શ્રી વ્રજ્વલ્લભ ગૌશાળા જીવદયા ટ્રસ્ટ,સુરત || કીડીયારું પૂરવાનો ઉત્સવ

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • શ્રી વ્રજ્વલ્લભ ગૌશાળા જીવદયા ટ્રસ્ટ,સુરત || કીડીયારું પૂરવાનો ઉત્સવ #ગૌસેવા #સુરત #anokha_yatri
    #anokha_yatri
    #google_pixel_6a
    #surat
    #seva
    #gauseva
    🩷🙏🏽🩵

КОМЕНТАРІ • 6

  • @ramubhatikaludi5309
    @ramubhatikaludi5309 6 місяців тому +1

    धन्य हो भगवान ❤❤

  • @PrathmeshVyas
    @PrathmeshVyas 6 місяців тому +1

    ખૂબ સરસ કાર્યક્રમ 🙏
    આ રીતે નાળીયેરમાં ભરી શા માટે જંગલમાં વૃક્ષો પાસે મુકવામાં આવે છે તે વિશે વધુ માહિતી આપશો જેથી મને પોતાને તેમ જ અન્ય જે લોકો પહેલીવાર આવો કાર્યક્રમ જોઈ રહ્યા હોય તેમને વધુ જાણકારી મળી શકે.

    • @परमसेवा
      @परमसेवा 6 місяців тому +1

      કીડી મકોડા પણ વરસાદ ની સિજન અથવા અન્ય ઋતુ દરમિયાન પણ ખોરાક મેળવી શકે, કરજદાર જો કીડિયારું પુરે તો એમને કરજ માંથી મુક્તિ મળે છે એવું મારું વ્યક્તિગત જીવનમાં બનેલ છે

    • @anokhayatri1981
      @anokhayatri1981  6 місяців тому +1

      જંગલ માં વર્ષા ઋતુ દરમિયાન કીડી મંકોડા ને
      ખાવા માટે કંઈ નથી મળતું હોતું
      તેથી આ રીતે નારિયેળ માં જે કુલેર એટલે કે
      લોટ,ખાંડ,ગોળ,ઘી e બધી વસ્તુ સચવાઈ ને રહે
      જે વરસાદ નાં પાણી માં તળાઈ નાં જાય
      એટલે શ્રીફળબમાં ભરવામાં આવે છે

    • @PrathmeshVyas
      @PrathmeshVyas 6 місяців тому

      @@anokhayatri1981દરેક જીવ-જંતુનું ધ્યાન રાખવું તેવી આ પરંપરા વિશે ખૂબ સરસ માહિતી આપી તે માટે આભાર. તમે બધા ખરેખર ઉમદા કાર્ય કરી રહ્યા છો. આવા જ રસપ્રદ વિડીઓ બનાવતા રહેજો. 🙏

  • @anokhayatri1981
    @anokhayatri1981  6 місяців тому +1

    🩵🙏🏽🩵