નમસ્તે રાહુલ સર , આપનું પર્ફોમન્સ મે અનુષ્ઠાન પર્વ - સ્વરસેતુ આયોજિત પ્રોગ્રામ વખતે જોયું હતું .. ભાઈ ખૂબ આનંદ થયો .. આપ સૌના નામ ઘણી બધી ફિલ્મ કે આલ્બમમાં સાંભળેલા હોય પરંતુ લાઈવ પ્રોગ્રામમાં આપનું કામ જોઈને વંદન કરવાનું મન થઈ આવે .. આ આલ્બમ પણ ખૂબ સરસ .. હાર્દિક સર ને પણ એક વખત સાંભળવા મળેલા છે જેમણે પણ ખૂબ આનંદ કરાવેલ .. આપ સૌને સુંદર ભવિષ્ય માટે દિલના ભાવ સાથે શુભકામના .. ફરી ક્યારેક આપ સૌને લાઈવ સાંભળવા મળે એજ ભાવ સાથે .. જય માં આધ્ય શક્તિ ..
After long time,,,,,, I heard a voice truly calling maaaaaaa for her blessings in a beautiful way with so.....much positivity, love & magical energy that is blessing us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wah wah HARDIk dave and sur sagar music And all team members khub khub abhinandan હજી કેટલુંય છે હાર્દિક ભાઇ પાસે અને ખરેખર ગરબા નો ખજાનો / લોકગીત / પ્રાચીન ગીત અને ગાવા અને રમવા ની મજા પડી.... જાય... ❤❤❤❤
Hardik bhai tame ek matra eva lokgayak cho je haji aapri parampara ne aagad rakhine halo che. Aavaj Paramparik garba ne bhajan prastut karvani maa tamne shakti aape.
Hello very nice music… 2nd garba ni minute 2 pachi aave che ane description ma 20 min thai gai che change kri nakhjo jethi perfect description bani jay ane pachi tmej mari aa cmnt delete kri nakjo Keep it up ❤
રાગ સારો છે અને ઢબ પણ સારી છે પણ થોડીક હલક નીચી છે અને અવાજ થોડોક ઉંચો હોય તો ગરબા વધારે સારા લાગે એવું લાગી રહ્યું છે ધન્યવાદ જય શ્રી માં ભગવતી ની દયા અને કૃપા સૌની ઉપર સદાયે વરસતી રહે તેવી આઇશ્રી માં ભગવતી ને શત શત કોટી કોટી વંદન સાથે પ્રાર્થના હજો જય માં ભગવતી
તમને ગમે આ આલ્બમ તો બધા જોડે share કરજો અને ઘરે ઘરે સંભળાય એવું કરજો! ખૂબ ખૂબ આભાર❤
So so beautiful ❤
નમસ્તે રાહુલ સર , આપનું પર્ફોમન્સ મે અનુષ્ઠાન પર્વ - સ્વરસેતુ આયોજિત પ્રોગ્રામ વખતે જોયું હતું .. ભાઈ ખૂબ આનંદ થયો .. આપ સૌના નામ ઘણી બધી ફિલ્મ કે આલ્બમમાં સાંભળેલા હોય પરંતુ લાઈવ પ્રોગ્રામમાં આપનું કામ જોઈને વંદન કરવાનું મન થઈ આવે .. આ આલ્બમ પણ ખૂબ સરસ .. હાર્દિક સર ને પણ એક વખત સાંભળવા મળેલા છે જેમણે પણ ખૂબ આનંદ કરાવેલ .. આપ સૌને સુંદર ભવિષ્ય માટે દિલના ભાવ સાથે શુભકામના .. ફરી ક્યારેક આપ સૌને લાઈવ સાંભળવા મળે એજ ભાવ સાથે .. જય માં આધ્ય શક્તિ ..
Amazing Sound Rahul Bhai ❤
❤❤❤❤
Offline Save kri sakiye em Kai karo ne pls.👏👏
After long time,,,,,, I heard a voice truly calling maaaaaaa for her blessings in a beautiful way with so.....much positivity, love & magical energy that is blessing us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેટલા દિવસ થી ગોતતો હતો આ ગીત આતો રીલ્સ પર થી ગાયક નું નામ મળ્યું..... Awesome songs ❤❤❤❤❤❤
Alpesh Patel……you are the BEST for modern yet traditional Navraatri 🎉🎉🎉
Loved this whole sebum from start till end and what a beautiful voice that felt very authentic and very spiritual presentation
Beautiful presentation and very soothing to hear and very traditional music arrangment with a twist and good chorus. Well done.
વાંહ રાહુલ સર અને હાર્દિક સર સમગ્ર ટીમ બહુજ સરસ આલ્બમ , આપ સૌનો પ્રયાસ ખુબ જ દીલને ગમી જાય એવો આલ્બમ .. આપ સૌની કાર્યની નોંધ ચોક્કસ લેવી પડે.. ભાઈ હાર્દિક નો સ્વર પ્રફુલભાઈ દવેની યાદ તાજી કરાવી દે eવો .. એકદમ ફ્રેસ અવાજ .. આપ સૌને લાઈવ જોવા સાંભળવા મળેલ એનો પણ વિશેષ આનંદ .. આપ સૌને ખુબ બધી શુભ કામના ..
હાર્દિકભાઈ ને આવા સરસ ગરબા ગાવા બદલ ખુબ ખુબ અભિનંદન એસએસ કંપની ને પણ ગરબા નો આવો સરસ આલ્બમ બાર પાડવા બદલ ધન્યવાદ માં અંબા તેમની મનોકામના પૂરી કરે
Best version of tu kali ne kalyani re maa,,,,
Wah wah HARDIk dave and sur sagar music
And all team members khub khub abhinandan
હજી કેટલુંય છે હાર્દિક ભાઇ પાસે અને ખરેખર ગરબા નો ખજાનો / લોકગીત / પ્રાચીન ગીત અને ગાવા અને રમવા ની મજા પડી.... જાય...
❤❤❤❤
Hopefully part 2 releases soon! We r waiting 🙏
ખૂબ જ સુંદર 👏❤️
જય માતાજી 🙏
One of the best garba albums of 2024..Mind blowing work guys..Hats off & Love you all.!♥️😘🤗🙌🏻
Khub j saras album Bhgvan swaminarayan ne tamara mate khub j prathna
વેલકમ ટુ નવરાત્રી ભાઈ બહુ સરસ ગરબો બનાવ્યો છે આવડી મનોકામના તમારી પૂર્ણ કરે એવી મારી માતાજીને પ્રાર્થના વેલકમ નવરાત્રી સુરસાગર😮😮😮
Extraordinary Singing, Music, Rhythm Arrangmet & Teamwork ❤...
Hardik bhai rocks ..
Best collaboration of this year ❤️
Always 👌👌👌
હારે દેવી રમવા આવો ને........it's speechless feel.......thank you so much hardik bhai...... divine feelings......❤️👌🙏😇😇😇
ખુબ સરસ હાર્દિક ભાય
Wahh.... ❤
Khub khub Aabhinadan Hardikbhai jay mataji
waahhhh Hardikbhai Wahhhhhhhh..............
Aamne laine aavta year hju aek traditional track bnavo…humble request 🤍
ખૂબ જ સરસ આલ્બમ chhe છે ( hardikbhai ) rocks
❤❤ખૂબ જ જોરદાર❤❤જય માતાજી ભાઈ🙏
Super duper fabulous love it ❤
આહા અદભૂત ❤
Unstoppable SurSagar ❤️🫶🏻
0:38 ❤❤❤❤ Perfect arrangement
Àààa1ßáa1ààg,±¿¡!!¡¡?-!?¿!7…? A
this is one of your BEST albums on Sur Sagar, loving all the new albums but something very special about this one!
Gajab Hardik Dave one of the best
કેટલો અદ્ભુત અવાજ... બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ અદ્ભુત. અંતર થી ઝુમી ઉઠ્યાં
Jay ho ❤
Goosbumps after 18:16 amazing.... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Next Level❤❤❤
Epic
Superb all song pahadi voices adbhut music Superb lyrics Pratik Ahir jai ho
beautiful fusion! Well done, team!
ખુબ જ સરસ 🙏જય માતાજી 🙏🎶🎵🎼🎹🎙️🎤🌟👌
🙏🏻🔱જય માતાજી ❤️💐📿🙏🏻
અદભુત.... 🙏
અદ્ભુત!!!❤❤❤
Hardikbhai super se uper🎉❤
Very nice super sangit nice collection 🙏🙏🙏🙏
Jay Mataji 🙏
wah kub srs album ..
નવરાત્રી.ના.માતાજીને.રામ.રામ.રામ.રામ.રામ
Superrrr
Jordar sabdo pratik ahir Kai na ghate hir of ahir
Bhai super aek dam bs aava j aapda juna garba ly ne aavo jethi aapdi sanskruti jlvayeli rey ..🙏🏼 aay tmne nirogi Ane sukhi ayushya aape aevi prathna
❤
Khub sundar
ખૂબ જ સરસ
hardik dave is superb
जय जय अंबे
खूब सुंदर
Bav mast banavl haju aava banavo sir 🙏🥰
Love it!! Can someone share tracklist in English please 🙏
awsome and superb, i want to download this graphic images please tell me where to find this
❤❤❤❤❤❤❤
Mataji no Vinjano 🙏🔥🤌🫶
offline save kri sakiye em karo ne kai pls. Download Thai sake em. Request 👏👏
jay mataji sahune
khuab saras hardikbhai and sursagar team
❤❤✨💥
Super
Best music
DJ Shiv ❤
Haa Jaadu Haa.!♥️🙏🏻😄
બહુ જ સરસ રીતે ગરબા ગાયા છે
સ્લો પડે ગીત ગરબા મા નો ચાલે ❤ આભાર
Chagan 😢
❤
Hardik bhai tame ek matra eva lokgayak cho je haji aapri parampara ne aagad rakhine halo che. Aavaj Paramparik garba ne bhajan prastut karvani maa tamne shakti aape.
Bhai 1kalak no track banavo navratri pahela khub sundar chhe
Hello very nice music…
2nd garba ni minute 2 pachi aave che ane description ma 20 min thai gai che change kri nakhjo jethi perfect description bani jay ane pachi tmej mari aa cmnt delete kri nakjo
Keep it up ❤
Completed
રાગ સારો છે અને ઢબ પણ સારી છે પણ થોડીક હલક નીચી છે અને અવાજ થોડોક ઉંચો હોય તો ગરબા વધારે સારા લાગે એવું લાગી રહ્યું છે ધન્યવાદ જય શ્રી માં ભગવતી ની દયા અને કૃપા સૌની ઉપર સદાયે વરસતી રહે તેવી આઇશ્રી માં ભગવતી ને શત શત કોટી કોટી વંદન સાથે પ્રાર્થના હજો જય માં ભગવતી
Mara vala ANIL ,tu kalakar cho. Shu suggest aapue che. Tara ketla album che? U tube per?
Aanu aavu che. Toh Shanti rakh, chil kar,chilav nahi.
magaj ne santi maydi aa sambhdi ne
🎉🎉😂
Thankyou
Ghate j nai
❤❤❤
અદભુત....
❤❤❤
❤❤❤❤❤❤
સ્લો પડે ગીત ગરબા મા નો ચાલે ❤ આભાર
સ્લો પડે ગીત ગરબા મા નો ચાલે ❤ આભાર
Tamey fast kari ne chalavi lejo