | TAT HS Form Fill Up 2024 Gujarat | TAT ભરતીમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ફોટોમાં બેકગ્રાઉન્ડ બદલાવો 1 મિનિટમાં - • Photo Background Chang...
    આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ઘરબેઠા કેવી રીતે કરશો ?
    • Aadhar Card Me Mobile ...
    નવું PVC આઘારકાર્ડ (લેમીનેટેડ) મંગાવો ઘર બેઠા ઓનલાઈન
    • નવું PVC આઘારકાર્ડ (લે...
    નવું ડિજિટલ સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ- • નવું ડિજિટલ સ્માર્ટ રે...
    તમારું ઇ શ્રમ કાર્ડ બનાવો ઓનલાઈન- • તમારું ઇ શ્રમ કાર્ડ બન...
    નવું લેટેસ્ટ પાનકાર્ડ મંગાવો ઘર બેઠા - • નવું લેટેસ્ટ પાનકાર્ડ ...
    રેલવેની ટિકિટ બુક ઓનલાઈન - • Train Ticket Booking O...
    TAT(HS) Teachers Bharti 2024 Full Details |
    • TAT(HS) Teachers Bhart...
    એસ.ટી.બસ ટિકિટ ઓનલાઈન - • GSRTC Bus Ticket Booki...
    Join My Educational WhatsApp ચેનલ લિંક
    whatsapp.com/c...
    વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
    / @purangondaliya1982
    #pgondaliya,#Purangondaliya,

КОМЕНТАРІ • 75

  • @sonuthakkar3858
    @sonuthakkar3858 7 днів тому +4

    સર , આપનો ખૂબ ખૂબ આભાર ......
    ખૂબ જ સરસ રીતે ફૉમ ભરવાની માહિતી આપી છે.ફૉમ ભરવાનું સરળ થઈ ગયું.
    આપના TAT HS ના વિડીયો પરીક્ષામાં ખૂબ. કામ આવ્યાં.. Thank you sir.

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому +1

      મારાથી બનતી કોશિશ કરું છું

  • @hetalvora5999
    @hetalvora5999 8 днів тому +7

    Sir payment ma candidate no photo nathi aavto khali blank space j aave che.. su kariye?

  • @narsinhkhadiya8476
    @narsinhkhadiya8476 8 днів тому +4

    માહિતીપ્રદ વિડીયો બનાવા બદલ આભાર સાહેબ❤❤

  • @dreamTv-kw7dy
    @dreamTv-kw7dy 17 годин тому

    સર મારું નોન ક્રીમિલયર માર્ચ ૨૦૨૫ માં પૂરું થાય છે તો d.v લેટ થાય તો કંઈ વાંધો ન આવેને ??

  • @sunitarathod2225
    @sunitarathod2225 День тому +1

    જાતિ ના દાખલા માં નામ ની પાછળ બેન ન લખાયેલું હોઈ તો વેરિફેકશન માં કઈ પ્રોબ્લેમ આવે?

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 8 днів тому +1

    આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @Gyan_Diksha88
    @Gyan_Diksha88 8 днів тому +1

    સાહેબ આપની તો શું વાત કરું!! દરેક વીડિયો આપના કન્ટેન્ટ સાથે ઉપયોગી જરૂરી એવી દરેક માહિતી પૂરી પાડે છે.. ખુબ ખુબ આભાર સાહેબ

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому +1

      કોશીશ કરુ છું મારી કક્ષાએથી - જેટલું થઈ શકે એટલું

    • @Gyan_Diksha88
      @Gyan_Diksha88 4 дні тому

      @@PuranGondaliya1982 આભાર સાહેબ શ્રી

  • @MedaAnita
    @MedaAnita 15 годин тому

    Form bharvani last date kai ce

  • @jagrutisonagara5225
    @jagrutisonagara5225 7 годин тому

    From fill up Karti vakhate Tema trial sarti upload karvanu mange che?

  • @bhartidangar3317
    @bhartidangar3317 День тому

    Sir hu police ma job kru chhu, tat higher secondary ni form bhryu chhe, nd noc melvel nthi to noc kyare levi jruri che , tat na form bhray tyare j k? Pchi pn ly skiye police department pase thi?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  19 годин тому

      હા, વહેલી તકે NOC લઈ લો સાહેબ, (1) ફોર્મ ભરવાનું શરૂ થયા પછીની તારીખનું NOC મેળવી લેજો અને (2) 100/-ના સ્ટેમ્પ ઉપર એક સોગંદનામું પણ આપવાનું છે. એનો નમૂનો ભરતીની વેબસાઇટ ઉપર આપેલ છે લિંક નીચે આપું છું
      hgr.gserc.in/assets/government_hs_upload_pdf/GovernmentHigherSecondaryTeachingAffidavitSample.pdf

  • @pargisonal6181
    @pargisonal6181 День тому +1

    Thank you sir

  • @riddhirameshbhai6706
    @riddhirameshbhai6706 8 днів тому +1

    High court ne lagti mahiti jevi k exam form...exam date...tamam

  • @dinubhaivagadiya986
    @dinubhaivagadiya986 8 днів тому +1

    Form Bharvama bhul thae hoy to bija divase bhari sakay ?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      વીડિયોમાં સૂચના આપી જ છે

  • @HareshBHARVAD-fb2gy
    @HareshBHARVAD-fb2gy 8 днів тому +2

    જોરદાર સાહેબ 🙏

  • @hardikparmar2804
    @hardikparmar2804 8 днів тому

    Very Good Information Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻🙏🏻❤️🤗

  • @SuhaganaDeshmukh-kq9zk
    @SuhaganaDeshmukh-kq9zk 5 днів тому

    Thank you so much sir🙏

  • @sandipboricha1385
    @sandipboricha1385 8 днів тому

    It's called been a perfect explanation ❤❤❤

  • @mohsinkabirani8449
    @mohsinkabirani8449 8 днів тому

    Good Informative Video
    Thank You Sir 😊

  • @SuperBillubhai
    @SuperBillubhai 5 днів тому

    મારે PHYSICAL SUBJECT છે.. તો મારે B. P. ED ANE M. P. ED છે તો મારે M. A નું વિગત કેવી રીતે ભરવાની pls janvaso

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      તમારે એમ .એ ,ના આવે M. P. ED આવે -એ તમારી માસ્ટર ડિગ્રી છે

  • @BhumibaVaghela-j3b
    @BhumibaVaghela-j3b 8 днів тому

    Sir fee pay krya pachhi recipe download nathi thati..and pay krya pachhi maru nam k evi koi details batavtu nthi....pn fee pay thai gai khali evu lakhelu aave...pn mara nam ni koi details nthi batavti

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      થોડા સમય પછી જોજો ,આવી જશે

  • @MedaAnita
    @MedaAnita 5 днів тому

    Computer nu certificate na hoy to su karvu?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      ડૉક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તમારી પાસે સર્ટિ હોવું જોઈએ

  • @ashmitakathiriya4416
    @ashmitakathiriya4416 8 днів тому

    Jordar sir 🙏 🙌 👏 👌

  • @NilamParmaar
    @NilamParmaar 8 днів тому

    Thank you so much sir nyc information 🙏

  • @jayeshramani1990
    @jayeshramani1990 8 днів тому

    સાહેબ મે b.ed એક વર્ષમાં કરેલું છે. બંને સેમેસ્ટરના માર્ક અને પ્રેક્ટિકલ માર્કનો સરવાળો કરવાનો . જવાબ આપવા વિનંતી

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      વીડિયોમાં સૂચના આપી જ છે

  • @ahirahir5391
    @ahirahir5391 8 днів тому

    Puran bhai ola college ma pachha tablet sahay yojna chalu thay chhe? E kone male?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      કોલેજની આ યોજના વિશે મને ખ્યાલ નથી ,કોલેજમાં પૂછી જુઓ

    • @ahirahir5391
      @ahirahir5391 4 дні тому

      Ok bhai

  • @KinjalPatel-mf2hk
    @KinjalPatel-mf2hk 8 днів тому

    Sir , ews ma jagya o6i 6 to form general ma bharvu joie k pa6i ews ma bhari ne jo varo na ave to general ma varo ave reply karva vinati

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      EWS કે કોઈ પણ અનામત કેટેગરીમાં ફોર્મ ભરીએ તો બંનેનો લાભ મળે ,જનરલ અને અનામત કેટેગરી - EWS માં ફોર્મ ભરો તો ફક્ત EWS નો જ લાભ મળે એવું ના હોય , જનરલમાં પણ લાભ મળે -એટ્લે તમારે EWS માં જ ફોર્મ ભરાય

  • @YogeshPatel-ss3ki
    @YogeshPatel-ss3ki 8 днів тому

    Sir, mare computer certificate nathi to hu NO option karu to chale? Document verification ma aa certificate nathi magyu.

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      NO ઓપ્શન સિલેક્ટ કરશો તો ફોર્મ જ નહીં ભરી શકો

  • @rukpatel677
    @rukpatel677 8 днів тому +1

    Nice vidio

  • @AnjuPatel-p3x
    @AnjuPatel-p3x 8 днів тому

    Ews nu sarti pita na avak na adhare kadhavvu ke pati na nam na adhare kadhavvu pla ans ...

    • @janicemacwan2006
      @janicemacwan2006 8 днів тому

      @@AnjuPatel-p3x પિતાના આધારે

  • @ramilamakwana302
    @ramilamakwana302 8 днів тому +1

    Namaskar sir granted ane government banev ma form alag bharvana che ke ekaj bharvanu che.

  • @davejagu1591
    @davejagu1591 8 днів тому

    Sir, as a gyan sahayak tarike job karta hoy to "Are already in teacher " option ma' yes 'karvu k' no ' please janavso. 🙏

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  8 днів тому +1

      ના ,જ્ઞાનસહાયક કરાર આધારિત છે ,એમાં ટીચર નોકરીનું પુછ્યું છે એ કાયમી નોકરીનું છે

    • @davejagu1591
      @davejagu1591 8 днів тому

      @@PuranGondaliya1982 Okk. Thanks sir 🙏

  • @vaniyabhavesh3662
    @vaniyabhavesh3662 8 днів тому +1

    Capital અક્ષરમાં Form Bharvanu k Small Chale Sir?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  8 днів тому +2

      ઓનલાઈન ફોર્મમાં કેપિટલ અક્ષરમાં ભરો તો સારું

  • @vasavanitesh1108
    @vasavanitesh1108 8 днів тому

    Registration alag alag karvanu k sir

  • @tulsivankar2798
    @tulsivankar2798 8 днів тому

    2017 ma pass kareli che

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      વીડિયોમાં સૂચના આપી જ છે

  • @parmaranita6568
    @parmaranita6568 8 днів тому

    BAOU nu ccc certificate chale?

  • @ronaksinhvaghela7264
    @ronaksinhvaghela7264 8 днів тому

    👌

  • @kiranbhimani4539
    @kiranbhimani4539 8 днів тому +1

    Sir secondry ni bharti lyare?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  8 днів тому +1

      24-10-2024 થી ફોર્મ ભરાશે -ન્યૂઝપેપરમાં આપેલ પ્રેસ નોટ મુજબ

    • @kiranbhimani4539
      @kiranbhimani4539 8 днів тому

      Khubj thank you

  • @vasavanitesh1108
    @vasavanitesh1108 8 днів тому +1

    👍👍👍

  • @limbodariyahimanshu554
    @limbodariyahimanshu554 8 днів тому +1

    Photo, Sign , ke koi document upload karvanu nathi !!?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  8 днів тому +2

      ના ,કોઈ ડૉક્યુમેન્ટ અપલોડ નથી કરવાના

    • @limbodariyahimanshu554
      @limbodariyahimanshu554 8 днів тому

      @@PuranGondaliya1982 and Sir મારે ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય નહોતો, પણ જે રીતે હિન્દી વિષયની પરીક્ષા આપવામાં આવે છે. એ રીતે મેં નજીકની શાળામાંથી કોમ્પ્યુટર વિષય નું ફોર્મ ભરીને બોર્ડની પરીક્ષા આપીને કમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ છે. માટેનું બોર્ડની માર્કશીટ પણ છે. તો એ ચાલે કે પછી સર્ટિફિકેટ કોર્સ ccc સર્ટિફિકેટ જોઈએ??

  • @vijaysakhiya1112
    @vijaysakhiya1112 8 днів тому

    પ્રિન્ટ નીકળતી નથી

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 дні тому

      થોડા સમયમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાશે

  • @ajaynainuji106
    @ajaynainuji106 6 днів тому

    Sars

  • @kaushiknet9632
    @kaushiknet9632 8 днів тому +1

    SAHEB NATHI KHLUTU

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  8 днів тому

      થોડી વાર પછી ટ્રાય કરી જુઓ - મોડી રાતે અથવા વહેલા સવારે

  • @AalokH2015
    @AalokH2015 7 днів тому

    Thank you sir

  • @vishvajoshi24
    @vishvajoshi24 8 днів тому

    Thank you so much sir 💐💐👍😇😇

  • @kiranvarma5306
    @kiranvarma5306 8 днів тому

    👍🏻👍🏻👍🏻

  • @SONALBENMAKWANA-oj7tb
    @SONALBENMAKWANA-oj7tb 8 днів тому

    Thank you sir 🙏