Hun to Bolish:Mafatni rajniti

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • હું તો બોલીશ : 'મફત'ની રાજનીતિ

КОМЕНТАРІ • 384

  • @pritibaranwal3203
    @pritibaranwal3203 2 роки тому +36

    हमारे भारत देश की सबसे ईमानदार,देशभक्त और आम जनता का ख्याल रखने वाली पार्टी है आम आदमी पार्टी।।❤️❤️❤️❤️❤️

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 2 роки тому +46

    પત્રકારો એ ભાજપ ની ખુશામત છોડી દેવી જોઈએ અરવિંદ કેજરીવાલ એક પણ પૈસા નું દેવું કર્યા સિવાય મફત આપે છે જયારે મોદી ૨,૫૦ લાખ નું દેવું કરી જનતા ને ખોટા દંડ જીએસટી અનાજ પર ૫, ટકા ઠોકી બોલો પ્રધાનમંત્રી સાચા કે કેજરીવાલ

  • @devshider6146
    @devshider6146 2 роки тому +15

    જે હોય તે પણ સત્ય નો વિજય થશે
    જય મુરલીધર

  • @NIRAJKUMAR-kd4jc
    @NIRAJKUMAR-kd4jc 2 роки тому +13

    AAP is best

  • @memonzaidakram1
    @memonzaidakram1 2 роки тому +10

    Aap khub takkar aapwani che gujarat ma

  • @devasabhad1037
    @devasabhad1037 2 роки тому +43

    આમ આદમી પાર્ટી જ વિકલ્પ છે ફક્ત આમ આદમી પાર્ટી જ વિજય બનાવવી જોઈએ

    • @maheshzala9579
      @maheshzala9579 2 роки тому +5

      સાચી વાત શે

    • @sourabhsisodiya8574
      @sourabhsisodiya8574 2 роки тому +3

      હા, કૃપા કરીને આમ આદમી પાર્ટીને સમર્થન આપો

  • @katarajitu8137
    @katarajitu8137 2 роки тому +8

    પોતાના હ્રદય ઉપર હાથ મૂકેને બોલો સાસુ કયું ખોટું કયું છે 🇮🇳🇮🇳ભારત દેશ માટે કેટલાયે બલિદાન ધીધા છે

  • @makvanarasik3800
    @makvanarasik3800 2 роки тому +10

    Ha Gopal Bhai

    • @chhaganbhaivaru9138
      @chhaganbhaivaru9138 2 роки тому

      गोपाल खोटो नथी तारी वात kar

  • @ramitabenrathva8075
    @ramitabenrathva8075 2 роки тому +30

    તમારી સરકારમાં કેવી જોરદાર ટકાવારી યોજના ચાલે છે. એનું કેમ નામ નથી લેતા. સરકારી રોડ રસ્તા હોય કે બીજા અન્ય કામો રૂપિયા લીધા વગર મોટાં ભાગના કામ થતા નથી.

  • @ganeshbhaimarvaniya3801
    @ganeshbhaimarvaniya3801 2 роки тому +17

    ગરીબ કલ્યાણ મેળા,મફત અનાજ,મફત સિલિન્ડર,mp mla ને મફત વીજળી, પેન્શન ,ભાડા ભાથા,મેડિકલ સારવાર,આ ને રેવડી કહેવાય.

  • @pravinbhaijoshi7243
    @pravinbhaijoshi7243 2 роки тому +27

    કેજરીવાલજીની રાજ નીતિ ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ છે,આવી કુટ નીતિ કરવામાં ભાજપ ખૂબ જ હોશિયાર છે,કેજરીવાલજીને ખૂબ ખૂબ અભિનંદન...

    • @vaghelagandaji838
      @vaghelagandaji838 2 роки тому

      Mode.parevar.vagranosa.atl.mogvarene.khabar.na.pada.atla.aam.adme.joea

    • @puspendrasalvi4452
      @puspendrasalvi4452 2 роки тому

      @@vaghelagandaji838 ua-cam.com/video/bbpBe1RLRvA/v-deo.html🤣🤣 free revdi free daru🍻🍺🍻🍺free jamana aagya hai. Free me desh chalega to desh aaghe badega. A se neta ko naman🙏🙏🤣🤣🤣🤣

    • @rajavihat9185
      @rajavihat9185 Рік тому

      ​@@vaghelagandaji838 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 2 роки тому +7

    Vary good 👍👍👍👍 AAP

  • @gurusingh9933
    @gurusingh9933 2 роки тому +13

    Trust👨‍🎓 only Aap aam aadmi party
    BJP rip

  • @ankeshnogohnogoh7519
    @ankeshnogohnogoh7519 2 роки тому +7

    Ronak Patel sir AAP sari party' 6 aam Janta ne faydo thaye che

  • @bharatkanani7796
    @bharatkanani7796 2 роки тому +39

    કેજરીવાલ જેવા ઈમાનદાર નેતા ને સો તોપ ની સલામ..

    • @nagjithakor1867
      @nagjithakor1867 2 роки тому +1

      હાલ ખબર નહિ પડે ભાઈ

  • @vishnubhaipatel8951
    @vishnubhaipatel8951 2 роки тому +54

    રોનકભાઈ કહે છે કે ગુજરાતમાં પણ સરકારી શાળાઓ છે.. તો રોનકભાઈ તમારા બાળકોને તમે
    સરકારી શાળામાં ભણાવો છો ?
    કે ખાનગી શાળામાં ?

  • @vinodbhaimakwana3934
    @vinodbhaimakwana3934 2 роки тому +7

    લોકશાહી માં મિડીયા નો રોલ ખુબ જ મહત્વનો હોયછે. મિડીયાએ સરકાર ની ખામીઓ ને તટસ્થ
    રીતે રજુ કરવી જોઇએ અને જનતાના હિત ની
    વાત કરતા અચકાવુ ન જોઇએ એ જ મિડીયા નુ
    સાચુ કામ છે.

  • @sanjaychudasama6426
    @sanjaychudasama6426 2 роки тому +3

    પત્રકારો એ બધા પક્ષ સરખા રાખવા જોઈએ..... અરવિંદ કેજરીવાલ ખુબ યોગ્ય રાજનીતિ કરે છે...... બીજેપી ની કૂટનીતિ હવે નહિ સાલે.......

  • @behappyk.rathva436
    @behappyk.rathva436 2 роки тому +11

    Only for AAP, jay javan jay kishaan 🛡🎯🙋‍♂

  • @vasantmali4790
    @vasantmali4790 2 роки тому +8

    AAP

  • @kripaljadeja513
    @kripaljadeja513 2 роки тому +2

    ખુબ સરસ ઈશુદાનભાઈ

  • @akshayteraiya5614
    @akshayteraiya5614 2 роки тому +13

    રોનક ભાઈ મફત શિક્ષા ગુજરાત મા છે એ સાચું પણ રોનક ભાઈ ના બાળકો સરકારી શાળા મા ભણે છે?
    જવાબ દેજો..... હો....

  • @hpjetani7338
    @hpjetani7338 2 роки тому +13

    રોનક ભાઈ તમે પણ ભાજપના સમંચાથયગયા કેટલા આપેછે

  • @chhaganbhaivaru9138
    @chhaganbhaivaru9138 2 роки тому +10

    मफत मा अनाज तो भाजप ना कर्यकरो ने sachvava नो कारसो छे

  • @devasabhad1037
    @devasabhad1037 2 роки тому +14

    રોનક પટેલ સાહેબ તમારા દરેક એપીસોડ સાભરીયે છીએ આ એપીસોડ માં તમારો ભાજપ લગાવ હોય અને ગોપાલ ભાઈ અને આમ આદમી પાર્ટી પ્રત્યે અણગમો દશાવે છે બોલવા નો મોકો પુરતો આપો ગુજરાત રાજ્યના લોકો સમજુ છે વિકલ્પ જ આમ આદમી પાર્ટી જ વિકલ્પ છે .મોંઘવારી. શિક્ષણ. આરોગ્ય. જી.એસ.ટી.આમ આદમી જ વિચાર કરી શકે રૂપિયા વારા ને તો કાંઈ ફેર પડે તેમ નથી માટે આમ આદમી ને જીવન જીવવું હોય તો આમ આદમી પાર્ટી ને જંગી બહુમતીથી જીતાડવી જોઈએ

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 2 роки тому

      રોનકભાઇ તમે પણ ભાજપની તંગડી અને બંગડી પહેરીને આ પોગ્રામ કરે છે

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 2 роки тому

      Bilkul sahi bat kahi apne sir..
      Thank you kejrival lavo des bachao.

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 2 роки тому

      Right

    • @SATRADINGGURU1432
      @SATRADINGGURU1432 2 роки тому

      ek nubber vaat che bhai pun ama news vada o no vaak nathi kam ke bjp no presser che a loko pur apde aa vakhte aap party lai ne batavisu

  • @katarajitu8137
    @katarajitu8137 2 роки тому +9

    આપ 🇮🇳🇮🇳🇮🇳

  • @kanji-desai
    @kanji-desai 2 роки тому +8

    Kejriwal... Kejriwal....

  • @prafulbhaivyas3891
    @prafulbhaivyas3891 2 роки тому +4

    આ ખોટું છે તે પ્રશ્ન વિશે અભિસાર શર્મા ને પૂછો મસ્ત જવાબ આપશે

  • @vinjudamansuk7805
    @vinjudamansuk7805 2 роки тому +20

    2 વર્ષ પહેલાં ડી એ પી ખાતર ના ભાવ 1200 હતો એનો ભાવ અત્યારે 1800 છે ભાઈ

    • @SJ-mv8yi
      @SJ-mv8yi 2 роки тому

      ખેડૂતો જ રાજનીતિ મા છે, કોણ જીતાવે છે?

  • @nartanrathwa3524
    @nartanrathwa3524 2 роки тому +1

    Kejrival saheb jindabad jay bajrangbali

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345 2 роки тому +11

    હું ખેડૂત છું ફર્ટિલાઈઝર માં dap ખાતરમાં ભાવમાં 1200 ને બદલે 1350 થયાં છે

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960 2 роки тому +11

    રોનક ભાઇ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા મજબુર છે તેવા વિડીયો તમે હુતો બોલીસ મા જનતા ને બતાવો નેઅતીયારે પાસ એમ કહો કે સરકારી શાળાઓમા મફત મા ભણવા નુ મળે છે બન્ને બાજુ ની વાત સાંભળી ને સમજી નથી શકતુ

  • @abhutimba8445
    @abhutimba8445 2 роки тому +10

    નેતાઓના પેન્શન બંધ કરાવો

  • @bariyadharmisthaben3853
    @bariyadharmisthaben3853 2 роки тому +2

    આમ આદમી પાર્ટી જ 🙏🙏🙏🙏🙏

  • @mlboricha3905
    @mlboricha3905 2 роки тому +8

    કોર્પોરેટ અને કંપનીઓ ને મફત ના ભાવે વેચી દે એનું શું કારણ હશે????

  • @vishalmakvana5078
    @vishalmakvana5078 2 роки тому +6

    રોનક ભાઇ વેચાઈ ગયા છે 😂😂😂😂

  • @balvnt.b.thakorthakor4980
    @balvnt.b.thakorthakor4980 2 роки тому +3

    Aap aap

  • @gurjirathva1490
    @gurjirathva1490 2 роки тому +9

    આમ આદમી પાર્ટી જીન્દાબાદ

  • @dilipbhairathva7558
    @dilipbhairathva7558 2 роки тому +4

    Only aap party

  • @SJ-mv8yi
    @SJ-mv8yi 2 роки тому +9

    નેતાઓનુ મફત બંધ કેમ નથી કરતા

  • @bharatmalibharatmali3421
    @bharatmalibharatmali3421 2 роки тому +4

    App aavese

  • @vitthalbhaichothabhai5151
    @vitthalbhaichothabhai5151 2 роки тому +9

    રોનક ભાઈ પત્ર કારીતા શીખવી હોય તો રવીશ કુમાર પાસે થી શીખવી પડે છે

  • @prafulbhaivyas3891
    @prafulbhaivyas3891 2 роки тому +8

    ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ને ક્યાં પ્લેન ની જરૂર છે ખોટી ગાડીઓ પ્લેન ખરીદ કરો તે રેવડી છે

  • @jigarthakor1022
    @jigarthakor1022 2 роки тому +1

    મોદી સરકાર. 👌👌👌👌👌👌

  • @narendrakumarpatel1834
    @narendrakumarpatel1834 2 роки тому +2

    હિટલર સાહી

  • @khengardesai5840
    @khengardesai5840 2 роки тому +2

    હાશી વાત છે

  • @rafiqteli8502
    @rafiqteli8502 2 роки тому +7

    दिल्ली के सरकारी स्कूलों में पढ़ने वाले विद्यार्थिओं की संख्या तक़रीबन 18 लाख है,गुजरात की सरकारी स्कूलों में पढ़ने वाले विद्यार्थिओं की संख्या कितनी है?

  • @jayantabhaduri2296
    @jayantabhaduri2296 2 роки тому +1

    Janata ke log ye freebeies dena jaruri hai aur dena chahiye.AAP ❤️❤️❤️ Zindabad ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mansukholakiya682
    @mansukholakiya682 Рік тому

    મારા પપ્પા નુ ઓપરેશન મફત થયેલું છે સીવીલ મા જયહો ભારતીજનતાપારટી

  • @harishthakkar6820
    @harishthakkar6820 2 роки тому +5

    You are spoon of BJP mr ronak

  • @maheshzala9579
    @maheshzala9579 2 роки тому +4

    રોનક ભાઈ ગરલડ ગોટાડા મારો છો એ કનો જવાબ પુરો થવા દેતા નથી ધણા સમયથી આવી રમત રમો છો

  • @sanjaychudasama6426
    @sanjaychudasama6426 2 роки тому +4

    મે અને મારા પરીવારે ખુબ બીજેપી ને મત આપ્યા છે પણ હવે મારો અને મારા પરીવાર નો મત ફક્ત આમ આદમી પાર્ટી ને જ........ AAP 👌❤❤❤❤❤

  • @krish4948
    @krish4948 2 роки тому +12

    Kejriwal Ji Next Pm.
    Modi Chor.

  • @anilamaliyar4253
    @anilamaliyar4253 2 роки тому +1

    Only AAP ✌️✌️

  • @chinusuthar451
    @chinusuthar451 2 роки тому +6

    ખાતરઃ માં dap માં 1350 che હાલ.1200 હતા પેલા ખોટા છે

  • @kiritparmar2753
    @kiritparmar2753 2 роки тому

    Wah gopal italiya ne salam

  • @vasavasomabhai4601
    @vasavasomabhai4601 2 місяці тому

    રોનક ભાઈ તમે વેચાય ગયા છે

  • @Husen_metar
    @Husen_metar 2 роки тому +1

    આ વખતે આમ આદમી પાર્ટી જ
    ભાજપે પ્રજા ને બૉવ રમાડી
    પરીવર્તન સંસાર નો નીયમ છે
    બાય બાય ભાજપા

  • @vinubhaiaghara1215
    @vinubhaiaghara1215 2 роки тому +1

    ABp asmita khas vinati Bhai garib manas na paisa pacl ma rokana se te pasa apave

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 2 роки тому +3

    Hu bjp ne vote aapyo hato agav..
    Have 2022 ma nathi aapvano.
    Congress to medan ma j che nathi etle Eni vat nahi Karu..
    Vat aam aadmi party ni karvi che hu aam aadmi party no virodh karto hato ghani babat ma mane shanka che ke nathi gamti party...pan aa party ma Hal Kai kari batavani bhavna che...baki Kam to koi neta na lage..
    Aam aadmi party na fayda
    Kejriwal jeva hase pan aatla vayda karya che to Kam karvu j padse....aap ma sara loko jodaya che Hal ma...public no vichar kare che.ane aam aadmi party Hal na samay ma virodh mate pan jaruri che

  • @zalaajaysinhvlogs5465
    @zalaajaysinhvlogs5465 2 роки тому

    Gopal ni vaat sachi che ronak bhai

  • @sangadalaxmanbhai2663
    @sangadalaxmanbhai2663 2 роки тому +2

    ખાતરનો ભાવ નથીં વધ્યો, એ કથન ખોટું બોલે છે,

  • @gohilr.s3717
    @gohilr.s3717 Рік тому

    Sachivat saheb

  • @RockStar-di4pd
    @RockStar-di4pd 2 роки тому +2

    Arvind kejriwal tame agad vatho ame tamari sathe chahiye

  • @narendrakumarpatel1834
    @narendrakumarpatel1834 2 роки тому +2

    શિક્ષણ કેવું હોય છે સાહેબ

  • @desaivijesh1385
    @desaivijesh1385 2 роки тому

    I sport aap

  • @sachinvalmik4162
    @sachinvalmik4162 2 роки тому

    ગોપાલ ભાઇ ને ગુજરાત માં જનતા ને શું શું મળે છે તે ના વિષે ભણવા જવા ની જરૂર છે

  • @shakalbadlalega
    @shakalbadlalega 2 роки тому +2

    Praja na paise praja ne Rahat male ema aa paisa khau news varao ne Kem pet me dukhe chhe 😁😁😁😁😁😁😁😁

  • @vijaysolanki6106
    @vijaysolanki6106 2 роки тому +2

    Ronak bhai jago hu to bolish hu to bolish ava faka na maro BJP na kholama na besho je brastachar kare che tenu khrab bolo 👍
    Ronak bhai tame kaydo ke hu BJP no manas bani gayo chu am kaydo ok

  • @jeediyabhavabhai6400
    @jeediyabhavabhai6400 2 роки тому +4

    1800 બદલે 2800 થશે શટણીં ગયા પશી

  • @ggreligiousandhistoricalvl5531
    @ggreligiousandhistoricalvl5531 2 роки тому +2

    ભારત તથા ગુજરાતનું દેવું હાલ કેટલું છે?

  • @mahakalofficial6419
    @mahakalofficial6419 2 роки тому

    Ha dekhay cha Sarkar su kare che

  • @editalpesh2731
    @editalpesh2731 Рік тому +1

    Mufas mein baat I aarogya niyamaton cancel

  • @kiritparmar2753
    @kiritparmar2753 2 роки тому

    Aam Aadmi party

  • @vijaysolanki6106
    @vijaysolanki6106 2 роки тому +2

    Ronak patel pela jeva nathi rahya have te pan vechay gaya che ok

  • @mainpagal8679
    @mainpagal8679 2 роки тому +1

    Love aaaaaaaap 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
    Only aaaaaaaaaaaaap ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    Corrupt Bjp 🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮

  • @SureshPatel-hc4dt
    @SureshPatel-hc4dt 2 роки тому

    રોનકભાઈ શિક્ષણની રાજનીતિ ન કરે શિક્ષણ મફત હોવું જ જોઈએ જે દેશમાં શિક્ષણ હશે એ દેશ આગળ વધશે

  • @vasavaprabhudas1537
    @vasavaprabhudas1537 2 роки тому

    ભાગ ભાજપ ભાગ

  • @mpn5076
    @mpn5076 2 роки тому +4

    अरे भाई भाजप ना लुक्का नहीं खबर खाद का भाव कितना बढ़ गया लुखी राजनीति करे छे

  • @mahakalofficial6419
    @mahakalofficial6419 2 роки тому

    Gujrat ni janta thaki gai cha bhasan sabhdi sabhdi

  • @chiragkotadiya4846
    @chiragkotadiya4846 2 роки тому +3

    petrol nu suse have pasa 109 thay gya 1 manth pela 7rs ghatAdiyata pasa sadi gya 10rs

  • @veerbhathijisoundjk2443
    @veerbhathijisoundjk2443 2 роки тому +4

    પેટ્રોલ ડીઝલ પર કેટલાક ભાવ લગાવી યો પછી બીજીબાજુ તેલમાં વધાર છે એ આપણા પૈસા 💰💸 પર મજા કરે છે ભાઈ

  • @solnkibharat4825
    @solnkibharat4825 2 роки тому

    શું અત્યારે શિક્ષણ મફત નથી મળતું ગોપાલભાઈ ઈટાલીયા

  • @girishbhai5238
    @girishbhai5238 2 роки тому

    Shivay sharvar dvalhanu ane shikaha amuk garib ne anaj shivay mfat n aapvu

  • @alpeshjoriya2784
    @alpeshjoriya2784 2 роки тому +1

    ભાજપ નેતા હરામી છે આ

  • @vallabhdesai855
    @vallabhdesai855 2 роки тому +2

    B. J. P. Feku. Se. Des. Besi. Nakhiyo. Des. Ni. Janta. Mate. Sarkar. Nisfad. Nivdi. Des. Mate. Aap. Sarkar. Zindabad. Jay. Kisan. Gujarat.

  • @jayeshbariya4477
    @jayeshbariya4477 2 роки тому

    Jai.Bhvani.Bjp.jawni

  • @maheshamin8152
    @maheshamin8152 2 роки тому

    Vyas kaka tamari faraz che rasi ni

  • @PankajPatel-fk4ho
    @PankajPatel-fk4ho 2 роки тому

    Aam Aadmi party is best party in country

  • @trendingfm1126
    @trendingfm1126 2 роки тому

    Sarkari school jovi hoy to Gopal amara gam mo avi jao khabar pade

  • @shaileshshetty5173
    @shaileshshetty5173 2 роки тому

    Aapdaj tex naa peisa aapda par kharchine ahsan kare chhe aa rajniti wada

  • @pravinbhaijoshi7243
    @pravinbhaijoshi7243 2 роки тому

    જે લોકો હરામનું ખાઈને ૧૦૦ પેઢીનું ભેગું કરી લીએ, એને મફત કહેવાય છે..પણ જે લોકો પ્રજાના જ પૈસાથી પ્રજાને આપે, એને સેવા કરી કહેવાય..

  • @rathvam859
    @rathvam859 2 роки тому +1

    Netao ni pan mafat ni suvidha bankarvi joe

  • @anshulagarwal6682
    @anshulagarwal6682 2 роки тому +1

    When Modiji forgive loans of lakhs of crores to big businessman then it is so called "masterstroke" because BJP has to take some money in their party funds. This is the money of common people of India. Kejriwal do not eat or spend on his friends or on himself. He give that money back to people of India.

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 2 роки тому +1

    Sarkar badlvi j joiye, bjp netao bahu chhagi gya 6, mudma thi ukhedi nakho janta jago

  • @sunilpatel524
    @sunilpatel524 2 роки тому

    Ronkbhai tame pan AAp ma aavi javo

  • @Reasoningsolution32
    @Reasoningsolution32 2 роки тому +2

    Gujarat ke bhailog aaplog ko yadi apne jeewan me thodi sahuliyat chahiye to apna vote sirf aur sirf aam aadmi party ko den, gujrat ka Asli development aam aadmi party ke aane ke bad hi hoga. 5saal kaam karne ke bad pasand nahi aaygea to laat maar ke bhaga dena ye aaplogon ke hath me hai, isliye ek mauka jarur den.

  • @bipinlekinwala8289
    @bipinlekinwala8289 2 роки тому +3

    Your channel is sponsors by BJP.
    Obviously you can't see any wrong things done by bjp.why you got only bjp photos on your back ground on your channel???
    Please explain

  • @r.k.gujarati4579
    @r.k.gujarati4579 2 роки тому +1

    આને ખાતર ના ભાવનું બિલ આપો ભાવનું ખબર પડે

  • @chaudharipratik6331
    @chaudharipratik6331 2 роки тому

    Maro vote kejrival ne