જીવણ જીવને ત્યાં રાખીયે ‼️ભીમ સાહેબ‼️

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • Jivan Jivne jya rakhiye !! Bhim Saheb !!
    રચના(પત્ર):- જીવણ જીવને ત્યાં રાખીયે.
    લખનાર:- ભીમસાહેબ
    સ્વર:- પૂજ્ય કાનદાસ બાપુ.
    આ વાણી સતગુરુ ભીમસાહેબ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો, તે પત્ર જીવણ બાપા માટે ભીમસાહેબે મોકલ્યો હતો, તે પત્ર લઈને આવનારા ગુરુ ભાઈ કલ્યાણ સાહેબ હતા. અને આ પત્ર કલ્યાણ સાહેબ જીવણ સાહેબ ને વાંચીને સંભળાવે છે.

КОМЕНТАРІ • 18

  • @user-hb7sp8jv9h
    @user-hb7sp8jv9h 10 місяців тому +1

    જય જીવણ સાહેબ

  • @hirjiahir4845
    @hirjiahir4845 2 роки тому +1

    જય સંતવાણી સુપર ભંજન કાનદાસ બાપુ ની મોજ

  • @rajeshbhaikarsanbhai7082
    @rajeshbhaikarsanbhai7082 2 роки тому +2

    જય હો સંતવાણી, પુજય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. વાહ બાપુનું કંમ્પોઝીશન, જોરદાર

  • @babubhaipanchal8370
    @babubhaipanchal8370 2 роки тому +1

    વાહ બાપુ. કોટી. કોટી ‌પ્રણામ

  • @kalpeshbrahmbhatt7523
    @kalpeshbrahmbhatt7523 2 роки тому +3

    જય હો બાવાજી ની. ગુરુદેવ પ.પુ.કાનદાસ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય અલખધણી. જય દ્વારકાધીશ. જય ગુરુદેવ.

    • @kandasbapu
      @kandasbapu  2 роки тому

      જય ગુરુ મહારાજ.

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 2 роки тому +2

    જય હો જય હો ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

    • @babubhaipanchal8370
      @babubhaipanchal8370 2 роки тому

      જય કાનદાશ બાપુ ‌ ‌સાધુ સંતો પ્રણામ

  • @vallabhkatpara3923
    @vallabhkatpara3923 2 роки тому

    🙏

  • @arunbhaipandya1945
    @arunbhaipandya1945 2 роки тому

    જય જય જય હૉ ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હૉ અરૂણ ભાઇ‌પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @narmadaben8647
    @narmadaben8647 Рік тому

    अमर रहो कानदास बापू

  • @bhajannimoj4461
    @bhajannimoj4461 2 роки тому +1

    જય ગુરુદેવ

  • @DevrajChavda
    @DevrajChavda 2 роки тому

    🙏Jay trikam saheb 🙏 jay bhim saheb 🙏 jay jivan saheb 🙏 jay ramdevpir 🙏 jay kandas bapu 🙏

  • @ranmallodedara9451
    @ranmallodedara9451 2 роки тому

    🙏Jay Kandasbapa🙏

  • @halabhasurabha6221
    @halabhasurabha6221 2 роки тому +1

    Jay ho kandas maharaj hare hare Jay nagal Jay dwarkadhish devbhumi dwarka