સુરતના એસપી ઊષા રાડાએ ગાયો માટે બનાવી વિશેષ ગૌશાળા

Поділитися
Вставка
  • Опубліковано 26 бер 2021
  • #surat #usharada #animallove
    ગુજરાતની આઇપીએસ ઑફિસર ઊષા રાડા ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેઓ પોતાના કામને લઈને નહીં પરંતુ તેમના શોખને લઈને ચર્ચામાં છે. ઊષા રાડાએ સુરતમાં પોતાના ઘરમાં જ એક ગૌશાળા શરૂ કરી છે, આ ગૌશાળામાં ગાયોને ઓર્ગેનિક ખોરાક, ઔષધિઓ આપવાની સાથે સાથે તેમની માટે ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
    વીડિયો : ધર્મેશ અમિન/સાગર પટેલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 194

  • @user-wl9jc9cj9p
    @user-wl9jc9cj9p 3 роки тому +19

    ખુબ સરસ બેન કદાચ તમારી જેવા ગૌ પ્રેમી બધા પોલીસ,રાજકારણી ,થઇ જાય ને તો ગૌ તસ્કરી, ગૌ હત્યા,કતલખાના બંધ થઈ શકે છે.

  • @amaratjoshiamaratjoshi2087
    @amaratjoshiamaratjoshi2087 3 роки тому +20

    ધન્યવાદ બેન ગાયમાતા તમને તમારા પરિવાર ને સદા સુખી રાખે

    • @varshamehta9084
      @varshamehta9084 3 роки тому +2

      Very true

    • @jagdishsalla1490
      @jagdishsalla1490 3 роки тому

      ખૂબ જ સરસ દરેક વ્યક્તિ ગાય વિશે આવી લાગણી બતાવે તો કમ સે કમ ગુજરાત નું ચિત્ર બદલી જાય...

    • @dharavaghasiya1846
      @dharavaghasiya1846 3 роки тому +1

      Vah....usha...good job yar atla kam vachche pan tu kharekhar double seva apas motivetional to hati j ek vadhu var Ghana divse joi tane aj mara mobile ma yar tabiyat ok ne???

    • @kiritbhaishukla1776
      @kiritbhaishukla1776 3 роки тому

      ‌ધન્યવાદ, વંદનીય શ્રીમતી ઊષા દેવી આર રાડા દેસાઈ,ગાયમાતાઓની આપ અનુકૂળ સમયે સેવા કરો છો માટે, એક સાહિત્યકારે કહ્યું છે કે,,,સારવાર,, સેવાઓ માં જો સંબંધ ભળે તો દર્દી ‌પ્રાણી,,ગૌમાતાની માનસિક શારીરિક તંદુરસ્તી ટનાટન થઈ જાય, છે,‌આપ પણ માતા નાં હ્રદય થી સર્વિસ કરો છો તો ગુન્હગારનો આત્મા ડંખે જ ને સુધરવાની , જીવવાની ઈચ્છા જીવંત રહે જ, આ આખાં દેશના પોલીસ ડીપાર્ટમેન્ટ ને golden message છે ,

  • @junedchapti2381
    @junedchapti2381 3 роки тому +13

    ધન્ય છે આ બેન!!! આજ ના સમયે કોઈ આવું નથી વિચારતું. ખાલી social media પર ગૌમાતા ના રક્ષણ ની વાતો કરે છે.

  • @bhagirathshukla1553
    @bhagirathshukla1553 3 роки тому +4

    In our Hindu Religion cow is considered very pious and holy . Your efforts to serve our GAU MATA is appreciable.
    This video will inspire many people and it is my humble request to those who can efforts should come forward to have one GAU SHALA to save our GAU Mataji
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 3 роки тому +20

    વાહ ઉષા બેન ધન્ય છે ડી, એસ, પી, છો પણ માનવ પણ છો

  • @ramjibhaigadhesariya9780
    @ramjibhaigadhesariya9780 2 роки тому

    ખૂબ સરસ કાર્ય છે.
    વંદે ગૌ માતરમ્ .

  • @kamleshrajput4514
    @kamleshrajput4514 3 роки тому +4

    સરસ કામ કર્યું છે બેન જય ગૌવ માતા

  • @vajutank6571
    @vajutank6571 3 роки тому

    Ssaabbaass dhanyavad aavi rite bharat mate das taka loko jo sanman thi sambhl rakhva mande bharat na loko ane bharat desh duniya teni same nat mastak thai jashe jai hind vandemataram jai Sri radhe govind

  • @harshadvyas345
    @harshadvyas345 3 роки тому +4

    ખુબ ખુબ અભિનંદન ગાય નું મહત્વ સમજાવવા માં સમાજ માં મોટુ યોગદાન આટલી વ્યસતા વચ્ચે પણ તમોએ કરેલ મિશન કાબિલે દાદ 🙏

  • @maheshbhaipadheriya3606
    @maheshbhaipadheriya3606 3 роки тому

    ખુબ જ સરસ કાર્ય કરો છો ઉષાબેન રાડા

  • @samrth_morning_1114
    @samrth_morning_1114 3 роки тому

    Khu b khu Ashir wad rada Ben tmaro pariwar sukhi thi re se shanti re se Aeva Gay mata na Ashirwad Rhe se🌷🌼🌹🙏🙏🙏🙏

  • @rajeevbhatia571
    @rajeevbhatia571 3 роки тому +3

    Great work madam in spite of ur duty towards nation u are taking care of Indian culture

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 3 роки тому +1

    Jay Gau mata

  • @rajugodhaniya1792
    @rajugodhaniya1792 3 роки тому

    ધનયવાદ ડી.એસ.પી. સાહેબ પોરબંદર વાલા

  • @jashvantbhaimakwana9363
    @jashvantbhaimakwana9363 3 роки тому +1

    Ap great sp Sir Ji Ho

  • @ramaolakiya8878
    @ramaolakiya8878 3 роки тому +3

    ધન્ય છે તમારું જીવન બેન રામવાળા ના સો સો સલામ

  • @omdevsinhrathod5073
    @omdevsinhrathod5073 5 місяців тому

    વાહ બેનડી ધનયવાદ આપના વીસારો ને રાઉડી રાઠોડ મધૂવન લખધીરસિંહ

  • @diliptank6671
    @diliptank6671 3 роки тому

    Jay Gau Mata Jay Shri Ram Har Har Mahadev

  • @patadiaashish7388
    @patadiaashish7388 3 роки тому

    જય શ્રી ગાય માતાજી નમઃ

  • @bhaveshchohala6648
    @bhaveshchohala6648 3 роки тому +5

    ગાય માતા આપણો આધાર છે સરસ કામ કરીયુ છે

  • @amratsinghrajpurohit6709
    @amratsinghrajpurohit6709 3 роки тому

    जय द्वारकाधीश वेरी सुपर

  • @upendraprasad11
    @upendraprasad11 3 роки тому

    Great Service to Gaumataji

  • @nilaumraliya8373
    @nilaumraliya8373 Рік тому

    Selute to Usha rada..nice job. 🙏👍

  • @chetantrivedi335
    @chetantrivedi335 3 роки тому +1

    ગાયો નું લાલન પાલન એક મહાપૂજા છે...બેન....ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @upendraparsana6400
    @upendraparsana6400 2 роки тому

    ખુબ જ ધન્યવાદ બેન
    તમે સાચે જ ગૌ સેવા ની મહતા સમજો છો
    ભગવાન કૃષ્ણ ને પણ ગાય બહુજ વ્હાલી હતી

  • @bhikhubhaidave6143
    @bhikhubhaidave6143 3 роки тому

    Ushaben, nice to see your love towards Gau Mata & God bless you. Jay Shri Krishna

  • @taviyabharattaviyabharat8701
    @taviyabharattaviyabharat8701 3 роки тому

    Jay gau Maiya. Bahu saras ben ne namskar

  • @vishalshastri660
    @vishalshastri660 3 роки тому +3

    You doing Outstanding work in your life, keep it up. God Bless you. Usha 💖

  • @worldalhindislamic5629
    @worldalhindislamic5629 3 роки тому

    Joi chhe bhai

  • @manisha-vr3qp
    @manisha-vr3qp 3 роки тому +5

    સાચી વાત છે બહેન મારી ખુસ રહો

  • @jitendraparmar260
    @jitendraparmar260 3 роки тому

    🙏
    સરાહનીય કાર્ય

  • @deepasureliya7094
    @deepasureliya7094 10 місяців тому

    Jay Maa vishwambhari ❤️

  • @shivrawal7265
    @shivrawal7265 3 роки тому

    Bagwan ahap nha ahamasa khus rakha

  • @kamalsinhkatara7058
    @kamalsinhkatara7058 3 роки тому +3

    Mem tamari shoch khare khar mahan chhe jay Hind Jay gow mata

  • @kushkreativity419
    @kushkreativity419 3 роки тому +3

    જામ-જોધપુર ને યાદ રાખજો... 😊

  • @KrishnaPatel-so3cj
    @KrishnaPatel-so3cj 3 роки тому +3

    Inspirational work ,
    Salute 🙏

  • @Like-Krisha
    @Like-Krisha 3 роки тому

    Jay gau mata

  • @veryverynewtypedance5412
    @veryverynewtypedance5412 3 роки тому

    V v nice I like caw you done v v nice I am jyotish Patel CA from Vadodara Gujarat

  • @dipakgadhavi8625
    @dipakgadhavi8625 3 роки тому

    જય ગાય માતા

  • @hiteshsoni5201
    @hiteshsoni5201 Рік тому

    Jay. Shree Krishna. Thank you

  • @harishankarmaraj2118
    @harishankarmaraj2118 3 роки тому

    જય ગૌમાતા

  • @parasambaliyala6941
    @parasambaliyala6941 3 роки тому

    Jay gaay mata

  • @technicaldk6222
    @technicaldk6222 3 роки тому

    ગૌ શાળા

  • @mukeshtanna2228
    @mukeshtanna2228 3 роки тому

    શ્રી. ઉષા દીદી. ખુબજ. ખબુજ
    સરસ. ગો. માતા. ની
    સેવા. કરો. છો. આભાર

  • @YusufKhan-ko4di
    @YusufKhan-ko4di 3 роки тому

    Bahut khub 🙏

  • @patelbipin1873
    @patelbipin1873 3 роки тому

    Salute medam

  • @rameshchavda1524
    @rameshchavda1524 3 роки тому

    WOW good jobs 🙏

  • @RASwaterprocesssolution
    @RASwaterprocesssolution 3 роки тому

    Very nice batter than Gourakhak

  • @varshamehta9084
    @varshamehta9084 3 роки тому +1

    Jmd jsrm truly divine and heartwarming.🙏

  • @Tiger_abhi_jinda_hai..
    @Tiger_abhi_jinda_hai.. 3 роки тому +4

    Good mem👍👍

  • @rajnikantraval7253
    @rajnikantraval7253 3 роки тому

    Very good Ben

  • @tysonthebulldog1844
    @tysonthebulldog1844 3 роки тому

    Ekdam sachi vat che hu pn roj gayo ne ghas khabadavu chu pn je khushi mane made che e hu shabdo ma lakhi sakti nathi

  • @varshamehta9084
    @varshamehta9084 3 роки тому +1

    Salutes to you ma'am 👌👍

  • @sanjivtrivedi9181
    @sanjivtrivedi9181 3 роки тому +1

    Mam
    Right mam.
    Gau mata ki jai

  • @shaileshdabhi288
    @shaileshdabhi288 3 роки тому

    Jay gay mata

  • @vipuldesai8766
    @vipuldesai8766 3 роки тому +1

    Usha ben very nice i am also Guv prami. Usha ben your helping Nature. Care fuly you are answring my application so i am happy. God bless you.

  • @SkY-cd4ch
    @SkY-cd4ch 3 роки тому

    Speechless........ Admirable .......Hats off

  • @rasiladobariya6280
    @rasiladobariya6280 3 роки тому

    Good job 👏

  • @girishthakar1561
    @girishthakar1561 3 роки тому

    लाख लाख सलाम,
    मैडम ‌आप बहुज पुणयशाली छो

  • @ansuyabaku1900
    @ansuyabaku1900 3 роки тому

    Well done

  • @jitumalaviya1030
    @jitumalaviya1030 3 роки тому

    Jai bharatmata🇮🇳
    Jai gay mata 🙏

  • @ecdctrust
    @ecdctrust 3 роки тому +1

    🙏🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏

  • @nikuljoshi9494
    @nikuljoshi9494 3 роки тому

    Khub saras
    Jay gau mata 🙏🙏🙏

  • @RaykaStudio
    @RaykaStudio 3 роки тому +1

    Wah Ben wah

  • @venkatpillai3152
    @venkatpillai3152 3 роки тому

    Cows removes negativity
    They supply positivity
    Carry on
    Excellent
    Cows are our real wealth
    Organic farm will develop and we can get vegetables which are free from harmful chemicals

  • @r.k.official5966
    @r.k.official5966 3 роки тому

    સરસ

  • @madhabhaibariya17
    @madhabhaibariya17 3 роки тому

    વાહ બેન

  • @brijeshdesai5610
    @brijeshdesai5610 Рік тому

    Wah 🙏🙏🙏🙏

  • @shreekrushnsharnmam2587
    @shreekrushnsharnmam2587 3 роки тому

    Best

  • @hanamatadalja2875
    @hanamatadalja2875 3 роки тому

    ધન્ય છે મેડમ આપને ખુબ ખુબ અભિનંદન

  • @jayantjajal4025
    @jayantjajal4025 3 роки тому

    Bhub bhub abhinadn Jay shree Krishan sir

  • @mehulrajalgotarofficial
    @mehulrajalgotarofficial 3 роки тому +3

    વાહ બૅન

  • @bhavnajogadiya6555
    @bhavnajogadiya6555 Рік тому

    Nice medam

  • @Bhargavbhargavi271
    @Bhargavbhargavi271 3 роки тому

    Vande Gaumaataram
    Vande Maataram
    Jay Swaminarayan

  • @leelavantishah5209
    @leelavantishah5209 3 роки тому

    Wow how nice 👌👍 I'm very very proud of you mam 🙏🙏🙏🌹🌹🌹💞 aa prathvi par nu Amrit ae gay mata ane ae pan gir ni gay tame khubaj bhagavan Cho tethi gay mata sathe raheva nu tamne swobhagay praptha thayu che 🙏🙏🙏 jay Ho gay mata ki ane tamane khub khub dhanyawad 👍

  • @jagadishbhaizinzala130
    @jagadishbhaizinzala130 3 роки тому

    બૉવજસરસ

  • @kunjandesai4341
    @kunjandesai4341 3 роки тому

    ઉમદા કાર્ય!!!!👍

  • @nileshbhatt7416
    @nileshbhatt7416 3 роки тому

    A great work done by Madam Officer.

  • @sureshbharvadindia613
    @sureshbharvadindia613 3 роки тому +1

    Jay Shree Krishna selute madam

  • @satishbhaichovatiya2582
    @satishbhaichovatiya2582 3 роки тому

    Aa mey rasayanik kheti karine
    Thakigya chia aarthik rite.
    Jay hind, Bhart mataki jay.

  • @saagarwagh85
    @saagarwagh85 3 роки тому

    Wo bhi mummy hai aur ye bhi mummy mummy hai😍🥰

  • @mranil2082
    @mranil2082 2 роки тому

    ધન્ય છે sp saheb ને ❤️❤️🚩

  • @BhagwanjiChavda-ue4ci
    @BhagwanjiChavda-ue4ci 3 роки тому

    Very nice hope others will follow this will be helpful for all in future good luck 👍👍🇮🇳🇮🇳🇮🇳

  • @dr.prakashchauhan409
    @dr.prakashchauhan409 3 роки тому

    Wah kanhaji ki Gaya hai hame inki dekhbhal karni cahiye

  • @pdpatel3124
    @pdpatel3124 3 роки тому +1

    બહેન હું પણ ગાય રાખું છું પણ
    મારે મસાજ મશીન લેવું છે ક્યાં મળશે?વિગત આપશો

  • @ravikadhiwala1762
    @ravikadhiwala1762 3 роки тому

    Khub aaras ushaji 👌👌

  • @ashvinbhaisavaliya9571
    @ashvinbhaisavaliya9571 3 роки тому

    જય જય ગોમાતા જય ગોવયમયા

  • @npmodha7457
    @npmodha7457 3 роки тому

    ખુબજ અભિનંદન નરેન્દ્ર મોઢા પોરબંદર

  • @RanjitThakor-yo3lb
    @RanjitThakor-yo3lb 3 роки тому

    Khub saras ben

  • @Maheshpatel-dd2or
    @Maheshpatel-dd2or 3 роки тому

    🙏🙏જય માં કામધેનું માં🙏🙏

  • @rajkhatri3467
    @rajkhatri3467 3 роки тому

    ખૂબ સરસ..
    👌👌👌👌👌

  • @jogranakadvabhai8138
    @jogranakadvabhai8138 3 роки тому

    Heartly very very congratulations

  • @jaykarmehta9911
    @jaykarmehta9911 3 роки тому +1

    આ મશીન ક્યાં મળે તે જણાવજો જેથી હું લાવી ગાય માતા ને જીવાત ન કરડે

  • @stylishbhavishapatel2085
    @stylishbhavishapatel2085 3 роки тому +3

    મેડમ
    .ખૂબ સરસ પણ કતલ ખાના ....આને ગાયો ની તસ્કરી ઉપર રોક લગાવે તો સારું

  • @jitendrapatel4744
    @jitendrapatel4744 3 роки тому

    Very nice Bena jai Hind

  • @nayanadoshi7875
    @nayanadoshi7875 3 роки тому

    Big salute 🙏

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 3 роки тому

    JAY MATAJI JAY MATAJI JAY MATAJI JAYSHEE RAM

  • @dhavalgadhavi5423
    @dhavalgadhavi5423 3 роки тому

    Head's off to u

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 3 роки тому

    Grate work done by Ben. congratulation!🙏

  • @FFGAMING-yl5qj
    @FFGAMING-yl5qj 3 роки тому

    Bahu j saras