12 Pass Railway new vacancy 2024 |રેલવે ભરતી 2024 | RRB NTPC BHarti in Gujarati Puran Gondaliya

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 104

  • @RiyaKotiya-q1k
    @RiyaKotiya-q1k 14 днів тому +9

    કોઇ online job ગૃહિણી માટે પાર્ટ ટાઇમ માં હોય તો વિડિયો બનાવ જો plz yr information is very important so thank you so much sir 😊😊😊😊

  • @taslimbelim4364
    @taslimbelim4364 14 днів тому +1

    Khub khub આભાર સર તમારો😊

  • @vipulbhaipatel3681
    @vipulbhaipatel3681 9 днів тому +1

    સર મારી પાસે ગુજરાત માં st cast certificate છે. English માં કેવી રીતે કાઢવું . ઇના ઉપર video બનાવજો 🙏🙏🙏

  • @vijaygamit7448
    @vijaygamit7448 10 днів тому +1

    Sir, gujrat ma Exam center Ahemdabad rese k

  • @shiyaliyarajendra5015
    @shiyaliyarajendra5015 5 днів тому

    Sir.. railway માટે ગુજરાતી mediam માં વિજ્ઞાન ની book suggestions આપો

  • @sagarkumarkarova7638
    @sagarkumarkarova7638 10 днів тому +1

    Sir Diploma mechanical vala bhari sake k

  • @sangitaparmar6387
    @sangitaparmar6387 13 днів тому

    Ration card ma number link thai gyo che ne teni jagya e bijo ration card number lakhato nthi please reply me sir please
    Aano javab aapo sir please

  • @hardikparmar2804
    @hardikparmar2804 14 днів тому +1

    Very Good Important Information...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻❤️🥰

  • @hiralrathod1598
    @hiralrathod1598 6 днів тому

    Gandhinagar municipality bhartii no video banavoo ky khbar nthi padi rahi

  • @Thakor_02
    @Thakor_02 14 днів тому

    Sir mere cast certificate aaj apply Kiya hai from ki last date tak ban jayega

  • @zalanatvarsinh6244
    @zalanatvarsinh6244 12 днів тому

    Sir OBC - NCL certificate Mamlatdar ne issue kiya hai to issuing officer me kya select kare please reply me sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @milappatel2872
    @milappatel2872 14 днів тому

    General awareness mate best book suggest

  • @zalanatwarsinh3230
    @zalanatwarsinh3230 3 дні тому

    Sir janral ma bhariye to non criminal ni jarur pade

  • @VishalSolanki-k6o
    @VishalSolanki-k6o 8 днів тому

    Sir 12 pas chu ane 2 tya pas chu chalase

  • @hiteshchaudhary36
    @hiteshchaudhary36 12 днів тому

    Sir ctet ma from kai rite bharavu vidio lavo

  • @ankishapatel1849
    @ankishapatel1849 10 днів тому

    How does the diploma students will fill the from because it doesn't show any information to fill sir plz can you help me !

  • @pankajbhaibaria3927
    @pankajbhaibaria3927 7 днів тому

    ફોર્મ ભરતી આ ઓપ્શન પ્રોબ્લેમ આવે છે.Personal Identification Mark1 can't have less than 3 characters. પ્લીઝ આન્સર આપો

  • @rathodsurekha9773
    @rathodsurekha9773 14 днів тому

    Thank you sir

  • @Chaudhary_anjna
    @Chaudhary_anjna 14 днів тому +2

    Sir રાજ્ય માં OBC છે અને કેન્દ્રમાં OBCમા નથી તો શું ફોર્મ જનરલમાં ભરવું પડે?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      એવી સૂચના આ ભરતીની જાહેરાતમાં આપી નથી.

  • @vasavasonal4718
    @vasavasonal4718 13 днів тому

    સરસ ઇન્ફોર્મેશન 🎉

  • @classic-vh4zp
    @classic-vh4zp 9 днів тому

    Gujrati ma atli saral bhasa ma and help Full video biji koi you tube channel ma Nathi

  • @ajaythakkar464
    @ajaythakkar464 11 днів тому +1

    ફોર્મ ભરાવની વિડિઓ આપજો

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • રેલવે ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરવાનો વીડિયો મુકેલ છે-જોઈ લેજો

  • @PankajKadvani
    @PankajKadvani 13 днів тому

    Thank you♥

  • @prodevubha-36
    @prodevubha-36 14 днів тому +1

    Hi

  • @rekharajput5644
    @rekharajput5644 12 днів тому

    Sir graduation post maa age limit ketli hai Plus relaxation sathe

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      એની સૂચના graduation ના વીડિયોમાં આપી જ છે -જોઈ લેજો -

  • @yogeshrathod1394
    @yogeshrathod1394 14 днів тому

    Good information.bhai

  • @gagaliyavijay6142
    @gagaliyavijay6142 14 днів тому +2

    12th ma try didhel che to form bharay ke nay ?

    • @gagaliyavijay6142
      @gagaliyavijay6142 14 днів тому

      Try didhel che to 35 taka nakhava Naa hoy ke om jetala thata hoy aetala nakhi ? Please reply

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      ઓછામાં ઓછા ૫૦ % સાથે પાસ જોઈએ ,જે નથી

  • @udesigthakor
    @udesigthakor 14 днів тому +1

    Good video

  • @InfoWithBhoomi-w4p
    @InfoWithBhoomi-w4p 14 днів тому +1

    Sir noncrimiliyer and cast certificate gujarati na se to shu english kadhava padse?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • હિન્દી અથવા ઇંગ્લિશમાં જોઈએ એવી સૂચના આમાં લખી છે,હવે ચલાવવું -ન ચલાવવું એ એમના હાથની વાત છે,કેન્દ્ર સરકારની ભરતીમાં આ કોમન સૂચના હોય છે

    • @InfoWithBhoomi-w4p
      @InfoWithBhoomi-w4p 11 днів тому

      @@PuranGondaliya1982 thanks you sir 🙏

  • @nitinrathava4620
    @nitinrathava4620 14 днів тому

    Super👌 sir

  • @InfoWithBhoomi-w4p
    @InfoWithBhoomi-w4p 14 днів тому

    Sir notification pdf ma je namuna apel se Ema j sahi sikka karavi ye to pan chale

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому +1

      હા, એની સૂચના વીડિયોમાં આપી જ છે

  • @Rinkubenchaudhary-fv4un
    @Rinkubenchaudhary-fv4un 5 днів тому

    Sir hindi ke English ma documents na hoy to from na bharay

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 дні тому

      ડૉક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ફરજિયાત જોઈશે

  • @hiteshrabari1205
    @hiteshrabari1205 14 днів тому +2

    12 arts vala form bhari shake che ?

  • @vikrambhairathvavikrambhai1081
    @vikrambhairathvavikrambhai1081 14 днів тому

    Super sir

  • @sindhav11
    @sindhav11 14 днів тому

    Jamnagar district ma andajit ketali jagya chhe?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      નોટિફિકેશનમા જગ્યાઓ આપી છે

  • @myfirstvlog5459
    @myfirstvlog5459 13 днів тому

    Sir, cast certificate English ma jove?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • હિન્દી અથવા ઇંગ્લિશમાં જોઈએ એવી સૂચના આમાં લખી છે,હવે ચલાવવું -ન ચલાવવું એ એમના હાથની વાત છે,કેન્દ્ર સરકારની ભરતીમાં આ કોમન સૂચના હોય છે

  • @sangitaparmar6387
    @sangitaparmar6387 13 днів тому

    Ration card ma unlink mobile number kevi rite karay ? 2 Ration card ma 1 j mobile number thi ekyc kevi rite karay

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому +1

      એપ્લિકેશનના મેનૂ જુઓ - જેટલા સભ્યના નામ હશે એ બધાના એક જ મોબાઇલથી KYC કરી શકો -

  • @Osdjccjcc
    @Osdjccjcc 14 днів тому

    Non crimnal gujarati ma hoy to hale ke n y sir

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • હિન્દી અથવા ઇંગ્લિશમાં જોઈએ એવી સૂચના આમાં લખી છે,હવે ચલાવવું -ન ચલાવવું એ એમના હાથની વાત છે,કેન્દ્ર સરકારની ભરતીમાં આ કોમન સૂચના હોય છે

  • @KaranRathva-l3m
    @KaranRathva-l3m 12 днів тому

    Sir aa exam Gujarat ma kayi kayi jagya par levase sir please reply aapo ne sir ane cast certificate st nu Gujarati ma chale ke pachi English ma navu kadavavu pade please reply sir ❤

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • પરીક્ષા કેન્દ્ર નામ આમાં આપેલ નથી,પણ ગુજરાતનાં 4 મોટા શહેરોમાં અથવા અમદાવાદમાં લેવાઈ શકે-જો વધુ ફોર્મ ભરાય તો બીજા જીલ્લામાં પણ પરીક્ષા કેન્દ્ર મળી શકે

    • @Rahulbhai123-kumar
      @Rahulbhai123-kumar 10 днів тому

      ​@@PuranGondaliya1982Thank you sir pan cast certificate gujarati ma che a hamna form bhari vakhate upload kari to chal se ne pachi document verification pela kadavi laysu to chale sir please reply aapo tame je mahiti aapo a sachi che sir atle hu tamara darek kamne lagta ho a tamara video jovu chu sir please reply apjo sir

    • @KaranRathva-l3m
      @KaranRathva-l3m 10 днів тому

      @@PuranGondaliya1982 Thank you sir pan cast certificate Gujarati ma che to a upload kariye to chale ne ane pachi document verification pela kadavi laye to chale ne please air reply ♥️❤️

  • @galashish3897
    @galashish3897 11 днів тому

    Sir 12 th pass iti vara frome bhari sake?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      ૧૨ પાસ સમકક્ષનું પ્રમાણપત્ર હોય એ તમામ ફોર્મ ભરી શકે

  • @krishnabhadreshvara5028
    @krishnabhadreshvara5028 12 днів тому

    Sir noncremelyer English ma jose???

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • હિન્દી અથવા ઇંગ્લિશમાં જોઈએ એવી સૂચના આમાં લખી છે,હવે ચલાવવું -ન ચલાવવું એ એમના હાથની વાત છે,કેન્દ્ર સરકારની ભરતીમાં આ કોમન સૂચના હોય છે

  • @GohilKinjalba
    @GohilKinjalba 14 днів тому

    Paper gujrati ma j hase ne?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      હા, એની સૂચના વીડિયોમાં આપી જ છે ,

  • @lalitabhagat3129
    @lalitabhagat3129 13 днів тому

    Amare to umar sc ma ketli chhe

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      એની સૂચના વીડિયોમાં આપી જ છે ,એ મુજબ હોય તો જ ફોર્મ ભરી શકો

  • @YTtandelgemar
    @YTtandelgemar 14 днів тому +1

  • @MunnaMatrix9216
    @MunnaMatrix9216 14 днів тому

    Sir 12th. Ma 48 percentage che chali jase

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • ધોરણ ૧૨ પાસની ટકાવારી અને એની સૂચના વીડિયોમાં આપી જ છે ,એ મુજબ હોય તો જ ફોર્મ ભરી શકો

  • @himaneemakwana5805
    @himaneemakwana5805 14 днів тому

    👌

  • @Zalajayendrasinh-o9y
    @Zalajayendrasinh-o9y 14 днів тому

    Sir Gujarati EWS chale railway bharti ma

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • હિન્દી અથવા ઇંગ્લિશમાં જોઈએ એવી સૂચના આમાં લખી છે,હવે ચલાવવું -ન ચલાવવું એ એમના હાથની વાત છે,કેન્દ્ર સરકારની ભરતીમાં આ કોમન સૂચના હોય છે

  • @ajaymer397
    @ajaymer397 14 днів тому

    સર. મારા 43 ટકા ધોરણ 12 માં 6
    તો હું ફોર્મ ભરી શકું

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      • ધોરણ ૧૨ પાસની ટકાવારી અને એની સૂચના વીડિયોમાં આપી જ છે ,એ મુજબ હોય તો જ ફોર્મ ભરી શકો

  • @chawdarj9188
    @chawdarj9188 14 днів тому

    👍

  • @jalpawadhavana9183
    @jalpawadhavana9183 11 днів тому

    સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અપ ડાઉન કરી શકે કે

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      હા, સામાન્ય શાળામાં અપ ડાઉન કરી શકે - ,પણ નિવાસી શાળા કે ખાસ પ્રકારની શાળાઓમાં નિવાસ ફરજિયાત હોય છે

    • @jalpawadhavana9183
      @jalpawadhavana9183 11 днів тому

      @@PuranGondaliya1982 પોતાના ઘરે થી કરી શકે કે અમુક કિલોમીટર સુધી નક્કી હોય

  • @rathodsk5366
    @rathodsk5366 14 днів тому

    Cbt 1 and cbt 2 exam su hoy chhe

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      એની સૂચના વીડિયોમાં આપી જ છે

  • @CHAUHAN_DEVENDRA
    @CHAUHAN_DEVENDRA 14 днів тому

    Nice😊 OBC fee ketli

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      એની સૂચના વીડિયોમાં આપી જ છે ,

  • @minaxikhristi6598
    @minaxikhristi6598 14 днів тому

    Mare bete k liye job k liye relve onlin form kese bhare .mere beta 12paashe.

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      રેલવે ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરવાનો વીડિયો મુકેલ છે-જોઈ લેજો
      રેલવે ભરતીમાં 12 પાસ કે ગ્રેજ્યુએશન -બંનેનું ઓનલાઈન ફોર્મ ભરવાની એક જ પ્રોસેસ છે, લાયકાતમાં ફક્ત માર્કશીટની વિગત જ બદલશે.

  • @krishnatrivedi7392
    @krishnatrivedi7392 14 днів тому

    Female tarike age relaxation mle

  • @jagdishbhaiparmar5390
    @jagdishbhaiparmar5390 14 днів тому

    કમ્પ્યુટર જરૂરી છે

  • @hirensuva56
    @hirensuva56 14 днів тому

    🔥🔥🔥

  • @yogeshhalpati8185
    @yogeshhalpati8185 14 днів тому

    😊

  • @dhamlotfiroz9179
    @dhamlotfiroz9179 13 днів тому

    Sir NTPC NI BOOK MATE

    • @dhamlotfiroz9179
      @dhamlotfiroz9179 13 днів тому

      Exam kaya aave 6

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      પરીક્ષા કેન્દ્રનું લીસ્ટ હજી મુકાયું નહિ ,પણ મોટાભાગે અમદાવાદ અથવા મોટા શહેરોમાંથી હોય શકે

  • @GopalYadav-pq2kr
    @GopalYadav-pq2kr 14 днів тому

    From kod bharse

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  11 днів тому

      તમને ફાવે તો ઘેરેથી ભરી શકો અથવા કોમ્પ્યુટર વર્ક કરતાં હોય એ ભરી આપશે-ચાર્જ લેશે 100-150/-

    • @GopalYadav-pq2kr
      @GopalYadav-pq2kr 11 днів тому

      @@PuranGondaliya1982 ok sir 👍

  • @RathvavinodRathvavinod-p2b
    @RathvavinodRathvavinod-p2b 9 днів тому

    12pasa

  • @BhveshGupta
    @BhveshGupta 14 днів тому

    👍👍

  • @Sejalaahirp5
    @Sejalaahirp5 14 днів тому

    👌👌👌

  • @mrchintan2438
    @mrchintan2438 14 днів тому

    ❤❤❤

  • @mrchintan2438
    @mrchintan2438 14 днів тому

    👍👍

  • @jayeshleuva1971
    @jayeshleuva1971 14 днів тому