ધન્યવાદ,આવા મૂર્ધન્ય અને પ્રાચીન ભજનોના ગાયક એવા ભજનિકના અલભ્ય તેમજ દુર્લભ ભજનોનો લહાવો આપ્યો ને રસાસ્વાદનો લાભ આપવા માટે દૂરદર્શન કેન્દ્ર,રાજકોટનો ખૂબ ખૂબ આભાર!!!!
વંદન મુગટલાલ,જોષી, તથા રાજકોટ દુરદર્શન ને ખુબ જ આનંદ થયો મુળ સંતવાણી સાભળવા મળી,તબલા ઉસ્તાદ ટાંચ વિના વગાડ્યા સાથે સિતાર વાદન ખુબ જ ભાવ વાહી ભજન સાંભળવા મળ્યા ,ભજન ની પવિત્રતા ને જાળવી કચ્છ ની ગાયકી અને સતી તોરલ માતા, તથા અલગ રાગ માં ગણપતી બેસાડ્યા ,અનેક રચનાઓ સાંભળી ભજન સાધકો પર ગર્વ થાય છે,નારાયણ બાપુ, કાનદાસ બાપુ,દિવાળીબેન ભીલ, જેમણે ભજન આપ્યું છે. ધન્યવાદ
આજથી ૪૦/૪૫ વર્ષ પહેલાં આકાશવાણી રાજકોટ અને અમદાવાદ કેન્દ્ર પરથી મુગટલાલ જોશીના ભજનો બહુ સાંભળેલા.. જૂની યાદો તાજી થઈ..તે જમાનો બહુ સરસ હતો...ગામડાની ગરીબીમાં પણ સ્વર્ગ જેવી મજા હતી.. 👍જય દ્વારકાધીશ 🚩❤️❤️
लोक संगीत अने शास्त्रीय संगीत नो सुमेल मुगटलाल जोषी नी परिपक्व समझ शक्ति नो सुंदर परिचय करावे छू, एमनी कक्षाए कोई नहीं पहोंचे रमेश दरजी अमरावती महाराष्ट्र ७२७६६०३७४२
સંતવાણી સાભળી ને ખુબ ખુબ આનંદ થયો. આ સંતવાણી પરંપરા જળવાઈ રહે એવી ઠાકર ધણી ને પ્રાર્થના. મુગટલાલ જોશી ને સાભળવા નો લાહવો જીવનભરની યાદગીરી બની જાય. ભજન પરંપરા નું વિજ્ઞાન ખુબ જ સુંદર રીતે સમજાવ્યું. રાજકોટ દૂરદર્શન અને આ વિડિઓ સંપાદન કરનાર, પોસ્ટ કરનાર સૌને હદયપૂર્વક રામ રામ સાથે આભાર. ધન્યતા અનુભવું છું
પરમ પૂજય મુંગટલાલ જોશી દાદા ને વંદન ઈશ્વર આપને ખુબજ લાંબું અને તંદુરસ્ત જીવન અદા કરે .આપ અમને બાળપણ માં લઈ ગયા એ અમર દિવસો યાદ આવી ગયા. ભરતભાઈ સીઆટલ યુએસએ.
*एक नयी पुस्तक👇👇 एक नयी लिंक* रामसुखदास जी महाराज के प्रवचनोंके सार-संग्रहकी अंतिम पुस्तक "मामेकं शरणं व्रज" तथा रामसुखदास जी महाराज के प्रवचन की सार-संग्रहकी लिंक प्रकाशित हो गयी हैं। *ua-cam.com/video/ZuQHcqQFeJo/v-deo.html* *આ પુસ્તકની પીડીએફ હોય તો મોકલશો* *gitaprakashan.com* રામ રામ 🙏 तू अगर मेरे साथ नहीं हैं, तो इसमें तेरी कोई खता नहीं, क्योंकि हर शख्स मेरा साथ निभा सकता भी नहीं. वैसे तो एक आँसू भी बहा ले जाय मुझको, वर्ना तूफान भी हिला सकता नहीं मुझको.. *👇 सन्तों का खज़ाना.👇🏿* *www.swamisharnanandji.org* 📚 *मेरा कुछ नहीं हैं - मुझे कुछ नहीं चाहिए*
🚩🙏🙏👌👌😠💐💐🎂🎂 जुनु एटलु सोनु । वाह लोक संगीत साहित्य ना खरेखर " मुगट " छो । आवो अमुल्य जुनो वारसो अवरनवर प्रगट करतु रहे दुर दर्शन राजकोट केन्द्र । नवी पेढी ने बहुज लाभदायी निवडसे । धन्यवाद ।
ધન્ય છે મુગુટલાલ જોશી જેવા કલાકારને, જેમણે 45 વર્ષ પહેલાં આપણને મૂકી દીધા.ખરેખર આજનો જમાનો ભૂલી 1 કલાક આ આનંદ માણ્યો.
અવર્ણનીય...collection
@@manojpathak2488છ😢😢😅😊
😊
Dhang ka kya
ખુબ સરસ ઉત્તમ જૂનવાણી ભજન
પરંપરાગત સંતવાણીના સાચા અર્થમાં સાધક શ્રીમુગટલાલ જોશી.
દૂરદર્શનનો આભાર
श्री मुगटलाल जोशी ना भजन राजकोट दूरदर्शन पर साभळी मन अती प्रफुलीत थयु मजा आवी गई
મુગટલાલ જોષીને વંદન અને આકાશવાણી રાજકોટને ધન્યવાદ, આભાર.
सुंदर संगीत नी साथ अने आवाज. तेमज माहिती आपतो भावपूर्ण विडियो.
वाह लाजवाब शानदार गुजरात नी धींगी धरा ना पनोता पुत्र ने कोटि कोटि कोटि नमन
વાહ બહુ સરસ જુની યાદી કરાવી મુગટલાલજી
પ્રાચીન સંસ્કૃતિ આંખ સામે તરી આવી
અદ્ભુત ખૂબ ખૂબ અભિનંદન સહ વંદન
વાહ! મુગટકાકા, વરસો પહેલાની યાદ તાજી કરાવી દીધી. આભાર, દૂરદર્શન રાજકોટ.
પૂજ્ય શ્રી મુગટલાલજી નાં દર્શન તથા ભજન થી મન ને ખૂબ જ આનદ થયો.
રાજકોટ દૂરદર્શન ને તથા પ્રદર્શિત કરનાર ને ખૂબ ખૂબ ધન્યવાદ..
Thanks rajkot door darshan for mukutlal joshi bhajans again very very thanks maru
जय हो बापु नमसकार
Bahuj Saras.
Reshmi voice
ધન્ય આવા ગાયકને અત્યારે ગાવા વાળા ભજન કરતાં પોતાને વધૂ મહત્વ આપે છે
શબ્દ પ્રધાન સંતવાણી હતી અત્યારે દેખાવ રૂપિયા અને અને ગોકીરો દેખાય છે ધન્ય હો આવી સંતવાણી
મુગટલાલ દાદાની એક અલગ જ પ્રાચિન સુમધુર શૈલી છે...
સંતવાણીના સાધક મુગટલાલ જોશીને વંદન અને દૂરદર્શનનો આભાર સુંદર સંકલન કરી આપ્યું.
મારું નાનપણ સાંભરી ગયું..
રાજકોટ રેડિયો માં ખુબજ ભજનો સાંભળ્યા છે..બચપણ માં..ભજન ખુબજ વહલા છે.. મુગુટલાલ જોશી નાં તો ખુબજ વખણાય છે..હેમુ ગઢવી નાં પ્રાચીન,તેમજ અભરામ ભગત નાં પ્રાચીન ભજનો પણ ખુબજ સારા આત્માં ના તાર ઝણઝણાવી નાખે તેવા હોય છે...
ધન્યવાદ.રાજકોટ સંત વાણી ને 🙏
ખરેખર ખૂબ આનંદ આવ્યો. દૂરદર્શન નો પણ આભાર જેણે આવા રેકોર્ડિંગ સાચવ્યા છે
રાગ ની સમજ અને અર્થ સાથે ભજન સાંભળવાની મજા કંઈક ઓર છે.મુગટલાલજોષી ભજનસાથે ઓત પ્રોત થય ને ગાય છે,જેથી સાચી મજા આવે છે
વાહ દુરદર્શન ખુબ સરસ સાચવીને આ વિડીયો અમારા સુધી પહોંચાડ્યો ખુબ ખુબ આભાર
અને જોશીદાદા જેવા કલાકારોને સાંભળી ને ખુબ આનંદ થયો
અમારા વેવાઈ પક્ષના સગા છે,અદભુત માણસ હતા.
ખૂબ ખૂબ અભિનંદન. વરસો સાચવી ને પ્રસ્તુત કર્યો.
વાહ દુરદર્શનની સાચવણી અને મુગટલાલ જોશી દાદા
ને દંડવત પ્રણામ.આભાર
સરસ સમજાવ્યું પ્રભુજી
ધન્યવાદ,આવા મૂર્ધન્ય અને પ્રાચીન ભજનોના ગાયક એવા ભજનિકના અલભ્ય તેમજ દુર્લભ ભજનોનો લહાવો આપ્યો ને રસાસ્વાદનો લાભ આપવા માટે દૂરદર્શન કેન્દ્ર,રાજકોટનો ખૂબ ખૂબ આભાર!!!!
ધન્ય ધન્ય.તમારી.જનેતા.ને.મુગટલા.જોશી.મારાજ.બાપુ.શબ્દ.સમજાય.છે
વાહરેવા.મુગટલાલજોષીને.દુરદરશનકેન્દૃ.રાજકોટનેખુબ.ખુબઅભીનદન
ખુબખુબસરસમુગટલાલજોષી..આજથીચાલીસવરસપહેલા.ગારીયાધારની.યાદ્આવીગારીયાધારમાભજનહતા..શિવશકતિ..સોસાયટીમાભજનહતા
ખૂબજ માહિતી સભર રજૂઆત ખુબ મોજ આવી પાનબાઈ ના ભજન ની રજૂઆત અલગ જ અનુભૂતિ કરાવી ગઇ ધન્યવાદ 🙏
મુગતલાલ જોશી બાપા,અમરનાથ નાથ જી બાપુ,પૂ નારાયનસ્વામીજી,આવા અનેક આરાધકો ને પ્રણામ, .
Mugatlal Joshi ne mara shree ganesh no Jay ho.
વંદન મુગટલાલ,જોષી, તથા રાજકોટ દુરદર્શન ને ખુબ જ આનંદ થયો મુળ સંતવાણી સાભળવા મળી,તબલા ઉસ્તાદ ટાંચ વિના વગાડ્યા સાથે સિતાર વાદન ખુબ જ ભાવ વાહી ભજન સાંભળવા મળ્યા ,ભજન ની પવિત્રતા ને જાળવી કચ્છ ની ગાયકી અને સતી તોરલ માતા, તથા અલગ રાગ માં ગણપતી બેસાડ્યા ,અનેક રચનાઓ સાંભળી ભજન સાધકો પર ગર્વ થાય છે,નારાયણ બાપુ, કાનદાસ બાપુ,દિવાળીબેન ભીલ, જેમણે ભજન આપ્યું છે. ધન્યવાદ
પાણિડા મેલી મત જાઓ મોરી માયા કૂવે પર આસન જોગીકા જય હો સંતવાણી
Ram ram
મુગતલાલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા જય ગુરુદેવ બનાસકાંઠા દિયોદર
બચપણ નો સવારનો રેડિયો પ્રોગ્રામ યાદ આવી જાય છે
R
મુગટલાલ જોષી તો મુગટલાલ જ હતા ભજન સાહિત્ય અને સંગીતના ઊંડા અભ્યાસુ
ધન્ય છે સંકલન કર્તા આકાશવાણી
તાલ દીપચંદી ની સરસ માહિતી આપી છે, મુગટકાકા ને સ્મરણ સાથે વંદન 💐🙏💐
કયાં આ મુગટ લાલ જોશીના ભજનો અને કયા અત્યાર ના ભજન કેવો સમય ભાઈ સમય સમય ની વાત છે. ખુબ સરસ છે
વાહ સુંદર!સંતવાણી તથા સુર નું જ્ઞાન આમને કહેવાય.
જય ગુરુ મહારાજ. 🌹
🙏🌷💐👌👌👌જેહો હરે હરે 💐💐💐🙏
જયસીયારામ દવે દાદા ભાવનગર આપના ભજનો
નો આનંદ મળતો હતો 💐💐💐🙏🙏🙏🙏🙏
વાહ રે આપણું ભારતીય સંગીત મનને આનંદ મળે ધન્યવાદ આવા ગાયકને
સંગીત ના તાલ સમજાવી મુગટલાલ જોશી ની આ રીત અને તેમના નોલેજ ને આજના કલાકારે સમજવી રહી.
વાહ દૂરદર્શન ખૂબ ખૂબ ધન્યવાદ..
*** " બાપા અમર છો, જય હો "***
" Thank you, DURDARSHAN,Rajkot "
ખુબ જ સરસ ભજન વિશે ની માહિતી આપી ખુબ ખુબ અભિનંદન જયહો
ભજનનો ભેરુ એટલે મુગટ લાલ જોશી
રેડિયો માં સાંભળી યા બહુ સવારે સાળા પાચે આવતા
लखि राम कागल मोकले हनुमान वेला आवजो रे ।तुलसीदास जी नु भजन मुक्वा विन्नंति छे ।
જય હો મુગટલાલ જોશી... સમય, સમય ના ભજન વિશે સમજાવ્યું...
અદ્ભુત વાહ❤
વાહ મુગટલાલ જોષી સાહેબ 🙏🙏
આજથી ૪૦/૪૫ વર્ષ પહેલાં આકાશવાણી રાજકોટ અને અમદાવાદ કેન્દ્ર પરથી મુગટલાલ જોશીના ભજનો બહુ સાંભળેલા.. જૂની યાદો તાજી થઈ..તે જમાનો બહુ સરસ હતો...ગામડાની ગરીબીમાં પણ સ્વર્ગ જેવી મજા હતી.. 👍જય દ્વારકાધીશ 🚩❤️❤️
Jay ho mugat lala joshi ne congratulations old collection of bhajan mate
વરસો જાળવવા ખૂબ અભિનંદન
શ્રી મુગટલાલ જોષી ને તેમના જ ભજન દ્વારા શ્રધ્ધાજલી,ધન્યવાદ
મુગટલાલ જોષી ને ખૂબ ખૂબ વંદન
પ્રાચીન.. ભજનો અને એ પણ મુગટ લાલ જોશી ના અવાજ માં જોવા તથા સાંભળી ખૂબ જ આનંદ થયો. દૂર દશૅન રાજકોટ ના સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન.. 💐💐💐💐
अप्राप्य और सुंदर श्री मुगटलाल जोषी के भजनो का अमूल्य आनंद
उपलब्ध हुआ धन्यवाद
लोक संगीत अने शास्त्रीय संगीत नो
सुमेल मुगटलाल जोषी नी परिपक्व
समझ शक्ति नो सुंदर परिचय करावे
छू, एमनी कक्षाए कोई नहीं पहोंचे
रमेश दरजी अमरावती महाराष्ट्र
७२७६६०३७४२
Khub khub dhanyvad durdarsan 🚩🙏🚩🙏❤❤
વાહ પ્રાચીન ભજન આવાભજનીક અત્યારે જોવાનથીમલતા
One of best Gujarati bhajan singer
Vah mugatdada
અહો ભાગ્યમ ... વાહ... વાહ...
રેડીયો કલાકાર જાદવ ગગજી સોલંકી નાભજનો મુકવા વીન્તી
Bachpan ni yad avi gai jay ho saheb🤒😇🙄
જૂનું તે સોનુ.... અસલ "સંતવાણી "
જય હો.... મુગટલાલ જોશી ને સ્ટેજ પર સાંભળવા નો મને લાભ મળ્યો છે...
હદય પ્રફુલ્લિત કરી દીધું....
" આભાર "દૂરદર્શન રાજકોટ..
દિલીપસિંહઝાલા (સુરેન્દ્રનગર)👌👌👌👌👌👌👌👌👌👌
સરસ
વાહ મુગતલાલ
મુગટલાલ.જોષી.અમરનાથ.નાથજી.હેમુભાઈ.યશવંત.ભટ્.ધરમશી.રાજા.જનાજીવા.વાઘેલા.નારાયણ.સ્વામી.લખમણ.આ.બધા.ભજનીક.ની.વાણી.જીવન.માઉતારવા.જેવીછેબધાને.મારા.જયનારાયણ.❤❤❤
સંતવાણી સાભળી ને ખુબ ખુબ આનંદ થયો. આ સંતવાણી પરંપરા જળવાઈ રહે એવી ઠાકર ધણી ને પ્રાર્થના. મુગટલાલ જોશી ને સાભળવા નો લાહવો જીવનભરની યાદગીરી બની જાય. ભજન પરંપરા નું વિજ્ઞાન ખુબ જ સુંદર રીતે સમજાવ્યું. રાજકોટ દૂરદર્શન અને આ વિડિઓ સંપાદન કરનાર, પોસ્ટ કરનાર સૌને હદયપૂર્વક રામ રામ સાથે આભાર. ધન્યતા અનુભવું છું
મુગતલાલજોષી નો કાર્યક્રમ અમરેલી માં (1977)સામે બેસી સાંભળેલ જોષીજી હેઠા બેઠા હતા
નવરાત્રી મા એક દિવસ એમનો ખાસ કાયૅક્રમ રાખતા વિસ્તાર યાદ નથી પણ મોડી રાત્રે નાઝિર ની ગઝલો ની ખુબ સુંદર રીતે રજૂ કરતા
Thanks for mukutlal joshi bhajans
જય હો અદભુત વારસો જાળવવા ખૂબ મહેનત કરી છે આપણા ભજન આરાધકોએ,જે આવા માધ્યમ થી આજે પણ લાભ મળે છે,દૂરદશન નો ખુબ આભાર
Very good voice
Old is gold
Jai ho santvani🙏🏻
Mugat kaka ne pranam 🌷🌷🙏🙏 bachapan ma Tamara Bhajan sambhali ne mota thaya amari savar Tamara Bhajan thi padti
મુગટલાલ જોષી એટલે ભજનની દુનિયાનું દૂરદર્શન અને રેડિયો નું 45વર્ષ જૂનું સંભારણું 👍ધન્યવાદ 🚩🚩
जय गुरुदेव नमन सादर वंदन प्रणाम।
પરમ પૂજય મુંગટલાલ જોશી દાદા ને વંદન ઈશ્વર આપને ખુબજ લાંબું અને તંદુરસ્ત જીવન અદા કરે .આપ અમને બાળપણ માં લઈ ગયા એ અમર દિવસો યાદ આવી ગયા. ભરતભાઈ સીઆટલ યુએસએ.
જતાં રહ્યાં એને વર્સો થ યા
ખુબ ખુબ અભિનંદન
જય સિયારામ જય હો તમારી મુગટલાલા જૉશી સાહેબ જુની સંતવાણી સાભળવા મળી 🙏
Aajno.divas.dhany.thai.gyo..dhany.mugatlal.joshi.ne.bahut.sundar.bahut.sundar
ઓ રી. જ નલ. સંત વાણી.આને.કહેવાય
મુંગટલાલ જોષી ને ધન્યવાદ અમર રહો.હસમુખભાઈજોષી કુણઘેર
Wahh... Mugatkaka ni amulya yaad ane tena bhajan nu knowledge.. we proud of our Mugatkaka
2de
edis
d2
dc
dc
Wah Mugatlal Josi ji dil tarbor kari didhu🙏🙏
જય શ્રી રામ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી સ્વામિનારાયણ.
દુરદર્શન ને મુકવા બદલ આભાર.
વાહજી.વાહજી.જોશીજી.ધન્યવાદ આકાશવાણી
અરે જય હો જોશીજી ધન્ય છે. બાપ ધન્ય છે.
ભજનનો અમૂલ્ય વારસો સાચવી રાખવા બદલ ખુબ ખુબ અભિનંદન. અમુક રચના પૂરણ રજુ કરવા વિનંતી.
મસ્ત ભજન છે
ખુબ જ સરસ , આજે ડી.જે.ના યુગના ગાયક કલાકારોએ સંસ્કૃતિ નો દાટ વાળ્યો છે. તે સંજોગોમાં યુટ્યુબ ઉપર આવી પ્રાચીન માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન!
સાચી વાત છે ભાઈ જય સિયારામ 🙏
🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
Durdarshan ne khub khub dhanyawad 🙏🌷
વાહ ભાઈ વાહ આવા સરસ મજાના
ભજન ...હવે આવા સંભાળવા દુર્લભ છે
Hare Hare Bapu, Jay Ho Santvani
વાહ મુગટલાલ જોશીની જય
Old. Is. Gold. Thanks.
जय हो !!
What a simplicity and spiritual, heart touching old bhajans and kalakar too!!!! Thanks D. D. Rjt
ખુબ સરસ આવા ભજન સાંભળવા એ જીવનનો એક લાવો છે ગામ જાળીલા તા રાણપુર જી બોટાદ ના અરજણભાઇ ગલાભાઇ કણજારીયા ના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ
सन्तो नी जय।
आज के आनन्द की जय
truly best efforts of durdarshan aakasvani rajkot new generation do not know true gem of gujrati bhajan as soul touching
*एक नयी पुस्तक👇👇 एक नयी लिंक*
रामसुखदास जी महाराज के प्रवचनोंके सार-संग्रहकी अंतिम पुस्तक "मामेकं शरणं व्रज" तथा रामसुखदास जी महाराज के प्रवचन की सार-संग्रहकी लिंक प्रकाशित हो गयी हैं।
*ua-cam.com/video/ZuQHcqQFeJo/v-deo.html*
*આ પુસ્તકની પીડીએફ હોય તો મોકલશો*
*gitaprakashan.com*
રામ રામ 🙏
तू अगर मेरे साथ नहीं हैं,
तो इसमें तेरी कोई खता नहीं, क्योंकि
हर शख्स मेरा साथ निभा सकता भी नहीं.
वैसे तो एक आँसू भी बहा ले जाय मुझको,
वर्ना तूफान भी हिला सकता नहीं मुझको..
*👇 सन्तों का खज़ाना.👇🏿*
*www.swamisharnanandji.org* 📚
*मेरा कुछ नहीं हैं - मुझे कुछ नहीं चाहिए*
Fantastik
❤❤😊
આભાર દુરદર્શન રાજકોટ .. પ્રાણલાલ વ્યાસ ના ભજન મુકવા વિનંતી
Jay ho Santvani ❤❤
Jay ho santvani🙏🙏
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું
Taal, sur, lay, aalap... ane sadagi, uchch prakari nu jeevan.. you are real king.
🚩🙏🙏👌👌😠💐💐🎂🎂
जुनु एटलु सोनु । वाह लोक संगीत साहित्य ना खरेखर " मुगट " छो ।
आवो अमुल्य जुनो वारसो अवरनवर प्रगट करतु रहे दुर दर्शन राजकोट केन्द्र । नवी पेढी ने बहुज लाभदायी निवडसे ।
धन्यवाद ।
Aa re Kaya no hindolo, cheti Chalo mayla my favorites
વાહ.. અંતર નો આનંદ