હાર્દિક ભાઈ જય માતાજી 🙏🙏તમારો પ્રયાસ ખુબજ સરાહનીય છે.. જે પ્રાચીન ગરબા ની આપે મોજ કરાવી ખરેખર માતાજી ની આરાધના કરાવી દીધી... તમારા પ્રયત્ન થી માતાજી દૂર ગગન કી છાંવ માં નહિ પરંતુ પોતાના માં હોય એવો ભાસ કરાવીયો છે તમારો ખુબ ખુબ આભાર 🙏ફરી થી કહીશ જય માતાજી 🙏🌹🌹🌹🌹🌹
જોરદાર!!નવરાત્રીમાં નવે નવ દિવસ કારમાં આ જ સાંભળ્યા છે .બહું મજા આવે હાર્દિકભાઈના અવાજમાં કંઇક અલગ જ અહેસાસ છે એમના પર ઇશ્વરની વિશેષ કૃપા છે. આ કૃપા એમના પર સદૈવ બની રહે તેવી શુભેચ્છાઓ.💐

The purity of this set, the rawness and it's devotion, is unparalleled. Khamma Ghani Hardik bhai.
Wah Kya bat he
😍😍😍😍 ફક્ત પ્રેમ
❤❤❤❤❤❤
Halo ne kan radhe ramudubu aa sam
Contact number? Hardik bhai Dave?